Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કાર ઇન્શ્યોરન્સ રિવ્યૂ

કાર ઇન્શ્યોરન્સ પ્લાન વિશે ગ્રાહકોના પ્રશંસાપત્રો
આઇએલ

બજાજ આલિયાન્ઝ કાર ઇન્શ્યોરન્સ રિવ્યૂ

અમારી ઉચ્ચ માનક સેવાઓનો અનુભવ કર્યા પછી અમારા સંતુષ્ટ ગ્રાહકો દ્વારા લખેલ કેટલાક કાર ઇન્શ્યોરન્સ રિવ્યૂ અહીં આપેલ છે. આ કાર ઇન્શ્યોરન્સ રિવ્યૂ તમને અમારા કાર ઇન્શ્યોરન્સ ગ્રાહકોને લાભ આપતી વિશેષતા વિશે એક વિચાર આપશે અને જરૂરિયાતના સમયે તેમના ફાઇનાન્સને સુરક્ષિત કરવું તેમને સરળ બનાવશે.

5 સ્ટાર્સ:

17,214

4 સ્ટાર્સ:

6,893

3 સ્ટાર્સ:

314

2 સ્ટાર્સ:

89

1 સ્ટાર્સ:

27

  • User Icon

    24 મે 2021

    મેં તેનો અનુભવ કર્યો હતો, હું 2012 થી એક સંતુષ્ટ ગ્રાહક છું. તેમનો સપોર્ટ સમયસરનો અને જવાબ ત્વરિત હોય છે. આ જ પ્રમાણે સેવા આપતા રહો, ટીમ બજાજ આલિયાન્ઝ

    સંજીવ રેડ્ડી

  • User Icon

    24 મે 2021

    સમગ્ર ટીમનો આભાર. મેં મોટર ક્લેઇમ દાખલ કર્યો છે, પ્રતિસાદ ખૂબ જ સારો છે. બિહારના એક એક્ઝિક્યુટિવ શ્રી વિવેક કુમાર, તેમણે કોઈપણ ઝંઝટ વગર 24 કલાકની અંદર મારો ક્લેઇમ સેટલ કરેલ છે. બજાજનો આભાર..

    આદિત્ય સ્વરૂપ

  • User Icon

    મારી કાર નંબર RJ 45 cg 4921 Honda છે, W-RV, મેં એક ક્લેઇમ કર્યો હતો, શ્રી વિક્રમ જી કુમાવત, તે ઘણો સારો અને સમર્પિત છે. હું બજાજ ટીમ સાથે સંપૂર્ણપણે સંતુષ્ટ છું

    રિંકુ કુમાર

  • User Icon

    24 મે 2021

    ઓમકાર કુપડેનો ખૂબ જ આભાર. તમે ખુબ સારી મદદ કરી છે...

    ઇમરાન મુકદ્દમ

  • User Icon

    21 મે 2021

    બજાજ આલિયાન્ઝ દ્વારા ખૂબ ઝડપી સર્વિસ, 24 કલાકની અંદર મારું ક્લેઇમ સેટલ કરવામાં આવ્યું..

    સ્યૂડ અંજુમ

  • User Icon

    મેં બજાજ આલિયાન્ઝ મોટર પૉલિસીની એક પૉલિસી ખરીદી છે. ક્લેઇમ બુક કર્યા પછી આજે મને ક્લેમની જરૂર પડી છે. મને શ્રી આશીષ જાંગિડ તરફથી કૉલ આવ્યો અને તેમણે મારા એકાઉન્ટમાં મારી રકમ જમા થાય ત્યાં સુધી મને મદદ કરી, શ્રી આશીષ જાંગિડ એક મદદગાર વ્યક્તિ છે અને, ખરેખર હું શ્રી આશીષ જાંગિડ અને બજાજ આલિયાન્ઝનો આભારી છું.

    આસિફ ખાન

  • User Icon

    શ્રી આશીષ તમે અને તમારી કંપનીની સર્વિસ ખૂબ જ સારી છે તમારો અને બજાજ આલિયાન્ઝનો આભાર!

    લલિત શર્મા

  • User Icon

    21 મે 2021

    મારો વાહન રજિસ્ટ્રેશન નંબર JH 01BN 8851 છે. તમારી ઝડપી સર્વિસથી મને સહાય કરવા બદલ આભાર. મને 4 કલાકની અંદર મારા ક્લેઇમના પૈસા મળી ગયા. હું શ્રી અભિષેકનો પણ ખૂબ આભારી છું જેમણે મને પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી અને ખૂબ સારી સર્વિસ આપી.

    એકતા વિશ્વકર્મા

  • User Icon

    21 મે 2021

    પ્રિય બજાજ આલિયાન્ઝ ટીમ આ મહામારી સમયમાં તમારા એન્જિનિયર શ્રી શિવમ ભગત દ્વારા પ્રદાન કરેલ તમારી ઝડપી સર્વિસ માટે આભાર. મને મારી કાર BR03P7107 ની યોગ્ય ક્લેઇમ રકમ મળી છે.

    હિમાંશુ

  • User Icon

    18 મે 2021

    સુપર ફાસ્ટ ક્લેઇમ સેટલમેન્ટ. મેં મારી કાર વિન્ડસ્ક્રીન માટે ક્લેઇમ શરૂ કર્યો, જે આજે વૃક્ષ પડવાને કારણે તૂટી ગયો હતો...જે એક કલાકની અંદર સેટલ કરવામાં આવ્યો. ઓમકારના પ્રયત્નોનો આભાર

    દીપક ભાનુશાલી

  • User Icon

    18 મે 2021

    શ્રેષ્ઠ અને ઝડપી ઇન્શ્યોરન્સ પ્રક્રિયા. ચક્રવાતને કારણે, મારી કારને નુકસાન થયું હતું. પરંતુ ગ્રાહક સર્વિસ અને ખાસ કરીને શ્રી ઓમકાર @omkar2301 એ મને સંપૂર્ણ પ્રક્રિયામાં માર્ગદર્શન આપવા સમયે દયાળુ અને મદદરૂપ હતા. સારી કામગીરી. ઝંઝટમુક્ત, કોઈ તણાવ નથી. આનંદો!!!

    દર્શના બંગરે

  • User Icon

    05 મે 2021

    મારી ક્લેઇમની પ્રક્રિયા માટે તમારા ઝડપી અને જવાબદારીપૂર્વક ઍક્શન માટે બજાજ આલિયાન્ઝનો આભાર. હું એ જોઇને આશ્ચર્યચકિત છું કે મારા ક્લેઇમની રકમ કેટલી ઝડપથી જમા કરવામાં આવી છે. હું એક્ઝિક્યુટિવ શ્રી પરમવીર યાદવ દ્વારા કરવામાં આવેલી સરળ અને ઝડપી પ્રક્રિયાની ખરેખર પ્રશંસા કરું છું.

    વિક્રમ સિંહ

  • User Icon

    01 મે 2021

    માત્ર એક ટ્વીટમાં મને મદદ કરવા બદલ આભાર. તમે લોકો ખરેખર અદ્ભુત છો. આ 4th વર્ષ છે જયારે મેં તમારી સાથે કાર ઇન્શ્યોરન્સ ચાલુ રાખ્યું છું. તેને જાળવી રાખો..

    નવીન ત્યાગી

  • User Icon

    કેપ્શન્ડ વાહનનું અકસ્માત થયું હતું. 31.10.2020 ના રોજ. આ વાહનનો ઉપયોગ અમારા ઝોનલ મેનેજર સર દ્વારા કરવામાં આવ્યો હતો.. અમે ટૂંકા સમયમાં જ વાહનને ઉપયોગ કરવા હેતુ તૈયાર કરવા માટે તમારા દ્વારા શરૂ કરાયેલ સમયસર અને ઝડપી ઍક્શનની ખુબજ પ્રશંસા કરીએ છીએ.. આ ઍક્શનની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

    સિબા પ્રસાદ મોહંતી

  • User Icon

    27 જુલાઈ 2020

    મારા ક્લેઇમના સંબંધમાં જે રીતે મને ટ્રીટમેન્ટ મળી ખરેખર તે મને ખુબજ ગમી છે. કારણકે ગ્રાહક વ્યવહાર પ્રોફેશનલ તેમજ ફ્રેન્ડલી હતો અને બજાજ આલિયાન્ઝ પર મારો ભરોસો વધાર્યો છે, તેની સાથે ડીલ કરો અને તમને ખાતરી આપે છે કે તમે આગળ માટે મારો અને અન્ય લોકોની રેફરન્સ અથવા નોંધ લો.

    પ્રમોદ ચાંદ લાકડા

  • User Icon

    27 જુલાઈ 2020

    હું બજાજ-આલિયાન્ઝ સર્વિસથી ખૂબ સંતુષ્ટ છું. . 2 કલાકની અંદર મારું ક્લેઇમ કેટલાક લેટેસ્ટ OTS સર્વિસ દ્વારા સેટલ કરવામાં આવ્યું હતું . અને સર્વેક્ષક શ્રી દુર્ગા પ્રસન્ના ગિરી એ મને શ્રેષ્ઠ સર્વિસ આપી છે .

    ચંદન કુમાર દત્તા

  • User Icon

    17 મે 2020

    મારા જેવા વરિષ્ઠ નાગરિકોને કોઇપણ મુશ્કેલી વગર તમારા કર્મચારીઓ દ્વારા લોકડાઉન સમયગાળામાં સારી સર્વિસ આપી. ફરીથી એકવાર આભાર. કૃપા કરીને કુરિયર દ્વારા પૉલિસીની કૉપી મોકલો

    આર ગોવર્ધન રેડ્ડી

  • User Icon

    15 મે 2020

    શરૂઆતમાં લોકડાઉન સમય દરમિયાન, મને લાગ્યું કે મારા પ્રશ્નોનો જવાબ આપવા માટે કોઈ પણ નથી. એકવાર સ્ટાફ સારો હતો તો પછી, તમારી ગ્રાહક સેવા ટીમ એક આકર્ષક કામ કર્યું અને મને વાહન પૉલિસીની એક કૉપી મળી ગઈ. વાસ્તવમાં, ઘણા લોકોએ ખાતરી કરવા માટે મને કૉલ કર્યો કે મારી સમસ્યાનું નિરાકરણ થયું છે. ઘણો આભાર!.

    રંગરાજન શેષાદ્રી

  • User Icon

    ક્લેઇમ સેટલમેન્ટનો પ્રતિસાદ ઝડપી હતો, ખાસ કરીને કોવિડ લોક ડાઉન સમયગાળા દરમિયાન. તે ઝંઝટ મુક્ત હતું..

    પિયાલ નાગ

  • User Icon

    પૉલિસીને રિન્યુ કરવા માટે સમયસર રિમાઇન્ડર. કોવિડ લૉકડાઉન પછી પણ, મને લિંક વગેરે ફૉર્વર્ડ કર્યું તેનાથી... મને મારી પૉલિસી વિશે સંપૂર્ણ માહિતી મળી છે... અને ચુકવણી પર સગવડ મળી

    મોહનન એ વી

  • User Icon

    15 જુલાઈ 2019

    ખૂબ જ વપરાશકર્તા અનુકુળ અને ગ્રાહક કેન્દ્રિત ઑનલાઇન પ્રક્રિયા

    શ્રી નવીન વર્મા

  • User Icon

    02 જુલાઈ 2019

    વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.

    સતીશ ચંદ કટોચ

  • User Icon

    10 જૂન 2019

    કાર પૉલિસીની ઑનલાઇન ચુકવણી કરવી ખૂબ જ સરળ છે. સરસ કામ

    શ્રી દામોદર

  • User Icon

    18 જૂન 2019

    વેબસાઇટ પર કાર ઇન્શ્યોરન્સ પવનની લહેર છે; જે આટલું સરળ અને સુવિધાજનક બનાવે છે.

    શાંતરામ એસ.

  • User Icon

    28 મે 2019

    હું બજાજ આલિયાન્ઝની ગ્રાહક સેવા ટીમની સર્વિસ અને ફૉલો-અપ દ્વારા ખૂબ જ પ્રભાવિત છું.

    મનોજ કુમાર

  • User Icon

    14 મે 2019

    તે કાર ઇન્શ્યોરન્સ માટે એકમાત્ર સ્થાન છે અને મારા કાર્યને હંમેશા સરળ બનાવે છે. બજાજ આલિયાન્ઝનો આભાર!

    મિસ સૌમ્યા આર કે

  • User Icon

    14 એપ્રિલ 2019

    માત્ર થોડા ક્લિક પર જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવતું ખૂબ સરસ પોર્ટલ

    અજય તલેકર

  • User Icon

    10 એપ્રિલ 2019

    વેબસાઇટ સમજવામાં સરળ છે. મોટર વ્હીકલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, વેબસાઇટ ટ્રાન્ઝૅક્શનની પ્રક્રિયાઓ સાથે કોઈપણ અવરોધ વગર યોગ્ય રીતે કામ કરે છે.

    નિલેશ કુંટે

  • User Icon

    02 માર્ચ 2019

    મને બજાજ આલિયાન્ઝ તરફથી એક આકર્ષક ડિલ અને માર્ગદર્શન મળ્યું છે અને ઑનલાઇન કાર પૉલિસી ખરીદી છે.. આભાર

    ભૂષણ કાવતકર

  • User Icon

    02 માર્ચ 2019

    ટેલિમેટિક્સ પસંદ કરવા માટે સારી રીતે સમજાવવામાં આવ્યું અને સહાય કરવામાં આવી. સપોર્ટ માટે બજાજ આલિયાન્ઝનો આભાર

    ઉરમિંદર સિંહ

  • User Icon

    06 ફેબ્રુઆરી 2019

    કાર પૉલિસી ઑનલાઇન ખરીદવી ખૂબ સરળ

    શેક ફિરોઝ

  • User Icon

    03 ફેબ્રુઆરી 2019

    આવી પ્રતિષ્ઠિત કંપનીની ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદવાની ઝડપી અને સુવિધાજનક રીત. શાનદાર કામ

    રાજેશ

  • User Icon

    06 જાન્યુઆરી 2019

    ખૂબ સરળ તેમજ સમયની બચત. હું બજાજ આલિયાન્ઝના કાર ઇન્શ્યોરન્સ માટે 100% ભલામણ કરીશ

    વીરેશ મડીવાલર

  • User Icon

    05 જાન્યુઆરી 2019

    મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની ખૂબ સરળ પ્રક્રિયા. આભાર.

    સ્નિતા પ્રકાશ

  • User Icon

    16 ડિસેમ્બર 2018

    માઉસની થોડી જ ક્લિકમાં તમે મોટર ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. બજાજ આલિયાન્ઝનો આભાર!

    ઈ મોહન

  • User Icon

    24 ડિસેમ્બર 2018

    બજાજ આલિયાન્ઝની વેબસાઇટ મોબાઇલ ફ્રેન્ડલી છે

    અશ્વિન

  • User Icon

    08 ડિસેમ્બર 2018

    બજાજ આલિયાન્ઝ એક્ઝિક્યુટિવ સાથે તેમની હંમેશા મદદ કરવાની તત્પરતાને કારણે એક અદ્ભુત અનુભવ હતો.

    ઉમ્મેસલમા શેખ

  • User Icon

    01 ડિસેમ્બર 2018

    કસ્ટમર ફ્રેન્ડલી ઝંઝટમુક્ત રિન્યુઅલનો મોટર માટે ઉત્તમ અનુભવ

    શેખર પ્રભુદેસાઈ

  • User Icon

    09 નવેમ્બર 2018

    મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા માટેની ઑનલાઇન પ્રક્રિયા સરળ અને સુવિધાજનક છે.

    મણિકંદન એમ

  • User Icon

    03 નવેમ્બર 2018

    મને માહિતગાર રાખવા બદલ આભાર, મોટર ઇન્શ્યોરન્સ રિમાઇન્ડર ખૂબ જ ઉપયોગી છે.

    એલ્વિના રોઝ

  • User Icon

    10 ઓક્ટોબર 2018

    બજાજ આલિયાન્ઝ ઉત્કૃષ્ટ વેબસાઇટ, પહેલીવારના યુઝર માટે પણ આસાન.

    બિપિન મલ્લેંગડા

  • User Icon

    06 ઓક્ટોબર 2018

    આ એક અદ્ભુત અનુભવ છે અને સંપૂર્ણ મોટર રિન્યુઅલમાં 10 મિનિટનો સમય લાગ્યો છે. તેને જાળવી રાખો.

    ચક્રપાણી જી

  • User Icon

    21 સપ્ટેમ્બર 2018

    વાતચીત દરમિયાન બજાજ આલિયાન્ઝ એક્ઝિક્યુટિવ ખૂબ જ મદદરૂપ હતા. આભાર

    મુમતાઝ ખાન

  • User Icon

    19 સપ્ટેમ્બર 2018

    તમારા ટેલિકૉલર તરફથી અદ્ભુત પ્રતિસાદ અને માર્ગદર્શન. અભિનંદન બજાજ આલિયાન્ઝ.

    સોમા કઝેસ

  • User Icon

    13 ઓગસ્ટ 2018

    મોટર પૉલિસીના રિન્યુઅલ માટે સરળ અને ઝડપી ઑનલાઇન પ્રક્રિયા.

    જૉય ઘોષ

વિડિયો પ્રશંસાપત્રો

  • Video Testimonials

    વિશાલ શાહ

  • Video Testimonials

    ભાવેશ દરજી

  • Video Testimonials

    અનુરિતા રાઠોડ

  • Video Testimonials

    શ્રી સચિન મરાવર

  • Video Testimonials

    મિસ પાયલ

  • Video Testimonials

    કર્નલ વાહી

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે