રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Deductible in Super Top Up Health Insurance
17 માર્ચ, 2021

સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સમાં કપાતપાત્ર શું છે?

મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય કરે છે. ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વ્યાજબી કિંમતે બેઝ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપરાંત કવરેજની રકમમાં વૃદ્ધિ કરે છે.

બે પ્રકારના ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કયા છે?

બે પ્રકારના ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે - રેગ્યુલર અને સુપર ટૉપ-અપ પ્લાન.
  • એક રેગ્યુલર ટૉપ-અપ પ્લાન

    હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની કપાતપાત્ર અથવા થ્રેશહોલ્ડ મર્યાદા ઉપરાંત કવરેજ પ્રદાન કરે છે. તેમાં દર વર્ષે કપાતપાત્ર રકમની ઉપર માત્ર એક જ ક્લેઇમ કરી શકાય છે. જો હૉસ્પિટલના બિલની રકમ કપાતપાત્ર રકમ કરતાં વધુ ન હોય, તો ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ ઍક્ટિવેટ થશે નહીં.
  • એક સુપર ટૉપ-અપ પ્લાન

    કપાતપાત્ર રકમ ઉપરાંત અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે અને એક વર્ષની અંદર કપાતપાત્ર રકમ ઉપરાંત સંચિત તબીબી ખર્ચ માટે એકથી વધુ ક્લેઇમ કરી શકાય છે. સુપર-ટૉપ-અપ પ્લાન વડે પૉલિસીધારક કોઈપણ મર્યાદા વિના તબીબી સારવાર મેળવી શકે છે.

સુપર ટૉપ-અપમાં કપાતપાત્ર શું છે?

કપાતપાત્ર એ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ખર્ચને વહેંચવા માટેની જરૂરિયાત છે. સરળ શબ્દોમાં, કપાતપાત્ર એ પૉલિસીના સમયગાળા દરમિયાન હૉસ્પિટલાઇઝેશનના ક્લેઇમને ધ્યાનમાં લીધા વગર પૉલિસીધારક દ્વારા વહન કરવામાં આવતી નિશ્ચિત રકમ છે. કપાતપાત્રના માધ્યમથી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૉલિસીધારક સાથે ખર્ચ શેર કરે છે. જ્યારે પૉલિસીધારક સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદે છે, ત્યારે તેઓ ચોક્કસ કપાતપાત્ર રકમ પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, Ms. Kaur purchases a medical insurance policy of INR <n1> lakhs. One day while having a conversation with her sister Ms. Singhania, they discussed મેડિકલ ઇન્ફ્લેશન વિશે ચર્ચા કરી હતી. પૉલિસીની રકમ ભવિષ્યની તેમની મેડિકલ ઇમરજન્સી માટે પૂરતી હોવા વિશે તેમજ, જો કોઈ નોંધપાત્ર ઘટના બને તો શું થશે, તે વિશે શ્રીમતી કૌરને ચિંતા રહે છે તેમની બહેન સુશ્રી સિઘાનિયાએ મેડિકલ પૉલિસીની રકમ વધારવા કરતાં અન્ય સૂચન કર્યું અને જેમાં તેમણે નહીં ચૂકવવું પડે વધુ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ. She suggested that she buy a super-top up plan of INR <n1> lakhs. The super top-up health insurance plan will kick-in if the hospitalization bill will be above the deductible amount. But the question arose in Ms. Kaur’s mind, as there will be the deductible in health insurance policies, what is deductible in super top-up? Her sister told her that in super top-up health insurance, the policyholder could choose the fixed deductible. Hence she determines a deductible amount of INR <n2> lakhs. In Ms. Kaur’s case, along with the medical insurance premium, she has to pay INR <n3> lakhs as a deductible amount of the super top-up health insurance policy she purchases for the extra coverage. Later after a year, Ms. Kaur needs to undergo heart surgery, and her hospitalization bill raises to INR <n4> lakhs. As the hospitalization bill amount is above the deductible amount; thus, INR <n5> lakhs will be covered by medical insurance, and a super-top up plan insurer will cover INR <n6> lakhs. Within six months, she again needs to be admitted, and the hospital bill is raised to <n7> lakhs. In a સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, the policyholder can claim multiple tabs in a year. Thus Ms. Kaur’s bill of INR <n1> lakhs will be settled by the medical insurance company, and INR <n2> lakh settled by the super top-up health insurance company. Therefore, Ms. Kaur didn’t have to pay anything extra from her pocket.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. ફેમિલી ફ્લોટર પ્લાન માટે પૂરતી કપાતપાત્ર રકમ ધરાવતી કઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ?

બજાજ આલિયાન્ઝ એક્સ્ટ્રા કેર પૉલિસી રૂ. 3 લાખ અને રૂ. 5 લાખ વચ્ચેની કપાતપાત્ર સાથે રૂ. 10 લાખથી રૂ. 15 લાખ સુધીનું કવરેજ પ્રદાન કરે છે. તે ફેમિલી ફ્લોટર મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે આવે છે; તેથી તે પ્રતિ ક્લેઇમ આધારે કાર્ય કરે છે.
  1. સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ક્યારે લૅપ્સ થાય છે?

જ્યારે સંપૂર્ણ રકમ વપરાઇ જાય છે ત્યારે સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી લૅપ્સ થઈ જાય છે, કારણ કે તેનો એકથી વધુ ક્લેઇમ માટે ઉપયોગ થઈ શકે છે.

અંતિમ તારણ

જો તમે બેસિક હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા મેડિક્લેમ પૉલિસી ધરાવો છો, તો સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. ટૉપ-અપ પ્લાનમાં, કપાતપાત્ર દરેક ક્લેઇમ પર લાગુ કરવામાં આવે છે, જ્યારે સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં, કપાતપાત્ર વર્ષમાં થયેલા કુલ તબીબી ખર્ચ પર લાગુ પડે છે. પૉલિસીધારક તેમની જરૂરિયાતોના આધારે જે પૉલિસી ખરીદે છે તે મુજબ કપાતપાત્ર વધુ હોઈ શકે છે. કેટલાક ઇન્શ્યોરર 70 વર્ષ સુધીની ઉંમરનો પ્રસ્તાવ ધરાવે છે, જેથી સંપૂર્ણ પરિવાર માટે એક જ સમ ઇન્શ્યોર્ડનો લાભ આપી શકાય. પ્રત્યેક ઇન્શ્યોરર દ્વારા આપવામાં આવતાં લાભ અલગ હોઈ શકે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે