બજાજ આલિયાન્ઝના ઇન્શ્યોરન્સ વૉલેટ દ્વારા તમે હવે સરળતાથી રૂ. 20000 સુધીના હેલ્થ ક્લેઇમ કરી શકો છો. આ ક્લેઇમની એક સરળ પ્રક્રિયા છે જેનો તમે તમારી રીતે સરળતાથી ક્લેઇમ કરવા માટે ઉપયોગ કરી શકો છો. એપ દ્વારા નેવિગેટ કરવામાં સરળતા માટે અમે પ્રક્રિયાને કેટલાક પગલાંઓમાં નીચે જણાવેલ અને સમજાવેલ છે.
- માય ઇન્શ્યોરન્સ વૉલેટમાં લૉગ ઇન કરો.
- માય પૉલિસીસ પર જાઓ અને પૉલિસી નંબર અને અન્ય પૉલિસી સંબંધિત વિગતો ઉમેરો.
- તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી પ્રાપ્ત થશે.
- પછી "માય ક્લેઇમ્સ" પર જાઓ અને "રજિસ્ટર અ ક્લેઇમ" હેઠળ પૉલિસી પસંદ કરો અને સભ્યની વિગતો જણાવો.
- વીમાધારકને પસંદ કર્યા પછી, રાજ્ય, શહેર અને હૉસ્પિટલ પસંદ કરો.
- જ્યાં વીમાધારકની સારવાર કરવામાં આવી હતી તે હૉસ્પિટલ પસંદ કર્યા પછી અન્ય વિગતો ઉમેરો.
- ઇમેઇલ ઍડ્રેસ, ફોન નંબર, ડિસ્ચાર્જની તારીખ અને અંદાજિત ખર્ચની વિગતો દાખલ કર્યા બાદ.
- અપલોડ કરો બિલના ફોટા અને અન્ય મહત્વપૂર્ણ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ. તમામ ફોટાઓ અપલોડ કરતા પહેલાં "બજાજ આલિયાન્ઝ રૂ.20000 થી ઓછાના ક્લેઇમ માટે" લખો
- તમામ ડૉક્યૂમેન્ટ અપલોડ થયા પછી, તમને એપના હોમ પેજ પર લઈ જવામાં આવશે.
અમારી કોમ્પ્રિહેન્સિવ
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વિશે વધુ માહિતી માટે અને પૉલિસી ખરીદવા માટે કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લો.
જવાબ આપો