કોઈપણ વ્યક્તિ પોતાને અકસ્માત નડે કે પોતે બીમાર પડવાનો પ્લાન કરતી નથી. આ સમસ્યાઓ અચાનક ઉદ્ભવતી હોય છે અને તેના લીધે તમારે મેડિકલ સંબંધિત મસમોટા ખર્ચ કરવા પડી શકે છે. આ જ કારણ છે કે તમારે જોઈએ એક
હેલ્થ ઇન્શ્યોરન્સ કે જે તમને ઉચ્ચ અનપેક્ષિત ખર્ચ સામે રક્ષણ આપી શકે. આ ઇન્ફોગ્રાફિક તમને હેલ્થ કેર કવરેજની ખરેખર જરૂર શા માટે છે તે વિશે કેટલીક સારી સમજ પ્રદાન કરે છે. તમારા માટે શ્રેષ્ઠ કવર મેળવવા માટે, બજાજ આલિયાન્ઝ દ્વારા પ્રદાન કરવામાં આવતી વિવિધ
હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો ની પૉલિસીઓને જુઓ, જેથી તમારી વ્યક્તિગત જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.