ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, ખર્ચને પ્રથમ રૂપિયાથી કવર કરતી સ્ટાન્ડર્ડ પૉલિસીઓથી વિપરીત, નિર્દિષ્ટ કપાતપાત્ર રકમથી વધુ ખર્ચ થયા પછી અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે. વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવતા અને નોંધપાત્ર રીતે વધુ પ્રીમિયમ વગર વધારાનું કવરેજ મેળવવા માંગતા લોકો માટે આદર્શ છે. ઉદાહરણ તરીકે, બજાજ આલિયાન્ઝનું એક્સ્ટ્રા કેર પ્લસ 55 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે પ્રી-પૉલિસી મેડિકલ ચેક-અપની જરૂર વગર હૉસ્પિટલાઇઝેશન, પહેલેથી હોય તેવા રોગો અને પ્રસૂતિ ખર્ચ માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.
મેડિકલ ખર્ચ નિર્દિષ્ટ કપાતપાત્ર કરતાં વધુ થયા પછી, ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે. આ કપાતપાત્ર ની ચુકવણી પોતાના ખિસ્સામાંથી અથવા હાલના હેલ્થ પ્લાન દ્વારા કરવી આવશ્યક છે. ટૉપ-અપ પૉલિસીઓ વાજબી હોય છે, તે સ્ટાન્ડર્ડ પૉલિસીઓ કરતાં ઓછા પ્રીમિયમ પર વધુ કવરેજ પ્રદાન કરે છે. કપાતપાત્ર રકમની ચુકવણી બાદ, બજાજ આલિયાન્ઝની એક્સ્ટ્રા કેર પ્લસ એ હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ, ડે-કેર પ્રક્રિયાઓ અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ સહિતના સંપૂર્ણ હેલ્થકેર ખર્ચને કવર કરે છે.
ભારતમાં શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ ટૉપ-અપ પ્લાન મૂળભૂત મર્યાદાથી વધુ વ્યાપક કવરેજ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરેલી ઘણી મુખ્ય વિશેષતાઓ સાથે આવે છે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન:
અમારા ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે અતિરિક્ત સંભાળ અને સુરક્ષા!
ક્વોટેશન મેળવો55 વર્ષની ઉંમર સુધીની કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી.
આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સમાં રૂ. 1 લાખ સુધીની બચત.* વધુ વાંચો
ટૅક્સની બચત
આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સમાં રૂ. 1 લાખ સુધીની બચત.*
*તમારા માટે, તમારી જીવનસાથી, બાળકો અને માતા-પિતા માટે એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી પસંદ કરવા પર, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુની ઉંમરના નથી). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.
અમારી પાસે ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે, જે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે... વધુ વાંચો
ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ
અમારી પાસે ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે, જે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે. તદુપરાંત, અમે સમગ્ર ભારતમાં 8,600+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
તમે તમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસીને જીવનપર્યંત માટે રિન્યુ કરી શકો છો.
જો તમે કોઈપણ ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ઇન્શ્યોરન્સ ધરાવતા હોવ, તો તમે અમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી પર સ્વિચ કરી શકો છો... વધુ વાંચો
પોર્ટેબિલિટીનો લાભ
જો તમે કોઈપણ ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ઇન્શ્યોરન્સ ધરાવતા હોવ, તો તમે અમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી પર (વેટિંગ પીરિયડ બાદ) તમારા સંચિત લાભો સાથે સ્વિચ કરી શકો છો અને પૉલિસીના ઉપલબ્ધ લાભોનો આનંદ માણી શકો છો.
સતત 3 વર્ષની અવધિ, કે જે દરમિયાન તમારી એક્સ્ટ્રા કેર પ્લસ પૉલિસી સક્રિય છે, તેના અંતે નિ:શુલ્ક પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ.
ટૉપ-અપ ઇન્શ્યોરન્સ બેસિક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કરતા ઘણી પ્રમુખ બાબતોમાં અલગ પડે છે, મુખ્યત્વે કવરેજ અને કિંમતના માળખામાં અલગ છે. બેસિક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેડિકલ ખર્ચને શરૂઆતથી જ કવર કરે છે, જ્યારે ટૉપ-અપ પ્લાન પૂર્વ-નિર્ધારિત કપાતપાત્ર મર્યાદા વટાવ્યા પછી જ અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે. આનો અર્થ એ છે કે ટૉપ-અપ ઇન્શ્યોરન્સ માત્ર ત્યારે જ ઍક્ટિવેટ થાય છે જ્યારે મેડિકલ ખર્ચ કપાતપાત્ર થ્રેશહોલ્ડને વટાવી જાય, જ્યારે બેસિક હેલ્થ ઇન્શ્યોરન્સમાં આવું હોતું નથી.
તેના પરિણામે, સામાન્ય રીતે એકસમાન ઇન્શ્યોરન્સ ધારકો માટે ટૉપ-અપ પ્લાનમાં સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કરતાં ઓછું પ્રીમિયમ હોય છે. ટૉપ-અપ પૉલિસીઓ વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સની પૂરક છે, તે ઉચ્ચ કવરેજ મર્યાદા પ્રદાન કરે છે અને નોંધપાત્ર મેડિકલ ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે.
અન્ય તફાવત તેમાં મળતા વિવિધ લાભોમાં છે; બજાજ આલિયાન્ઝના એક્સ્ટ્રા કેર પ્લસ જેવા ટૉપ-અપ પ્લાનમાં મોટેભાગે વેટિંગ પીરિયડ બાદ પહેલાંથી હાજર બીમારીઓ માટે કવરેજ, મેટરનિટી કવર અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ શામેલ હોય છે, જે સંપૂર્ણ સુરક્ષામાં વધારો કરે છે
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવામાં ઘણી મહત્વપૂર્ણ બાબતો કે જે તમારી હેલ્થકેરની જરૂરિયાતોની પૂર્તિ સુનિશ્ચિત કરે અને તમારી આર્થિક ક્ષમતા શામેલ છે:
કશુંક વધારાનું બધાને પસંદ પડે છે; પછી તે આપણી મદદે કોઈ આવ્યું હોય તેમ હોય, કે પરીક્ષા પૂર્ણ કરવા માટે વધારાનો સમય, તે હંમેશા ઉપયોગમાં આવે છે.
અમારા એક્સ્ટ્રા કેર પ્લસ પ્લાન, ટૉપ-અપ હેલ્થ કવર, પ્રદાન કરે છે તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઍડ-ઑન કવર. તે તમારા દ્વારા તમારી વીમાકૃત રકમની મર્યાદાનો ઉપયોગ થયા પછી, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે 'સ્ટેપની' ની જેમ વર્તે છે.
અમારો એક્સ્ટ્રા કેર પ્લસ પ્લાન તમારી હાલની હેલ્થ કવરની જરૂરિયાતો માટે ટૉપ-અપ હેલ્થ પ્રોટેક્શન છે.
તમારે કયા કારણોસર સુરક્ષાના આ વધારાના બફરની જરૂર પડી શકે?. માની લો કે કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને પરિણામે તમારે હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે. તમારી બેસિક હેલ્થ પૉલિસી માત્ર મર્યાદિત વીમાકૃત રકમને કવર કરી લે છે, જેને કારણે ખરી જરૂરિયાતના સમયે તમારે નાણાંની વ્યવસ્થા કરવી પડી શકે છે.
પણ તમારો મૂળભૂત મેડિકલ ઇન્શ્યોરન્સ કવર સંપૂર્ણ વપરાઈ ગયા બાદ એક્સ્ટ્રા કેર પ્લસ તમારી મદદે આવશે. તેની મદદથી તમે હૉસ્પિટલાઇઝેશનને કારણે થયેલ વધારાનો ખર્ચ ચૂકવી શકો છો અને તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ કુલ કપાતપાત્ર રકમની ઉપરના ખર્ચને ચૂકવી શકો છો. તેથી આ ટૉપ-અપ પ્લાન એક શાણપણભર્યું રોકાણ છે
ઉપરાંત, એ હકીકતને ધ્યાનમાં લો કે વધતા ફુગાવાને કારણે મૂળભૂત હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પર્યાપ્ત ન હોઈ શકે. વધુમાં, ઉચ્ચ વીમાકૃત રકમ વ્યાજબી ન હોઈ શકે. તેથી, આ પૉલિસી વધતા હેલ્થકેર ખર્ચની કાળજી લેવા માટે વધુ વિસ્તૃત હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ માટે એકદમ યોગ્ય છે. શ્રેષ્ઠ ભાગ? આ પૉલિસી ખરીદવા માટે તમારે મૂળભૂત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની પણ જરૂર નથી!
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ લાભદાયી હોઈ શકે છે કારણ કે તે નિયમિત હેલ્થ પૉલિસીની વીમાકૃત રકમ બાદ અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે, જેને લીધે તે એકંદર હેલ્થ ઇન્શ્યોરન્સ સુરક્ષાને વધારવાની એક વાજબી રીત બને છે.
હા, પહેલાંથી હોય તેવી બીમારીઓને પૉલિસી જારી કર્યાની તારીખથી 12 મહિનાના વેટિંગ પીરિયડ પછી કવર કરવામાં આવે છે.
ટૉપ-અપ પ્લાનમાં કપાતપાત્ર એ રકમ છે જે ટૉપ-અપ ઇન્શ્યોરન્સ ખર્ચને કવર કરવાનું શરૂ થાય તે પહેલાં પૉલિસીધારકે ખિસ્સામાંથી ચૂકવવાની રહેશે.
હા, જો તમારી પાસે નિયમિત હેલ્થ પૉલિસી ન હોય તો પણ અતિરિક્ત હેલ્થ કવરેજ પ્રદાન કરતા ટૉપ-અપ ઇન્શ્યોરન્સ પ્લાનને સ્વતંત્ર રીતે ખરીદી શકાય છે.
ટૉપ-અપ પ્લાન સસ્તા હોય છે કારણ કે તેઓ ચોક્કસ કપાતપાત્ર પૂર્ણ થયા પછી જ સક્રિય થાય છે, જે ઇન્શ્યોરન્સ કંપનીના જોખમને ઘટાડે છે અને પૉલિસીધારકના પ્રીમિયમની કિંમતને ઘટાડે છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
રમા અનિલ માટે
તમારી વેબસાઇટ પર ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ શ્રેષ્ઠ, વપરાશકર્તા માટે સુગમ અને સરળ છે.
સુરેશ કાડૂ
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને બિરદાવવા માંગું છું. ધન્યવાદ.
અજય બિંદ્રા
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો