રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ ("બજાજ આલિયાન્ઝ")
આ વેબસાઇટ/એપ/વૉલેટ (તમામને "બજાજ આલિયાન્ઝ વેબસાઇટ" તરીકે ઉલ્લેખિત કરાયેલ છે) અને તેની સામગ્રીનો ઉપયોગ કરીને, તમે સ્વીકારો છો અને સ્પષ્ટપણે સંમત થાવ છો કે તમે ઉપયોગની શરતો ["ઉપયોગની શરતો"] વાંચી અને સમજી લીધી છે અને તમે ઉપયોગની શરતો દ્વારા બાધ્ય થવા માટે સંમત થાવ છો. જો તમે આ ઉપયોગની શરતો સાથે સંમત નથી, તો બજાજ આલિયાન્ઝની વેબસાઇટનો ઉપયોગ કરશો નહીં. નીચે મુજબ, "અમે", "અમારા" અને "અમારી" શરતોનો અર્થ બજાજ આલિયાન્ઝ અને તેની ગ્રુપ કંપનીઓ (દા.ત. "બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિ., બજાજ ફાઇનાન્સ લિ., બજાજ ફિનસર્વ લિ., બજાજ આલિયાન્ઝ સ્ટાફિંગ સોલ્યુશન્સ લિ., બજાજ આલિયાન્ઝ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સ લિ. અને અન્ય ગ્રુપ કંપનીઓ").
કન્ટેન્ટનો ઉપયોગ
કન્ટેન્ટ/માહિતી/બ્લોગ્સ/સુવિધા સેવાઓ માત્ર માહિતીના હેતુ માટે ઉપલબ્ધ છે. બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પર કન્ટેન્ટ/બ્લોગ/અભિપ્રાયો/નોંધો/ટિપ્પણીઓ/ટીકાઓનું પોસ્ટિંગ/ડિસ્પ્લે માત્ર માહિતી માટે તથા સંબંધિત લેખકોના વ્યક્તિગત વિચારો છે અને તે બજાજ આલિયાન્ઝનો અભિપ્રાય અને ભલામણ હોય તેવું જરૂરી નથી, તેમજ બજાજ આલિયાન્ઝની આ વેબસાઇટનો એક્સેસ અને બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પરના કન્ટેન્ટ/બ્લોગ/અભિપ્રાયો/અભિવ્યક્તિઓ વાંચવાથી તે માટે બજાજ આલિયાન્ઝ આવા કન્ટેન્ટ/બ્લોગ/અભિપ્રાયો/નોંધો/ટિપ્પણીઓ/ટીકાઓના પોસ્ટિંગ/ડિસ્પ્લે માટે કોઈપણ રીતે જવાબદાર અને બજાજ આલિયાન્ઝને બંધનકર્તા નથી અને અને તેને અમારા દ્વારા, સીધી અથવા આડકતરી રીતે, આપવામાં આવતી કોઈપણ સર્વિસ કે પ્રોડક્ટ તરીકે ગણી લેવામાં આવશે નહીં. તેથી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ અથવા સેવાઓ (ઇન્શ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને બેન્કિંગ સહિત) સંબંધિત માહિતી માત્ર સંબંધિત બજાજ આલિયાન્ઝ વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ છે.
તમને લાભ આપવા માટે ઍડ-ઑન સુવિધાઓ/મૂલ્ય વર્ધિત સેવાઓ:
બજાજ આલિયાન્ઝ વેબસાઇટમાં ઉલ્લેખિત/પ્રદર્શિત વિવિધ ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સેવાઓ/પ્રોડક્ટ જે અમારા જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ સાથે સંબંધિત નથી, તે સીધી ઑફર/પ્રદાન કરવામાં આવે છે/સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સર્વિસ પ્રદાતાઓ દ્વારા બજાજ આલિયાન્ઝની વેબસાઇટ એક્સેસ/સર્ફ કરવા પર પોતાની રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેને સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સર્વિસ પ્રદાતાઓ દ્વારા કોઈપણ સમયે બજાજ આલિયાન્ઝ અથવા તમને પૂર્વ સૂચના આપ્યા વિના તેમના સંપૂર્ણ વિવેકબુદ્ધિથી પાછી ખેંચી શકાય છે બજાજ આલિયાન્ઝ માત્ર જનરલ ઇન્શ્યોરન્સનો વ્યવસાય કરે છે અને તે જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ સિવાયની કોઈપણ સર્વિસ/પ્રોડક્ટની ઑફર/વેચાણ/પ્રદાન સાથે સંકળાયેલ નથી અને ઑફર્સ/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/પ્રોડક્ટ માત્ર અને સ્વતંત્ર રીતે સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓ દ્વારા ઑફર કરવામાં આવે છે, બજાજ આલિયાન્ઝ તમને બજાજ આલિયાન્ઝ વેબસાઇટ એક્સેસ કર્યા પછી સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓ દ્વારા ઑફર કરવામાં આવતી વિવિધ ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/પ્રોડક્ટ માટે મદદ અને સહાય પૂરી પાડે છે બજાજ આલિયાન્ઝ એ સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સેવાઓ/પ્રોડક્ટની ચોકસાઈ, સંપૂર્ણતા, વિશ્વસનીયતા અથવા ક્વૉલિટીનું પ્રતિનિધિત્વ, ખાતરી કે સમર્થન કરતું નથી તથા સર્વિસમાં કોઈપણ ખામી અથવા સર્વિસ પ્રદાન ન કરવા બદલ અથવા ખોટ કે નુકસાન અથવા ડિસ્કાઉન્ટ/કૂપન પાછી ખેંચવા બદલ/કૂપન પર વળતર, જો લાગુ પડતું હોય તો, ન આપવામાં આવે, તથા ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓના પ્રોડક્ટનો લાભ લેવા અથવા સબસ્ક્રાઇબ કરવાના પરિણામે તમને થયેલ નુકસાન બદલ કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં. સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓની ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/પ્રોડક્ટનો લાભ લેવા અને તેના પર ભરોસો કરવાનો નિર્ણય તમારા પોતાના જોખમે, સાવચેતીભર્યા અને સ્વતંત્ર નિર્ણય પછી તમારા દ્વારા લેવામાં આવશે અને તે માટેની કોઈ પણ જવાબદારી બજાજ આલિયાન્ઝની રહેશે નહીં સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સર્વિસ પ્રદાતાઓ દ્વારા ઑફર/સર્વિસ/પ્રોડક્ટ એ તમારી મદદ માટે અમારી ફેસિલિટેશન સુવિધા દ્વારા આપવામાં આવતી માત્ર મૂલ્ય-વર્ધિત સેવાઓ છે અને તે બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતા અમારા ઇન્શ્યોરન્સ કવર/જોખમ/લાભોનો કોઈપણ ભાગ નથી અથવા બજાજ આલિયાન્ઝ તેને માટે કોઈપણ રીતે જવાબદાર નથી તે અનુસાર, સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓની કોઈપણ ઑફર/ડિસ્કાઉન્ટ/કૂપન/સર્વિસીસ/પ્રોડક્ટ કે જે તમે બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પરથી મેળવી શકો છો તેની જરૂરી માહિતી/ફરિયાદો માટે તમારે સંબંધિત કંપનીઓ/સંસ્થા/સેવા પ્રદાતાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે તમારી સુવિધા માટે, સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની ઑફર/સર્વિસીસ/પ્રોડક્ટ તમને સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની વેબસાઇટ સાથે બજાજ આલિયાન્ઝ વેબસાઇટના એપીઆઇ ઇન્ટીગ્રેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે તો પણ, સર્વિસમાં ઊણપ, સર્વિસ પૂરી ન પાડવી, સર્વિસ પ્રદાન કરવામાં વિલંબ અથવા કોઈપણ અન્ય સમસ્યાઓ માટે બજાજ આલિયાન્ઝ તમારા માટે કોઈપણ રીતે જવાબદાર અને જવાબદાર રહેશે નહીં અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની રહેશે.
કોઈ ઑફર નથી
બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પરની માહિતીને ઑફર તરીકે અથવા ઑફરની વિનંતી તરીકે અથવા રોકાણ, કાનૂની, ટેક્સ અથવા બજાજ આલિયાન્ઝની અન્ય સલાહ તરીકે અર્થઘટન કરવી જોઈએ નહીં. તમારે તમારા નિષ્ણાત સલાહકારની સલાહ/અભિપ્રાય લેવા જોઈએ અને તેના અનુસાર તમે બજાજ આલિયાન્ઝના કોઈપણ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટનો લાભ લેવા માટે સ્વૈચ્છિક અને સ્વતંત્ર નિર્ણય લઈ શકો છો. તેથી, બજાજ આલિયાન્ઝના ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટની ખરીદી માટે માત્ર બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પરના કન્ટેન્ટ/બ્લોગ/અભિપ્રાયો/અભિવ્યક્તિઓ પર આધાર રાખવો નહીં.
અપડેટ કરવી ફરજિયાત નથી
બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પરની તમામ કન્ટેન્ટ જે તે દિવસે જ પ્રકાશિત કરવામાં આવે છે. અમે અપડેટ કરવાની અથવા સુધારવાની કોઈ જવાબદારી લેતા નથી. આ નિયમો અને શરતોમાં કોઈપણ સુધારા/ફેરફાર આપમેળે જ આ નિયમો અને ઉપયોગનો ભાગ ગણવામાં આવશે અને તમે તે મુજબ આ શરતો અને ઉપયોગથી બંધાયેલા રહેશો, જે સમયાંતરે સુધારા/ફેરફારો સાથે વાંચવાના રહેશે.
ડિસ્ક્લેમર
લાગુ કાયદા અનુસાર અનુમતિ અનુસાર, આ વેબસાઇટ પરની સામગ્રીઓ "જેમ છે તેમ" અને તેના જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ અને અથવા સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓની ઍડ ઑન/મૂલ્ય-વર્ધિત સેવાઓ માટે કોઈપણ પ્રકારની સીધી કે આડકતરી વોરંટી વિના પ્રદાન કરવામાં આવે છે તથા બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, અને તેની પેટાકંપનીઓ અને ગ્રુપ કંપનીઓ/અફિલિએટ્સ, સીધી કે આડકતરી તમામ વોરંટીનો અસ્વીકાર કરે છે, જેમાં કોઈ ચોક્કસ હેતુ અથવા નોન-ઇન્ફ્રિન્જમેન્ટ માટે મર્ચન્ટેબિલિટી અને યોગ્યતાની ગર્ભિત વોરંટીનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પર પ્રદર્શિત ઍડ ઑન/મૂલ્ય વર્ધિત ઑફર/સેવાઓ/પ્રોડક્ટ [જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ સિવાય] માટે ફક્ત સંબંધિત કંપનીઓ/સંસ્થાઓ/સેવા પ્રદાતાઓ જવાબદાર છે અને તેને માટે બજાજ આલિયાન્ઝ તમારે માટે કોઈપણ રીતે સંબંધિત અથવા જવાબદાર નથી સામગ્રીમાં સમાવિષ્ટ કાર્યો અવિરત અથવા કોઈ ખામી વિનાના હોવાની, ખામીઓ સુધારવામાં આવશે તેની, અથવા બજાજ આલિયાન્ઝ વેબસાઇટ અથવા સર્વર કે જે તેને ઉપલબ્ધ કરાવે છે, તે વાયરસ અથવા અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત હોવાની બાંહેધરી બજાજ આલિયાન્ઝ આપતું નથી બજાજ આલિયાન્ઝ તેમની યોગ્યતા, સચોટતા, વિશ્વસનીયતા અથવા અન્ય બાબતોના સંદર્ભમાં બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર સામગ્રીના ઉપયોગ અથવા પરિણામો સંબંધિત કોઈ પ્રતિનિધિત્વ આપતું નથી અથવા કરતું નથી તમામ જરૂરી સર્વિસિંગ, રિપેર અથવા સુધારાના સંપૂર્ણ ખર્ચની જવાબદારી તમારી (અને નહીં કે બજાજ આલિયાન્ઝની) રહેશે અહીં આપેલ માહિતી અને વર્ણનમાં પ્રૉડક્ટ અને સર્વિસ માટે લાગુ પડતા તમામ નિયમો, બાકાતીઓ અને શરતોનું સંપૂર્ણ વર્ણન નથી, પરંતુ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે પૂરું પાડવામાં આવેલ છે.
* દેશભરમાં નેટવર્ક હૉસ્પિટલમાં થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર નેટવર્ક શામેલ છે
કોપીરાઈટ
બજાજ આલિયાન્ઝની તમામ સામગ્રી કૉપિરાઇટ અને બૌદ્ધિક સંપત્તિ અધિકારો [આઇપીઆર] દ્વારા સુરક્ષિત છે, જેના આરક્ષિત તમામ અધિકારો બજાજ આલિયાન્ઝ સાથે છે. પેજના તમામ અધિકારો, સાઇટ કન્ટેન્ટ અને વ્યવસ્થાની માલિકી બજાજ આલિયાન્ઝ અને/અથવા સંબંધિત બજાજ આલિયાન્ઝ ગ્રુપ કંપનીઓ/અફિલિએટ્સની છે. તમને કૉપિ કરવા, સુધારા કરવા, ડિસ્પ્લે કરવા, વિતરણ કરવા, પ્રસારિત કરવા, પ્રકાશિત કરવા, વેચાણ કરવા, લાઇસન્સ આપવા, ડેરિવેટિવ વર્ક બનાવવા, "ફ્રેમિંગ" ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પુનઃવિતરિત કરવા અથવા અન્યથા અથવા કોઈપણ હેતુ માટે કોઈપણ સાઇટની સામગ્રીનો ઉપયોગ બજાજ આલિયાન્ઝ અને/અથવા સંબંધિત બજાજ આલિયાન્ઝ ગ્રુપ કંપનીઓની પૂર્વ લેખિત મંજૂરી વિના સ્પષ્ટપણે પ્રતિબંધિત છે. બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર હોવ ત્યારે/વપરાશ કરતી વખતે તમે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર પ્રકાશિત/પ્રદર્શિત કરવામાં આવેલ બજાજ આલિયાન્ઝની ગોપનીયતા નીતિ દ્વારા બંધાયેલા છો
ટ્રેડમાર્ક્સ, સર્વિસ માર્ક્સ અને લોગો ("માર્કસ")
બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર દેખાતા ટ્રેડમાર્ક્સ/પેઢી નું નામ/લોગો અને/અથવા કોઈપણ બજાજ આલિયાન્ઝ ગ્રુપ કંપનીઓની સંબંધિત વેબસાઇટ/એપ/વૉલેટ બજાજ આલિયાન્ઝની સંપત્તિ અને/અથવા તે બજાજ આલિયાન્ઝ ગ્રુપ કંપનીઓની સંપત્તિ છે. તમને કોઈપણ હેતુ માટે તેમાંથી કોઈપણની કૉપી, ઉપયોગ અથવા અપનાવવાની મંજૂરી નથી.
કોઈ વૉરંટી નથી
બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પરની તમામ સામગ્રી, જેમાં ગ્રાફિક્સ, ટેક્સ્ટ અને હાઇપરલિંક્સ અથવા અન્ય સાઇટ્સના સંદર્ભો (તેમજ અહીં ઉલ્લેખ નથી થયેલ તે પણ શામેલ છે), તે કોઈપણ પ્રકારની, સીધી કે આડકતરી, મર્ચન્ટેબિલિટીની ગર્ભિત વોરંટી, ચોક્કસ હેતુ માટે યોગ્યતા, નોન-ઇન્ફ્રિન્જમેન્ટ અને કમ્પ્યુટર વાઇરસ અથવા અન્ય નુકસાનકારક ઘટકો, તે "જેમ છે તેમ" આપવામાં આવેલ છે. અમે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર કોઈપણ માહિતીની પર્યાપ્તતા, ચોકસાઈ, વિશ્વસનીયતા અથવા સંપૂર્ણતાની વોરંટી આપતા નથી અને તેમાં ભૂલો અથવા ચુકવણી માટેની કોઈપણ જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ. બજાજ આલિયાન્ઝની વેબસાઇટની અવિરત ઉપલબ્ધતા અથવા તેમાં કોઈ ખામી ન હોવાની, ખામીઓ સુધારવાની, અથવા બજાજ આલિયાન્ઝ વેબસાઇટ અથવા સર્વર કે જે તેને ઉપલબ્ધ કરાવે છે, તે વાયરસ અથવા અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત હોવાની બાંહેધરી બજાજ આલિયાન્ઝ આપતું નથી.
જવાબદારીની મર્યાદા
તમારા બજાજ આલિયાન્ઝ વેબસાઇટના ઍક્સેસ અથવા ઉપયોગ અથવા તેને ઍક્સેસ કરવા અથવા ઉપયોગમાં લેવાની અસમર્થતા અથવા તેની સામગ્રી પર નિર્ભરતાથી અથવા તેની સાથે અન્ય કોઈ રીતે સંકળાયેલ હોવાને કારણે અથવા કામગીરીની કોઈપણ નિષ્ફળતા, વિક્ષેપ, ખામી, ટ્રાન્સમિશનમાં વિલંબ, કમ્પ્યુટર વાયરસ અથવા અન્ય હાનિકારક ઘટકો, અથવા અમારી જાણ બહાર બજાજ આલિયાન્ઝ વેબસાઇટ સાથે સંકળાયેલ લાઇન અથવા સિસ્ટમની નિષ્ફળતા, અને બજાજ આલિયાન્ઝની કોઈપણ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ અને/અથવા સંબંધિત કંપનીઓ/એન્ટિટી/સેવા પ્રદાતાઓની કોઈપણ ઍડ ઑન/મૂલ્ય-વર્ધિત સેવાઓનો લાભ લેવા બદલ પણ કોઈપણ પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, પરિણામલક્ષી, શિક્ષાત્મક અથવા વિશેષ નુકસાન, ગુડવિલનું નુકસાન, નફામાં નુકસાન વગેરે માટે, અમે કોન્ટ્રાક્ટ, સામાજિક અપકૃત્ય, સ્ટ્રિક્ટ લાયબિલિટી અથવા અન્યથા કોઈપણ જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ
હાઇપરલિંક ધરાવતી અને સંદર્ભિત વેબસાઇટ/એપ/વૉલેટ
બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર ચોક્કસ હાઇપરલિંક અથવા સંદર્ભિત વેબસાઇટ/એપ/વૉલેટ તમને થર્ડ પાર્ટીની વેબસાઇટ/એપ/વૉલેટ તરફ લઈ જઈ શકે છે, જે સામાન્ય રીતે તેમના ટોચના સ્તરના ડોમેન નામ દ્વારા ઓળખવામાં આવે છે. અમારા દ્વારા તેમના કન્ટેન્ટની ચકાસણી કે વિશ્લેષણ કરવામાં આવ્યું નથી, અને અમે હાઇપરલિંક ધરાવતી અથવા સંદર્ભિત વેબસાઇટ/એપ/વૉલેટ પરની કોઈપણ માહિતીની પર્યાપ્તતા, સચોટતા, વિશ્વસનીયતા અથવા સંપૂર્ણતાની બાંયધરી આપતા નથી અને તેમના કોઈપણ અને તમામ કન્ટેન્ટ માટે કોઈપણ જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ. બજાજ આલિયાન્ઝની વેબસાઇટને એક્સેસ કરીને, તમે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ દ્વારા એક્સેસ કરેલ અથવા હાઇપરલિંક ધરાવતી કોઈપણ વેબસાઇટ પર સ્થાપિત માલિકીની માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે પણ સંમત થાવ છો
સ્થાનિક કાયદાકીય પ્રતિબંધો
જ્યાં બજાજ આલિયાન્ઝ વેબસાઇટના પ્રકાશન અથવા ઉપલબ્ધતા પર પ્રતિબંધ હોય તેવા કોઈપણ સત્તાવિસ્તારમાં બજાજ આલિયાન્ઝ વેબસાઇટ કોઈપણ વ્યક્તિ (તે વ્યક્તિની રાષ્ટ્રીયતા, રહેઠાણ અથવા અન્ય કારણોસર) તરફ લઈ જવામાં આવતી નથી જે વ્યક્તિઓના સંદર્ભમાં અથવા જે દેશમાં આવા પ્રતિબંધો, જો લાગુ પડતાં હોય તો, તેમણે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ ઍક્સેસ કરવી જોઈએ નહીં.
અધિકારોનું આરક્ષણ
અમે કોઈપણ સમયે આ ઉપયોગની શરતોના ભાગોમાં ફેરફાર કરવાનો, સુધારવાનો, ઉમેરવાનો અથવા કાઢી નાંખવાનો અધિકાર અનામત રાખીએ છીએ અને તે અનુસાર આ ઉપયોગની શરતોમાં બેજિકના સંપૂર્ણ વિવેકાધિકાર મુજબ કોઈપણ સમયે ફેરફાર કરી શકાય છે અને બદલાયેલ/સુધારેલ ઉપયોગની શરતો તમને આપમેળે લાગુ થશે અને તમે તેના દ્વારા બંધાયેલા રહેશો અને તમારે તેનું પાલન કરવાનું રહેશે
તમારા માટે પ્રતિબંધ અને પરચુરણ જોગવાઈઓ
બજાજ આલિયાન્ઝ વેબસાઇટ સર્ફ/ઍક્સેસ કરતી વખતે અને બજાજ આલિયાન્ઝ વેબસાઇટની મુલાકાત લેતી વખતે તમારા દ્વારા (i) કોઈપણ પ્રકારના ફોટા/વિડિયો/સંગીત/ચિત્રો/સ્ક્રીનશોટ/ગ્રાફ/ટેબલ/કોઈપણ અન્ય સામગ્રી/કન્ટેન્ટ/ડૉક્યૂમેન્ટ ઇલેક્ટ્રોનિક અથવા કોઈપણ અન્ય મોડ દ્વારા અપલોડ કરવામાં આવશે નહીં, (ii) બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર કોઈપણ યુઆરએલ લિંક/વેબ લિંક/હાઇપર લિંક મૂકવામાં આવશે નહીં, અને (iii) બજાજ આલિયાન્ઝ અને/અથવા અન્ય કોઈપણ વ્યક્તિઓ/પક્ષ/સરકાર/રો માટે બદનક્ષીકારક હોય તેવી કોઈપણ વસ્તુ/લખાણ/પોસ્ટ/ટિપ્પણી કરી શકશો નહીં, તથા તેમ કરવા પર તમને સ્પષ્ટપણે પ્રતિબંધિત કરવામાં આવે છે. બજાજ આલિયાન્ઝ ઉપરોક્ત પ્રતિબંધિત કાર્યો માટે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં અને તે બદલ તમારી સામે યોગ્ય પગલાં લેવા માટેનો અધિકાર ધરાવે છે. તમે તમારા દ્વારા પોસ્ટ કરેલ કન્ટેન્ટ માટે જવાબદાર રહેશો - તમે બજાજ આલિયાન્ઝની વેબસાઇટનો ઉપયોગ માત્ર માહિતી મેળવવાના હેતુથી કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ઇલેક્ટ્રોનિક અથવા કોઈપણ અન્ય પદ્ધતિ દ્વારા તમે કોઈપણ પ્રકારના ફોટા/વિડિયો/સંગીત/ચિત્રો/સ્ક્રીનશોટ/ગ્રાફ/ટેબલ/કોઈપણ અન્ય સામગ્રી/કન્ટેન્ટ/ડૉક્યૂમેન્ટ સહિતના જે કન્ટેન્ટ પોસ્ટ કરો છો તેની જવાબદારી સંપૂર્ણપણે તમારી રહેશે તમે ખાનગી અથવા ગોપનીય માહિતી પોસ્ટ/ટાઇપ/મૂકી શકતા નથી અથવા કોઈપણ થર્ડ પાર્ટીના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરતું કંઈપણ કરી શકતા નથી.
કન્ટેન્ટ હટાવવું
જો તમે બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પર પોસ્ટ કરો છો તે કોઈપણ કન્ટેન્ટ અથવા માહિતી અમારી ઉપયોગની શરતો, અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે તેમ અમને જણાશે અથવા જો તે કન્ટેન્ટને કોઈપણ રીતે ભારતમાં લાગુ કાયદા અનુસાર પોસ્ટ કરવાની મંજૂરી નથી અથવા કોઈપણ થર્ડ પાર્ટીના કૉપીરાઇટ/આઇપીઆર અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તો કોઈપણ રીતે, તેને હટાવવાનો અધિકાર અમારી પાસે અનામત રહેશે.
અધિકારક્ષેત્ર, સીવીઅરેબિલિટી
આ શરતો અથવા આ બજાજ આલિયાન્ઝ વેબસાઈટમાંથી ઉદ્ભવતી કોઈપણ એક્શન ફક્ત લાગુ ભારતીય કાયદાઓ દ્વારા સંચાલિત થશે, જેનું વિશિષ્ટ અધિકારક્ષેત્ર ભારતમાં પુણે સ્થિત અદાલતો રહેશે, અને તમે લાગુ પડતા ભારતીય કાયદાઓ અને પુણે કોર્ટના વિશિષ્ટ અધિકારક્ષેત્રને સ્વીકાર કરવા અને બંધાવા માટે સંમત થાઓ છો અને તે તમારા માટે અનુકૂળ ન્યાયાલય હોવા અંગે સંમત થાઓ છો. જો આ શરતોની કોઈપણ જોગવાઈ અમલમાં મૂકી શકાય તેમ ન હોય, તો તેની અસર બાકીની જોગવાઈઓની માન્યતા અથવા અમલીકરણ પણ થશે નહીં, તથા અમલમાં મૂકી ન શકાય તેવી જોગવાઈને સ્થાને અમલ કરી શકાય તેવી જોગવાઈ, કે જે અમલમાં ન મૂકી શકાય તેવી જોગવાઈ હેઠળના હેતુની નજીક હોય, તે લાવવામાં આવશે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો