ખોવાઈ ગયેલા સામાનનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે સબમિટ કરવો?
જ્યારે તમે વિદેશમાં વેકેશન માણવા માટે તૈયાર હોવ ત્યારે તમારો સામાન ખોવાઈ જાય, તો તે તમારા પ્લાન અને મૂડને સંપૂર્ણપણે બગાડી શકે છે. પરંતુ જો તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, તો તમારે આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમારી હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમના સિનિયર મેનેજર, સ્વીટી સાલ્વે તમારા ખોવાયેલ સામાન માટે ક્લેઇમ કેવી રીતે સબમિટ કરવો તે વિશે જણાવી રહ્યા છે તે જુઓ. તે તમે વિચારો છો તેટલું જટિલ નથી!
શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો
સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18
હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.
શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!
જવાબ આપો