Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ક્રિટી કેર પૉલિસી

બજાજ આલિયાન્ઝ ક્રિટી કેર ઇન્શ્યોરન્સ
Criti Care Policy

તમારા માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી

કૃપા કરીને નામ દાખલ કરો
અમને કૉલ કરો
ક્વોટ પુન:પ્રાપ્ત કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

તમારા માટે તેમાં શું છે?

Critical Care Cancer


કેન્સર કેર,
તે કૅન્સરના પ્રારંભિક તેમજ ઍડવાન્સ તબક્કાને કવર કરે છે

Long Term


બહુ-વર્ષીય પૉલિસી,
1/2/3 વર્ષ માટે લઈ શકાય છે


43 ગંભીર બીમારી કવર કરવામાં આવે છે

What is Criti Care Policy?

The Criti Care Policy by Bajaj Allianz General Insurance Company is a specialised critical illness health insurance plan designed to provide comprehensive financial support for a range of life-threatening health conditions. This critical care illness insurance offers coverage for major health risks such as cancer, cardiovascular diseases, kidney issues, neurological disorders, and organ transplants. The policy covers 43 critical illnesses and provides a lump-sum payout on diagnosis, regardless of treatment costs, allowing individuals to focus on recovery without worrying about financial burdens. Bajaj Allianz General Insurance Company’s health and critical illness insurance policy includes lifetime renewability, ensuring ongoing protection throughout a person’s life. Furthermore, the critical illness cover can be tailored based on needs, offering flexible sum assured options for broad, long-term protection. This comprehensive coverage makes it an ideal solution for securing peace of mind and protecting your future against unexpected medical costs.

બજાજ આલિયાન્ઝ ક્રિટી કેર પૉલિસી શા માટે?

ગંભીર બીમારીઓ વ્યક્તિના જીવન અને આસપાસની સ્થિતિ પર નોંધપાત્ર અસર કરે છે. તે વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ અને ભાવનાત્મક આઘાત સર્જી શકે છે. તેને પરિણામે ઉદ્ભવતો આર્થિક બોજ ખૂબ મોટો હોય છે, જેને કારણે તે વ્યક્તિ તેમજ તેમના પરિવારને જીવનની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. 

આવી સ્થિતિમાં મદદ કરવા માટે બજાજ આલિયાન્ઝ ક્રિટિ કેર પૉલિસી લાવ્યું હતું જેથી કોઈ વ્યક્તિ જીવન દરમિયાન થઈ શકે તેવી ગંભીર બિમારીઓને કવર કરી શકે. આ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન ચોક્કસ જીવલેણ રોગોની સારવાર સાથે સંકળાયેલા ભારે ખર્ચ સામે સુરક્ષા પૂરી પાડશે.

મુખ્ય સુવિધાઓ

  • પૉલિસી હેઠળ ઉપલબ્ધ બેઝ કવરેજ

    વિશાળ શ્રેણીની ગંભીર બીમારીઓ કવર કરવામાં આવે છે (કુલ 43 બીમારી) જે 5 વ્યાપક શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે, જેમ કે. કેન્સર કેર, કાર્ડિયોવાસ્ક્યુલર કેર, કિડની કેર, ન્યુરો કેર, ટ્રાન્સપ્લાન્ટ કેર અને સેન્સરી ઓર્ગન કેર.

    કેટલીક ગંભીર બીમારીઓ, જેવી કે- 

    •    કિડની ફેલ્યોર,
    •    કેન્સર,
    •    એન્જિયોપ્લાસ્ટી અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સહિત કાર્ડિયોવેસ્ક્યુલર રોગો,
    •    સ્ટ્રોક અને બ્રેન સર્જરી, તથા
    •    બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન સહિત મુખ્ય અંગ પ્રત્યારોપણ
  • પૉલીસીનો પ્રકાર

    ક્રિટી કેર હેલ્થ ઇન્શ્યોરન્સ વ્યક્તિગત વીમાકૃત રકમના આધારે ઉપલબ્ધ છે, જેમાં પરિવારના પ્રત્યેક સભ્યની પોતાની અલગ વીમાકૃત રકમ રકમ હોય છે. તેમાંથી વ્યક્તિ વીમાકૃત રકમની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે.

  • બહુ-વર્ષીય પૉલિસી

    પૉલિસી 1/2/3 વર્ષ માટે લઈ શકાય છે.

    સામાન્ય પરિસ્થિતિઓમાં, પૉલિસી હેઠળ ઉપલબ્ધ તમામ લાભો સાથે પૉલિસીને રિન્યૂ કરી શકાય છે. ઉપરાંત, પૉલિસી દ્વારા સમાપ્તિની તારીખથી 30 દિવસનો ગ્રેસ પીરિયડ પ્રદાન કરવામાં આવે છે.

  • હપ્તામાં પ્રીમિયમની ચુકવણી

    પૉલિસી કેટલાક નિયમો અને શરતો હેઠળ હપ્તાઓમાં ચૂકવી શકાય છે. ઉપરાંત, જો વ્યક્તિ નિર્દિષ્ટ દેય તારીખે હપ્તાની ચુકવણી ન કરે તો શૂન્ય વ્યાજ લેવામાં આવશે. પૉલિસીના પ્રીમિયમના ચૂકવવાપાત્ર હપ્તાની ચુકવણી કરવા માટે વ્યક્તિને 15 દિવસની છૂટ આપવામાં આવશે. પરંતુ છૂટની અવધિની અંદર પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો પૉલિસી રદ કરવામાં આવે છે.

  • વીમાકૃત રકમ

    ઇન્શ્યોર્ડ વ્યક્તિને તેમના પ્લાન મુજબ પ્રદાન કરવામાં આવતી રકમ વીમાકૃત રકમ છે. આ અશ્યોર્ડ રકમ પસંદ કરેલ સેકશન અને વ્યક્તિની ઉંમર મુજબ અલગ હોય છે. 

    તમામ પાંચ સેકશન હેઠળ

    •      પ્રવેશની ઉંમર 18-65 વર્ષ માટે ન્યૂનતમ એસએ 1 લાખ છે.
    •      60 વર્ષની પ્રવેશની ઉંમર સુધી મહત્તમ એસએ પ્રતિ સેક્શન 50 લાખ છે.
    •      61-65 વચ્ચેની પ્રવેશની ઉંમર સુધી મહત્તમ એસએ પ્રતિ સેક્શન 10 લાખ છે.

    નોંધ: 

    a. સભ્ય દીઠ વીમાકૃત રકમ મહત્તમ 2 કરોડ રહેશે

    b. પૉલિસીમાં 5 સેક્શન છે. આમાંના પ્રત્યેક પાંચ સેકશનમાં બે કેટેગરીઓ શામેલ છે, કેટેગરી A જે રોગના નાના/પ્રારંભિક તબક્કાઓને આવરી લે છે અને કેટેગરી B જે રોગના મેજર/એડવાન્સ્ડ તબક્કાઓને આવરી લે છે.

Who Should Buy this Critical Illness Cover?

A critical illness cover is beneficial for anyone looking to secure their financial stability against unforeseen health challenges. It is particularly important for:

  • Individuals with a Family History of an Illness :

    When critical conditions such as cancer or heart disease run in the family, other members are often at heightened risk. Securing coverage through a critical illness policy like Bajaj Allianz General Insurance Company’s Criti Care can help manage this risk effectively.

  • Breadwinning Family Members :

    For individuals who are the sole earners in their families, ensuring financial security becomes essential. By opting for a critical illness health insurance policy early on, they can protect their loved ones from financial instability in the event of a serious illness.

  • Individuals with High-Risk Occupations :

    Studies show that high-pressure work environments can increase susceptibility to severe illnesses. For professionals in such roles, purchasing a critical care illness insurance policy can provide crucial support if health risks arise.

  • Individuals Above a Certain Age Bracket :

    Once individuals cross the age of 40, the likelihood of developing critical ailments increases. Investing in a health and critical illness insurance policy ensures they are well-prepared for future uncertainties, allowing them to maintain peace of mind as they age.

  • Women :

    The rising incidence of illnesses such as cancer among women highlights the importance of preventive health coverage. With a critical illness cover, women can proactively secure their health and financial stability.

At Bajaj Allianz General Insurance Company, we provide a specialised critical illness health plan that is accessible for both individuals and families, covering a comprehensive list of critical illnesses to provide maximum support when it's needed most.

Illnesses Covered by Criti Care Insurance Plan

The Criti Care Insurance Plan from Bajaj Allianz General Insurance Company provides comprehensive coverage for several categories of critical illnesses, which are grouped into five major sections: Cancer Care, Cardiovascular Care, Kidney Care, Neuro Care, and Transplants & Sensory Organ Care. Each section covers multiple conditions, with conditions categorised as early-stage (25% sum assured) and advanced (100% sum assured). For instance, the Cancer Care section includes both early-stage and advanced cancers, while the Cardiovascular Care section includes critical conditions like angioplasty, heart transplant, and major surgeries. Other sections cover kidney transplants, neuro care for conditions like stroke and brain surgery, and essential organ transplants. This critical illness health insurance provides financial protection for these serious health conditions and ensures that you receive benefits without worrying about ongoing or future treatment costs.

How to Select the Best Critical Illness Cover Online?

Selecting the right critical illness insurance in India involves considering several key factors. Here’s a checklist to help you choose the best critical illness health insurance plan for your needs:

  • કવરેજ :

    Ensure the payout covers financial needs during a critical illness.

  • પ્રીમિયમના દર :

    Compare policies using an online premium calculator to find competitive rates.

  • વેટિંગ પીરિયડ :

    Check the waiting period; Bajaj Allianz General Insurance Company offers a standard 90-day period for critical illnesses.

  • કવર કરેલી બિમારીઓ :

    Review covered conditions, especially if there’s a family history of certain illnesses.

  • Renewal Policy :

    Choose a plan with lifetime renewability for continued coverage at any age.

  • Claims & Sub-limits :

    Understand the claims process, and sub-limits for surgeries, diagnostic tests, and other procedures to avoid unexpected costs.

બજાજ આલિયાન્ઝ ક્રિટી કેરના કેટલાક અતિરિક્ત લાભો અને ડિસ્કાઉન્ટ

દરેક સેક્શન હેઠળ કવર કરવામાં આવતી કેટેગરી અને ડિસ્કાઉન્ટ
Critical Care Cancer

કેન્સર રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી:

જો સેક્શન I (કેન્સર કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા ચૂકવવામાં આવશે વધુ વાંચો

જો સેક્શન I (કેન્સર કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા સમ ઇન્શ્યોર્ડના અતિરિક્ત 10% ની ચૂકવણી કરવામાં આવશે. ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે કેન્સર રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી (જેમ કે સ્તન, માથા અથવા ગળા) માટે એકસામટી લાભની રકમ ચૂકવવામાં આવે છે.

કાર્ડિયાક નર્સિંગ:

જો સેક્શન II (કાર્ડિયોવેસ્ક્યુલર કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા ક્લેઇમ ચૂકવવામાં આવશે વધુ વાંચો

જો સેક્શન II (કાર્ડિયોવેસ્ક્યુલર કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા વીમાકૃત રકમના અતિરિક્ત 5% ની ચૂકવણી કરવામાં આવશે. વીમાકૃત વ્યક્તિ માટે કાર્ડિયાક નર્સિંગ માટે એકસામટી રકમ લાભની રકમ નિર્દેશિત કરવામાં આવે છે.

Criti Care Care Dialysis

ડાયાલિસિસ કેર:

જો સેક્શન III (કિડની કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા ચૂકવવામાં આવશેવધુ વાંચો

જો સેક્શન III (કિડની કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા સમ ઇન્શ્યોર્ડના અતિરિક્ત 10% ની ચૂકવણી કરવામાં આવશે. ઇન્શ્યોર્ડ વ્યક્તિને ડાયાલિસિસ કેર માટે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે.

Critical Illeness care Insurance

ફિઝિયોથેરેપી કેર

જો સેક્શન IV (ન્યૂરો કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા ચૂકવવામાં આવશે વધુ વાંચો

જો સેક્શન IV (ન્યૂરો કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા સમ ઇન્શ્યોર્ડના અતિરિક્ત 5% ની ચુકવણી કરવામાં આવશે. ઇન્શ્યોર્ડ વ્યક્તિને ફિઝિયોથેરેપી કેર માટે એકસામટી રકમની ચુકવણી કરવામાં આવે છે.

Critical Illeness care Insurance

સેન્સરી કેર

જો સેક્શન V (ટ્રાન્સપ્લાન્ટ કેર અને સેન્સરી ઓર્ગન કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો વધુ વાંચો

જો સેક્શન V (ટ્રાન્સપ્લાન્ટ કેર અને સેન્સરી ઓર્ગન કેર) ની કેટેગરી B હેઠળ તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો બજાજ આલિયાન્ઝ દ્વારા સમ ઇન્શ્યોર્ડના અતિરિક્ત 5% ની રકમ ચૂકવવામાં આવશે. સ્પીચ થેરેપી, કૉકલિયર ઇમ્પ્લાન્ટ જેવી હિયરિંગ લૉસની સારવાર લઈ રહેલ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને એકસામટી રકમની ચુકવણી કરવામાં આવે છે.

Wellness discount

વેલનેસ ડિસ્કાઉન્ટ

બજાજ આલિયાન્ઝ ક્રિટી કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઇન્શ્યોર્ડ કોઈપણ વ્યક્તિ 5% ની છૂટ માટે પાત્ર છે વધુ વાંચો

બજાજ આલિયાન્ઝ ક્રિટી કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઇન્શ્યોર્ડ કોઈપણ વ્યક્તિ પ્રત્યેક રિન્યુઅલ સમયે 5% ની છૂટ મેળવી શકે છે. જો કે, વ્યક્તિએ નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિઓનો દ્વારા યોગ્ય અને સ્વસ્થ જીવનશૈલી જાળવવાની રહેશે. દર અઠવાડિયે ઓછામાં ઓછા 15,000 પગલાં અથવા દર મહિને 60,000 પગલાં ચાલવાને શારીરિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે.

 

જો ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા વિકસિત લેબોરેટરીમાં કરવામાં આવેલા ટેસ્ટ રિપોર્ટ્સ સબમિટ કરવામાં આવે, તો આ વેલનેસ ડિસ્કાઉન્ટ વર્ષમાં એકવાર રિડીમ કરી શકાય છે.

Long Term policy

લાંબા ગાળાની પૉલિસી પર ડિસ્કાઉન્ટ

જો પૉલિસીની મુદત બે વર્ષની હોય, તો 4% ની છૂટ આપવામાં આવે છે. વધુ વાંચો

  • જો પૉલિસીની મુદત બે વર્ષની હોય, તો 4% ની છૂટ આપવામાં આવે છે.
  • જો પૉલિસીની મુદત ત્રણ વર્ષની હોય, તો 8% ની છૂટ લાગુ પડે છે.

 

નોંધ: જો ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ઇન્સ્ટૉલમેન્ટ પ્રીમિયમ વિકલ્પ પસંદ કર્યો હોય તો આ ડિસ્કાઉન્ટ લાગુ પડતું નથી

Family discount

ઑનલાઇન છૂટ

વેબસાઇટ દ્વારા ઑનલાઇન બુક કરેલી તમામ પૉલિસીઓ માટે, ડાયરેક્ટ ગ્રાહકોને 5% ની છૂટનો લાભ પ્રાપ્ત થશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ક્રિટિ કેર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં નોંધ કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

કેન્સર કેર

આ સેકશન દ્વારા કેન્સરના પ્રારંભિક તબક્કા તેમજ ઍડવાન્સ્ડ તબક્કાઓને આવરી લેવામાં આવે છે

કાર્ડિયોવાસ્ક્યુલર કેર

આ સેકશન હૃદય સંબંધિત ગંભીર બીમારીઓને કવર કરે છે અને એન્જિયોપ્લાસ્ટી માટેના ખર્ચને પણ કવર કરે છે.

કિડની કેર

આ વિભાગમાં કિડની સંબંધિત નાની અને મોટી સર્જરી જેવી કિડની દૂર કરવી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી વગેરેને આવરી લેવામાં આવે છે.

ન્યૂરો કેર

આ સેક્શનમાં મગજ અથવા નર્વસ સિસ્ટમ સંબંધિત ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવે છે.

ટ્રાન્સપ્લાન્ટ કેર અને સેન્સરી ઓર્ગન કેર

આ સેકશન ફેફસાં કે યકૃત ફેલ થવાના કિસ્સામાં તેના પ્રત્યારોપણના ખર્ચને આવરી લે છે. તે અંધત્વ, બહેરાશ વગેરે જેવી સેન્સરી અંગોની તકલીફને પણ આવરી લે છે.

1 of 1

વેટિંગ પીરિયડ

જો ઇન્શ્યોરન્સ લેનારને કોઈ ગંભીર બીમારી અથવા તેના લક્ષણોનું નિદાન પ્રથમ 180/120 દિવસની અંદર કરવામાં આવે છે

વધુ વાંચો

જો ઇન્શ્યોરન્સ લેનારને કોઈ ગંભીર બીમારી અથવા તેના લક્ષણોનું નિદાન પ્રથમ પૉલિસી શરૂ થવાની તારીખના પ્રથમ 180/120 દિવસની અંદર કરવામાં આવે છે, તો તેને ઇન્શ્યોરન્સ હેઠળ શામેલ કરવામાં આવશે નહીં.

જો કે, જ્યારે કોઈ બ્રેક વગર આગામી વર્ષો માટે કવરેજ રિન્યુ કરવામાં આવ્યું હોય ત્યારે તેને બાકાત રાખવામાં આવતું નથી.

ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ નિદાનની તારીખથી લઈને ગંભીર બીમારીની પૂર્તતા સુધીના પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત 0/7/15 દિવસ સુધી જીવિત રહ્યા બાદ જ ક્લેઇમનો લાભ ચૂકવવામાં આવે છે.

જાતીય રોગો

ઇન્શ્યોરન્સ હેઠળ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ શામેલ કરવામાં આવશે નહીં.

જન્મજાત ખોડ અને તકલીફો

જન્મજાત અપંગતા/ખોડ કે તકલીફોના પરિણામે ઉદ્ભવતી બીમારી ઇન્શ્યોરન્સ હેઠળ શામેલ કરવામાં આવશે નહીં.

અપવાદ જેમ કે

જાહેર કરવામાં આવેલ હોય કે નહીં તેવું કોઈપણ પ્રકારનું યુદ્ધ, વિદેશી શત્રુનું કાર્ય, લશ્કરી અથવા હડપી લેવામાં આવેલી સત્તા, તોફાનો, હડતાલ, લૉકઆઉટ, લશ્કરી અથવા પૉપ્યુલર અપરાઇઝિંગ વગેરે.

કુદરતી આપત્તિઓ

આંધી, ટેમ્પેસ્ટ, હિમનું તોફાન, ભૂકંપ, જવાળામુખી વિસ્ફોટ, હરિકેન અથવા અન્ય કોઈપણ કુદરતી આપત્તિઓ).

રેડિયોઍક્ટિવ દૂષણ

રેડિયોઍક્ટિવ દૂષણ દ્વારા થતી બિમારી.

આત્મહત્યાનો પ્રયત્ન / ગેરકાયદેસર / ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગ લેવો

આત્મહત્યાના પ્રયત્ન અથવા ગુનાહિત હેતુ સાથે ગેરકાયદેસર અથવા ગુનાહિત બાબતમાં ભાગ લેવાથી થતી ઈજાઓ.

નશીલી દવાઓ / દારૂ

મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા નિર્દેશિત ન હોય તેવી માદક દવાઓ અથવા આલ્કોહોલનો દુરુપયોગ અથવા ઓવરડોઝ.

1 of 1

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

Faiz Siddiqui

વિક્રમ અનિલ કુમાર

મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર. 

Rekha Sharma

પૃથ્વી સિંહ મિયાન

લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો

Susheel Soni

આમાગોંડ વિત્તપ્પા આરાકેરી

બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને આનંદપૂર્વક સેવા આપવા બદલ ટીમનો આભાર...

Critical Care Policy FAQs

ક્રિટિકલ કેર પૉલિસી અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

ક્રિટિકલ ઇલનેસની વ્યાખ્યા

તેનો અર્થ. આ પૉલિસીના નિયમો અને શરતોમાં ઉલ્લેખિત બીમારી, માંદગી અથવા રોગ અથવા તેના માટે કરવામાં આવતી સારવાર.

ફિક્સ્ડ બેનિફિટ પૉલિસીનો લાભ શું છે?

ફિક્સ્ડ બેનિફિટ હેલ્થ ઇન્શ્યોરન્સ એક હેલ્થ ઇન્શ્યોરન્સનો પ્રકાર છે જેમાં ચૂકવવાપાત્ર વીમાકૃત રકમ નિર્ધારિત હોય છે.

પહેલેથી હોય તેવી બીમારી એટલે શું?

પહેલેથી હોય તેવી બીમારીનો અર્થ એ છે કે કોઈપણ સ્થિતિ, બીમારી અથવા ઈજા અથવા રોગ. જેનું ઇન્શ્યોરર દ્વારા જારી કરવામાં આવેલી પૉલિસીની અસરકારક તારીખથી 48 મહિનાની અંદર ડૉક્ટર દ્વારા નિદાન કરવામાં આવે છે. જેના માટે ઇન્શ્યોરર દ્વારા જારી કરવામાં આવેલી પૉલિસીની અસરકારક તારીખથી 48 મહિનાની અંદર ડૉક્ટર દ્વારા તબીબી સલાહ અથવા સારવારની ભલામણ કરવામાં આવી હતી અથવા સારવાર પ્રાપ્ત કરવામાં આવી હતી.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો