રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
પાળતું પ્રાણી એ પરિવારનો એક ભાગ છે, જેને મનુષ્યોની જેમ જ જરૂરી પોષણ અને સંભાળની જરૂર હોય છે. અને પરિવારના કોઈપણ સભ્યની જેમ, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે તેઓ સુરક્ષિત છે અને તેની કાળજી લેવામાં આવે છે. છતાં અનપેક્ષિત અકસ્માતો અને બીમારીઓ થઈ શકે છે, અને પશુચિકિત્સા સંબંધી બિલ ઝડપથી વધી જાય છે. ત્યારે પૅટ કેટ ઇન્શ્યોરન્સ મદદરૂપ થઈ શકે છે!
પાળતું પ્રાણીની સંપૂર્ણ સુખાકારી જાળવવાનું કેટલું ખર્ચાળ છે તે ધ્યાનમાં રાખીને પાળતું પ્રાણીનું કવર હોવું જરૂરી છે. તે અણધારી ઘટનાના કિસ્સામાં થતા ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે. ભારતમાં પાળતું પ્રાણીઓ માટે યોગ્ય ઇન્શ્યોરન્સ પાળતું પ્રાણીની સુરક્ષા કરવામાં સંભવિત દરેક રીતે મદદ કરશે.
પૅટ ઇન્શ્યોરન્સ પ્લાન, તે 'પંજાધારી પ્રાણીઓ' ને અનપેક્ષિત અને મોંઘા મેડિકલ બિલ સામે સંપૂર્ણ સંભાળ પ્રદાન કરે છે. જો તમે પાળતું પ્રાણીના માલિક હોવ, અને અનિશ્ચિતતાઓ સામે તમારા પાળતું પ્રાણીને સુરક્ષિત કરવા માંગતા હોવ, તો પૅટ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો.
જો તમે પાળતું પ્રાણીના માલિક હોવ અને અકસ્માત કે બીમારીના કિસ્સામાં થતા વિવિધ ખર્ચ સામે પર્યાપ્ત સુરક્ષા મેળવવા માંગતા હોવ.
એક જ વ્યક્તિની માલિકી હેઠળના એકથી વધુ પાળતું પ્રાણીઓને પૅટ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવશે.
સેક્શન |
પૉલિસીનો સમયગાળો |
|
શોર્ટ ટર્મ (એક વર્ષથી ઓછા સમયના વિકલ્પ તરીકે) |
લોન્ગ ટર્મ (મહત્તમ 3 વર્ષના વિકલ્પ તરીકે) |
|
સર્જરીના ખર્ચ માટે કવર |
હા |
હા |
હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કવર |
હા |
હા |
મૃત્યુ લાભ કવર |
હા |
હા |
ટર્મિનલ રોગોનું કવર |
ના |
હા |
લોન્ગ ટર્મ કેર કવર |
ના |
હા |
ઓપીડી કવર |
હા |
હા |
થર્ડ પાર્ટી જવાબદારી કવર |
હા |
હા |
ચોરી/ખોવાયેલ/સ્ટ્રેઇંગ કવર |
હા |
હા |
નોંધ: વધુ વિગતો માટે, કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરનો કાળજીપૂર્વક સંદર્ભ લો..
પૅટ ઇન્શ્યોરન્સ કવર, ખાસ કરીને ન્યૂનતમ 90 દિવસની ઉંમરના કૂતરાઓ અને બિલાડીઓ માટે તૈયાર કરવામાં આવે છે. પૅટ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સ્વદેશી મૂળના, ક્રૉસ-બ્રીડ અને વિદેશી બ્રીડના પાળતું પ્રાણીઓને કવર કરવામાં આવે છે.
પ્રકાર |
બ્રીડનો પ્રકાર |
પ્રવેશની ઉંમર |
બહાર નીકળવાની ઉંમર |
પૅટ ડૉગ |
નાનું |
3 મહિનાથી 7 વર્ષ |
10 વર્ષો |
માધ્યમ |
|||
મોટું |
|||
જાયન્ટ |
3 મહિનાથી 4 વર્ષ |
6 વર્ષો |
|
પૅટ કેટ |
બધી બ્રીડ |
3 મહિનાથી 7 વર્ષ |
12 વર્ષો |
નોંધ: ઇન્શ્યોરર પાળતું પ્રાણીની સ્વાસ્થ્ય સ્થિતિ મુજબ ઉપર ઉલ્લેખિત પ્રવેશ કે બહાર નીકળવાની ઉંમર સિવાય પ્રવેશ કે બહાર નીકળવાની ઉંમરની પરવાનગી આપી શકે છે. આ પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત વિશેષ શરતોને આધિન છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, અમે માનીએ છીએ કે તમારું પાળતુ પ્રાણી તમારા પરિવારનો અભિન્ન ભાગ છે. અમારી વિસ્તૃત સંભાળ અમને તમારા પાળતું પ્રાણી માટે તમામ સર્વોત્તમ સુવિધાઓ પ્રદાન કરવામાં સક્ષમ બનાવે છે.
અમારો પ્લાન તમારા પાળતું પ્રાણીની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અનપેક્ષિત વેટ બિલ અથવા પાળતુ પ્રાણીને નુકસાનથી સુરક્ષાના કારણે, પાળતુ પ્રાણીઓનું લાલન-પાલન સરળ બની ગયું છે. ભારતમાં પાળતુ પ્રાણીઓ માટે ઇન્શ્યોરન્સ ખરીદવાના વિવિધ લાભો છે.
નોંધ: સંપૂર્ણ માહિતી માટે, કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરનો સંદર્ભ લો.
અતિરિક્ત પ્રીમિયમની ચુકવણી પર, પાળતુ પ્રાણીઓના બિઝનેસ, વ્યવસાયિક કે પ્રોફેશનલ ઉપયોગો માટે પેટ ઇન્શ્યોરન્સ કવર પ્રાપ્ત કરી શકાય છે. જો કે, આ તે પાલતુ પ્રાણીઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં જેઓ કોઇપણ જોખમી પ્રવૃત્તિ/રમત અથવા શિકારમાં રોકાયેલા સાથે સંકળાયેલ હોય.
તમારી પૅટ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયાને સરળ અને ઝંઝટ-મુક્ત બનાવવા માટે અહીં ઝડપી પગલાં અનુસારની માર્ગદર્શિકા આપેલ છે:
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
જો તમે જીવનની અનિશ્ચિતતાઓથી તમારા ચાર પગવાળા મિત્રને સુરક્ષિત કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પૅટ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટની માહિતી અહીં જુઓ:
નોંધ: કવર કરેલા પાળતું પ્રાણીના પ્રકારના આધારે, ઇન્શ્યોરર ડૉક્યૂમેન્ટની ચોક્કસ આવશ્યકતાઓમાં રાહત આપી શકે છે. આ સૂચિ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે.
પાળતું પ્રાણીઓને માવજત ખૂબ ગમે છે, નિયમિતપણે માવજત કરવાનો અર્થ એ છે કે તેમની ત્વચા અને શારીરિક સ્થિતિ સારી છે.
તમારા પાળતું પ્રાણીને વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ માટે લઈ જાઓ. તે સુનિશ્ચિત કરે છે કે તમારા પાળતું પ્રાણીને સમયસર વેક્સિનેશન, કીટક અને ચાંચડની સારવાર મળેલી હોય.
તમારા પાળતુ પ્રાણીની નસબંધી કરાવો કે અંડાશય કઢાવો. આ સર્જરી માત્ર પશુચિકિત્સક દ્વારા જ હાથ ધરાવી જોઈએ. માદા બિલાડીઓ માટે, તેઓ ચાર મહિનાની થાય તે પહેલાં કરવું વધુ સારું છે.
વિવિધ નસલનાં પાળતું પ્રાણીઓમાં સ્વાસ્થ્ય અને વ્યવહાર સંબંધિત અલગ-અલગ સમસ્યાઓ હોય છે, કેટલીક પ્રજાતિઓમાં અન્ય પ્રકારની સમસ્યાઓ હોય છે, જેનાથી જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. વારસાગત રોગો/વિકારોની સંભાવના ધરાવતી પ્રજાતિઓ હોય છે. તમે કોઈપણ બાબત વિશે અવઢવમાં હોવ, તો પશુચિકિત્સકની સલાહ લો.
યોગ્ય પૅટ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ચૂકશો નહીં. વધુ વાંચો
યોગ્ય પૅટ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ચૂકશો નહીં. કૂતરાઓના પાલક પાસે હોય છે કૂતરાઓ માટે પૅટ ઇન્શ્યોરન્સ તેવી જ રીતે આર્થિક આઘાતથી બચવા માટે પૅટ ઇન્શ્યોરન્સ ખરીદો. પ્લાન ખરીદતા પહેલાં, તમે પૅટ ઇન્શ્યોરન્સ ક્વોટની તુલના પણ કરી શકો છો.
બજાજ આલિયાન્ઝ પૅટ ઇન્શ્યોરન્સ સાથે, તમારા પાળતું સાથીદારની યોગ્ય કાળજી રાખો. ઈજાઓ અને બીમારીથી લઈને પ્રિવેન્ટિવ કેર સુધી, પાળતું પ્રાણીની જરૂરિયાતો મુજબ ઇન્શ્યોરન્સ પસંદ કરો.
તમે કોની રાહ જોઈ રહ્યા છો, અમે જાણીએ છીએ કે તમે તમારા પાળતું પ્રાણીને પ્રેમ કરો છો, અને તમારા 'રુવાંટીદાર' મિત્રને 'સુરક્ષા' ચક્ર પ્રદાન કરવાનો સમય આવી ગયો છે
તમારા પ્રેમાળ મિત્રોની ઉત્તમ દેખભાળ માટે, તેમને અમારી પૅટ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે સુરક્ષિત કરો.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
પૅટ ઇન્શ્યોરન્સ એક કવર પ્રદાન કરે છે જેથી તમારા પાળતુ પ્રાણીને ઉત્તમ તબીબી સંભાળનો લાભ મળી શકે અને વેટરનરી બિલથી તમારી આર્થિક બચત વપરાય નહીં.
પાળતું પ્રાણીઓની એકંદર સુખાકારી જાળવવા માટે, દરેક પાળતું પ્રાણીના માલિક પાસે પૅટ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. યોગ્ય પૅટ ઇન્શ્યોરન્સ કવરેજ સાથે, તમારા પાળતું પ્રાણીને મેડિકલ સંભાળ મળી શકે છે અને પશુચિકિત્સા સંબંધિત અણધાર્યા બિલથી તમને બચાવી શકે છે.
વિવિધ પરિબળો ભારતમાં પૅટ ઇન્શ્યોરન્સ નિર્ધારિત કરે છે. તેમાંથી કેટલીક બ્રીડ, બ્રીડની સાઇઝ, ઉંમર અને પૉલિસીની મુદત શામેલ છે.
પૅટનો વ્યવસાયિક હેતુઓ માટે ઇન્શ્યોરન્સ કરી શકાય છે. જો કે શિકાર, રમતગમતની પ્રવૃત્તિઓ, પ્રજનન અથવા કોઇપણ જોખમી પ્રવૃત્તિઓ માટે નથી.
પૅટ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ પૉલિસીની મુદત, પાળતું પ્રાણીની પ્રજાતિ, ઉંમર વગેરે જેવા કેટલાક પરિબળો પર આધારિત હોય છે. પાળતું પ્રાણી માટેનો સરેરાશ મેડિકલ ખર્ચ અને પૅટ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે ચૂકવવા પડતા પ્રીમિયમની તુલના કર્યા બાદ શાણપણ એમાં છે કે પૅટ ઇન્શ્યોરન્સની પસંદગી કરવામાં આવે, કારણકે તે વાજબી છે.
તમારા પૅટ માટે વેટરનરી ખર્ચ લેવામાં આવતી સેવાઓ મુજબ બદલાઈ શકે છે. તબીબી ખર્ચને ધ્યાનમાં રાખીને, ઘણીવાર બિલ વધુ હોઈ શકે છે. કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં તાત્કાલિક હૉસ્પિટલાઇઝેશન અથવા સર્જરીની જરૂર પડે છે, તો વધુ લાભદાયક સાબિત થયું છે.
તે પાળતું પ્રાણીના માલિકની થર્ડ-પાર્ટી જવાબદારીને ₹15, 00,000 સુધીની વીમાકૃત રકમના વિકલ્પ સાથે કવર કરે છે. આ લાભ કદાચ તમામ પૅટ ઇન્શ્યોરન્સ કંપનીઓ ઑફર કરતી નથી. તેથી, તેના વિશે ઇન્શ્યોરન્સ કંપની પાસે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં, અકસ્માતને કારણે ઉદ્ભવતા કોઈપણ ક્લેઇમ પર પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે.
*નિયમો અને શરતો લાગુ
અમારો પૅટ ઇન્શ્યોરન્સ વેક્સિનેશનની નિષ્ફળતા માટે કવર પ્રદાન કરે છે. આ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે. તમે પૅટ હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરો તે પહેલાં, ભવિષ્યમાં કોઈપણ મૂંઝવણ ના થાય એ માટે કવરેજના લાભો યોગ્ય રીતે વાંચી જાઓ.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો