Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કર્મચારીઓ માટે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ

Group mediclaim insurance policy for employees

તમારી વિગતો શેર કરો

 
કૃપા કરી કૅટેગરી પસંદ કરો
કૃપા કરીને કંપનીનું નામ દાખલ કરો
કૃપા કરીને માન્ય સંપર્ક વિગતો દાખલ કરો
કૃપા કરીને એસપીઓસીનું નામ દાખલ કરો
કૃપા કરીને કર્મચારીઓની સંખ્યા દાખલ કરો
કૃપા કરીને ઉંમર દાખલ કરો
કૃપા કરીને પૉલિસીની સમાપ્તિની તારીખ પસંદ કરો
 
કૃપા કરીને વીમાકૃત રકમ પસંદ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

ગ્રુપ મેડિક્લેમ પૉલિસી શું છે અને તેમાં શું સામેલ છે?

જીએમસી એ નિયોક્તા-કર્મચારી અને બિન-નિયોક્તા-કર્મચારી ગ્રુપ, બંને માટે તૈયાર કરેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે, જે તેમની વિશિષ્ટ જરૂરિયાતોની પૂર્તિ કરે છે. આ પ્રૉડક્ટનો હેતુ માંદગી, બીમારી અને આકસ્મિક શારીરિક ઈજાને કારણે થતા મેડિકલ ખર્ચ સાથે સંકળાયેલ નાણાંકીય તાણને દૂર કરવાનો છે. વ્યાપક કવરેજ સાથે, તે સુનિશ્ચિત કરે છે કે ઇન્શ્યોરન્સ ધરાવતા સભ્યોને પડકારજનક સમય દરમિયાન જરૂરી સહાયતા પ્રાપ્ત થાય. હૉસ્પિટલના બિલ, સારવારના ખર્ચ અથવા હેલ્થ કેરના અન્ય ખર્ચને કવર કરવાની વાત હોય, જીએમસીનો ગ્રુપ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ મનની શાંતિ અને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે, જે સભ્યોને મેડિકલ ઇમરજન્સીની નાણાંકીય અસરોની ચિંતા કર્યા વિના તેમની સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સુવિધા આપે છે.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ સાથે ગ્રુપ મેડિક્લેમ ઇન્શ્યોરન્સ શા માટે?

ગ્રુપ મેડિક્લેમ પૉલિસી (જીએમસી) સામાન્ય રીતે વ્યક્તિઓના ગ્રુપ, જેમ કે કોઈ કંપનીના કર્મચારીઓ અથવા કોઈ સંસ્થાના સભ્યોની જરૂરિયાતોને અનુરૂપ વિવિધ વિશેષતાઓ પ્રદાન કરે છે. કેટલીક સામાન્ય વિશેષતાઓ અહીં આપેલ છે:

  • મેડિકલ ખર્ચ માટે કવરેજ:

    જીએમસી પૉલિસીઓ ઇન્શ્યોરન્સ ધરાવતા સભ્યો દ્વારા કરવામાં આવેલા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ડૉક્ટરની ફી, નિદાન પરીક્ષણો, દવાઓના ખર્ચ અને અન્ય ખર્ચ સહિતના વિવિધ મેડિકલ ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે.

  • ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન:

    રૂમનું ભાડું, નર્સિંગ શુલ્ક, આઇસીયુ શુલ્ક, ઑપરેશન થિયેટર શુલ્ક અને અન્ય ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન સંબંધિત ખર્ચ માટે કવરેજ.

  • હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીનું કવરેજ:

    જીએમસી પૉલિસીઓ એક ચોક્કસ સમયગાળા માટે હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના તબીબી ખર્ચને કવર કરે છે, સામાન્ય રીતે પહેલાંના 15 થી 120 દિવસ સુધી અને પછીના 15 થી 180 દિવસ સુધી હોય છે

  • ડે-કેરની પ્રક્રિયાઓ:

    એવી ચોક્કસ તબીબી પ્રક્રિયાઓ માટે કવરેજ કે જેમાં ઓવરનાઇટ હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી પરંતુ હૉસ્પિટલમાં કરવામાં આવે છે અથવા ડે-કેર સેન્ટર.

  • પહેલાંથી હોય તેવી બીમારીઓ માટે કવરેજ:

    પૉલિસીના નિયમો અને શરતોને આધિન, પહેલાંથી હોય તેવી મેડિકલ બીમારીઓ માટે 1 લા દિવસથી કવરેજ પ્રદાન કરે છે.

  • એમ્બ્યુલન્સ ખર્ચ:

    ઇમરજન્સીના કિસ્સામાં ઇન્શ્યોરન્સ ધરાવતા સભ્યને હૉસ્પિટલ લઈ જવા માટે થયેલ એમ્બ્યુલન્સ ખર્ચની ભરપાઈ.

  • પ્રસૂતિના લાભો:

    બાળજન્મ પહેલાં અને બાળજન્મ પછીની સંભાળ, ડિલિવરીના ખર્ચ સહિતના પ્રસૂતિ ખર્ચ માટે કવરેજ અને નવજાત બાળકનું કવર, વેટિંગ પીરિયડ અને પૉલિસીની મર્યાદા (જો કોઈ હોય તો) ને આધિન

  • કૅશલેસ સુવિધા:

    પેનલમાં શામેલ હૉસ્પિટલોના મજબૂત નેટવર્કને ધ્યાનમાં રાખીને, કૅશલેસ સુવિધા લગભગ દરેક હૉસ્પિટલમાં ઉપલબ્ધ છે, જે ઇન્શ્યોરન્સ ધરાવતા સભ્યોને અગ્રિમ ચુકવણી કર્યા વિના મેડિકલ સારવાર મેળવવાની સુવિધા આપે છે (પૉલિસીના નિયમો અને શરતોને આધિન).

  • વેલનેસ લાભો:

    વેલનેસના વિવિધ લાભો જેમ કે વાર્ષિક હેલ્થ ચેક-અપ, પ્રિવેન્ટિવ હેલ્થ સ્ક્રીનિંગ અને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પર ડિસ્કાઉન્ટ ઑફર કરે છે.

  • કસ્ટમાઇઝ કરી શકાય તેવું કવરેજ:

    નિયોક્તાઓ અથવા પૉલિસીધારકો ઘણીવાર ગ્રુપની જરૂરિયાતો, જેમ કે ચોક્કસ લાભો ઉમેરવા અથવા બાદ કરવા, વિવિધ કવરેજ મર્યાદાઓ પસંદ કરવી અથવા અતિરિક્ત રાઇડર પસંદ કરવા, તેના આધારે કવરેજને કસ્ટમાઇઝ કરી શકે છે.

  • સીડીસી લાભ (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક):

    જો તમે સીડીસીનો ઉપયોગ કરો છો, તો તમારે કે તમારા પરિવારની વ્યક્તિઓએ ઓફિસે જવાની, ફોર્મ ભરવાની, ડૉક્યૂમેન્ટ એકઠાં કરવાની અને સબમિટ કરવાની જરૂર રહેતી નથી. માત્ર ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં લૉગ ઇન કરો અને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાથી ક્લેઇમ રજિસ્ટર કરો.

  • પોર્ટલની સુવિધા:

    કોર્પોરેટ પોર્ટલ અને એમ્પ્લોયી પોર્ટલ ગ્રુપ મેડિક્લેમ ઇન્શ્યોરન્સ પૉલિસીઓના વહીવટને સુવ્યવસ્થિત કરે છે, હિસ્સેદારો વચ્ચે કમ્યુનિકેશન વધારે છે અને કર્મચારીઓને તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ લાભોને અસરકારક રીતે મેનેજ કરવા માટે સશક્ત બનાવે છે.

પોર્ટલના મુખ્ય લાભો

✓ કોર્પોરેટ પોર્ટલ:

  • પૉલિસીનું ઍડ્મિનિસ્ટ્રેશન:

    કોર્પોરેટ પોર્ટલ એ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓને મેનેજ કરવા નિયોક્તાઓ કે એચઆર ઍડ્મિનિસ્ટ્રેટર માટે કેન્દ્રીય પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. તેઓ પૉલિસીની નોંધણી, રિન્યુઅલ અને સમાપ્તિ તેમજ કર્મચારીની માહિતીને અપડેટ કરવા જેવા કાર્યોને સંભાળી શકે છે.

  • પૉલિસી કન્ફિગરેશન:

    નિયોક્તાઓ સંસ્થાની જરૂરિયાતો અને બજેટના આધારે પૉલિસીની વિગતો, જેમ કે કવરેજ મર્યાદા, કપાતપાત્ર, સહ-ચુકવણી અને પ્રીમિયમ દરોનું નિર્ધારણ કરી શકે છે.

  • કર્મચારીની નોંધણી:

    કોર્પોરેટ પોર્ટલ એ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કર્મચારીઓ અને તેમના આશ્રિતોની નોંધણીની સુવિધા આપે છે. તે કર્મચારીઓને તેમની માહિતી ઑનલાઇન સબમિટ કરવાની મંજૂરી આપીને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે અને નોંધણીની સ્થિતિને ટ્રૅક કરે છે.

  • અધિમૂલ્યની ચુકવણી:

    નિયોક્તાઓ પ્રીમિયમની ચુકવણી મેનેજ કરવા માટે કોર્પોરેટ પોર્ટલનો ઉપયોગ કરી શકે છે, જેમાં ચુકવણી શેડ્યૂલ બનાવવું, ઑનલાઇન ચુકવણી કરવી અને ચુકવણીના રિપોર્ટ બનાવવા શામેલ છે.

  • સંચાર:

    આ પોર્ટલ ઇન્શ્યોરન્સ પ્રદાતા અને સંસ્થા વચ્ચે કમ્યુનિકેશન ચૅનલ તરીકે કાર્ય કરે છે. નિયોક્તાઓ પૉલિસી અપડેટ, જાહેરાતો અને કવરેજ કે પ્રીમિયમમાં બદલાવ સંબંધિત ઍલર્ટ પ્રાપ્ત કરી શકે છે.

✓ કર્મચારી પોર્ટલ:

  • પૉલિસીની માહિતીનો ઍક્સેસ:

    કર્મચારી પોર્ટલ એ ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિઓને કવરેજ લાભો, સહ-ચુકવણીઓ, ક્લેઇમની સ્થિતિ અને પૉલિસી ડૉક્યૂમેન્ટ સહિત તેમની પૉલિસીની વિગતો ઍક્સેસ કરવાની સુવિધા આપે છે.

  • નોંધણી અને ફેરફારો:

    કર્મચારીઓ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઓપન નોંધણી સમયગાળા દરમિયાન નોંધણી કરવા અથવા તેમના કવરેજમાં આશ્રિતોને ઉમેરવા કે હટાવવા જેવા ફેરફારો કરવા માટે પોર્ટલનો ઉપયોગ કરી શકે છે.

  • ક્લેઇમ સબમિશન:

    કર્મચારીઓ એમ્પ્લોયી પોર્ટલ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ઑનલાઇન સબમિટ કરી શકે છે. તેઓ સહાયક ડૉક્યૂમેન્ટ અપલોડ કરી શકે છે, તેમના ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરી શકે છે અને સીધા તેમના બેંક એકાઉન્ટમાં વળતર પ્રાપ્ત કરી શકે છે.

  • પ્રદાતા નેટવર્ક:

    એમ્પ્લોયી પોર્ટલ સામાન્ય રીતે, ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવતા હેલ્થકેર પ્રદાતાઓના નેટવર્ક વિશેની માહિતી પ્રદાન કરે છે. કર્મચારીઓ તેમના વિસ્તારમાં સહભાગી હૉસ્પિટલો, ક્લિનિક અને હેલ્થ કેર પ્રોફેશનલને શોધી શકે છે.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ગ્રુપ મેડિક્લેમ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ

ગ્રુપ મેડિક્લેમ પૉલિસી (જીએમસી) સામાન્ય રીતે વ્યક્તિઓના ગ્રુપ, જેમ કે કોઈ કંપનીના કર્મચારીઓ અથવા કોઈ સંસ્થાના સભ્યોની જરૂરિયાતોને અનુરૂપ વિવિધ વિશેષતાઓ પ્રદાન કરે છે. કેટલીક સામાન્ય વિશેષતાઓ અહીં આપેલ છે:

  • પહેલા દિવસથી કવરેજ
  • નિર્દિષ્ટ રોગ અને પહેલેથી હોય તેવી બીમારીના વેટિંગ પીરિયડમાં છૂટ
  • પહેલા દિવસથી પ્રસૂતિ કવરેજ
  • આસિસ્ટેડ રિપ્રોડક્શનને લગતા ખર્ચ
  • ડિલિવરીની સંખ્યા - 3 સુધીનું કવરેજ
  • આઇપીડી અને ઓપીડી બંને પર પ્રી-પોસ્ટલ નેટલ કવરેજ
  • ચાઇલ્ડ કવરેજ - 1 દિવસથી લઈને 35 વર્ષની ઉંમરના સુધી
  • આયુષ સારવાર - કવર કરેલ
  • ડે કેર સારવાર
  • ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન
  • મનોચિકિત્સકની સારવાર
  • અંગ દાતા
  • બેરિયાટ્રિક સર્જરીનું કવરેજ
  • વીમાકૃત રકમ સુધીની મેડિકલ ઍડવાન્સમેન્ટ સર્જરી
  • રોડ અને એર એમ્બ્યુલન્સ માટે કવરેજ
  • આંતરરાષ્ટ્રીય કવર - માત્ર ઇમરજન્સી
  • ચેતાતંત્રના વિકારને લગતા લાભ
  • વેક્સિનેશન કવર
  • વેલનેસ લાભો

ગ્રુપ મેડિક્લેમ હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો?

ગ્રુપ મેડિક્લેમ હેલ્થ ઇન્શ્યોરન્સ નિયોક્તાઓ અને કર્મચારીઓ બંને માટે અનેક લાભો પ્રદાન કરે છે. કેટલાક મુખ્ય લાભો અહીં આપેલ છે:
Comprehensive Coverage

વ્યાપક કવરેજ

વધુ વાંચો

વ્યાપક કવરેજ:

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સામાન્ય રીતે ઑફર કરે છે તબીબી ખર્ચ માટે વ્યાપક કવરેજ, હૉસ્પિટલાઇઝેશન, સર્જરી, ડૉક્ટરની ફી, નિદાન પરીક્ષણો, દવાઓ અને વધુ સહિત.

Cost-Effective

વ્યાજબી કિંમત

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઘણીવાર વ્યક્તિગત પૉલિસીની તુલનામાં વધુ વાજબી હોય છે... વધુ વાંચો

વ્યાજબી કિંમત:

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઘણીવાર વ્યક્તિગત પૉલિસીની તુલનામાં વધુ વાજબી હોય છે કારણ કે જોખમ ઘણા બધા વ્યક્તિઓમાં વહેંચાયેલ હોય છે. આના પરિણામે નિયોક્તાઓ અને કર્મચારીઓ બંને માટે પ્રીમિયમ ઓછું થઈ શકે છે.

Employee Retention and Satisfaction

કર્મચારીઓની જાળવણી અને સંતુષ્ટિ

હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરવું એ દર્શાવે છે કે નિયોક્તાઓ તેમના કર્મચારીઓની સુખાકારીની... વધુ વાંચો

કર્મચારીઓની જાળવણી અને સંતુષ્ટિ:

હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરવું એ દર્શાવે છે કે નિયોક્તાઓ તેમના કર્મચારીઓની સુખાકારીની કાળજી રાખે છે. આનાથી કર્મચારીના મનોબળ, વફાદારી અને કાર્ય-સંતુષ્ટિમાં વધારો કરવામાં મદદ મળી શકે છે, જેનાથી તેમને જાળવવાનો દર વધી જાય છે.

Attracting Talent

પ્રતિભાને આકર્ષવી

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ એક મૂલ્યવાન રિક્રૂટમેન્ટ સાધન હોઈ શકે છે, ખાસ કરીને સ્પર્ધાત્મક... વધુ વાંચો

પ્રતિભાને આકર્ષવી:

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ એક મૂલ્યવાન રિક્રૂટમેન્ટ સાધન હોઈ શકે છે, ખાસ કરીને સ્પર્ધાત્મક નોકરીના બજારોમાં. તે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ સહિત આકર્ષક લાભોના પૅકેજ પ્રદાન કરીને નિયોક્તાઓને ટોચની પ્રતિભાઓને આકર્ષિત કરવામાં મદદ કરી શકે છે.

Tax Benefits

ટૅક્સ લાભો

નિયોક્તાઓ અને કર્મચારીઓ બંને ટૅક્સમાં લાભો માટે પાત્ર હોઈ શકે છે... વધુ વાંચો

ટૅક્સ લાભો:

સંબંધિત ટૅક્સ કાયદા હેઠળ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે ચૂકવેલ પ્રીમિયમ પર નિયોક્તાઓ અને કર્મચારીઓ બંને ટૅક્સ લાભો માટે પાત્ર હોઈ શકે છે.

Easy Administration

સરળ ઍડ્મિનિસ્ટ્રેશન

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓનું સંચાલન વ્યક્તિગત પૉલિસીઓની તુલનામાં સરળ છે... વધુ વાંચો

સરળ ઍડ્મિનિસ્ટ્રેશન:

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓનું સંચાલન વ્યક્તિગત પૉલિસીઓની તુલનામાં સરળ છે કારણ કે તેમાં વ્યક્તિગત કર્મચારીઓ માટેની અનેક પૉલિસીઓના બદલે સંપૂર્ણ ગ્રુપ માટે એક જ પૉલિસીનું સંચાલન કરવાનું હોય છે.

 

Coverage for Dependents

આશ્રિતો માટે કવરેજ:

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કર્મચારીઓના આશ્રિતો માટે કવરેજ પ્રદાન કરે છે, જેમાં તેમના જીવનસાથી, બાળકો અને આશ્રિત માતા-પિતાનો પણ... વધુ વાંચો

આશ્રિતો માટે કવરેજ:

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કર્મચારીઓના આશ્રિતો માટે કવરેજ પ્રદાન કરે છે, જેમાં તેમના જીવનસાથી, બાળકો અને આશ્રિત માતા-પિતાનો પણ સમાવેશ થાય છે, જે સંપૂર્ણ પરિવાર માટે વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે.

એકંદરે, ગ્રુપ મેડિક્લેમ હેલ્થ ઇન્શ્યોરન્સ એક મૂલ્યવાન લાભ છે, જે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નાણાંકીય સુરક્ષા, મનની શાંતિ અને બહેતર ક્વૉલિટીની હેલ્થ કેરનો ઍક્સેસ પ્રદાન કરે છે, તેમજ નિયોક્તાઓ માટે પણ ઘણા લાભો પ્રદાન કરે છે.

વર્ષોથી અમારા વિશ્વસનીય પાર્ટનર

  • ડેલોઇટ
  • INTEL TECHNOLOGY
  • PWC
  • CITICORP
  • CIPLA
  • HCL TECHNOLOGIES
  • BOSCH GLOBAL SOFTWARE TECHNOLOGIES
  • LARSEN AND TOUBRO LIMITED
  • JOHNSON CONTROLS INDIA
  • MSN LABORATORIES

  • 1

    તમારા ડૉક્ટર સારવારની અથવા હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપે છે

  • 2

    તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના ક્લેઇમની જાણ કરો

  • 3

    નેટવર્ક હૉસ્પિટલની મુલાકાત લો (કૅશલેસ દાવા માટે) અથવા તમારી પસંદગીની હૉસ્પિટલની મુલાકાત લો અને તે અનુસાર ચુકવણી કરો (વળતર દાવા માટે)

  • 4

    નેટવર્ક હૉસ્પિટલનું ટીપીએ (TPA) ડેસ્ક કૅશલેસ સારવાર માટે BAGIC નો સંપર્ક કરે છે (કૅશલેસ દાવા માટે) અથવા હૉસ્પિટલમાંથી રજા મળવા પર હૉસ્પિટલાઇઝેશન સંબંધિત અસલ દસ્તાવેજો BAGIC -HAT ને સબમિટ કરો (વળતર દાવા માટે)

  • 5

    અમારી સાથે સંકળાયેલા ટીપીએ

અમારી સાથે સંકળાયેલા ટીપીએની સૂચિ

જીવન એ અનિશ્ચિતતાઓથી ભરેલ ઉતાર-ચડાવ જેવી સફર છે. પરંતુ તમામ અસ્થિરતા દરમિયાન અમે તમારી સાથે રહીશું તેની ખાતરી રાખી શકો છો.


જો તમે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ઑનલાઇન ફાઇલ કરવા માંગો છો, તો અહીં ક્લિક કરો. બીજી રીતે તમે અમારા ટોલ ફ્રી નંબર 1800-209-5858 પર પણ અમારો સંપર્ક કરી શકો છો. તમને મદદ કરવામાં અમને પ્રસન્નતા થશે.


કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે

અમે તમારા સારા સ્વાસ્થ્યની આશા રાખીએ છીએ, પણ કોઈપણ અકસ્માતના કિસ્સામાં



  • સંપૂર્ણ કૅશલેસ સુવિધા માટે બજાજ આલિયાન્ઝની કોઈપણ નેટવર્ક હૉસ્પિટલનો સંપર્ક કરો
  • હૉસ્પિટલ તમારી વિગતોની ચકાસણી કરશે અને યોગ્ય રીતે ભરેલું પ્રી-ઓથોરાઇઝેશન ફોર્મ બજાજ આલિયાન્ઝ - હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ને મોકલશે

  • અમે પૉલિસીના લાભો અને પ્રી-ઓથોરાઈઝેશન વિનંતીની વિગતોની યોગ્ય રીતે ચકાસણી કરીશું અને 1 કાર્યકારી દિવસમાં હેલ્થકેર પ્રદાતાને અમારા નિર્ણયની જાણ કરીશું


વાહ! તમારો કૅશલેસ ક્લેઇમ મંજૂર થયેલ છે



  • અમે તમારા હેલ્થકેર પ્રદાતાને 60 મિનિટની અંદર પ્રથમ પ્રતિસાદ મોકલીએ છીએ

  • અમારી નેટવર્ક હૉસ્પિટલમાં થયેલ તમારી સારવારનો ખર્ચ અમે આપીશું, માટે તમારે મેડિકલ બિલ વિશે ચિંતા કરવાની જરૂર નથી


અમારે એક પ્રશ્ન છે



  • અમે હેલ્થ કેર પ્રદાતાને વધુ સંબંધિત માહિતી માટે પ્રશ્ન પત્ર મોકલીશું, જે અમને હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયાઓ ઝડપી શરૂ કરવાની મંજૂરી આપશે

  • અમને વધારાની માહિતી પ્રાપ્ત થયા પછી, અમે 7 કાર્યકારી દિવસોમાં તમારા હેલ્થકેર પ્રદાતાને ઓથોરાઈઝેશન પત્ર મોકલીશું

  • અમારી નેટવર્ક હૉસ્પિટલ તમારી સારવાર કરશે. તમે તબીબી બિલ વિશે ચિંતામુક્ત રહી શકો છો

માફ કરશો, તમારો ક્લેઇમ નકારવામાં આવ્યો છે



  • અમે હેલ્થકેર પ્રદાતાને દાવો નકારતો પત્ર મોકલીશું

  • પ્રદાતાને સંપૂર્ણપણે ચૂકવવાપાત્ર સારવાર મળશે

  • જો કે, બાદમાં તમે ચોક્કસપણે વળતર માટે દાવો દાખલ કરી શકો છો
હેલ્થ ઇન્શ્યોરન્સ વળતરના દાવા માટે

અમે તમારા સારા સ્વાસ્થ્યની આશા રાખીએ છીએ, પણ કોઈપણ અકસ્માતના કિસ્સામાં



  • હૉસ્પિટલાઇઝેશન સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટ એકત્રિત કરો અને તે અસલ ડૉક્યૂમેન્ટ BAGIC HAT ને સબમિટ કરો

  • અમે જરૂરી ડૉક્યૂમેન્ટની રાબેતા મુજબ ચકાસણી કરીશું


અરે! અમારે થોડી વધુ માહિતીની જરૂર છે



  • અમે તમને આવી ખૂટતી માહિતી અંગે પહેલેથી જાણ કરીશું, જેથી વધુ માહિતી પ્રદાન કરવા માટે તમને પૂરતો સમય મળી રહે

  • જરૂરી ડૉક્યૂમેન્ટ મળ્યા બાદ અને થોડી વધુ પૂછપરછ પછી, તમે ખાતરી રાખી શકો છો કે અમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરીશું અને 10 કાર્યકારી દિવસોમાં ઇસીએસ દ્વારા ચુકવણી કરવામાં આવશે (નિયમો અને શરતોને આધિન)

  • જો તમે હજુ પણ અમને બાકી રહેલા ડૉક્યૂમેન્ટ મોકલી શક્યા નથી, તો અમે તમને સૂચનાની તારીખથી 10 દિવસના અંતરે ત્રણ રિમાઇન્ડર મોકલીશું

  • તેમ છતાં, તમે સૂચનાની તારીખથી 3 રિમાઇન્ડર (30 દિવસ) બાદ પણ બાકી રહેલા દસ્તાવેજો મોકલી શક્યા નથી, તો અમારે ફરજિયાત દાવો બંધ કરવો પડશે અને તેની જાણ તમને પત્ર દ્વારા કરવામાં આવશે


વાહ! તમારો ક્લેઇમ મંજૂર થયો છે


અમે ડૉક્યૂમેન્ટની ખરાઈની રાબેતા મુજબ ચકાસણી કરીશું,અને પૉલીસી મુજબ બધું બરાબર હશે તો 7 દિવસોમાં ઇસીએસ દ્વારા તમને ચુકવણી કરવામાં આવશે.


પણ જો તમારો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પૉલિસીની મર્યાદા અનુસાર નથી, તો તમારો દાવો નકારવામાં આવશે અને તેની જાણ તમને પત્ર દ્વારા કરવામાં આવશે.

ક્લેઇમ ફોર્મ
  • વીમાધારક દ્વારા યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલું હૉસ્પિટલાઇઝેશન ક્લેમ ફોર્મ
  • હૉસ્પિટલમાંથી રજા મળ્યાની ટૂંકી વિગતોનો અસલ દસ્તાવેજ
  • વિગતવાર ખર્ચના વિવરણ સાથે હૉસ્પિટલનું અસલ બિલ
  • ચુકવણીની અસલ રસીદ
  • તમામ લૅબ અને ટેસ્ટ રિપોર્ટ્સ
  • ઇમ્પ્લાન્ટના કિસ્સામાં બિલ/સ્ટિકર્સ/બારકોડની નકલ
  • ડૉક્ટર તરફથી પ્રથમ કન્સલ્ટેશન લેટર
  • કેવાયસી ફોર્મ
  • પૉલિસીધારક/પ્રસ્તાવકર્તા દ્વારા સંપૂર્ણપણે ભરાયેલ અને સહી કરેલ NEFT ફોર્મ
  • ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષર કરેલું ક્લેઇમ ફોર્મ
  • મૃત્યુની ટૂંકી વિગતોનો અસલ દસ્તાવેજ
  • વિગતવાર ખર્ચના વિવરણ સાથે હૉસ્પિટલનું અસલ બિલ
  • ચુકવણીની અસલ રસીદ
  • તમામ લૅબ અને ટેસ્ટ રિપોર્ટ્સ
  • ઇમ્પ્લાન્ટના કિસ્સામાં બિલ/સ્ટિકર્સ/બારકોડની નકલ
  • ડૉક્ટર તરફથી પ્રથમ કન્સલ્ટેશન લેટર
  • કેવાયસી ફોર્મ
  • કાયદેસરના વારસનું એફિડેવિટ અને ઇન્ડેમ્નિટી બોન્ડ ધરાવતું પ્રમાણપત્ર
  • પૉલિસીધારક/પ્રસ્તાવકર્તા દ્વારા સંપૂર્ણપણે ભરાયેલ અને સહી કરેલ NEFT ફોર્મ.
  • ચુકવણીની અસલ રસીદ
  • તમામ લૅબ અને ટેસ્ટ રિપોર્ટ્સ
  • ઇમ્પ્લાન્ટના કિસ્સામાં બિલ/સ્ટિકર્સ/બારકોડની નકલ
  • ડૉક્ટર તરફથી પ્રથમ કન્સલ્ટેશન લેટર
  • કેવાયસી ફોર્મ
  • સારવાર કરનાર ડૉક્ટર દ્વારા વિકલાંગતાનો પ્રકાર, વિકલાંગતાનો સમયગાળો દર્શાવતું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર.
  • વિગતવાર ખર્ચના વિવરણ સાથે હૉસ્પિટલનું અસલ બિલ
  • ચુકવણીની અસલ રસીદ
  • તમામ લૅબ અને ટેસ્ટ રિપોર્ટ્સ
  • ઇમ્પ્લાન્ટના કિસ્સામાં બિલ/સ્ટિકર્સ/બારકોડની નકલ
  • ડૉક્ટર તરફથી પ્રથમ કન્સલ્ટેશન લેટર
  • કેવાયસી ફોર્મ
  • સારવાર કરનાર ડૉક્ટર દ્વારા વિકલાંગતાનો પ્રકાર, વિકલાંગતાનો સમયગાળો દર્શાવતું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર.

કમર્શિયલ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો