રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જીવનમાં સારી બાબતો પણ કાયમ માટે ટકી શકે છે
અમારા પ્રયત્નમાં તમને અન્ય વેલ્યૂ એડેડ સર્વિસ સાથે શ્રેષ્ઠ કવરેજ પ્રદાન કરવા માટે, અમારું ઑનલાઇન જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સિસ્ટમ તમારી સરળતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તમારી માટે સુવિધાજનક ક્લેઇમ પ્રક્રિયા સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી, હવે તમે તમારો દાવો રજિસ્ટર કરી શકો છો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકો છો અને દાવાની સ્થિતિ તરત જ જાણી શકો છો.
એડવાઇઝરી જોવા માટે ક્લિક કરો
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા તમારી સુવિધા માટે તૈયાર કરવામાં આવી છે. જો તમારા ડૉક્ટર સારવાર અથવા હૉસ્પિટલાઇઝેશનની સલાહ આપે છે, તો તમારું પ્રથમ પગલું બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં ક્લેઇમની જાણ કરવાનું છે . કૅશલેસ ક્લેઇમ માટે, ઇન્શ્યોર્ડ વ્યક્તિએ પ્લાન કરેલ એડમિશન પહેલાં 48 કલાકની અંદર જાણ કરવી જોઈએ અને ઇમરજન્સી એડમિશનના કિસ્સામાં 24 કલાકની અંદર જાણ કરવી આવશ્યક છે જેમાં કોઈપણ નેટવર્ક હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ જ્યાં હોસ્પિટલના થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (ટીપીએ) પૂર્વ-અધિકૃતતા માટે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની હેલ્થ એડમિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) સાથે જોડાશે. મંજૂરી પછી, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સીધા હૉસ્પિટલ સાથે તમારા તબીબી ખર્ચને સેટલ કરે છે. જો તમે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ પસંદ કરો છો, તો કોઈપણ હૉસ્પિટલ પસંદ કરો, પ્રારંભિક ખર્ચને કવર કરો અને પછી મૂળ ડૉક્યૂમેન્ટ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને સબમિટ કરો, જે તમારા ક્લેઇમની પ્રક્રિયા કાર્યક્ષમ રીતે કરશે. ઉપરાંત અમે તમામ પેનલ કરેલી અને બિન પેનલ કરેલી હૉસ્પિટલો માટે કૅશલેસ પણ પ્રદાન કરી રહ્યા છીએ .
ઑનલાઇન ક્લેઇમ સબમિશન
વળતર ક્લેઇમ ફોર્મ OPD ક્લેઇમ ફોર્મ કૅશલેસ વિનંતી ફોર્મ
વ્યક્તિગત અકસ્માત ક્લેઇમ ફોર્મ
અહીં ક્લિક કરો
તમારા ડૉક્ટર સારવારની અથવા હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપે છે
તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના ક્લેઇમની જાણ કરો
નેટવર્ક હૉસ્પિટલની મુલાકાત લો (કૅશલેસ દાવા માટે) અથવા તમારી પસંદગીની હૉસ્પિટલની મુલાકાત લો અને તે અનુસાર ચુકવણી કરો (વળતર દાવા માટે)
નેટવર્ક હૉસ્પિટલનું ટીપીએ (TPA) ડેસ્ક કૅશલેસ સારવાર માટે BAGIC નો સંપર્ક કરે છે (કૅશલેસ દાવા માટે) અથવા હૉસ્પિટલમાંથી રજા મળવા પર હૉસ્પિટલાઇઝેશન સંબંધિત અસલ દસ્તાવેજો BAGIC -HAT ને સબમિટ કરો (વળતર દાવા માટે)
અમારી સાથે સંકળાયેલા ટીપીએ
મેડી આસિસ્ટ ઇન્શ્યોરન્સ ટીપીએ પ્રાઇવેટ લિમિટેડ
Family Health Plan Insurance TPA Pvt Ltd. (FHPL)
પેરામાઉન્ટ હેલ્થકેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ.
ગુડ હેલ્થ ઇન્શ્યોરન્સ ટીપીએ પ્રાઇવેટ લિ. (GHPL)
વિડાલ હેલ્થ ઇન્શ્યોરન્સ ટીપીએ પ્રાઇવેટ લિમિટેડ.
MDIndia Insurance TPA Pvt Ltd.
Health India Insurance TPA Pvt Ltd.
Volo Health Insurance TPA Private Limited.
જીવન એ અનિશ્ચિતતાઓથી ભરેલ ઉતાર-ચડાવ જેવી સફર છે. પરંતુ તમામ અસ્થિરતા દરમિયાન અમે તમારી સાથે રહીશું તેની ખાતરી રાખી શકો છો.
જો તમે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ઑનલાઇન ફાઇલ કરવા માંગો છો, તો અહીં ક્લિક કરો. બીજી રીતે તમે અમારા ટોલ ફ્રી નંબર 1800-209-5858 પર પણ અમારો સંપર્ક કરી શકો છો. તમને મદદ કરવામાં અમને પ્રસન્નતા થશે.
અમે તમારા સારા સ્વાસ્થ્યની આશા રાખીએ છીએ, પણ કોઈપણ અકસ્માતના કિસ્સામાં
વાહ! તમારો કૅશલેસ ક્લેઇમ મંજૂર થયેલ છે
અમારે એક પ્રશ્ન છે
માફ કરશો, તમારો ક્લેઇમ નકારવામાં આવ્યો છે
અમે તમારા સારા સ્વાસ્થ્યની આશા રાખીએ છીએ, પણ કોઈપણ અકસ્માતના કિસ્સામાં
અરે! અમારે થોડી વધુ માહિતીની જરૂર છે
વાહ! તમારો ક્લેઇમ મંજૂર થયો છે
અમે ડૉક્યૂમેન્ટની ખરાઈની રાબેતા મુજબ ચકાસણી કરીશું,અને પૉલીસી મુજબ બધું બરાબર હશે તો 7 દિવસોમાં ઇસીએસ દ્વારા તમને ચુકવણી કરવામાં આવશે.
પણ જો તમારો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પૉલિસીની મર્યાદા અનુસાર નથી, તો તમારો દાવો નકારવામાં આવશે અને તેની જાણ તમને પત્ર દ્વારા કરવામાં આવશે.
કૃપા કરીને તમારા ક્લેઇમની પ્રકૃતિના આધારે, નીચેનું આવશ્યક ક્લેઇમ ફોર્મ ભરો.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની Medi Assist, FHPL, GHPL અને MDIndia સહિત ભારતના બહુવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ ટીપીએ સાથે ભાગીદારી કરે છે. ભારતના તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ ટીપીએની ક્લેઇમની સ્થિતિ તપાસવા માટે, તમે સીધા ટીપીએનો સંપર્ક કરી શકો છો અથવા બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની ઑનલાઇન ક્લેઇમ ટ્રેકિંગ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કર્યા પછી, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તમને તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા વિશે સમયસર અપડેટ પ્રદાન કરે છે. કૅશલેસ ક્લેઇમ માટે, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સાથે હૉસ્પિટલ સંપર્ક દ્વારા મંજૂરીઓ મેનેજ કરવામાં આવે છે અને સ્થિતિ અપડેટ પ્રદાન કરવામાં આવે છે, જ્યારે વળતર માટે, તમને જરૂરી કોઈપણ અતિરિક્ત માહિતી વિશે અપડેટ પ્રાપ્ત થશે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તમામ ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયા પછી 10 કાર્યકારી દિવસમાં રિઇમ્બર્સમેન્ટ ચુકવણી રિલીઝ કરવાનો પ્રયત્ન કરે છે, જે પડકારજનક સમય દરમિયાન સરળ અનુભવ સુનિશ્ચિત કરે છે.
આ એક અસ્થાયી ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ છે જે પૉલિસી જારી કરતા પહેલાં તમારા ઇન્શ્યોરર તમને આપશે. આ પ્રપોઝલ ફોર્મને યોગ્ય રીતે ભર્યા અને હસ્તાક્ષર કર્યા અને પૂર્ણ રીતે પ્રીમિયમની ચુકવણી કર્યા પછી આપવામાં આવે છે.
તે 60 દિવસના સમયગાળા માટે માન્ય છે (તેને જારી કરવાની તારીખથી) અને કવર નોટની સમાપ્તિ પહેલાં ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ પ્રસ્તુત કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને વૉરંટ આપે છે.
તમે જે ટર્મ શોધી રહ્યાં છો તે કદાચ એન્ડોર્સમેન્ટ છે, જે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ફેરફારો સંબંધિત લેખિતમાં એક એગ્રીમેન્ટ છે. એડ-ઑન્સ અને વધુ વ્યાપક કવરેજ રજૂ કરવા અથવા ચોક્કસ પ્રતિબંધો લાગુ કરવા માટે પૉલિસી જારી કરતી વખતે એન્ડોર્સમેન્ટને અમલમાં મૂકી શકાય છે.
જો તમે તમારી પૉલિસીના કોર્સ દરમિયાન એકપણ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરતા નથી તો તમે નો ક્લેઇમ બોનસ (એનસીબી) માટે પાત્ર બનશો. તે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પર પ્રીમિયમ ઘટાડે છે અને તમારા એક સારા ડ્રાઇવર બનવા માટે ટોકન રૂપે આપવામાં આવે છે.
એનસીબીને સમાન ક્લાસના નવા વાહન પર ટ્રાન્સફર કરી શકાય છે અને તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિથી 90 દિવસના સમયગાળા માટે માન્ય છે. જોકે, જો નવું મશીન વધુ મોંઘું હોય, તો તમારી પાસેથી ઉચ્ચ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઉપરાંત અતિરિક્ત વહીવટી ફી લેવામાં આવશે.
વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એ પોલિસી ધારક પૂરતી સીમિત છે, જ્યારે ફેમિલી ફ્લોટર હેલ્થ ગાર્ડ પૉલિસી હેઠળ વીમાકૃત રકમનો ઉપયોગ પરિવારની કોઈ પણ સભ્ય માટે થઈ શકે છે.
જો તમારી પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ જાય તો બજાજ આલિયાન્ઝને તમારા સ્પીડ ડાયલ પર રાખો અને અમારા ટોલ ફ્રી નંબર 1800-209-5858 પર અમારો સંપર્ક કરો. તમને ઝંઝટ-મુક્ત ઇન્શ્યોરન્સ અનુભવ પ્રદાન કરવા માટે, અમે 24 કલાક કામ કરી રહ્યાં છીએ!
હા, NRI વ્યક્તિ ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ લઈ શકે છે. અને તેઓ ચોક્કસપણે સારવાર માટે ભારતમાં આવી શકે છે અને વીમાકૃત રકમનો દાવો કરી શકે છે.
તેઓએ માત્ર કેટલાક સંબંધિત દસ્તાવેજો જેમ કે રહેઠાણનો પુરાવો, આઈટીઆર વગેરે ઉપલબ્ધ કરાવવાના રહેશે. જો તેઓ આ દસ્તાવેજો પ્રસ્તુત કરી શકતા નથી તો વીમા માટેની પાત્રતામાં અવરોધ આવી શકે છે.
તમારા બધા ડૉક્યૂમેન્ટ અપડેટ અને તૈયાર રાખો. આ આદત તમને હંમેશા તૈયાર રાખે છે.
ભૂતકાળમાં થયેલ સ્વાસ્થ્ય સંબધિત તકલીફો વિશે પ્રામાણિક રહો અને આવા દસ્તાવેજો હંમેશા તૈયાર રાખો. કારણ કે આ તકલીફ પહેલેથી છે કે નહીં એ ટીપીએ આખરે તો જાણી જ લેશે.
કૃપા કરીને નોંધ કરો કે તમારે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીને અગાઉથી જાણ કરવી જોઈએ અને પહેલેથી ઓથોરાઈઝેશન પત્ર મેળવી લેવો જોઈએ.
બિલકુલ! જો અમારા ટોલ ફ્રી નંબર પર કૉલ કરવાથી તમારું કામ થતું નથી, તો તમે તમારો દાવો ઑનલાઇન રજિસ્ટર કરી જ શકો છો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો