ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
એક વર્ષ ખૂબ જ ઝડપથી પસાર થાય છે. તમને ખબર પડે તે પહેલાં, તમારી ટૂ- વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવાનો સમય આવી જાય છે. વ્યાપક 2 વ્હીલર ઇન્શ્યોરન્સ કવર માટે બજાજ આલિયાન્ઝની લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પર સ્વિચ કરો.
અમારી લાંબા ગાળાની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને 2 વ્હીલર ઇન્શ્યોરન્સ કવરેજ, જે 3 વર્ષ સુધીનું હોય છે. એનો અર્થ તમારા ટૂ-વ્હીલર માટે 3 વર્ષની સતત સુરક્ષા છે. તેથી, જુઓ સારી બાબતો લાંબા સમય સુધી ચાલે છે!
તે નાનો સ્ક્રેચ હોય કે કુલ નુકસાન હોય, અમારી લૉંગ ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને થર્ડ પાર્ટી લાયબિલિટીથી ઉદ્ભવતા ક્લેઇમ સામે અને નુકસાનના ખર્ચ માટે કવર કરે છે, ભલે તે કુદરતી આપત્તિઓ અથવા અકસ્માતોને કારણે થાય છે.
બજાજ આલિયાન્ઝની લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે ચિંતા વગર તમારી 'ઝડપની જરૂરિયાત' ને સંતુષ્ટ કરી શકો છો!
હા, તે જ તમે અમારી લૉંગ ટર્મ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે મેળવો છો. વિવિધ વિશેષતાઓ સાથે પરફેક્ટ, અમારા લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તમને નીચેના ફાયદા પ્રદાન કરે છે:
ક્લેઇમ સેટલમેન્ટ અને અન્યથા સંબંધિત કોઈ પ્રશ્ન છે? અમે માત્ર એક ફોન કૉલ દૂર છીએ 24X7, વર્ષના 365 દિવસ, રજાના દિવસોએ પણ.
અમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની લાભદાયી સુવિધા, એનસીબી તમને તમારી પૉલિસીને રિન્યુ કરવા પર તમે ચુકવણી કરેલ પ્રીમિયમને ઘટાડીને તમારા જવાબદાર ડ્રાઇવિંગ વર્તન માટે પુરસ્કાર આપે છે. જ્યારે તમે બજાજ આલિયાન્ઝ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો છો ત્યારે અમે તમારા એનસીબીને અન્ય ઇન્શ્યોરર પાસેથી 50% ટ્રાન્સફર કરવાની પરવાનગી આપીએ છીએ.
જ્યારે તમે તમારી પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરો છો, ત્યારે અમે તમારી બાઇકનું નિરીક્ષણ કરતાં નથી. તમારા પર વિશ્વાસ કરવાની આ અમારી રીત છે!!
અમારી લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી એટલે કે તમારે વાર્ષિક રીતે તમારી પૉલિસીને રિન્યુ કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. યાદ રાખવા માટે એક વસ્તુ ઓછી થઈ!
અમારી પૉલિસી તમને પૈસા બચાવવામાં મદદ કરે છે જે દર વર્ષે વધારેલા થર્ડ પાર્ટી પ્રીમિયમ દર અને સર્વિસ ટૅક્સ પર ખર્ચ કરવામાં આવે છે. ત્રણ વર્ષના સમયગાળામાં, તમે એક નોંધપાત્ર રકમ બચાવી શકો છો અને તેના બદલે ઇન્વેસ્ટ કરી શકો છો!
અમે રસ્તા પરના તમારા જવાબદાર વર્તનથી બેખબર રહેતા નથી અથવા તો તેને રિવૉર્ડ આપ્યા વિના રહેતા નથી. પૉલિસીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કોઈપણ ક્લેઇમની સ્થિતિમાં, એનસીબીમાં ઘટાડો થાય છે પરંતુ તે વાર્ષિક ટૂ વ્હીલર પૉલિસીથી વિપરીત શૂન્ય થતું નથી.
પ્રથમ અને અગ્રણી, તમારે અમારી સાથે તમારો ક્લેઇમ રજિસ્ટર કરવાની જરૂર છે. તમે તે કરી શકો છો:
✓ ઑનલાઇન
અહીં ક્લિક કરો તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે.
✓ ફોન પર
અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર ડાયલ કરો, જેના પછી અમારી ગ્રાહક સેવાના પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે અને ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા દ્વારા તમને માર્ગદર્શન આપશે. તૈયાર રેફરન્સ માટે આને તમારી સાથે રાખો:
1 એન્જિન અને ચેસિસ નંબર.
2 વાહન રજિસ્ટ્રેશન નંબર.
3 અકસ્માતની તારીખ અને સમય.
4 અકસ્માતનું વર્ણન અને સ્થાન.
5 અસરકારક ટૂ-વ્હીલરના નિરીક્ષણ માટેનું સરનામું.
6 કિલોમીટર રીડિંગ.
7 ચોરીના કિસ્સામાં પોલીસ ફરિયાદ ડૉક્યૂમેન્ટ.
1 રિપેર માટે તમારું વાહન બુક કરો
કોઈપણ અકસ્માતના કિસ્સામાં, કોઈપણ અન્ય કારણોસર તોડફોડ અથવા નુકસાનના કિસ્સામાં, જો તે મુવેબલ સ્થિતિમાં હોય તો તમારે રિપેર માટે તમારા ટૂ-વ્હીલરને ગેરેજમાં લઈ જવાની જરૂર પડે છે. જો નથી, તો તમે તેને ટો કરાવી શકો છો.
2 અંતિમ પગલું
ક્લેઇમ સેટલમેન્ટના અંતિમ પગલાંમાં જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં આવે છે અને તેમને મૂળ ડૉક્યૂમેન્ટ સાથે વેરિફાઇ કરાવવામાં આવે છે. જો તમને પૉલિસીના નિયમો અને શરતો અનુસાર ક્લેઇમની રકમના કોઈપણ ભાગની ચુકવણી કરવાની જરૂર હોય તો સર્વેક્ષક તમને જાણ કરશે.
હવે તમે તમારા ટૂ વ્હીલર ક્લેઇમને તરત જ સેટલ કરી શકો છો! મોટર ઑન ધ સ્પોટ (મોટર ઓટીએસ) સુવિધા સાથે, અમારી મોબાઇલ એપ દ્વારા માત્ર 20 મિનિટ* ની અંદર તમારા ₹10,000/- સુધીના નુકસાન માટે તમારા ક્લેઇમને સરળતાથી સેટલ કરો - ઇન્શ્યોરન્સ વૉલેટ
મોટર ઓટીસીનો ઉપયોગ કરવા માટે -
✓ ઇન્શ્યોરન્સ વૉલેટ એપ પર સાઇન ઇન કરો (ડાઉનલોડ અથવા IW એપ પેજ/પ્લેસ્ટોર માટે લિંક)
✓ તમારા ટૂ-વ્હીલરને થયેલા નુકસાનના સ્પષ્ટ ફોટા લો અને તેને મોબાઇલ એપ પર અપલોડ કરો
✓ તમારી મંજૂર કરેલ ક્લેઇમની રકમ સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે
જેમકે નામ સૂચવે છે તેમ, લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારી બાઇકને લાંબા ગાળા માટે કવરેજ પ્રદાન કરે છે અન્યથા જેને દર વર્ષે રિન્યુ કરવાની જરૂર હોય છે.
લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને દર વર્ષે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવાની ઝંઝટથી રાહત આપે છે. બજાજ આલિયાન્ઝની લોન્ગ ટર્મ પૉલિસી સાથે, તમને 3 વર્ષના સમયગાળા માટે કવરેજ મળે છે. તમારી પૉલિસી 3 વર્ષ પછી રિન્યુઅલ માટે ડ્યુ થશે.
હા. લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સંપૂર્ણ પૉલિસીના સમયગાળા માટે પ્રીમિયમ દરને ફ્રીઝ કરે છે. તેનો અર્થ એ છે કે પૉલિસીની અવધિ દરમિયાન પ્રીમિયમ રકમ સમાન રહે છે. આમ, તે દર વર્ષે પ્રીમિયમ અને સર્વિસ ચાર્જિસમાં સંભવિત વધારો દૂર કરે છે.
હા. જ્યારે તમે અમારી લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો ત્યારે અમે તમારા જૂના ઇન્શ્યોરર પાસેથી એનસીબીના 50% સુધી ટ્રાન્સફર કરવાની પરવાનગી આપીએ છીએ.
● વાહનની ઉંમર
● ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ
● વાહનનો પ્રકાર
તમે ઑફલાઇન અને ઑનલાઇન બંને રીતે અમારી લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સરળતાથી ખરીદી શકો છો.
તમારી પૉલિસીની સ્થિતિ જાણવા માટે, અમને અમારા ટોલ ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરો. વૈકલ્પિક રીતે, તમે ટ્વિટર પર પણ તમારી પૉલિસીની સ્થિતિ જાણી શકો છો. અમારા ટ્વિટર એકાઉન્ટ @BajajAllianz, હેશટેગ #tweetinsurance સાથે અમને અનુસરો.
ઝંઝટ મુક્ત અનુભવ અને મારા તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે બજાજ આલિયાન્ઝનો વિશેષ આભાર. ગુડ વર્ક
ઇન્શ્યોરન્સ ઑનલાઇન પ્રક્રિયા વિશે સારી બાબત એ છે કે તમને મોબાઇલ અને મેઇલ બંને પર અપડેટ મળે છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવા ઝડપી અને સરળ રીત. તેને રિન્યુ કરતા પહેલાં શૂન્ય એન્ટ્રી પ્રદાન કરવા બદલ આભાર
તમે ચિંતા વગર તમારી 'ઝડપની જરૂરિયાત' ને સંતુષ્ટ કરી શકો છો!!
ક્વોટેશન મેળવોમનની સંપૂર્ણ શાંતિ
અમારી 24X7 સ્પૉટ સહાયતા ઍડ ઑન કવર સુનિશ્ચિત કરે છે કે તમારી બમ્પવાળા રસ્તાઓની મુસાફરી આનંદદાયક હોય. જો તમને ફ્લેટ ટાયર, ફ્લેટ બૅટરી, ઇંધણ, કાનૂની સલાહ અથવા ટૉઇંગ સુવિધા હેતુ સહાયની જરૂર છે, તો તમારે તરત સપોર્ટ પ્રાપ્ત કરવા માટે 1800 209 5858 પર અમારી ટીમનો સંપર્ક કરવાની જરૂર છે. તમારી ચિંતાને અમારી પાસે છોડી દો અને ખાડાઓને તમારી રાઇડનો આનંદ માણવાથી અટકાવવાની મંજૂરી આપશો નહીં!
જ્યારથી તમે તમારા ટૂ-વ્હીલર સાથે શો રૂમમાંથી બહાર નીકળો કરો છો, ત્યારથી તેની કિંમત ઘટવાની શરૂઆત થાય છે. ક્લેઇમની સ્થિતિમાં, ચૂકવેલ રકમમાં તમારા વીમાકૃત વાહનની ઘસારો થઈ ઘટેલી વેલ્યૂ શામેલ હશે. વધુ વાંચો
ઝીરો ડેપ્રિશિયેશન કવર
જ્યારથી તમે તમારા ટૂ-વ્હીલર સાથે શો રૂમમાંથી બહાર નીકળો કરો છો, ત્યારથી તેની કિંમત ઘટવાની શરૂઆત થાય છે. ક્લેઇમની સ્થિતિમાં, ચૂકવેલ રકમમાં તમારા વીમાકૃત વાહનની ઘસારો થઈ ઘટેલી વેલ્યૂ શામેલ હશે. અમારા ઝીરો ડેપ્રિશિયેશન તમને તમારા ટૂ-વ્હીલરના ડેપ્રિશિયેશન વેલ્યૂ સામે કવર કરે છે. આ ઍડ-ઑન સાથે, તમે ક્લેઇમ દરમિયાન ખિસ્સામાંથી થતા ખર્ચાને ઘટાડી શકો છો અને તમારા હાલના કવરમાં વધુ સુરક્ષા ઉમેરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે આ કવરનો વિકલ્પ પસંદ ન કરો અને તમારી બાઇકના ટાયરને અકસ્માતમાં નુકસાન થાય છે, તો તમને માત્ર 50% ખર્ચ મળશે.
કુલ નુકસાનથી 360-ડિગ્રી સુરક્ષા ઑફર
રેગ્યુલર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે
જ્યારે લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વાત આવે છે, ત્યારે તમારી પાસે બે વર્ષ અને ત્રણ વર્ષની પૉલિસીના વિકલ્પ છે. જેમ કે નામ સૂચવે છે તેમ, લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારી બાઇકને કવર પસંદ કર્યું હોય તેમ 2 અથવા 3 વર્ષ માટે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનના નુકસાન અથવા ચોરીને કારણે થતા નુકસાન સામે 360-ડિગ્રી કવર આપે છે. અને આ થર્ડ પાર્ટી લાયબિલિટી માટેના કવરેજ કરતા વધારે છે.
તે રિન્યુઅલના સમયે એનસીબી સાથે અતિરિક્ત લાભ પ્રદાન કરે છે. એક ઝંઝટમુક્ત પ્રક્રિયા જે રિન્યુઅલ ફ્રીક્વન્સીને ઘટાડશે અને થર્ડ પાર્ટી પ્રીમિયમમાં વધારો થવાના કિસ્સામાં કોઈ અસર થતી નથી.
વિશેષતા | લૉંગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ (બે અથવા ત્રણ વર્ષ) |
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ (એક વર્ષ) |
રિન્યુઅલ ફ્રીક્વન્સી | બે અથવા ત્રણ વર્ષમાં એકવાર | દર વર્ષે એકવાર |
કવરેજનો સમયગાળો | બે અથવા ત્રણ વર્ષ | એક વર્ષ |
પ્રીમિયમ વધારાઓ | પૉલિસીના સમયગાળા દરમિયાન ટીપી પ્રીમિયમમાં કોઈ અસર નથી | દર વર્ષે ટીપી પ્રીમિયમમાં વધારો |
એનસીબી લાભ | રિન્યુઅલ સમયે વધારાનો લાભ | ટેરિફ મુજબ |
ક્લેઇમ કર્યા પછી એનસીબી લાભ | એનસીબી ઘટાડે છે પરંતુ શૂન્ય નથી | એક ક્લેઇમ પછી એનસીબી શૂન્ય બને છે |
મિડ-ટર્મ કૅન્સલેશન રિફંડ | શરૂઆત ન થયેલ પૉલિસી વર્ષો માટે પૉલિસી સમયગાળા દરમિયાન ક્લેઇમ પછી પણ પ્રમાણસર રિફંડની જોગવાઈ | કોઈપણ ક્લેઇમના કિસ્સામાં રિફંડ નથી |
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(16,977 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સુશીલ સોની
બજાજ આલિયાન્ઝ સાથે નવું બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કસ્ટમર કેર સાથેનો અનુભવ અદ્ભુત હતો. આભાર
એસ બાલા જી
ખરેખર મારી 2 વ્હીલર પૉલિસી રિન્યુ કરવામાં ખૂબ જ સરળ છે. માત્ર 3 મિનિટમાં થઈ ગયું. આભાર.
વિનય કથુરિયા
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રક્રિયા સરળ અને અનુકૂળ હતી. સારું કામ ચાલુ રાખો
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો