રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
અમારી ઉચ્ચ કક્ષાની સેવાઓનો અનુભવ કર્યા પછી અમારા સંતુષ્ટ ગ્રાહકો દ્વારા લખવામાં આવેલી કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ સંબંધી સમીક્ષાઓ અહીં આપેલ છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ રિવ્યૂ તમને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા ગ્રાહકોને લાભ આપતી સુવિધાઓ કે જે જરૂરિયાતના સમયે તેમના ફાઇનાન્સને સુરક્ષિત કરવામાં સહાયરૂપ હતી તે વિશે ખ્યાલ આપશે.
5 સ્ટાર્સ:
7,945
4 સ્ટાર્સ:
2,098
3 સ્ટાર્સ:
101
2 સ્ટાર્સ:
45
1 સ્ટાર્સ:
10
29 મે 2021
તમારા મેડિક્લેમના કૅશલેસ ગ્રાહકો માટે કોવિડના સમયમાં ઉત્કૃષ્ટ સેવાઓ. આ સમયે દર્દીઓને ડિજિટલ રીતે ક્લેઇમ સેટલ કરવામાં મદદ કરતા તમે સૌ પણ કોવિડ વૉરિયર્સ છો.. સરકારી ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે ઉદાહરણરૂપ?
અરુણ સેખસરિયા
27 જુલાઈ 2020
મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર.
વિક્રમ અનિલ કુમાર
27 જુલાઈ 2020
લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો
પૃથ્વી સિંહ મિયાન
27 જુલાઈ 2020
બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને હંમેશા ખુશ રાખવા માટે તમામ પ્રસન્નતા અને આનંદ સાથે ગ્રાહકોને સેવા આપવા બદલ ટીમનો આભાર. આભાર
આમાગોંડ વિત્તપ્પા આરાકેરી
મારા ક્લેઇમ સેટલમેન્ટ સંબંધિત મારી ખુશી અને સંતોષ, જ્યારે મારો ક્લેઇમ કર્યાના 2 દિવસની અંદર મંજૂર કરવામાં આવ્યો હતો, તે પણ કોવિડ19 ની આ મુશ્કેલ પરિસ્થિતિમાં. હું બજાજ ઇન્શ્યોરન્સના લોકોનો ખરેખર આભારી છું, જેઓ તેમના ગ્રાહકો અને તેમની કંપની માટે આ કોરોનાવાઇરસના સમયમાં કામ કરી રહ્યા છે. અને મને ખાતરી છે કે 'કેરિંગલી યોર્સ' એ માત્ર એપનું નામ જ નથી, પરંતુ તે તમારી તમારા ગ્રાહકો માટે પ્રતિબદ્ધતા છે.
આશીષ ઝુનઝુનવાલા
03 મે 2020
લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર
સુનીતા એમ આહુજા
22 ફેબ્રુઆરી 2020
હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો આભાર માનું છું, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને પુણે ઑફિસના શ્રી આશિષ ગુપ્તા, કે જેમણે વિશેષ ધ્યાન આપીને સમસ્યાનું નિરાકરણ કર્યું, આપણે હંમેશા યાદ રાખવું જોઈએ, કે જો અમારા ગ્રાહકો ખુશ છે, તો બિઝનેસ સમૃદ્ધ રહેશે.
રેની જૉર્જ
02 જુલાઈ 2019
વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.
સતીશ ચંદ કટોચ
01 જુલાઈ 2019
દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.
આશીષ મુખર્જી
28 જૂન 2019
બજાજ આલિયાન્ઝની ઑનલાઇન પૉલિસીની સુવિધા પસંદ આવી
પ્રશાંત રાજેન્દ્રન
26 જુલાઈ 2019
ખૂબ સારી રીતે ડિઝાઇન કરેલ અને કસ્ટમર ફ્રેન્ડલી
મૃણાલિની મેનન
26 મે 2019
ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી. મને 10 મિનિટથી ઓછા સમયમાં મારી પૉલિસી મળી છે.
જયકુમાર રાવ
09 મે 2019
માહિતી સભર અને ઉપયોગી ગ્રાહક સેવા પ્રતિનિધિ. પૉલિસીની પસંદગી અને લાભો વિશે યોગ્ય રીતે સલાહ આપવામાં આવી.
રાજેશ મહેતા
09 એપ્રિલ 2019
બજાજ આલિયાન્ઝના જે વ્યક્તિ સાથે મારે વાત થઈ તે માહિતી સભર અને નમ્ર વ્યક્તિ હતી અને બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. શાનદાર કામ.
પ્રિયાંક
05 એપ્રિલ 2019
અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સની સરખામણીમાં પસંદ કરવામાં સરળ અને વ્યાજબી
લિશા કોંગોલા
13 માર્ચ 2019
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિ દ્વારા તમામ માહિતી અને શ્રેષ્ઠ સર્વિસ આપવામાં આવી. પ્રભાવિત!!! ઉત્તમ કાર્ય!!!!
શ્રી વિશ્વનાથ વાય
12 માર્ચ 2019
બજાજ આલિયાન્ઝના કર્મચારી હેલ્થ માટેની પ્રોસેસ કરવામાં ખૂબ જ વ્યાવસાયિક અભિગમ ધરાવે અને મદદરૂપ છે. આભાર
ઇમોન ખાંડકર
04 ફેબ્રુઆરી 2019
બજાજ આલિયાન્ઝ ટીમ દ્વારા પ્રૉડક્ટનું ખૂબ જ સારું અને સ્પષ્ટ વર્ણન. એક સરળ પ્રોસેસ બદલ આભાર.
રાજા મચેર્લા
01 ફેબ્રુઆરી 2019
બજાજ આલિયાન્ઝ તમારી વેબસાઇટ ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી છે
હેમંત
17 જાન્યુઆરી 2019
અન્ય કંપનીઓની સરખામણીમાં ક્લેઇમ પ્રક્રિયા ખરેખર સરળ છે
અરુણ રાજા વી
14 જાન્યુઆરી 2019
આ રિન્યુઅલ પ્રક્રિયાની ખૂબ જ સારી, સરળ અને સુરક્ષિત રીત છે.
તુષાર પાટિલ
20 ડિસેમ્બર 2018
બજાજ આલિયાન્ઝની શ્રેષ્ઠ ઇન્ટિગ્રેટેડ સર્વિસ, ટેકનોલોજી અને કર્મચારીઓ.
હાશ્મી બેગમ
19 ડિસેમ્બર 2018
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિ તરફથી અદ્ભુત સર્વિસ, જેણે મને હેલ્થ ઇન્શ્યોરન્સને રિન્યુ કરવામાં છેલ્લી ક્ષણ સુધી મદદ કરી છે.
હરિહરન બાલાસુબ્રમણ્યન
08 ડિસેમ્બર 2018
મારું હેલ્થ ઇન્શ્યોરન્સ ખૂબ જ સરળતાથી રિન્યુ થઈ ગયું
સુમન મિશ્રા
06 ડિસેમ્બર 2018
સ્પષ્ટ સૂચનાઓ પ્રદાન કરવામાં આવી હતી. બજાજ આલિયાન્ઝ વેબસાઇટ દ્વારા ઉત્તમ કાર્ય
જગદીશ કુમાર વી એસ
05 નવેમ્બર 2018
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિનો ફોન કૉલ ઉપયોગી હતો, જે વ્યક્તિએ હેલ્થ ઇન્શ્યોરન્સના જવાબો આપીને સહાય કરી તેમનો આભાર!
કૌશિક સિન્હા
02 નવેમ્બર 2018
બજાજ આલિયાન્ઝ તરફથી સારી પહેલ
અંજલી વૈદ્ય
05 ઓક્ટોબર 2018
સરળ પ્રક્રિયા. બજાજ આલિયાન્ઝ પ્રતિનિધિ દ્વારા સુંદર માર્ગદર્શન.
વિજય આચાર્ય
03 ઓક્ટોબર 2018
બજાજ આલિયાન્ઝની વેબસાઇટનો સારો અનુભવ.
ગન્નામંતુ મનોજકુમાર
30 સપ્ટેમ્બર 2018
બજાજ આલિયાન્ઝના લોકો ફોન પર ખૂબ જ મદદરૂપ અને માહિતી સભર હોય છે.
આરતી સક્તિવેલ
25 સપ્ટેમ્બર 2018
હેલ્થ ઇન્શ્યોરન્સની રિન્યુઅલ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ ગઈ.
કાર્તિકેયન મથિયાલગન
10 જુલાઈ 2018
કોઈ મૅન્યુઅલ હસ્તક્ષેપ વગર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સરળ ઑનલાઇન ખરીદી.
સુંદર કુમાર
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો