રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ વિદેશમાં તમારી મુસાફરી દરમિયાન અણધારી ઘટનાઓને કવર કરવા માટે ડિઝાઇન કરેલી પૉલિસી છે. તેમાં મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન, ખોવાયેલ સામાન અને અન્ય મુસાફરી સંબંધિત જોખમો માટે કવરેજ શામેલ છે. આ પ્રકારનો ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે તમે આર્થિક રીતે સુરક્ષિત છો અને ચિંતા વગર તમારી યાત્રાનો આનંદ માણી શકો છો.
વિદેશમાં તમારો પાસપોર્ટ અથવા ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવાની કલ્પના કરો. અથવા તમે બીમાર પડો છો, ફ્લાઇટમાં વિલંબ થઈ જાય છે, અથવા તમે કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાઓ છો. હા, આવી પરિસ્થિતિઓ ચોક્કસપણે ડરાવી શકે છે. જ્યારે તમે વિદેશમાં હોવ ત્યારે કોઇપણ દુર્ઘટના અથવા બીમારીના કારણે અટવાઇ શકો છો.
બજાજ આલિયાન્ઝ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે સંતુષ્ટ યાદો સાથે પાછા આવી શકો છો. વિદેશી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવાથી તમને કોઈપણ અપ્રિય ઘટનાથી ફાઇનાન્શિયલ રીતે સુરક્ષા મળે છે.
વિદેશી મેડિકલ ઇમરજન્સી અથવા ટ્રિપ કર્ટેલમેન્ટથી લઈને પાસપોર્ટ અથવા સામાન ખોવાઈ જવા સુધી, અમે તમને સંપૂર્ણ ટ્રિપ દરમિયાન કવર કરીએ છીએ. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખાસ કરીને મહામારી પછીની દુનિયામાં કોઈપણ ખર્ચ પર અવગણવું જોઈએ નહીં. કોવિડ-19 એ એક ઉદાહરણ છે જેણે સાબિત કર્યું છે કે જીવન ચોક્કસપણે અણધાર્યું છે. ઇન્શ્યોરન્સ કવરેજના રૂપમાં ફાઇનાન્શિયલ સુરક્ષા કુશન ધરાવવાથી તમને વિશ્વભરમાં ચિંતા-મુક્ત મુસાફરી કરવાની ખાતરી મળી શકે છે.
તમે તમારી ફ્લાઇટની ટિકિટ બુક કરો તે પહેલાં હંમેશા પ્રવાસની માર્ગદર્શિકા તપાસો. મુસાફરી એ વ્યક્તિગત, વ્યાવસાયિક અને શૈક્ષણિક જીવનનો એક ભાગ છે. તમે ફ્લાઇટમાં જાઓ તે પહેલાં, ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદીને પોતાને સુરક્ષિત કરો.
પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ હોવાથી તમે વિદેશમાં હોવ ત્યારે તમારી સુરક્ષા સુનિશ્ચિત થાય છે. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ઑફર કરવામાં આવતી મુખ્ય વિશેષતાઓની ઝડપી સમજ અહીં છે:
બજાજ આલિયાન્ઝ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે, તમે અમારી વિશેષ સંભાળ સાથે સ્માર્ટ, સુરક્ષિત અને સ્પેશલ કેર સાથે મુસાફરી કરી રહ્યા છો. અમારા પ્લાન સંપૂર્ણ સુરક્ષા અને મનની શાંતિ આપવા માટે ડિઝાઇન કરેલ છે.
પરિમાણ |
માહિતી |
પ્લાનના પ્રકારો |
વ્યક્તિગત, પરિવાર, વરિષ્ઠ નાગરિક, કોર્પોરેટ અને વિદ્યાર્થી |
સુગમતા |
મુસાફરીની જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝ કરવાની સ્વતંત્રતા |
સહાયતા |
મિસ્ડ કૉલ સુવિધા સાથે ચોવીસે કલાક સપોર્ટ |
કોવિડ-19 કવર |
કવર કરેલ છે* |
ઍડ-ઑનનો લાભ |
હા, જેમ કે ટ્રિપ ડીલે ડિલાઇટ, શેન્જન કવર, ઇમરજન્સી હોટલ આવાસ વગેરે. |
ક્લેઇમની પ્રક્રિયા |
ડિજિટલી-સક્ષમ પ્રક્રિયાઓ |
ક્લેઇમ સેટલમેન્ટ |
ઝડપી પ્રક્રિયા માટે ઇન-હાઉસ ટીમ |
ઘણીવાર નહીં, આપણામાંના મોટાભાગના લોકો માનતા હોય છે કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મહત્વપૂર્ણ નથી. એવા સમય છે જ્યારે લોકો દેશ દ્વારા ફરજિયાત હોય ત્યારે જ તેમની મુસાફરીના પ્રવાસમાં ઇન્શ્યોરન્સ પૉલિસી સહિત વિચારે છે.
હા, તમે બરાબર વાંચ્યું! ક્યુબા, રશિયા, શેન્ગન દેશો વગેરે જેવા દેશોમાં ફરજિયાત આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂરિયાત છે.
કોમ્પ્રિહેન્સિવ ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાથી ટ્રિપ દરમિયાન કોઈપણ સમયે ઉદ્ભવતી ફાઇનાન્શિયલ અને મેડિકલ ઇમરજન્સીને કવર કરી લે છે. તે નિર્દિષ્ટ મર્યાદા સુધીનું વળતર પણ પ્રદાન કરે છે.
ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પસંદ કરતી વખતે, મુસાફરી દરમિયાન યોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિષ્ઠા, પ્લાન ઑફરિંગ અને કસ્ટમર સપોર્ટ સર્વિસનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે.
ભારતમાં અમારો આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમને તમારી આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન કોઈપણ સમયે ઉદભવતી દરેક સંભવિત પરિસ્થિતિમાં કવર કરશે:
અન્ય ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓના પ્લાનની તુલના કરતી વખતે, તમને ઑફર કરવામાં આવતા કવરેજ માટે શ્રેષ્ઠ મૂલ્ય મળે તેની ખાતરી કરવા માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખર્ચને ધ્યાનમાં લેવો મહત્વપૂર્ણ છે. વિદેશમાં કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મનની શાંતિ અને આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકે છે.
નોંધ: આ સંપૂર્ણ લિસ્ટ નથી. વધુ માહિતી માટે, પૉલિસીના શબ્દોને કાળજીપૂર્વક વાંચો.
અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તમારી આંતરરાષ્ટ્રીય યાત્રામાં કંઇ અનિચ્છનીય ન થાય. જે રીતે કવર કરવામાં આવેલ છે તે જાણવું મહત્વપૂર્ણ છે, તેમ તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવતું નથી તે પણ જાણવું જોઈએ. અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં બાકાત સામાન્ય સંજોગો/ઘટનાઓ/પરિસ્થિતિઓની ઝડપી સમજ અહીં છે:
નોંધ: આ સંપૂર્ણ લિસ્ટ નથી. વધુ માહિતી માટે, પૉલિસીના શબ્દોને કાળજીપૂર્વક વાંચો.
તમે સિંગલ-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અથવા મલ્ટી-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો, તેના માટે ઘણા સંશોધનની જરૂર પડે છે. તમને માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરવા માટે, નીચે સૂચિબદ્ધ કેટલાક પરિબળો છે જે તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાં જોઈએ:
વિવિધ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને તેમની ઑફર શોધવાથી તમને તમારી મુસાફરીની જરૂરિયાતો માટે સૌથી યોગ્ય પ્લાન શોધવામાં મદદ મળશે.
નિયમો અને શરતો લાગુ
આંતરરાષ્ટ્રીય પ્રવાસ રોમાંચક લાગે છે, તેમ છતાં તેનું આયોજન થકવી નાખનારું હોઈ શકે છે. તમે તમારા ગંતવ્ય સ્થાન પર જતા પહેલાં, નીચે મહત્વપૂર્ણ બાબતો આપેલ છે જેને તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે:
સૌથી પહેલાં!
આના પછી છેલ્લી પસંદગી મુજબ સંબંધિત વિકલ્પ પસંદ કરવામાં આવે છે
તમે તમારા શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ઑનલાઇન મેળવીને સુરક્ષિત રહી શકો છો.
જ્યારે આંતરરાષ્ટ્રીય જમીન પર હોય ત્યારે પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ હોવું એ એક સમજદારીભર્યો નિર્ણય છે. સમજવું મહત્વપૂર્ણ છે કે દરેક વિદેશી દેશમાં પ્રવેશવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત નથી.
ઇમરજન્સીની પરિસ્થિતિ ક્યારેય દરવાજો ખખડાવીને નથી આવતી. ખોવાયેલ સામાન અથવા ટ્રિપ કૅન્સલેશન તમારા પર ભાવનાત્મક અને નાણાંકીય રીતે અસર કરી શકે છે. પર્યાપ્ત આંતરરાષ્ટ્રીય કવરેજ ફાઇનાન્શિયલ પાસાની કાળજી લે છે અને તમે ચિંતા-મુક્ત રહી શકો છો.
વિચારી રહ્યા છો કે કયા દેશોમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે? કોઈપણ ભ્રમ ટાળવા માટે, તમે મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છો તે ગંતવ્ય દેશના કોન્સ્યુલેટ અથવા દૂતાવાસનો સંપર્ક કરો. નીચે આપેલ ટેબલમાં દેશોના નામો છે જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે:
અલ્જીરિયા |
મોરૉક્કો |
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા |
આર્જેન્ટીના |
નેપાલ |
ટોગો |
અરુબા |
રોમેનિયા |
ટર્કી |
ક્યૂબા |
શેન્ગન દેશો |
|
લૅબનૉન |
યુનાઇટેડ અરબ અમીરાત |
|
નોંધ: આ સંપૂર્ણ લિસ્ટ નથી. દેશોની પૉલિસી મુજબ દેશોને ઉમેરી/કાઢી નાંખવામાં આવી શકે છે જે ફેરફારને આધિન છે.
અરજી કરવી અને સમયે વિઝા મેળવવું ખૂબ જ અભૂતપૂર્વ હોઈ શકે છે. જો કે, કેટલાક દેશો વિઝા-ઑન-અરાઇવલ પ્રદાન કરે છે અને તમારે સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી.
નીચેનું ટેબલ દેશોના નામો બતાવે છે જે ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-ઑન-અરાઇવલને મંજૂરી આપે છે:
ઍંગોલા |
ઇન્ડોનેશિયા |
મૉરિટેનિયા* |
સોમાલિઆ* |
બોલિવ્યા |
ઈરાન |
નાઇજીરિયા* |
ટ્યૂનીશિયા |
કાબો વર્ડે |
જમાઇકા |
કતાર |
ટુવાળુ |
કૅમેરૂન યુનિયન રિપબ્લિક |
જૉર્ડન |
રિપબ્લિક ઑફ માર્શલ આઇલેન્ડ |
વેનુઆટુ |
કુક આઈલૅન્ડ્સ |
કિરીબૅટી |
રિયુનિયન આઇલૅન્ડ* |
ઝિમ્બાબ્વે |
ફીજી |
લાઓસ |
ર્વાંડા |
|
ગિની બિસાઉ* |
મૅડાગાસ્કર |
સિશેલ્સ |
|
નીચેનું ટેબલ એવા દેશોની સૂચિ દર્શાવે છે જે વિઝા-ઑન-અરાઇવલ અને ઇ-વિઝા સુવિધા પ્રદાન કરે છે:
કંબોડિયા |
મ્યાનમાર |
સુરીનામ |
થાઇલૅન્ડ |
ઇથિયોપિયા* |
સેન્ટ લુસિયા |
તઝાકિસ્તાન |
વિયેતનામ |
કેન્યા |
શ્રીલંકા |
ટાન્ઝેનિયા |
|
ભારતીય પાસપોર્ટ ધારક માટે શેન્ગન વિઝા માટેની જરૂરિયાતો વચ્ચે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ચૂકી શકાતું નથી. શેન્ગન દેશોએ વિઝા એપ્લિકેશનને પહોંચી વળવા માટે ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવવાના નિયમો સેટ કર્યા છે.
શેન્ગન દેશની મુલાકાત લેવા માંગતા કોઈપણ ભારતીય પાસે યુરોપની મુલાકાત લેવા માટે શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. ભારતમાંથી શેન્ગન વિઝા માટે અરજી કરવા માટે, નીચે આપેલા માપદંડ સૂચિબદ્ધ છે જે પૂર્ણ કરવાની જરૂર છે:!
તમે તમારા શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ઑનલાઇન મેળવીને સુરક્ષિત રહી શકો છો.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આંતરરાષ્ટ્રીય ક્લેઇમ પ્રક્રિયાને સમજવી મહત્વપૂર્ણ છે. તમે travel@bajajallianz.co.in પર ડૉક્યૂમેન્ટ મોકલીને ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરી શકો છો
હૉસ્પિટલાઇઝેશનની સૂચના માટે કૃપા કરીને +91 124 6174720 ડાયલ કરીને અમારી મિસ કૉલ સુવિધાનો ઉપયોગ કરો:
કૅશલેસ ક્લેઇમ માત્ર વિદેશમાં હૉસ્પિટલાઇઝેશન માટે લાગુ પડે છે. હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ યુએસડી 500 કરતાં વધુ હોવો જોઈએ.
વળતરમાં સામાન્ય રીતે 10 દિવસ અથવા તેનાથી વધુનો સમય લાગે છે. ખાતરી કરો કે સબમિટ કરેલા ડૉક્યૂમેન્ટ સંપૂર્ણ અને સાચા છે.
સામાન પૅક કરવા, રહેઠાણ બુક કરવા અને ફ્લાઇટ ટિકિટ કરવા ઉપરાંત બીજું ઘણું છે. અહીં એક ઝડપી આવશ્યક આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ચેકલિસ્ટ છે:
ટ્રાવેલ વિથ કેર!
જો મુસાફરીમાં વિલંબ થયો હોય તો અમે ઑટોમેટિક ક્લેઇમ સેટલમેન્ટની વિશિષ્ટ સર્વિસ પણ ઑફર કરીએ છીએ. જો તમે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ મોબાઇલ એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે ટ્રિપમાં વિલંબ માટે ક્લેઇમ કરવાની જરૂર નથી.
મોબાઇલ એપ ઉડાનને ટ્રૅક કરે છે. જો ફ્લાઇટમાં વિલંબ થયો હોય, તો મર્યાદા અનુસાર ચુકવણીની પ્રક્રિયા ઑટોમેટિક રીતે કરવામાં આવે છે.
*નિયમો અને શરતો લાગુ
(5,340 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
મદનમોહન ગોવિંદરાજુલુ
સ્ટ્રેટ ફૉર્વર્ડ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્વોટ અને કિંમત. ચુકવણી કરવામાં અને ખરીદવામાં સરળ
પાયલ નાયક
ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી અને સુવિધાજનક. બજાજ આલિયાન્ઝ ટીમનો ઘણો આભાર.
કિંજલ બોઘરા
ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વ્યાજબી પ્રીમિયમ સાથે ખૂબ જ સારી સર્વિસ
વિશ્વભરના તમામ દેશોએ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઇન્ટરનેશનલ પૉલિસી હોવી ફરજિયાત બનાવ્યું નથી. જો કે, ઝંઝટથી બચવા અને સરળ મુસાફરી કરવા માટે, માન્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાની ભલામણ કરવામાં આવે છે.
હા, ભારતની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓ મિસ્ડ ફ્લાઇટ કનેક્શન માટે કવર ઑફર કરે છે. આ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે. પ્લાન ખરીદતા પહેલાં, પ્લાનની સંપૂર્ણ સમજણ કાળજીપૂર્વક લો.
ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી શેડ્યૂલમાં નિયમો અને શરતોને આધિન, ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં કવર પ્રદાન કરે છે. તમારા ઇન્શ્યોરર સાથે પણ તે તપાસવાની સલાહ આપવામાં આવે છે. .
આંતરરાષ્ટ્રીય પ્રવાસ રદ કરવાના વિવિધ કારણો હોઈ શકે છે. આવી પરિસ્થિતિના કિસ્સામાં કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ તમને ફાઇનાન્શિયલ તકલીફમાં ન મૂકવાની ખાતરી આપે છે. તમને હોટલ બુકિંગ રદ્દીકરણ માટેની ચોક્કસ મર્યાદા સુધીની ભરપાઈ કરવામાં આવશે.
તમે ટિકિટ ખરીદ્યા પછી પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. હા, પાણી પહેલાં પાળ બાંધવી ઉત્તમ છે, જેથી તમે ચોક્કસ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લાભો ચૂકી ન જાઓ.
અમે વિવિધ ઉંમરના ગ્રુપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરીએ છીએ. નીચે આપેલ ટેબલ ભારતમાં અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીનો લાભ લેવા માટે પાત્રતાના માપદંડ દર્શાવે છે:
પ્લાનના પ્રકારો |
માપદંડો |
વ્યક્તિગત/ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ |
વ્યક્તિગત ઉંમર: 18 વર્ષથી 60 વર્ષ |
સ્વયં, તેમના જીવનસાથી અને 2 આશ્રિત બાળકો: 21 વર્ષથી ઓછા |
|
બાળકોની ઉંમર: 6 મહિનાથી 21 વર્ષની વચ્ચે |
|
સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ |
16 વર્ષથી 35 વર્ષ |
સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ |
70 વર્ષ અને વધુ |
ગ્રુપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ |
ન્યૂનતમ: 10 સભ્યો |
નોંધ: માપદંડ અલગ-અલગ ઇન્શ્યોરર અને દેશ મુજબ અલગ હોઈ શકે છે.
એવી ઇન્શ્યોરન્સ કંપનીઓ છે જે કોઈપણ મેડિકલ ચેક-અપ કર્યા વિના કવરેજ પ્રદાન કરે છે. તેમ છતાં, નિર્દિષ્ટ ઉંમરના જૂથો માટે, મેડિકલ ટેસ્ટ આવશ્યક છે. કેટલાક દેશોમાં, ફરજિયાત મેડિકલ ટેસ્ટ છે. ગંતવ્ય સ્થળની મુસાફરી માર્ગદર્શિકા તપાસવાની ભલામણ કરવામાં આવે છે અને તે જ રીતે ઇન્શ્યોરર સાથે પણ તપાસ કરો.
આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું સરળ, સુવિધાજનક અને ઝડપી છે. તમે ઑફલાઇન ટ્રાવેલ પ્લાન પણ ખરીદી શકો છો. તમે તમારા માટે ઍક્સેસ કરી શકાય તેવી રીતે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો
વિદેશી જમીનમાં મેડિકલ કેર અથવા સારવારનો લાભ લેવો ખર્ચાળ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, એવા દેશો છે જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. કોઈપણ અનિશ્ચિત ઘટનાઓ જેમ કે પાસપોર્ટનું નુકસાન, ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન, ટ્રિપમાં ઘટાડો વગેરેના કિસ્સામાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઘણો મદદરૂપ થાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો