Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટ્રાવેલ વિથ કેર

કોવિડ-19 માટે પ્રવાસ સંબંધિત ચિંતાઓ


તબીબી ખર્ચાઓનું કવર

ક્વૉરંટાઇન સમયગાળા દરમિયાન થયેલા તબીબી ખર્ચ સહિત કોવિડ-19ને કારણે થયેલા તબીબી ખર્ચને કવર કરે છે

મેડિકલ ઇવેક્યુએશન

કોવિડ-19 ને કારણે ભારતમાં તબીબી સારવારની જરૂરિયાતને કારણે કરવા પડતા સ્થળાંતરને આવરી લેવામાં આવે છે

ટ્રિપમાં અડચણ અને એક્સટેન્શન માટે કવર

કોવિડ-19 ને કારણે ટ્રિપમાં અવરોધ અથવા તેને લંબાવવામાં આવેલ હોય અથવા નિર્ધારિત સમય કરતાં આગળ વધારવામાં આવેલ હોય તો તેને કારણે થતા રહેવાના તેમજ અને પરિવહનના ખર્ચ આવરી લેવામાં આવે છે

ટ્રિપ કૅન્સલેશન

કોવિડ-19 ને કારણે ટ્રિપ કૅન્સલેશન તેમજ ફ્લાઇટ અને હોટેલ શુલ્કની ભરપાઈ

વધુ સહાયતા માટે, + 91 7045177947 પર નિષ્ણાતનો સંપર્ક કરો

Scan this

Brand Name

#TravelwithCare


તમે સૌ વિદેશમાં કોઈ સ્થળે રજા ગાળવા માટે ઉત્સાહિત છો. તમે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી છે, ટ્રાવેલ વિઝા મળી ગયા છે, રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે, અને લગભગ બધું જ તૈયાર છે. પરંતુ જો એરપોર્ટ પર સામાન ખોવાઈ જાય અથવા તમે કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાઓ તો શું થશે તે વિશે તમે ક્યારેય વિચાર કર્યો છે?? જો વિદેશમાં તમારો પાસપોર્ટ કે વૉલેટ ખોવાઈ જાય તો શું થશે?? પરિસ્થિતિ ડરામણી લાગે છે, ખરું?? આવી કોઈપણ પરિસ્થિતિ નિરાશાજનક અને ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે. હવે તમે અમારી કેર વડે કોઈપણ ચિંતા વિના દુનિયામાં ફરી શકો છો. બે દશકથી વધુ સમયથી અમે તમારી મુસાફરીના સાથી રહ્યા છીએ અને મુસાફરીના તમામ સંભવિત પાસાથી વાકેફ છીએ. બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દુનિયાભરના મુસાફરોને મદદ કરે છે. સુરક્ષિત મુસાફરી માટે ટ્રાવેલ વિથ કેર!! #travelwithcare

શા માટે #travelwithcare

  • અમે છેલ્લા 20 વર્ષોથી પ્રવાસમાં તમારા સાથી રહ્યા છીએ, અને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વડે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરીએ છીએ. કાળજી, વિકાસ અને યાદગીરીના 20 વર્ષમાં લગભગ 80 લાખ ગ્રાહકોને કવર કર્યા છે. 

  • અમારી ટ્રાવેલ વિથ કેર પસંદ કરો, જે તમને સ્માર્ટ અને સુરક્ષિત રીતે દુનિયામાં ફરવા જવા માટે સક્ષમ બનાવે છે. તમે કોઈ પણ સ્થળે પણ ઑન બોર્ડ થાઓ, તમે પ્રવાસની કોઈ ચિંતા ન કરો તથા સારા સંભારણા લઈને પાછા આવો તેની ખાતરી અમે કરીએ છીએ. અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પ્રવાસની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે અને સંપૂર્ણ પ્રક્રિયામાં તમને સહાયરૂપ બને તે રીતે તૈયાર કરવામાં આવે છે. અમે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ ડિલિવર કરીને તમને મદદ કરવાનું વચન આપીએ છીએ. 

  • અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિવિધ પ્રકારની ઇમરજન્સી સામે કવરેજ પ્રદાન કરે છે. વિદેશની મુસાફરી કરવાની યોજના ધરાવતા કોઈપણ વ્યક્તિએ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ. અમારી #travelwithcare વડે તમે કોઈપણ દખલગીરી વગર ટ્રિપનો આનંદ માણી શકો છો. 

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેટલો ઉપયોગી છે?

અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદીને તમે તમારી મુસાફરીને સુરક્ષિત કરી શકો છો અને અણધારી ઘટનાના કિસ્સામાં પણ આર્થિક રીતે સુરક્ષિત રહી શકો છો. તમને ઝંઝટ-મુક્ત અનુભવ મળે તે માટે, અમે સાહસિક મુસાફરો અને વરિષ્ઠ નાગરિકો માટે પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન બનાવ્યા છે. જાઓ, ટ્રાવેલ વિથ કેર તમારી બહુવિધ અથવા એકલ મુસાફરીઓ માટે, જરૂરિયાતો અને બજેટ મુજબ અલગ અલગ છે. વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જુઓ.

તમારા ઘરેથી આરામથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો. ભારતમાં શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.

અમારી ટ્રાવેલ વિથ કેર સાથે શરૂઆત કરો!

તમારી યાત્રાને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરેલ પ્રૉડક્ટ્સની શ્રેણી

વધુ માહિતી માટે બ્રોશર ડાઉનલોડ કરો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો - ટ્રાવેલ વિથ કેર વિશે જાણો

સિંગલ ટ્રિપ : સિંગલ ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન એવા લોકો માટે લાભદાયક છે જેઓ ક્યારેક વિદેશમાં એક વખત મુસાફરી કરે છે અથવા 365 દિવસ સુધી લાંબા સમય સુધી રહે છે

વાર્ષિક મલ્ટી-ટ્રિપ: મલ્ટી-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તે મુસાફરો માટે છે જેઓ વર્ષમાં વારંવાર અથવા એક કરતાં વધુ વખત મુસાફરી કરે છે તમે વર્ષમાં એકથી વધુ ટ્રિપ પર જઈ શકો છો
કોઈપણ 30, 60,90,120,150 અને 180 દિવસો

સિંગલ ટ્રિપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન

 

કવરેજ | પ્લાન

ટ્રાવેલ એસ સ્ટાન્ડર્ડ
યુએસડી 50,000

ટ્રાવેલ એસ સિલ્વર
યુએસડી 1 લાખ

ટ્રાવેલ એસ
 ગોલ્ડ
યુએસડી 2 લાખ

ટ્રાવેલ એસ પ્લેટિનમ
યુએસડી 5 લાખ

ટ્રાવેલ એસ સુપર એજ
યુએસડી 50,000

કપાતપાત્ર

ઉંમર

0-70 વર્ષ

0-70 વર્ષ

0-70 વર્ષ

0-70 વર્ષ

70 +

 

પર્સનલ એક્સિડેન્ટ (આંતરરાષ્ટ્રીય)

10000

12000

15000

25000

10000

 

જીવનશૈલીમાં ફેરફારનો લાભ

3000

5000

6000

10000

લાગુ નથી

 

બાળ શિક્ષણનો લાભ

2000

3000

4000

8000

લાગુ નથી

 

આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતા- સામાન્ય વાહક (એડી એન્ડ ડી)

5000

6000

7000

10000

2000

 

ભારતમાં વ્યક્તિગત અકસ્માત કવર (રુ.)

100000

200000

500000

1000000

100000

 

બીમારીની તબીબી આવશ્યકતાઓ

50000

100000

200000

500000

50000

USD100

પહેલેથી હોય તેવી બીમારીનું કવર

લાગુ નથી

લાગુ નથી

લાગુ નથી

5000

લાગુ નથી

USD100

આકસ્મિક તબીબી આવશ્યકતાઓ

50000

100000

200000

500000

50000

USD100

ઇમરજન્સી ડેન્ટલ પેન રિલીફ

500

500

500

500

500

યુએસડી 25

હૉસ્પિટલાઇઝેશન દૈનિક ભથ્થું

50/7 દિવસ

50/7 દિવસ

75/7 દિવસ

100/7 દિવસ

50/7 દિવસ

 

ટ્રિપ અને ઇવેન્ટ કૅન્સલેશન

1000

1500

2000

5000

1000

 

ટ્રિપમાં અડચણ

500

750

1000

2000

500

 

ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો

500

500

750

1000

500

 

ચેક-ઇન કરેલ સામાનનો વિલંબ

 

 

 

 

 

 

ભૌગોલિક - વિદેશ

100/10 કલાક

100/10 કલાક

200/8 કલાક

300/6 કલાક

200/8 કલાક

6/8/10 કલાક

ભૌગોલિક - ભારત (રુ.)

1000/10 કલાક

1000/10 કલાક

2000/8 કલાક

3000/6 કલાક

2000/8 કલાક

6/8/10 કલાક

વ્યક્તિગત જવાબદારી

50000

100000

150000

200000

100000

 

પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જવો

300

300

400

500

250

 

ગોલ્ફર્સ હોલ-ઇન-વન

300

300

500

1000

લાગુ નથી

 

હાઇજેક કવર

2000

3000

5000

10000

3000

 

હોમ બર્ગલરી અને રોબરી ઇન્શ્યોરન્સ (રુ.)

 

 

 

 

 

 

લૅપટૉપ સિવાયના પોર્ટેબલ ઉપકરણો

100000

150000

200000

500000

100000

 

લેપટોપ

100000

100000

100000

100000

100000

 

અન્ય

100000

150000

200000

500000

100000

 

સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશલ પેરિલ્સ કવર (રુ.)

 

 

 

 

 

 

લૅપટૉપ સિવાયના પોર્ટેબલ ઉપકરણો

100000

150000

200000

500000

100000

 

લેપટોપ

100000

100000

100000

100000

100000

 

અન્ય

100000

150000

200000

500000

100000

 

ટ્રિપ ડીલે ડિલાઇટ

80/6 કલાક

100/6 કલાક

120/5 કલાક

150/4 કલાક

80/6 કલાક

4/5/6 કલાક

ઇમરજન્સી કૅશ સહાય સેવા

500

1000

1000

1500

1000

 

મિસ્ડ કનેક્શન

250

300

300

300

300

 

બાઉન્સ્ડ હોટેલ

લાગુ નથી

400

500

500

500

 

ટ્રિપ એક્સટેન્શન

લાગુ નથી

750

1000

1500

1000

 

કાનૂની ખર્ચ

લાગુ નથી

લાગુ નથી

1000

1000

લાગુ નથી

 

હવામાનની ગેરંટી

લાગુ નથી

લાગુ નથી

200

500

લાગુ નથી

 

એક્સટેન્ડેડ પૅટ સ્ટે (રુ.)

લાગુ નથી

લાગુ નથી

3000

3000

લાગુ નથી

 

મોબાઇલ, લૅપટૉપ, આઇપેડ, ઇ-રીડર સહિત વ્યક્તિગત સામાનનું નુકસાન

લાગુ નથી

લાગુ નથી

લાગુ નથી

1500

લાગુ નથી

 

કાર હાયર એક્સેસ ઇન્શ્યોરન્સ

લાગુ નથી

લાગુ નથી

લાગુ નથી

50

લાગુ નથી

 

વૈકલ્પિક પરિવહન ખર્ચ

લાગુ નથી

લાગુ નથી

લાગુ નથી

200

લાગુ નથી

 

સહાનુભૂતિદર્શક મુલાકાત

લાગુ નથી

લાગુ નથી

લાગુ નથી

1000

1000

 

સહાનુભૂતિપૂર્વકનું રોકાણ

લાગુ નથી

લાગુ નથી

લાગુ નથી

1000

1000

 

નાના બાળકનું પરત ફરવું

લાગુ નથી

લાગુ નથી

લાગુ નથી

1000

લાગુ નથી

 

ટિકિટ ઓવરબુકિંગ

લાગુ નથી

લાગુ નથી

લાગુ નથી

200

200

 

વાર્ષિક મલ્ટી-ટ્રિપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન

 

કવરેજ | પ્લાન

ટ્રાવેલ એસ કોર્પોરેટ લાઇટ
યુએસડી 2.5 લાખ

ટ્રાવેલ એસ કોર્પોરેટ પ્લસ
યુએસડી 5 લાખ

કપાતપાત્ર

ઉંમર 

0-120 વર્ષ

0-70 વર્ષ

 

પર્સનલ એક્સિડેન્ટ (આંતરરાષ્ટ્રીય)

10000

10000

 

આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતા- સામાન્ય વાહક (એડી એન્ડ ડી)

5000

6000

 

ભારતમાં વ્યક્તિગત અકસ્માત કવર (રુ.)

100000

200000

 

બીમારીની તબીબી આવશ્યકતાઓ

250000

500000

USD100

આકસ્મિક તબીબી આવશ્યકતાઓ

250000

500000

USD100

ઇમરજન્સી ડેન્ટલ પેન રિલીફ

500

500

યુએસડી 25

હૉસ્પિટલાઇઝેશન દૈનિક ભથ્થું

50/7 દિવસ

50/7 દિવસ

 

ટ્રિપ અને ઇવેન્ટ કૅન્સલેશન

1000

2000

 

ટ્રિપમાં અડચણ

500

750

 

ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો

500

750

 

ચેક-ઇન કરેલ સામાનનો વિલંબ

 

 

 

ભૌગોલિક - વિદેશ

100/10 કલાક

100/10 કલાક

6/8/10 કલાક

ભૌગોલિક - ભારત (રુ.)

1000/10 કલાક

1000/10 કલાક

6/8/10 કલાક

વ્યક્તિગત જવાબદારી

100000

100000

 

પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જવો

300

400

 

ગોલ્ફર્સ હોલ-ઇન-વન

300

300

 

હાઇજેક કવર

2000

3000

 

હોમ બર્ગલરી અને રોબરી ઇન્શ્યોરન્સ (રુ.)

 

 

 

લૅપટૉપ સિવાયના અન્ય પોર્ટેબલ ઉપકરણો

100000

150000

 

લેપટોપ

100000

150000

 

અન્ય

100000

150000

 

સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશલ પેરિલ્સ કવર (રુ.)

 

 

 

લૅપટૉપ સિવાયના અન્ય પોર્ટેબલ ઉપકરણો

100000

150000

 

લેપટોપ

100000

150000

 

અન્ય

100000

150000

 

ટ્રિપ ડીલે ડિલાઇટ

80/6 કલાક

80/6 કલાક

4/5/6 કલાક

ઇમરજન્સી કૅશ સહાય સેવા

1000

1000

 

બાઉન્સ્ડ હોટેલ

500

500

 

ટ્રિપ એક્સટેન્શન

750

750

 

 

મેડિકલ સબલિમિટની સમજ

નીચે દર્શાવેલ સબલિમિટ 50 વર્ષથી વધુની ઉંમરના કોઈપણ વ્યક્તિને લાગુ પડશે. સબ-લિમિટ "બીમારી તબીબી જરૂરિયાતો" અને "આકસ્મિક તબીબી જરૂરિયાતો" સેક્શન હેઠળ પ્રતિ હૉસ્પિટલાઇઝેશન/ ઓપીડી દીઠ લાગુ પડશે "-

લાભો (યુએસડીમાં)

ટ્રાવેલ એસ સ્ટાન્ડર્ડ
યુએસડી 50,000

ટ્રાવેલ એસ સિલ્વર
યુએસડી 1 લાખ

ટ્રાવેલ એસ
 ગોલ્ડ
યુએસડી 2 લાખ

ટ્રાવેલ એસ પ્લેટિનમ
યુએસડી 5 લાખ

ટ્રાવેલ એસ સુપર એજ
યુએસડી 50,000

ટ્રાવેલ એસ કોર્પોરેટ લાઇટ
યુએસડી 2.5 લાખ

ટ્રાવેલ એસ કોર્પોરેટ પ્લસ
યુએસડી 5 લાખ

હૉસ્પિટલ રૂમ, ઇમરજન્સી રૂમ, બોર્ડ અને હૉસ્પિટલનો પરચુરણ ખર્ચ

1200 / દિવસ

1500 / દિવસ

1500 / દિવસ

1700 / દિવસ

1200 / દિવસ

1700 / દિવસ

1700 / દિવસ

ઇન્ટેન્સિવ કેર યુનિટ

2000 / દિવસ

2500 / દિવસ

2500 / દિવસ

2500 / દિવસ

2000 / દિવસ

2500 / દિવસ

2500 / દિવસ

સર્જિકલ સારવાર

8000

9000

9000

11500

8000

11500

11500

એનેસ્થેટિસ્ટ સેવાઓ

25%of સર્જિકલ સારવાર

કન્સલ્ટેશન શુલ્ક

150 / મુલાકાત

200 / મુલાકાત

200 / મુલાકાત

200 / મુલાકાત

150 / મુલાકાત

200 / મુલાકાત

200 / મુલાકાત

નિદાન અને પરીક્ષણ

1000

1250

1250

1500

1000

1500

1500

એમ્બ્યુલન્સ સર્વિસ

300

400

400

500

300

500

500

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ - તમે ટ્રાવેલ વિથ કેર સાથે મુસાફરી કરો તે અમે કેવી રીતે સુનિશ્ચિત કરીએ છીએ?

તબીબી ખર્ચ

તબીબી સારવારના ખર્ચ સામાન્ય રીતે વિદેશમાં વધુ હોય છે. યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવાથી આકસ્મિક ઈજા અને બીમારી/બીમારીને કારણે હૉસ્પિટલાઇઝેશન, ઓપીડી, સર્જરી, ડે-કેર પ્રક્રિયાઓ વગેરેને કારણે થયેલા તબીબી ખર્ચ માટે કવર પ્રદાન કરે છે.

કમ્પેશનેટ વિઝિટ અને રોકાણ

મેડિકલ ઇમરજન્સી કોઈપણ સમયે ઉદ્ભવી શકે છે. તેથી, મુસાફરી કરતી વખતે હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, જો ઇન્શ્યોરન્સ લેનારને અકસ્માત અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો તેમના પરિવારના કોઈપણ સભ્ય ઇન્શ્યોર્ડ વ્યક્તિ સાથે રહેવા માટે પ્રવાસ કરી શકે છે. આ મુલાકાત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પરિવહન તથા રહેવાના ખર્ચ માટે નિર્દિષ્ટ મર્યાદા સુધી કવર કરવામાં આવે છે.

ટૅક્સની બચત

આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સમાં રૂ. 1 લાખ સુધીની બચત.*

*તમારા, જીવનસાથી, બાળકો અને માતાપિતા માટે પૉલિસી પસંદ કરવા પર, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુની ઉંમરના નથી). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.

Loss of checked-in baggage

ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો

જો તમારી ચેક-ઇન કરેલ બેગ એરલાઇન દ્વારા ખોવાઈ જાય છે તો તેમાંની વસ્તુઓ સહિત ટોટલ અને કમ્પ્લીટ લૉસને આવરી લેવામાં આવે છે.

Delayed checked-in baggage

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ મુજબ, જો કપાતપાત્ર કલાકોથી વધુ સમય સુધી એરલાઇન દ્વારા તમારા ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ થાય છે તો તમને એક નિશ્ચિત લાભ રકમ પ્રદાન કરવામાં આવશે.

વ્યક્તિગત સામાનનું નુકસાન:

આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર જ્યારે તમે પ્રવાસે હોવ ત્યારે સામાનની ચોરી અથવા લૂંટના કિસ્સામાં રિપ્લેસમેન્ટ ખર્ચની ભરપાઈ કરશે. મોબાઇલ, લેપટોપ, કેમેરા, આઇપેડ, આઇપૉડ, ઈ-રીડર વગેરે જેવી અંગત વસ્તુઓની ખોટ કે નુકસાન માટે તમને કવર કરવામાં આવશે. વ્યક્તિગત મિલકતની ચોરી, લૂંટ, અથવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અથવા ભારતની બહાર ક્યાંય રોકી રાખવા જેવા અન્ય કારણો પણ હોઈ શકે છે.

પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જવું

મુસાફરી દરમિયાન તમારો પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જવો તેના કરતાં વધુ જોખમી કંઈ ન હોઈ શકે. ટ્રાવેલ વિથ કેર હેઠળ નવો પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી અને વાજબી ખર્ચ આવરી લેવામાં આવે છે.

ટ્રિપ કૅન્સલેશન

આ કવર તમને એવા ખર્ચ માટે વળતર આપશે જે તમે ચૂકવેલ છે અથવા ચૂકવવાપાત્ર છે અને જો તમારી ટ્રિપ સંપૂર્ણપણે રદ થઈ ગઈ હોય તો જે પાછો મળી શકતો નથી. જ્યારે તમે બુક કરેલી ટિકિટ રિફંડેબલ ન હોય ત્યારે આવું કવર વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

ટ્રિપમાં અડચણ અને એક્સટેન્શન

આ કવર ચૂકવવામાં આવેલ અથવા ચૂકવવાપાત્ર ખર્ચ માટે તમને વળતર આપશે અને જો તમારે ટ્રાવેલ પ્લાન બદલવો પડે છે તો તેને રિકવર કરી શકાશે નહીં. અથવા જો ટ્રિપ પરિવહન અને રહેવાની સગવડ બંનેના સંદર્ભમાં કોઈપણ સૂચિબદ્ધ કારણસર મૂળ શેડ્યૂલથી વધુ લંબાવવામાં આવે છે.

મિસ્ડ કનેક્શન

તે કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવા સંબંધિત ખર્ચ માટે વળતર આપવા માટે કવર પ્રદાન કરે છે. જો ઇન્શ્યોર્ડ કનેક્ટિંગ ફ્લાઇટમાં બોર્ડ કરી શકતા નથી તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત નિશ્ચિત રકમ ચૂકવવામાં આવશે. આમ થવાનું કારણ ઇન્શ્યોર્ડના નિયંત્રણની બહારનું, જેમ કે અગાઉની ફ્લાઇટના વિલંબિત આગમનને કારણે હોઈ શકે છે.

ફ્લાઇટમાં વિલંબ

જો નિર્ધારિત ફ્લાઇટમાં 30 મિનિટથી વધુ (પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત વિલંબનો સમય) વિલંબ થાય છે, તો તમે ફ્લાઇટમાં વિલંબ થવાના ક્લેઇમ માટે પાત્ર છો.

વ્યક્તિગત જવાબદારી

અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તે ખર્ચને પણ કવર કરે છે જેના માટે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ થર્ડ પાર્ટીની સંપત્તિને નુકસાન અથવા ખોટ અથવા કોઈપણ આકસ્મિક શારીરિક ઈજા માટે કાનૂની રીતે જવાબદાર છે.

કાનૂની ખર્ચ

આ કવર થર્ડ પાર્ટી સામે નુકસાન અથવા વળતરનો ક્લેઇમ કરવા માટે ફરિયાદ ખર્ચની ચુકવણી કરે છે

હાઇજેક

ખાસ કિસ્સાઓમાં, જો ટ્રિપ દરમિયાન ફ્લાઇટ હાઇજેક થઈ જાય, તો આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર તમને ભાવનાત્મક તકલીફ માટે વળતર આપશે.

ટ્રાવેલ એસ પસંદ કરો અને અમારી કેર સાથે વિશ્વની મુસાફરી કરો

મુસાફરીમાં રીઅલ એસ સામેલ કરો. બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ એસ પ્લાન સાથે, તમે દુનિયામાં ચિંતામુક્ત થઈને ફરી શકો છો. એક સુવિધાજનક પ્લાન જે દરેક આંતરરાષ્ટ્રીય મુસાફરની જરૂરિયાતને યોગ્ય રીતે અનુકૂળ છે અમારું ટ્રાવેલ એસ વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશાળ શ્રેણીના પ્લાન્સમાં ઉપલબ્ધ છે. ટ્રાવેલ એસ પ્લાનના લાભો વિશે અહીં જાણો:

  • 47 રિસ્ક કવર, જરૂરિયાત મુજબ કવર પસંદ કરો

  • વ્યાપક મેડિકલ કવરેજ, યુએસડી 4 મિલિયન (30 કરોડ+) સુધીના મેડિકલ ખર્ચ માટે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન

  • પૉલિસીની સમયસીમા સમાપ્ત થયા પછી હૉસ્પિટલાઇઝેશનના 75 દિવસ સુધી કોઈ વધારાના શુલ્ક નથી

  • તમામ ભૌગોલિક વિસ્તારો માટે સબ-લિમિટની માફી

  • પહેલાંથી હાજર બીમારી અને ઈજા હેઠળ તમામ તબીબી સ્થિતિઓને આવરી લેવામાં આવે છે

  • પ્રોફેશનલ સ્પોર્ટ્સ પ્લેયર્સ માટે સ્પોર્ટિંગ ઇજા કવર

  • એડવેન્ચર સ્પોર્ટ્સને કારણે આકસ્મિક ઈજાને આવરી લેવામાં આવે છે

  • માનસિક પુનર્વસન ખર્ચ તબીબી ખર્ચના 25% સુધી આવરી લેવામાં આવે છે

  • સ્વદેશ પરત ફરતી વખતે ચેક-ઇન કરેલ સામાનમાં થતાં વિલંબને કવર કરવામાં આવે છે

  • કોઈપણ કારણસર ટ્રિપ કૅન્સલેશન કવર

  • ટ્રિપ એક્સટેન્શન - અમે રહેવા અને પરિવહન માટે વળતર આપીશું

  • ફ્લાઇટમાં 2 કલાકથી વધુ વિલંબને કોઈ પ્રશ્ન વિના આવરી લેવામાં આવે છે

  • મોબાઇલ, લૅપટૉપ, કેમેરા, આઇપેડ, આઇપૉડ, ઇ-રીડર વગેરેનું નુકસાન કવર કરવામાં આવે છે

ટ્રાવેલ વિથ કેર ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

વિશેષ ઍડ-ઑન કવર સાથે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સને અપગ્રેડ કરો



હવે, તમે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને વધુ વ્યાપક અને સઘન બનાવી શકો છો. આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઍડ-ઑન કવર અણધારી ઘટનાને કારણે ઉદ્ભવતા આર્થિક બોજને ઘટાડવામાં મદદ કરશે.

તેથી, જ્યારે તમે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને અપગ્રેડ કરવાનું પસંદ કરો છો ત્યારે જરૂરિયાત અને ટ્રિપના પ્રકાર મુજબ ઍડ-ઑન્સ પસંદ કરો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઍડ-ઑન્સના લાભો મેળવવા માટે તમારે વધારાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. ચાલો અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નીચેના ઍડ-ઑન્સ પર એક નજર કરીએ. ચેકઆઉટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર વધુ જાણવા માટે.

  •  પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઈન્જરી કવર - સ્પોર્ટ્સ ઈન્જરી કવર રમતગમત ક્ષેત્રની કોઈપણ પ્રોફેશનલ અથવા સેમી-પ્રોફેશનલ વ્યક્તિ માટે યોગ્ય છે. કોઈપણ વ્યક્તિ તાલીમ માટે અથવા ભારતની બહાર પ્રોફેશનલ, સેમી-પ્રોફેશનલ રમતગમત સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ રમતગમતની પ્રવૃત્તિમાં જોડાય, તો તેમણે આ પસંદ કરવું જોઈએ. જો વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય, તો શ્રેષ્ઠ સારવાર મેળવીને સ્વસ્થ થયા પછી તરત જ તેમની મનપસંદ રમતગમતમાં પાછા કરી શકે છે.

  • સબલિમિટની માફી - મેડિકલ ખર્ચ પર કોઈ મર્યાદા નથી. જો તમે યુએસડી 100,000 નું મેડિકલ કવરેજ ધરાવતી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો અને ક્લેઇમના સમયે તમને જાણ થાય છે આ પૉલિસીમાં પ્રતિ ક્લેઇમ યુએસડી 5000ના મેડિકલ ખર્ચની મર્યાદા છે, તો તમારે તમારા ખિસ્સામાંથી માત્ર વધારાની રકમ ચૂકવવાની રહે છે. બજારમાં ઘણી ટ્રાવેલ પૉલિસીઓમાં હૉસ્પિટલના રૂમના ભાડા, આઇસીયુ શુલ્ક, એમ્બ્યુલન્સ શુલ્ક, ફિઝિશિયનની મુલાકાત, એનેસ્થેટિસ્ટના શુલ્ક, નિદાન રિપોર્ટ વગેરે પર સબ-લિમિટનો સમાવેશ થાય છે. સબલિમિટ કવરેજની માફી, જે તમામ વયજૂથના લોકો માટે તમામ મેડિકલ ખર્ચ પર પ્રતિબંધો દૂર કરે છે.

  • કોઈપણ કારણસર કૅન્સલેશન - એવું બની શકે છે કે તમારે અચાનક ટ્રિપ રદ કરવી પડે. અમારું બજાજ આલિયાન્ઝ રિસ્ક ટ્રિપ કૅન્સલેશન કવર રિફંડપાત્ર ન હોય તેવી રકમને રિકવર કરવામાં મદદ કરે છે. ટ્રિપ શરૂ થાય તે પહેલાં જરૂરી અને અનિવાર્ય કૅન્સલેશનના કિસ્સામાં આ લાગુ પડે છે. આમ અચાનક અને અણધારી ઘટનાઓને કારણે બની શકે છે. અમે નીચેની બિન-રિફંડપાત્ર રકમ માટે તમને વળતર આપીશું:

    • ટ્રાવેલ ટિકિટ શુલ્ક
    • હોટેલ શુલ્ક
    • પ્રી-બુક કરેલી ઇવેન્ટ્સનું કૅન્સલેશન
    • પ્રવાસ, પર્યટન અને અન્ય પ્રવૃત્તિઓ
    • આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ શુલ્ક

  • પહેલેથી હોય તેવી બીમારી અને ઈજાનું કવર - પહેલેથી હોય તેવી બીમારી અને ઈજા સામાન્ય રીતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા બાકાત કરવામાં આવે છે, પરંતુ તમે પહેલેથી હોય તેવી બીમારી અને ઈજા માટેનું કવર પસંદ કરીને તેને આવરી શકો છો. મોટાભાગે બજારમાં ઇન્શ્યોરન્સ કંપનીઓ માત્ર જીવ-જોખમી પરિસ્થિતિઓમાં પહેલેથી હોય તેવી બીમારી માટે કવર પ્રદાન કરી રહી છે. બજાજ આલિયાન્ઝ તમને પહેલેથી હોય તેવી બીમારી અને ઈજાઓ માટે કવર ઑફર કરે છે જેથી તમારી યાત્રા સરળ બને અને તમે કાળજીપૂર્વક મુસાફરી કરી શકો.

  • વ્યક્તિગત સામાન ખોવાઈ જવા સામે કવર - તેમાં મોબાઇલ, લૅપટૉપ, આઇપેડ, આઇપૉડ, ઇ-રીડર કેમેરા વગેરે જેવા વ્યક્તિગત ઉપયોગના ઉપકરણો શામેલ છે. અમે પૉલિસીના સમયગાળા દરમિયાન ભારતની બહાર અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચોરી, વ્યક્તિગત મિલકતની ચોરી, લૂંટ અથવા હોલ્ડ-અપને કારણે વ્યક્તિગત સામાનના નુકસાન અથવા ખોવાઈ જવા પર તમને ચુકવણી કરીશું.

શું ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં કોરોનાવાઇરસ (કોવિડ-19) ને કવર કરવામાં આવે છે?

મુસાફરી કરતી વખતે પ્રતિકૂળ સ્થિતિ ગમે ત્યારે ઉદ્ભવી શકે છે. તેથી બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે તમારી મુસાફરીની યાત્રાને સુરક્ષિત કરવી મહત્વપૂર્ણ બની જાય છે. તમે અમારી કેર વડે વિશ્વમાં ભ્રમણ કરી શકો છો કારણ કે અમારી પાસે એક ડિઝાઇન કરેલ પ્લાન છે, જે તમારે સામનો કરવો પડી શકે તેવી કોઈપણ પરિસ્થિતિને દૂર કરવામાં મદદ કરે છે. 

તમે મહામારીમાં પણ કેર સાથે મુસાફરી કરી શકો છો. કોવિડ-19 ની મહામારી બાદ હેલ્થકેરને લગતી ચિંતામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. લૉકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે અને લોકો ફરીથી પ્રવાસ કરતાં થયા છે, પણ કોરોનાવાઇરસનું જોખમ રહેલું છે. આપણે માસ્ક પહેરીએ, સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ અને મુસાફરી સંબંધિત પ્રોટોકૉલ્સને અનુસરીએ.

વિદેશની મુસાફરી કરતી વખતે સુરક્ષિત મુસાફરીનું કાળજીપૂર્વક આયોજન કરવું મહત્વપૂર્ણ છે. અમારી ઓવરસીઝ ટ્રાવેલ પૉલિસી તમને વિદેશમાં કોવિડ થાય ત્યારે કોવિડ-19 થી ઉદ્ભવતા મેડિકલ ખર્ચ માટે કવર પ્રદાન કરે છે. તેમાં ક્વૉરન્ટાઇન સમયગાળા દરમિયાન થતા મેડિકલ ખર્ચનો સમાવેશ થાય છે અને તે પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે. ક્વૉરન્ટાઇન સમયગાળા દરમિયાન રહેવાની વ્યવસ્થા તથા કોઈપણ બિન-મેડિકલ આકસ્મિક ખર્ચ બાકાત રાખવામાં આવ્યા છે

બજાજ આલિયાન્ઝ સાથે, તમે ચિંતા વગર તમારી મુસાફરીનો આનંદ માણી શકો છો. 

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું?

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ જે કામ કરે છે તે કાળજીપૂર્વક કરે છે. તમે આજે અને ભવિષ્યમાં જે રીતે પ્રવાસ કરશો તેમાં અમે નવીનતા લાવીએ છીએ.

 

ઉંમર પર કોઇ પ્રતિબંધ નથી

અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દરેક માટે ઉપલબ્ધ છે, તેમાં ઉંમરનો કોઈ બાધ નથી, માટે ટ્રાવેલ વિથ કેર

મિસ્ડ કૉલ સુવિધા

+91 124 6174720 પર એક મિસ્ડ કૉલ આપો. તમને એસએમએસ દ્વારા કૉલને સ્વીકારતી સૂચના પ્રાપ્ત થાય છે. 10 મિનિટની અંદર તમને અમારા પ્રતિનિધિ તરફથી કૉલ કરવામાં આવે છે. આ સેવા નિ:શુલ્ક, સરળ છે અને કૉલ ડ્રૉપનો ભય નથી. અમને અત્યાર સુધી લગભગ 60k મિસ્ડ કૉલ્સ પ્રાપ્ત થયા છે

સૌથી મોટું હૉસ્પિટલ ટાઈ અપ

અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ગ્રાહકો યૂએસમાં સૌથી મોટા હૉસ્પિટલ નેટવર્કની ઍક્સેસ ધરાવે છે - યુનાઇટેડ હેલ્થકેર હૉસ્પિટલ નેટવર્ક

24 x7 સહાયતા

અમે વૈશ્વિક સ્તરે 216 દેશો અને ટાપુઓમાં સહાય કરીએ છીએ

ઇન-હાઉસ ટીમ

ઝડપી ક્લેઇમ પ્રોસેસિંગ માટે ઇન-હાઉસ ટીમ એચએટી ઉપલબ્ધ છે

ક્લેઇમ સેટલમેન્ટ

સ્માર્ટ ફોન દ્વારા સક્ષમ એવી ક્લેઇમ પ્રોસેસિંગ અને સેટલમેન્ટ સુવિધા

અમારા ગ્રાહકો અમારા પર કયા કારણથી ભરોસો કરે છે?


જ્યારે તમારે અમારી સૌથી વધુ જરૂર હોય ત્યારે અમે તમારા માટે હાજર છીએ. અમે અમારી કંપની શરૂ કર્યાથી અત્યાર સુધીમાં 500 કરોડથી વધુના ક્લેઇમની ચુકવણી કરી છે.

  • વ્યક્તિની જરૂરિયાત મુજબ ઇન્શ્યોરન્સ - અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ 47 રિસ્ક કવર પ્રદાન કરે છે. ગ્રાહકો તેમની જરૂરિયાત અનુસાર રિસ્ક કવર પસંદ કરી શકે છે

  • ઉંમરને લગતી કોઈ મર્યાદા નથી - અમારી પૉલિસીઓ કોઈપણ ઉંમરની વ્યક્તિ ખરીદી શકે છે અને ઉંમરનો કોઈ બાધ નથી, માટે ટ્રાવેલ વિથ કેર

  • પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ - તે કોઈપણ સબ-લિમિટ વગર હૉસ્પિટલાઇઝેશન અને ઓપીડી બંને માટે યુએસડી 4 મિલિયનનું મેડિકલ ખર્ચ કવર પ્રદાન કરે છે

  • સમાપ્તિ પછીનું કવરેજ  - પૉલિસીની સમાપ્તિ પછીના 75 દિવસ સુધી કોઈપણ અતિરિક્ત પ્રીમિયમ વગર હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરવામાં આવે છે

ટ્રાવેલ વિથ કેર કસ્ટમર ક્લેઇમ સ્ટોરીઝ

કેટલાક ગ્રાહકો કે જેમણે #travelwithcare પસંદ કર્યું, તેમની વાતો

  • મેં બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સનો, 'કોઈપણ કારણસર ટ્રિપ કૅન્સલેશન'ના અતિરિક્ત કવરેજ સાથેનો તેમનો નવો ટેલર-મેડ પ્લાન 'ટ્રાવેલ એસ મોડ્યુલર' સાથે ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી હતી, હું એલએ જઈ ન શક્યો અને મારે ટ્રિપ કૅન્સલ કરવી પડી હતી


    મેં બજાજ આલિયાન્ઝ ટોલ-ફ્રી પર કૉલ કરીને ક્લેઇમ રજિસ્ટર કર્યો, અને મને ઇમેઇલ દ્વારા ક્લેઇમ રજિસ્ટ્રેશનનું કન્ફર્મેશન અને જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ પ્રાપ્ત થયું. મેં બધા ડૉક્યૂમેન્ટ ઇમેઇલ કર્યા, અને ક્લેઇમ 5 કાર્યકારી દિવસોમાં સેટલ કરવામાં આવ્યો હતો, અને ત્યાર બાદના 7 દિવસોમાં મારા એકાઉન્ટમાં ફંડ જમા કરવામાં આવ્યું હતું. જો હું તમને કહું કે મારું હોટેલ બુકિંગ, ફ્લાઇટ ટિકિટ, ફન લેન્ડ ટિકિટ અને આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડનો ખર્ચ પણ ચૂકવવામાં આવ્યો છે તો તમારા માન્યામાં નહીં આવે.


    તમામ મુસાફરોને મારી સલાહ એ છે કે પ્રથમ વારમાં જ તમામ આવશ્યક ક્લેઇમ ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો, ત્યાર બાદ તે ક્લેઇમની પ્રક્રિયા ખૂબ સરળ બનાવે છે’

  • હું એક વરિષ્ઠ નાગરિક છું, દર વર્ષે હું બજાજ આલિયાન્ઝ સાથે મારા વાર્ષિક કવરેજને રિન્યુ કરું છું. ગયા વર્ષે, મેં એક નાનો ઓપીડી ક્લેઇમ કર્યો હતો, અને 2018 માં, મેં યુએસડી10, 000 નો આકસ્મિક ઇજાનો ક્લેઇમ કરેલ હતો. મને બજાજ આલિયાન્ઝના મિસ્ડ કૉલ નંબર પર માત્ર એક મિસ્ડ કૉલ આપવામાં આવ્યો હતો અને 5 મિનિટમાં રિટર્ન કૉલ મળ્યો. મેં હૉસ્પિટલ, મારી પૉલિસીની વિગતો અને અકસ્માતની વિગતો આપી અને બાકીની બાબતોની કાળજી લેવામાં આવી હતી. તમારી લાઇટનિંગ-ફાસ્ટ સર્વિસ માટે આભાર, ટીમ બજાજ આલિયાન્ઝ. કૅશલેસ ક્લેઇમ માટે હૉસ્પિટલ સાથે તમારી મિસ્ડ કૉલ સર્વિસ અને સહયોગથી મને ખુશી થઈ છે.

    અને હવે ટ્રાવેલ એસમાં એક નવી સુવિધા, હું 70 વર્ષ બાદ કોઈપણ મેડિકલ રિપોર્ટ અને મેડિકલ સબલિમિટ વગર મારી વાર્ષિક પૉલિસીને રિન્યુ કરી શકું છું’

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે