Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ભારતમાં કેટ ઇન્શ્યોરન્સ

કેટ/કિટન ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન

અમે તમને જે પસંદ છે તેને સુરક્ષિત કરીએ છીએ
Pet Cat Insurance in India

કેટ ઇન્શ્યોરન્સ

PAN કાર્ડ અનુસાર નામ દાખલ કરો
/pet-dog-insurance/buy-online.html ક્વોટેશન મેળવો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

સર્જરીના ખર્ચ માટે કવર

ઓપીડી કવર

થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર

લોન્ગ ટર્મ કેર કવર

ચોરી/ખોવાયેલ/સ્ટ્રેઇંગ કવર

હૉસ્પિટલાઇઝેશન કવર

જીવલેણ રોગો

મૃત્યુ લાભ કવર

બજાજ આલિયાન્ઝ કેટ ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે?

પૅટ પરિવારનું સભ્ય છે અને પરિવારના અન્ય સભ્યોની સમાન કાળજીની જરૂર છે. અણધારી બીમારીઓ અને અકસ્માતો થઈ શકે છે, અને વેટરનરી ખર્ચ ઝડપથી વધી શકે છે

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ભારતમાં પૅટ કેટ ઇન્શ્યોરન્સ રજૂ કરનારી પ્રથમ કંપનીઓમાંથી એક હતી. જો તમારી ઉત્સુક પૅટ કેટ વાળનો ગુચ્છો ગળી જાય કે દરવાજામાંથી વ્યસ્ત રસ્તાઓ તરફ નીકળી જાય તો શું?

પશુ ચિકિત્સકની મુલાકાત બાદ, તમને મોટું મેડિકલ બિલ મળી શકે છે. પરંતુ, જો તમારી પાસે પૅટ હેલ્થ ઇન્શ્યોરન્સ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભલે તમારી પૅટ પંજો ખેંચી લે અથવા તેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય, કઇંજ ધ્યાનમાં લીધા વગર, અમે તમને હંમેશાં કવર કરીએ છીએ! લાંબા ગાળે, તમારા પૅટ માટેનો કેટ ઇન્શ્યોરન્સ ફાયદાકારક છે.

જ્યારે તેઓ પીછો કરે છે, તરાપ મારે છે અને ચૂંથી નાખે છે, ત્યારે તમે હંમેશા ચિંતામુક્ત રહેશો!

શ્રેષ્ઠ કેટ ઇન્શ્યોરન્સ પ્લાન વધુ 'જગારી' અને ઓછા 'જગજ' હોય છે'

કેટ/કિટન ઇન્શ્યોરન્સનું શ્રેષ્ઠ કવરેજ

 

  • Remain Financially Secure આર્થિક રીતે સુરક્ષિત રહો

    જો તમારા પૅટનાં માતા-પિતા બીમાર પડે કે, કોઇ કોઇ તબીબી સમસ્યાનો સામનો કરે તો કેટ હેલ્થ ઇન્શ્યોરન્સ તેમને પણ કવર કરે છે.

  • Safeguard Your Savings તમારી બચતની સુરક્ષા કરો

    પશુચિકિત્સા ખર્ચને કારણે આર્થિક અસર થઈ શકે છે. પૅટ કવર સાથે તમારી બિલાડી અને બચત બંને સુરક્ષિત રહે છે. ઑફર કરવામાં આવતા સસ્તા કેટ ઇન્શ્યોરન્સ ક્વોટ્સના આધારે પ્લાન ખરીદશો નહીં.

  • Access to Quality Healthcare બહેતર ક્વૉલિટીના હેલ્થકેરનો ઍક્સેસ

    સુનિશ્ચિત કરો કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારી પૅટ બિલાડીને શ્રેષ્ઠ તબીબી સારવાર અને સંભાળનો લાભ મળે.

  • Cover for Expensive Treatment ખર્ચાળ સારવાર માટે કવર

    એવો સમય આવે જ્યારે તમારી પૅટ કેટને કોઇ ગંભીર બિમારી થઇ શકે છે. ઈલાજ કરતાં રોકથામ ભલી. કિટન ઇન્શ્યોરન્સ સાથે આવા ખર્ચાઓમાં ચિંતા-મુક્ત રહો છો.

ક્લેઇમની પ્રક્રિયા

વાત જ્યારે તમારી પૅટ બિલાડીની કાળજીના તણાવને ઘટાડવાની આવે છે, ત્યારે મદદ માટે અમારા પર વિશ્વાસ રાખો. કેટલાક સરળ પગલાંને અનુસરીને, તમારી પૅટ કેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને સરળતાથી ક્લેઇમ કરો:

1. ગ્રાહક સહાયનો અહીં સંપર્ક કરો 1800-202-5858 અથવા bagichelp@bajajallianz.co.in પર ઇમેઇલ કરો

2. ગ્રાહક સહાય તમામ સંબંધિત માહિતી માટે પૂછશે અને તમારા પૅટના કેટ ઇન્શ્યોરન્સ ક્લેઇમને રજિસ્ટર કરશે.

3. અમારી કાર્યક્ષમ ક્લેઇમ ટીમ પૅટના ક્લેઇમનું મૂલ્યાંકન કરશે અને પૉલિસીધારકનો સંપર્ક કરશે. ટીમ જરૂર પડે ત્યારે વધુ માહિતી અથવા ડૉક્યૂમેન્ટ માંગી શકે છે.

4. આ દરમિયાન, પૉલિસીધારકે ક્લેઇમ ફોર્મ ભરવાનું અને ડૉક્યૂમેન્ટને પ્રમાણિત કરવાની જરૂર છે. પૉલિસીધારક અમારી વેબસાઇટ પર અથવા કેરિંગલી યોર્સ: ઇન્શ્યોરન્સ એપનો ઉપયોગ કરીને ઑનલાઇન ક્લેઇમ ફાઇલ કરી શકે છે.

5. એકવાર પૅટના ક્લેઇમનું સંપૂર્ણપણે મૂલ્યાંકન કરવામાં આવે અને જો સંતુષ્ટ હોય તો, પૉલિસીધારક સાથે એનઇએફટી ફોર્મ શેર કરવામાં આવશે.

6. પૉલિસીધારકે ફોર્મ ભરીને તેને પાછું મોકલવાની જરૂર છે. બિઝનેસ કાર્યકારી દિવસોમાં ક્લેઇમની ચુકવણી પર પ્રક્રિયા કરવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

પૅટ કેટ ઇન્શ્યોરન્સ શું છે?

પૅટ ઇન્શ્યોરન્સ એક કવર પ્રદાન કરે છે, જે તમારા પૅટની શ્રેષ્ઠ તબીબી સારવાર દરમિયાન થતા વેટરનરી બિલથી તમારો ખર્ચ બચાવે છે.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ પૅટ કેટ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કઈ બ્રીડ કવર કરવામાં આવે છે?

બિલાડીઓ માટેના બજાજ આલિયાન્ઝ પૅટ ઇન્શ્યોરન્સ સાથે, પ્લાન અંતર્ગત તમામ બ્રીડ આવરી લેવામાં આવે છે, જો તમારી પૅટ કેટ 90 દિવસની હોય.

તમામ કેટ બ્રીડ માટે પ્રવેશની ઉંમર 3 મહિનાથી 7 વર્ષ છે અને બહાર નીકળવાની ઉંમર 12 વર્ષ છે.

ભારતમાં પૅટ કેટ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કયા ડૉક્યૂમેન્ટની જરૂર છે?

ભારતમાં પૅટ માટે શ્રેષ્ઠ કેટ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટની ઝડપી સમજૂતી અહીં આપેલ છે:

  • એક ભરેલું પ્રપોઝલ ફોર્મ
  • ઓળખ નંબર સાથે આરએફઆઇડી ટૅગનો કલર ફોટો દૃશ્યમાન છે જ્યાં ફોટોગ્રાફ/વિડિયોના આધારે ઓળખ કરવામાં આવે છે
  • ડાયગ્નોસ્ટિક્સ પરીક્ષણ પરિણામો જો ગ્રાહક પીઆઇડી કવર પસંદ કરે તો તે પછીના દિવસથી અસરકારક છે
  • વર્ણન/વિગતો જે ઇન્શ્યોરન્સ લેવા માટે પ્રસ્તાવિત પૅટને બરાબર અને યૂનિક રીતે ઓળખી શકે છે
  • સમયસર કરવામાં આવેલ વેક્સિનેશન અંગે સ્વ-ઘોષણા અને ઇન્શ્યોરેબલ હિત માટે ઘોષણા
  • જ્યારે વીમાકૃત વ્યક્તિ દ્વારા પસંદ કરવામાં આવેલ કિંમત મેટ્રિક્સ મુજબ વીમાકૃત રકમ મહત્તમ કિંમતથી વધુ હોય ત્યારે ખરીદીનો પુરાવો
  • પેડિગ્રી સર્ટિફિકેટ, જો ગ્રાહકે પેડિગ્રી લાઇનેજ માટે પૅટ પસંદ કર્યું હોય

નોંધ: કવર કરેલા પૅટના પ્રકારના આધારે, કંપની તેની વિવેકબુદ્ધિથી કેટલાક ડૉક્યૂમેન્ટની આવશ્યકતાઓને હળવી કરી શકે છે.

ભારતમાં વેટરનરી મુલાકાતના ખર્ચ શું છે?

તમારા પૅટ માટે વેટરનરી ખર્ચ લેવામાં આવતી સેવાઓ મુજબ બદલાઈ શકે છે. તબીબી ખર્ચને ધ્યાનમાં રાખીને, ઘણીવાર બિલ વધુ હોઈ શકે છે. કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં તાત્કાલિક હૉસ્પિટલાઇઝેશન અથવા સર્જરીની જરૂર પડે છે, તો વધુ લાભદાયક સાબિત થયું છે.

ભારતમાં પૅટ કેટ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કયા પરિબળો અસર કરે છે?

વિવિધ પરિબળો ભારતમાં પૅટ ઇન્શ્યોરન્સ નિર્ધારિત કરે છે. તેમાંથી કેટલીક બ્રીડ, બ્રીડની સાઇઝ, ઉંમર અને પૉલિસીની મુદત શામેલ છે.

શું પૅટનો ઉપયોગ કોઈપણ વ્યવસાયિક હેતુ માટે કરી શકાય છે?

પૅટનો વ્યવસાયિક હેતુઓ માટે ઇન્શ્યોરન્સ કરી શકાય છે. જો કે શિકાર, રમતગમતની પ્રવૃત્તિઓ, પ્રજનન અથવા કોઇપણ જોખમી પ્રવૃત્તિઓ માટે નથી.

શું પૅટ કેટને થર્ડ-પાર્ટી લાયબિલિટી હેઠળ કવર કરી લેવામાં આવશે?

હા, ઇન્શ્યોરર માત્ર રૂ.15,00,000 ની વીમાકૃત રકમ મર્યાદા સુધીના કોર્ટના ઑર્ડર મુજબ ક્લેઇમની ચુકવણી કરશે. વધુમાં, અકસ્માતને કારણે ઉદ્ભવતા કોઈપણ ક્લેઇમ પર પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે.

શું હું મારી દત્તક લીધેલ બિલાડી માટે પૅટ ઇન્શ્યોરન્સ કવર ખરીદી શકું છું?

હા, તમે સુરક્ષાના સર્કલમાં અપનાવેલ પૅટ કેટ શામેલ કરી શકો છો. મેડિકલ ટેસ્ટ, વેટરનરી વિઝિટના રૂપમાં માલિકીનો પુરાવો અને તેથી પૅટ ઇન્શ્યોરન્સ ક્લેઇમ દરમિયાન વધુ માહિતી પ્રદાન કરવાની જરૂર છે.

શું પૅટ કેટ ઇન્શ્યોરન્સ વેક્સિનેશન ખર્ચને પણ કવર કરશે?

અમે વેક્સિનેશનની નિષ્ફળતા માટે કવર ઑફર કરીએ છીએ.

પૅટ કેટ ઇન્શ્યોરન્સ ક્લેઇમ દરમિયાન જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ શું છે?

પૅટ ઇન્શ્યોરન્સ ક્લેઇમ દરમિયાન જરૂરી મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટની યાદી અહીં છે:

  • યોગ્ય રીતે પૂર્ણ ભરેલ ક્લેઇમ ફોર્મ
  • મૃત પૅટના રંગીન ફોટો સાથે વેક્સિનેશન સર્ટિફિકેટ મૃત્યુનું સર્ટિફિકેટ (મૃત્યુ લાભ કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
  • વેટ મેડિકલ પેપર્સ અને બિલ (સર્જરી ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશન કવર, મૃત્યુ લાભ કવર, લાંબા ગાળાના કેર કવર અને ઓપીડી કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
  • પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી સામાન્ય ડાયરી એન્ટ્રીની કૉપી (ચોરી/ખોવાયેલ/ભટકાઇ જવાના કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
  • એફઆઇઆર (થર્ડ પાર્ટી લાયબિલિટી કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
  • જાહેરાતની કૉપી (ચોરી/ખોવાયેલ/ભટકાઇ જવાના કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
  • હૉસ્પિટલ બિલ (હૉસ્પિટલાઇઝેશન હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
  • અદાલતનો ઑર્ડર (થર્ડ પાર્ટી લાયબિલિટી કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
  • ડાયગ્નોસ્ટિક્સ રિપોર્ટ (ટર્મિનલ ડિઝીઝ કવર, લોન્ગ ટર્મ કેર કવર અને ઓપીડી કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
  • ક્લેઇમની પ્રક્રિયા કરવા માટે ઇન્શ્યોરરને આવશ્યક હોય તો કોઇ અન્ય ડૉક્યૂમેન્ટ

કેટ ઇન્શ્યોરન્સ વિશે જાણવા જેવી બાબતો

  • ભારતમાં, પૅટની માલિકી વધી છે અને હજી વધવાની શક્યતા છે
  • આપણું પૅટ કેર માર્કેટ સૌથી ઝડપથી વિકસી રહ્યું છે
  • ભારતમાં કૂતરાઓ સૌથી વધારે લોકપ્રિય પૅટ છે અને બિલાડીઓ બીજા નંબરે છે

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ભારતમાં પૅટ કેટ ઇન્શ્યોરન્સ રજૂ કરનારી પ્રથમ કંપનીઓમાંથી એક હતી. ભલે તમારી પૅટ પંજો ખેંચી લે અથવા તેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય, કઇંજ ધ્યાનમાં લીધા વગર, અમે તમને હંમેશાં કવર કરીએ છીએ!

ભારતમાં પૅટ માટે ઇન્શ્યોરન્સની જરૂરિયાત શું છે તે વિચારી રહ્યા છો? આ વિશે વિચારો:

  • વેક્સિનેશન, નાની બીમારીઓ અને તેથી વધુ માટે વાર્ષિક હેલ્થકેર ખર્ચ
  • બિલાડીના પેરેન્ટ બનવાનો પ્રારંભિક ખર્ચ, જેમાં એસેસરીઝ, માવજત વગેરેનો સમાવેશ થાય છે.
  • સરેરાશ પશુચિકિત્સા ખર્ચ, પછીના સર્જિકલ ખર્ચ અને કેટ ફૂડ

જો તમારી ઉત્સુક કૅટ વાળનો ગુચ્છો ગળી જાય કે ખૂબ ઊંચાઇએથી પડી જાય કે દરવાજામાંથી વ્યસ્ત રસ્તાઓ તરફ નીકળી જાય તો શું?

પશુ ચિકિત્સકની મુલાકાત બાદ, તમને મોટું મેડિકલ બિલ મળી શકે છે. પરંતુ, જો તમારી પાસે હોય પૅટ હેલ્થ ઇન્શ્યોરન્સ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. લાંબા ગાળે, કેટ ઇન્શ્યોરન્સનો ખર્ચ લાભદાયી બનશે. જ્યારે તેઓ પીછો કરે છે, તરાપ મારે છે અને ચૂંથી નાખે છે, ત્યારે તમે હંમેશા ચિંતામુક્ત રહેશો!

કેટ ઇન્શ્યોરન્સ શું છે?

તમારા પાળતું પ્રાણી બીમાર પડે કે કોઈ દુર્ઘટનામાં સપડાય એ તમને અસ્વસ્થ કરી મૂકે છે. જો તમારી પાસે ઇન્શ્યોરન્સ કવરેજ ના હોય, તો તમારે સારવાર માટે તમારા ખિસ્સામાંથી ચુકવણી કરવી પડે છે. પૅટ કેટના સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચની વાર્ષિક કિંમત વધારે છે. જ્યારે કૅટ ઇન્શ્યોરન્સની કિંમત કે જે તમે પ્લાન ખરીદવા માટે ચુકવણી કરશો તે એક સ્માર્ટ ડીલ હશે.

એક પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે જો તમારી પૅટ કેટ અચાનક ચક્કર ખાઇને પડે અને તેનું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે સુરક્ષા પ્રદાન કરે છે. કિટન ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે પૅટનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને તેના મિત્રને ખુશ રાખે.

બજાજ આલિયાન્ઝ પૅટ કેટ ઇન્શ્યોરન્સ પસંદ કરો અને અણધાર્યા અને મોંઘા મેડિકલ બિલોથી પોતાને બચાવો.

પૅટ કેટ ઇન્શ્યોરન્સ માટે પ્રવેશ અને બહાર નીકળવાની ઉંમર

જો તમે એક જવાબદાર પૅટ કેટ પેરેન્ટ છો અને અકસ્માત અથવા બીમારીના કિસ્સામાં થતા ખર્ચ સામે પોતાને સુરક્ષિત કરવા માંગો છો, તો તમે યોગ્ય જગ્યાએ છો. બિલાડીઓ માટે શ્રેષ્ઠ પૅટ ઇન્શ્યોરન્સની પૉલિસીની મુદત સંબંધિત કવર સામે ઑફર કરવામાં આવતા વિકલ્પો પર આધારિત છે.

પરિમાણ

માહિતી

બ્રીડનો પ્રકાર

બધી બ્રીડ

પ્રવેશની ઉંમર

3 મહિનાથી 7 વર્ષ

બહાર નીકળવાની ઉંમર

12 વર્ષો

પૉલિસીનો સમયગાળો

ટૂંકા ગાળાની પૉલિસી: એક વર્ષથી ઓછા સમય માટે

લાંબા ગાળાની પૉલિસી: મહત્તમ 3 વર્ષ માટે

નોંધ: મહેરબાની કરીને નોંધ કરો કે પૅટ કેટના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ખાસ શરતો હેઠળ ઉચ્ચ પ્રવેશ/બહાર નીકળવાની ઉંમરને મંજૂરી આપી શકાય છે. આ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે.

પૅટ કેટ ઇન્શ્યોરન્સના ફાયદાઓ શું છે?

પૅટના માતાપિતા તરીકે, ભારતમાં પૅટ કેટના ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે તે જાણવું મહત્વપૂર્ણ છે. અહીં કવરેજ વિકલ્પોની એક ઝડપી યાદી છે જે પૅટ કેટ માટે પસંદ કરેલ પોલિસી ટર્મ મુજબ મેળવી શકાય છે:

કવર

શોર્ટ ટર્મ

લોન્ગ ટર્મ

સર્જરીના ખર્ચ

હા

હા

ઓપીડી

હા

હા

થર્ડ-પાર્ટી લાયબિલિટી

હા

હા

લાંબા ગાળાની સંભાળ

ના

હા

ચોરી/ખોવાયેલ/ભટકતું

હા

હા

હૉસ્પિટલાઇઝેશન

હા

હા

જીવલેણ રોગો

ના

હા

મૃત્યુ લાભ કવર

હા

હા

નોંધ: વધુ વિગતો માટે, કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરનો સંદર્ભ લો. 

ભારતમાં કેટ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

જો તમે શ્રેષ્ઠ કેટ ઇન્શ્યોરન્સ મેળવવા માંગો છો, તો તમારા પૅટ માટે નીચેના સૂચિબદ્ધ ડૉક્યૂમેન્ટ ચૂકશો નહીં:

  • એક ભરેલું પ્રપોઝલ ફોર્મ
  • બધી જ બાજુથી રંગીન ફોટો સાથે તમારી કેટનો ચાલતો વિડિયો
  • નિદાન પરીક્ષણના પરિણામો, જો જરૂરી હોય તો
  • વર્ણન અથવા વિગતો કે જે ઇન્શ્યોરન્સ લેવા માટે કેટને વિશિષ્ટ રીતે ઓળખે છે
  • વેક્સિનેશન અંગે સ્વ-ઘોષણા
  • ખરીદીનો પુરાવો, જો જરૂરી હોય તો
  • જો પૉલિસીધારકે પાળતું પ્રાણી ઊંચી નસ્લની વંશાવલીમાંથી પસંદ કર્યું હોય, તો વંશાવલી સર્ટિફિકેટ

પૅટ કેટ ઇન્શ્યોરન્સનો સમાવેશ

સામાન્ય રીતે બિલાડીઓ જિજ્ઞાસુ હોય છે અને તેમને ન ખાવી જોઇએ એવી વસ્તુઓ પણ તેઓ ખાઇ જાય છે. અમારો પૅટ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા ઈજાઓ અથવા બીમારીઓ સંબંધિત બિલને કવર કરે છે અને અણધાર્યા સંજોગોમાં આર્થિક સુરક્ષા કવચ પ્રદાન કરે છે. પૅટ કેટ ઇન્શ્યોરન્સ ઇન્ડિયામાં ઘણા લાભો શામેલ છે. નીચે એક નજર કરો:

 

સર્જરીના ખર્ચ માટે કવર:

પૉલિસી સમયગાળા દરમિયાન વીમેદાર પાલતુ બિલાડીને થતા અકસ્માત/બીમારીને કારણે પશુ ચિકિત્સક દ્વારા અથવા તેમના ક્લિનિક અથવા હોસ્પિટલમાં કરવામાં આવતી કોઈપણ સારવાર.

 

ઓપીડી કવર:

પશુ ચિકિત્સક દ્વારા તેમના ક્લિનિકમાં કરવામાં આવતી પૅટ કેટની સારવાર માટે રૂ, 30000 સુધીનો ખર્ચ નીચેની બિમારીઓ માટે કરવામાં આવે છે:

  • અકસ્માતના કારણે ઇન્શ્યોર્ડ કેટને થતી કોઇપણ શારીરિક ઇજા
  • એનિમિયા
  • કોલાઇટિસ
  • ગ્લુકોમા સિવાયની આંખને લગતી સમસ્યાઓ
  • હેપેટાઇટિસ/લિવરમાં ખરાબી
  • પેરિટોનાઇટિસ
  • પ્યોમેટ્રા
  • ટૉક્સોપ્લાઝ્મોસિસ
  • મૂત્રમાર્ગ સંક્રમણ

 

થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર:

જો ઇન્શ્યોર્ડ પૅટ કેટના કારણે થર્ડ પાર્ટીની કોઇપણ શારીરિક ઇજા અને/અથવા મિલકતના નુકસાન અને/અથવા બીમારી અને/અથવા મૃત્યુ માટે ચુકવણી કરવા માટે જવાબદાર બનો છો. ઉપરાંત, પૉલિસીધારક સામે દાખલ કરેલા ક્લેઇમની રક્ષા કરવા માટે થયેલા કાનૂની ખર્ચ માટે કવર ઑફર કરવામાં આવશે.

 

લોન્ગ ટર્મ કેર કવર:

જો પૅટ કેટને નીચે સૂચિબદ્ધ કોઈપણ બીમારીથી પીડિત હોય તો એકસામટી રકમ ચૂકવવામાં આવશે જેમાં લાંબા ગાળાની સંભાળની જરૂર પડે છે:

  • અસાઇટીસ
  • ડાયાબિટીસ
  • કમળો
  • પૈંક્રિયાટાઇટિસ
  • થાઇરોઇડ ડિસફંક્શન

 

ચોરી/ખોવાયેલ/સ્ટ્રેઇંગ કવર:

પૅટ ખોવાઇ જવા/ચોરાઈ જવા અથવા ભટકાઇ જવાના કારણે કાયમી નુકસાનના કિસ્સામાં, અમે જાહેરાત અથવા પુરસ્કારના ખર્ચ માટે કવર ઑફર કરીએ છીએ. કંપની સ્થાનિક અખબાર અથવા અન્ય મંજૂર ખર્ચમાં જાહેરાત માટે મહત્તમ રૂ.1000 સુધીની ભરપાઈ કરશે. જો પૅટ કેટ રિકવર થઈ જાય તો રૂ.5000 સુધીના રિવૉર્ડના કિસ્સામાં વળતર આપવામાં આવશે.

 

હૉસ્પિટલાઇઝેશન કવર:

દરરોજની મર્યાદાને આધિન વેટરનરી હૉસ્પિટલમાં કરવામાં આવેલ ઇન્શ્યોર્ડ કેટ પૅટને બીમારી અથવા આકસ્મિક ઈજા માટે ઇન-પેશન્ટ સારવાર માટે કવર પ્રદાન કરવામાં આવશે.

 

જીવલેણ રોગો:

જો તમારા પૅટને નીચે સૂચિબદ્ધ કોઈપણ ટર્મિનલ રોગોથી પીડિત હોવાનું નિદાન કરવામાં આવે છે, જે પૉલિસીના સમયગાળા દરમિયાન પહેલાં થાય છે. પૅટ કેટને નિદાનની તારીખથી ઓછામાં ઓછા 30 દિવસ જીવવાની જરૂર છે.

  • તમામ પ્રકારના કૅન્સર
  • દીર્ઘકાલીન કિડનીમાં ખરાબી
  • કોઍગ્યુલેશન વિકારો
  • હૃદય સંબંધિત વિકાર
  • ફેલીન ડિસ્ટેમ્પર
  • લોહીનું કેન્સર

 

મૃત્યુ લાભ કવર:

ઇન્શ્યોર્ડ પૅટ કેટ બીમારી, અકસ્માત અથવા પરિણામે અમાનવીય પીડાને દૂર કરવા માટે સૂવડાવી દેવાથી મૃત્યુ પામે છે. તો લાભની રકમ રૂ. 3000 મૃતદેહના અંતિમ સંસ્કાર, દફન અને નિકાલ માટે ઑફર કરવામાં આવે છે.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

 

નોંધ: વધુ માહિતી માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલીનો સંદર્ભ લો.

યાદ રાખો કે ઉંમરમાં નાની બિલાડીઓની તુલનામાં મોટી બિલાડીઓ બીમાર થવાની સંભાવના વધુ હોય છે. તેથી, જો તમારી પાસે 12 વર્ષથી ઓછી ઉંમરની બિલાડી હોય, તો તમારે મોટી બિલાડીઓ માટે પૅટ ઇન્શ્યોરન્સ ખરીદવો આવશ્યક છે. જેમ તેમની ઉંમર વધે, તેમને પશુચિકિત્સા સંભાળની જરૂર વધુ હોય છે. મોટી બિલાડીઓને ઉપરી શ્વસનતંત્રનું સંક્રમણ, મૂત્રમાર્ગ વગેરે થવાની સંભાવના વધુ હોય છે. બિલાડી ઉંમરમાં નાની હોવા છતાં ઇન્શ્યોરન્સ ખરીદો કારણ કે મોટાભાગના પ્લાન પહેલાંથી હાજર કોઈપણ સમસ્યાઓને કવર કરશે નહીં. 

કેટ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ બાકાત

બાકાત બાબતો વિશે જાણો જેથી જ્યારે પૅટ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા કરવાનો સમય આવે ત્યારે કોઈ અચરજ ન થાય. નીચેની પરિસ્થિતિઓમાં, ઇન્શ્યોરન્સ કંપની કોઈપણ પૅટ કેટ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા ક્લેઇમ ચૂકવવા માટે જવાબદાર નથી:

  • નિવારક દવાઓ/વેક્સિન લીધી ના હોય તેવા કોઈપણ રોગો માટેના ક્લેઇમ
  • પ્રાયોગિક પ્રક્રિયાઓ અથવા વૈકલ્પિક સારવાર માટે ખર્ચ અથવા ફી માટેના કોઈપણ ક્લેઇમ
  • ઇન્શ્યોર્ડ દ્વારા ઈરાદાપૂર્વક અથવા જાણીજોઈને કરેલ કોઈપણ નુકસાન અથવા હાનિ
  • કોઇ ઘટનાના પરિણામસ્વરૂપે થતું નુકસાન
  • ભારતની પ્રાદેશિક સીમાની બહાર ઉદ્ભવતા કોઈપણ ક્લેઇમ
  • પશુચિકિત્સક દ્વારા ભલામણ ન કરવામાં આવેલી કોઈપણ દવા અથવા સારવાર
  • ઇન્શ્યોરન્સ ધરાવતા પાળતું પ્રાણીને ભારતની બહાર થયેલ કોઈપણ બીમારી કે જે સામાન્ય રીતે ભારતમાં થઈ ના હોત
  • આપરાધિક કેસને કારણે થયેલ અથવા તેની સાથે સંકળાયેલ કાનૂની ખર્ચ, અને દંડ
  • પ્રાણીઓમાંથી માણસોમાં પ્રસારિત બીમારીના પરિણામે થર્ડ પાર્ટીની સારવાર માટે કોઈપણ ક્લેઇમ
  • દુર્ભાવનાપૂર્ણ અથવા ઇરાદાપૂર્વકની ઈજા અથવા બેદરકારી, અથવા ઇન્શ્યોર્ડ પૅટ કેટની સંપૂર્ણ બેદરકારી
  • યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુઓના કાર્યો, રમખાણો, હડતાલ અથવા આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે થયેલ કોઈપણ ઈજા

નોંધ: આ સંપૂર્ણ લિસ્ટ નથી. બાકાત બાબતોની વિગતવાર સૂચિ માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલીને વાંચો.

પૅટ કેટ ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

હવે, તમે વેટરનરી બિલો વિશે ચિંતા કર્યા વગર તમારા વહાલા મિત્ર વિશે ઝડપી, વિશ્વાસપૂર્વક નિર્ણય લઈ શકો છો. પૅટ કેટના ઝંઝટ-મુક્ત ક્લેઇમના અનુભવ માટે નીચે સૂચિબદ્ધ ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો:

  • પૅટ કેટ ઇન્શ્યોરન્સ ફોર્મ પૂર્ણ કર્યું
  • વેક્સિનેશન સર્ટિફિકેટ
  • રંગીન ફોટો સાથે મૃત પૅટ કેટનું મૃત્યુ પ્રમાણપત્ર
  • પરિસ્થિતિ મુજબ, પશુચિકિત્સા સંબંધિત મેડિકલ બિલ અને હૉસ્પિટલના બિલ
  • ટર્મિનલ ડિઝીઝ કવર, લોન્ગ ટર્મ કેર કવર અને ઓપીડી કવર હેઠળ ક્લેઇમ કરતા હોવ, તો નિદાન રિપોર્ટ
  • ચોરી/ખોવાયેલ/ભટકાઇ જવાના કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી સામાન્ય ડાયરી એન્ટ્રીની કૉપી
  • ચોરી/ખોવાયેલ/ભટકાઈ જવાના કવર હેઠળ ક્લેઇમ કરતી વખતે જાહેરાતની એક કૉપી
  • થર્ડ-પાર્ટી લાયબિલિટી ક્લેઇમના કિસ્સામાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અને અદાલતના ઑર્ડર (એફઆઇઆર)

બજાજ આલિયાન્ઝ પૅટ કેટ ઇન્શ્યોરન્સ સાથે, તમારા કિટ્ટી સાથીની યોગ્ય કાળજી રાખો. ઇજાઓ અને બીમારીથી લઈને પ્રિવેન્ટિવ કેર સુધી, પૅટ કેટની જરૂરિયાતો મુજબ ઇન્શ્યોરન્સ પસંદ કરો.

તમે શાની રાહ જોઈ રહ્યા છો, અમે જાણીએ છીએ કે તમે તમારા પૅટને પ્રેમ કરો છો, અને તમારા 'રુંવાટીદાર' વહાલા મિત્રને 'સંરક્ષણ'ના વર્તુળમાં સામેલ કરવાનો આ સમય છે’!

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો