રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવાની ઝડપી, સીમલેસ અને સુવિધાજનક રીત
ડમી પૉપઅપ
નિશ્ચિત રીતે જ! એક કાર માત્ર એક એસેટ જ નથી, પરંતુ તે સાચા અર્થમાં એક આશ્ચર્ય છે. તમારી પોતાની માલિકીની કાર હોવી અને તેની ડ્રાઇવિંગથી મળતાં સંતોષને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. જ્યારે તમે તેને દુર્ઘટનાઓથી સુરક્ષિત કરવા માટે દરેક પ્રયત્ન કર્યાં છે અને તેની ચોરી અથવા અકસ્માતના કારણે ઉદ્ભવતી ફાઇનાન્શિયલ અસરોમાંથી પોતાને સુરક્ષિત કરો છો, તો કાર ઇન્શ્યોરન્સ
, દર વર્ષે તમારી પૉલિસીને રિન્યુ કરવાથી તમે સુરક્ષિત રહો છો.
...કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ એ પ્રક્રિયાને દર્શાવે છે જ્યાં તમે તે ખાતરી કરવા માટે પ્રીમિયમ ચૂકવો છો કે તમારી પૉલિસી અમલમાં રહે છે અને તમે તેના લાભો પ્રાપ્ત કરવાનું ચાલુ રાખો છો. તે દિવસો હવે ક્યારના વીતી ગયા જયારે તમારે કાર ઇન્શ્યોરન્સના રિન્યુઅલ માટે શારીરિક રીતે તમારા ઇન્શ્યોરરની શાખાની મુલાકાત લેવી પડતી હતી. હવે, તો તે તમારા મોબાઇલ ફોન પર થોડા ટૅપ્સ કરવાની વાત છે!
જ્યારે બધી, શોપિંગથી લઈને ટિકિટ બુકિંગ સુધી, ઑનલાઇન થઈ ગયું છે, ત્યારે કાર ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ શા માટે નથી? ભારતમાં એક પ્રીમિયર જનરલ ઇન્શ્યોરન્સ કંપની તરીકે, અમે, બજાજ આલિયાન્ઝ ખાતે, ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલની સુવિધા પ્રદાન કરીએ છીએ જેમાં તમે માત્ર થોડી ક્લિક સાથે તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો. સીમલેસ અને ઝંઝટ-મુક્ત, અમે ફરારી કાર કરતાં પણ ઝડપી કાર ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ બનાવીએ છીએ!
વધુ વાંચો
આજે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો અને 24x7 રોડસાઇડ સહાય મેળવો. રજાઓના દિવસોમાં પર પણ ક્લેઇમ સહાય પર એસએમએસ અપડેટ્સ મેળવો.
રિન્યુ કરોતમારી પ્રાઇવેટ કારને ફક્ત જવાબદારી ઇન્શ્યોરન્સને રિન્યુ કરીને થર્ડ-પાર્ટી જવાબદારીઓ સામે સુરક્ષિત મેળવો. બજાજ આલિયાન્ઝ સાથે ઝડપી, સુવિધાજનક અને સીમલેસ.
રિન્યુ કરોSkip the hassle of physical visits. Renew your car insurance policy online quickly and easily with a few clicks.
Access round-the-clock call assistance. Instant SMS updates ensure seamless claim tracking..
Enjoy cashless claim settlement at over 7,200+ network garages across India. Locate the nearest garage by entering your city and PIN code. We ensure claims are handled quickly within a set number of hours for your convenience.
Retain up to 50% of your No Claims Bonus when switching insurers. This feature helps reduce premiums or enhance your sum insured.
Boost your coverage and gain extra protection with add-ons. Choose from add-ons like Zero Depreciation Cover, Accident Shield, Roadside Assistance, Personal Baggage, and more to enhance your policy benefits.
Make secure online transactions for instant policy renewals from the comfort of your home.
અમારી વેબસાઇટ www.bajajallianz.com પર લૉગ ઑન કરો અને 'ઑનલાઇન રિન્યુ કરો' ટૅબ પર ક્લિક કરો.
તમારો વર્તમાન પૉલિસી નંબર અને વાહન રજિસ્ટ્રેશન નંબર ભરો.
આ વર્ષ માટે તમે પાત્ર છો તે નો ક્લેઇમ બોનસની ટકાવારીને રિવ્યૂ કરો
તમારી કારની વેલ્યૂ પસંદ કરો.
જો તમે ઇચ્છો છો તો તમારી કારની અતિરિક્ત ફિટમેન્ટનું ઇન્શ્યોરન્સ કરાવાનું પસંદ કરો.
તમે વાહન ડાયગ્નોસ્ટિક્સ, રોડસાઇડ સહાય અને વધુ એવા લાભો મેળવવા માટે અમારી ડ્રાઇવસ્માર્ટ ટેલિમેટિક્સ સર્વિસેજ પણ પસંદ કરી શકો છો.
અમે ડ્રાઇવસ્માર્ટ ટેલિમેટિક્સ સર્વિસિસ માટે ત્રણ વિવિધ પૅકેજો ઑફર કરીએ છીએ: ક્લાસિક, પ્રીમિયમ અને પ્રેસ્ટીજ. તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તે પસંદ કરતા પહેલાં તમે દરેકની વિગતો જોઈ શકો છો.
તમે તમારી પૉલિસીને વધારવા માટે ટૉપ-અપ કવર પણ પસંદ કરી શકો છો.
તમારી પૉલિસી, વાહન અને વ્યક્તિગત વિગતોને રિવ્યૂ કરો. જો તમારા ઍડ્રેસ અથવા ફોન નંબરમાં બદલાવ જેવાં તમારી વ્યક્તિગત વિગતોમાં કોઈ ફેરફાર થાય છે, તો તમે તેને અપડેટ કરી શકો છો.
તમારો પ્રીમિયમ ક્વોટ મેળવો અને ચુકવણી કરો.
વાહ! તમે પૂર્ણ કરી લીધું
અમારી વેબસાઇટ www.bajajallianz.com પર લૉગ ઇન કરો અને ઉપર જમણી બાજુના કોર્નર પર 'ઑનલાઇન રિન્યુ કરો' મેનુ પર ક્લિક કરો.
પ્રાઇવેટ કાર થર્ડ પાર્ટી મેનુ હેઠળ 'હમણાં રિન્યુ કરો' પર ક્લિક કરો.
ક્લિક કરવા પર, એક નવું પેજ ખુલશે જ્યાં તમારે પૉલિસીની વિગતો અને તમારી વિગતો ભરવાની રહેશે. એકવાર પૂર્ણ થયા પછી, તમને એક ક્વોટ મળશે. આ તે રકમ છે જે તમારે કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે ચુકવવાની રહેશે.
ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા જરૂરી ચુકવણી કરો અને જોયું! તમે પૂર્ણ કરી લીધું છે.
ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કોઈપણ દિવસ, કોઈપણ સમયે શક્ય છે. તમે તમારા ઑફિસ અથવા ઘરે આરામથી બેઠા આવું કરી શકો છો. એકવાર અમને આવશ્યક પૉલિસીની વિગતો અને ચુકવણી પ્રાપ્ત થયા પછી, અમે બાકીની કાળજી રાખીએ છીએ. હમણાં રિન્યુ કરો!
ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક હોવાથી, તમારી સુવિધા એજ અમારો ધ્યેય છે. જ્યારે તમે અમારી સાથે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો છો ત્યારે તમને મળશે:
તમે રસ્તા પર હોવ અથવા સ્થાને છો, અમે હંમેશા તમારા વિશ્વસનીય સાથી તરીકે તમારી સાથે જ છીએ. તમે કોઈપણ સહાયતા માટે અમને કોઈપણ સમયે 24x7 પર કૉલ કરી શકો છો, તેમજ રજાઓના દિવસોમાં પણ. અમે ક્લેઇમ સપોર્ટ માટે તરત એસએમએસ અપડેટ્સ પણ ઑફર કરીએ છીએ.. ક્લેઇમ સપોર્ટ પ્રાપ્ત કરવા માટે Y પર X એસએમએસ કરો. કોઈપણ સહાયતા માટે અમને 1800-209-5858 પર કૉલ કરો.
જ્યારે તમે ખંતથી પ્રીમિયમની ચુકવણી કરી હોય ત્યારે ઇન્શ્યોરરને સ્વિચ કરવાની સ્થિતિમાં દરેક નો ક્લેઇમ વર્ષ માટે મેળવેલ નો ક્લેઇમ બોનસને શા માટે જતું કરવું? જયારે તમે અમારી સાથે રિન્યુ કરો છો, ત્યારે ખર્ચ-અસરકારક કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની સાથે જ, અમે તમારા પાછલા ઇન્શ્યોરર પાસેથી કમાયેલ નો ક્લેઇમ બોનસના 50% ને ટ્રાન્સફર કરવાની પરવાનગી આપીએ છીએ. આ કોઈપણ વધારાના પ્રીમિયમ વિના સમ ઇન્શ્યોર્ડને વધારી શકે છે અથવા તો પ્રીમિયમની રકમને ઘટાડી શકે છે. આમ, અમે ખાતરી કરીએ છીએ કે તમે તમારા વાહન સાથે જવાબદાર રહેવા માટે કમાયેલ નો ક્લેઇમ બોનસને ગુમાવશો નહીં.
જેમ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની નેટવર્ક હૉસ્પિટલ માં કૅશલેસ સારવારનો લાભ લઈ શકો છો, તેવી જ રીતે અમે, બજાજ આલિયાન્ઝમાં તમને સમગ્ર દેશમાં 4,000 થી વધુ પસંદગીના ગેરેજ પર કૅશલેસ સેટલમેન્ટની સુવિધા આપીએ છીએ. તેથી, તમારી કારને તમારી પસંદગીની ગેરેજ પર લઈ જવું હવે સરળ અને સહેલું છે. નજીકની ગેરેજ શોધવા માટે માત્ર પિન કોડ અને શહેરનું નામ દાખલ કરો. ક્લેઇમ કર્યા પછી, અમે તેને X કલાકમાં સેટલ કરીએ છીએ.
એક શ્રેષ્ઠ મિત્રની જેમ કે જે સુખ દુખમાં તમારી પાસે રહે છે, અમે 24x7 રોડસાઇડ સહાય પ્રદાન કરીએ છીએ. ભલે પછી તે ફ્લેટ ટાયર માટે સપોર્ટ હોય અથવા કાર બૅટરી માટે જમ્પ સ્ટાર્ટ અથવા અકસ્માત પછી કાનૂની સમસ્યાઓ સાથે વ્યવહાર કરવો હોય, અમે દરેક સમયે તમારી સહાય કરવા માટે તૈયાર છીએ. કોઈ ફરક નથી પડતો કે દિવસનો કોઇપણ સમય હોય, અમે માત્ર એક કૉલ પર ઉપલબ્ધ છીએ! રોડસાઇડ સહાયતા માટે અમને 1800 103 5858 પર કૉલ કરો અને અમે તરત જ તમારી પાસે આવીશું.
પૉલિસી સમયગાળાની સમાપ્તિ પહેલાં તમારે કાર ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ કરવું જોઈએ.
હા. સામાન્ય રીતે, ઇન્શ્યોરર તમારી હાલની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવા માટે ગ્રેસ પીરિયડ આપે છે.. જ્યારે તમે આ સમયગાળાની અંદર પૉલિસીને રિન્યુ કરો છો, ત્યારે તમને નો ક્લેમ બોનસ મળે છે (જો લાગુ પડે તો). અમે, બજાજ આલિયાન્ઝ ખાતે, તમને થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પર માત્ર 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપીએ છીએ.
તમારી કારનો પ્રકાર, ઉંમર, એન્જિન ક્ષમતા, મોડેલ અને ક્લેઇમ હિસ્ટ્રી કેટલાક આવશ્યક પરિબળો છે જેના પર રિન્યુઅલ પ્રીમિયમ રકમ આધારિત હોય છે.
હા, તમે કરી શકો છો. અમે, બજાજ આલિયાન્ઝમાં, કાર રિન્યુઅલ પ્રક્રિયા ઑનલાઇન કરી દીધી છે.. અમારી વેબસાઇટ www.bajajallianz.com પર લૉગ ઇન કરો અને ઉપર જમણી બાજુએ 'ઑનલાઇન રિન્યુ કરો' ટૅબ પર ક્લિક કરો. તમારી પૉલિસીને રિન્યુ કરવા માટેની નિર્દેશિત પ્રક્રિયાઓને અનુસરો.
આવશ્યક સામાન્ય ડૉક્યૂમેન્ટ છે:
● તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર
● તમારી વય, નામ, જન્મતારીખ વગેરે જેવી વિગતો સાથેના ડૉક્યૂમેન્ટ.
● ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી
● હાલની પૉલિસીની વિગતો
આપણને સૌને થોડું વધારે પસંદ હોય છે, સાચુંને? બજાજ આલિયાન્ઝ કાર ઇન્શ્યોરન્સ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને સપ્લીમેન્ટ કરવા માટે ઘણા ઍડ-ઑન કવર પ્રદાન કરે છે. અમારા ઍડ-ઑન કવરમાં શામેલ છે:
શું તમે તમારી કારની ચાવી ખોવાઇ જવાની સ્થિતિમાં તમારી કાર માટે ડુપ્લિકેટ ચાવી બનાવવામાં લાગતાં ઉચ્ચ ખર્ચ વિશે ચિંતિત છો? હવે નહીં. અમારા લૉક અને કી રિપ્લેસમેન્ટ કવર , અમે તમારા વાહનના નવા લૉક અને કી ખરીદવા પર થયેલા શુલ્ક માટે તમને વળતર આપીશું.
અમારા એક્સિડન્ટ શીલ્ડ ઍડ-ઑન કવર સાથે અકસ્માતને કારણે સ્થાયી અપંગતા અથવા મૃત્યુની ફાઇનાન્શિયલ અસરોથી પોતાને અને તમારી ઇન્શ્યોર્ડ કાર પર સવાર વ્યક્તિઓને સુરક્ષિત કરો.
તમને ટોચના ગિયરમાં રાખવા માટે જેમ સ્વસ્થ આહારની જરૂર હોય છે, તેમ તમારા વાહનને કાર્યક્ષમ રીતે ચલાવવા માટે વિવિધ ઉપભોજ્ય વસ્તુઓની જરૂર છે. સામાન્ય વસ્તુઓમાં બ્રેક ઑઇલ, એન્જિન ઓઇલ, ગિયર બૉક્સ ઓઇલ, એસી ગૅસ ઓઇલ અને પાવર બ્રેક ઓઇલ શામેલ છે. અકસ્માત પછી તેમને ફરી ભરવાથી તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. એજ સમયે, તમે તેના વગર ચલાવી પણ શકતા નથી. અમારા કન્ઝ્યુમેબલ ખર્ચ ઍડ-ઑન આ તમામ ખર્ચાઓ માટે થયેલ ખર્ચને આવરી લે છે.
અમે સમજીએ છીએ કે તમારી મનપસંદ કાર વગર પ્રવાસ કરવું એક બોજારૂપ બની શકે છે. અમારું કન્વેયન્સ લાભ ઍડ-ઑન તમને તમારી કાર, ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને અકસ્માત નુકસાન પછી વર્કશોપમાં ઉભા રહેવા માટે 'પ્રતિ દિવસ' પ્રમાણે દિવસોની સંખ્યા માટે કૅશ લાભ પ્રદાન કરે છે. આ લાભ પસંદ કરેલ પ્લાન મુજબ છે.
વ્યક્તિગત સામાનના નુકસાન વિશે ચિંતિત છો? અમે સમજીએ છીએ કે દુર્ઘટના પછી વ્યક્તિગત સામાનનું નુકસાન ચિંતાનું મોટું કારણ હોઈ શકે છે. અમારા વ્યક્તિગત સામાન ઍડ-ઑન તમને ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનમાં રાખવામાં આવેલા તમારા વ્યક્તિગત સામાનના થયેલા કોઈપણ નુકસાન અથવા ખોટની ક્ષતિપૂર્તિ કરે છે, તો હવે તમારી ચિંતાઓને દૂર રાખો.
ભલે ગમે તેટલું કઠોર લાગે, પણ તમે તમારી કારને શોરૂમની બહાર કાઢો એટલે તરત જ તેની વેલ્યૂ ઘટી જાય છે. દરેક પસાર થતા વર્ષ સાથે, તમારા ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનની વેલ્યૂ વધુ ઘટતી જાય છે. શું તેનો અર્થ ક્લેઇમની ઓછી રકમ મળશે એમ થાય? બહુ વધારે નહિ! અમારા ઝીરો ડેપ્રિશિયેશન કવર સુનિશ્ચિત કરે છે કે તમને તમારા ક્લેઇમ પર ડેપ્રિશિયેશન વગર સંપૂર્ણ વીમાકૃત રકમ મળે. આ કવર તમને તમારા વાહન પર ઘસારાની અસરોને દૂર કરવામાં અને ક્લેઇમના સમાધાન દરમિયાન તમને અસંતુષ્ટિ ટાળવામાં મદદ કરે છે.
અહીં કેટલાક મુખ્ય પરિબળો છે જે તમારા ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલને ઑનલાઇન પ્રભાવિત કરી શકે છે:
કાર : કારનું મેક, મોડેલ, વર્ષ, સુરક્ષા સુવિધાઓ અને રિપેર ખર્ચ આ તમામ ભૂમિકા ભજવે છે.
ડ્રાઇવિંગ રેકોર્ડ : અકસ્માત અથવા નિયમોના ઉલ્લંઘનના ઈતિહાસને કારણે પ્રીમિયમ વધી જાય છે.
કવરેજ : તમે પસંદ કરેલ કવરેજનો પ્રકાર અને રકમ (લાયબિલિટી, કોલિઝન, કોમ્પ્રિહેન્સિવ) ખર્ચને અસર કરે છે.
ડેમોગ્રાફિક્સ : ઉંમર, લોકેશન અને તમારો ક્રેડિટ સ્કોર પણ તમારા પ્રીમિયમને પ્રભાવિત કરી શકે છે.
કપાતપાત્ર : ઉચ્ચ કપાતપાત્ર તમારા પ્રીમિયમને ઘટાડે છે, પરંતુ ક્લેઇમ માટે તમારા ખિસ્સામાંથી કરવા પડતા ખર્ચમાં વધારો કરે છે.
તમારા પ્રીમિયમને પ્રભાવિત કરનાર પરિબળોની સમજણ તમને માહિતગાર નિર્ણયો લેવા માટે શક્તિ પ્રદાન કરે છે:
ઉંમર : આંકડાકીય રીતે, યુવાન ડ્રાઇવરો વધુ જોખમ ધરાવે છે, તેથી તેમના માટે પ્રીમિયમ વધુ હોય છે.
લોકેશન : અકસ્માતનું ઉચ્ચ પ્રમાણ અથવા ચોરીના વધુ જોખમો ધરાવતા વિસ્તારોમાં વધારે પ્રીમિયમ જોવા મળશે.
ડ્રાઇવિંગ આદતો : તમે જેટલું વધુ ડ્રાઇવ કરો છો, અકસ્માતનું જોખમ તેટલું વધુ હોય છે, જે તમારા પ્રીમિયમને સંભવિત રીતે અસર કરે છે.
ક્રેડિટ સ્કોર : કેટલાક પ્રદેશોમાં, તમારો ક્રેડિટ સ્કોર એક પરિબળ હોઈ શકે છે, જેમાં એક સારો સ્કોર સંભવિત રીતે ઓછા પ્રીમિયમ તરફ દોરી જાય છે.
કારમાં ફેરફારો : પરફોર્મન્સ માટે કરેલ ફેરફારો અથવા માર્કેટમાંથી લગાવેલા કેટલાક ચોક્કસ પાર્ટ્સના કથિત ઉચ્ચ જોખમને કારણે તમારા પ્રીમિયમમાં વધારો થઈ શકે છે.
Failing to renew your car insurance policy on time can leave you financially exposed to unforeseen events such as accidents or theft. An active policy ensures continuous coverage for third-party liabilities and damage to your vehicle. Renewing your policy promptly avoids penalties, ensures uninterrupted protection, and safeguards your નો ક્લેઇમ બોનસ.
Choosing Bajaj Allianz General Insurance Company ensures quick and hassle-free policy renewals, making it easier to keep your coverage up to date. This way, you can enjoy the security of knowing that your car is always protected, no matter what unforeseen circumstances arise. Don’t risk facing gaps in your coverage—renew your car insurance policy on time and keep your vehicle and finances safe from unexpected events.
ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ પ્રીમિયમને ઑનલાઇન ઘટાડવા માટેની કેટલીક અસરકારક વ્યૂહરચનાઓ અહીં આપેલ છે:
Increase Your Deductible : This is the out-of-pocket amount you pay before your insurance kicks in. Opting for a higher deductible lowers your premium, but remember it would cost for repairs.
ડ્રાઇવિંગ રેકોર્ડ : અકસ્માત અથવા નિયમોના ઉલ્લંઘનના ઈતિહાસને કારણે પ્રીમિયમ વધી જાય છે.
Maintain a Clean Driving Record : Avoid traffic violations and accidents. A clean record demonstrates safe driving habits and rewards you with lower premiums.
Shop Around & Compare Quotes :Don't settle for the first offer. Get quotes from multiple insurers to find the best coverage at the most competitive price.
ડિસ્કાઉન્ટનો લાભ લો : ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ ઓછી માઇલેજ, ડિફેન્સિવ ડ્રાઇવિંગ કોર્સ લેવા, વિવિધ વાહનોનો ઇન્શ્યોરન્સ લેવા અથવા તમારી કાર પર સુરક્ષા સુવિધાઓ ધરાવવા માટે ડિસ્કાઉન્ટ ઑફર કરે છે.
ભારતમાં અમારી પાસેથી કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ કરવાના ઘણા લાભો છે:
અમારી હેલ્પલાઇન, રજાઓ સહિત ચોવીસે કલાક ઉપલબ્ધ છે, જે અવિરત ક્લેઇમ સહાયતા માટે તાત્કાલિક સપોર્ટ અને એસએમએસ દ્વારા અપડેટ પ્રદાન કરે છે. તમને જરૂરી કોઈપણ મદદ માટે 1800-209-5858 પર કૉલ કરો.
જ્યારે તમે ઇન્શ્યોરન્સ કંપની સ્વિચ કરો છો, ત્યારે અમે તમને તમારા સંચિત નો-ક્લેઇમ બોનસના 50% જાળવી રાખવાની સુવિધા આપીએ છીએ. આ તમારી વીમાકૃત રકમને જાળવવામાં અથવા પ્રીમિયમ ઘટાડવામાં મદદ કરે છે, જે તમારા સુરક્ષિત ડ્રાઇવિંગને પુરસ્કૃત કરે છે.
દેશભરમાં 4,000 થી વધુ પસંદગીના ગેરેજ પર કૅશલેસ રિપેરનો આનંદ માણો. સૌથી નજીકનું ગેરેજ શોધવા માટે માત્ર તમારો પિન કોડ અને શહેર દાખલ કરો. તમારી સુવિધા માટે અમુક નિર્ધારિત કલાકની અંદર ક્લેઇમ ઝડપથી સેટલ કરવામાં આવે છે.
એક વિશ્વસનીય મિત્રની જેમ, અમારી 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે- ટાયરના પંક્ચર થવાથી લઈને જમ્પ-સ્ટાર્ટ અને અકસ્માત પછી કાનૂની સહાય સુધી. તાત્કાલિક રોડસાઇડ સહાયતા માટે કોઈપણ સમયે 1800 103 5858 ડાયલ કરો.
*ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો