બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ તમારે માટે વિદેશમાં તબીબી ઇમરજન્સીના કિસ્સામાં કૅશલેસ સારવાર મેળવવા માટે ઝંઝટ-મુક્ત પ્રક્રિયા ધરાવતી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ લાવ્યું છે. વિદેશમાં મુસાફરી કરતી વખતે, તમારામાંથી મોટાભાગના લોકો બીમાર પડવાથી અથવા કોઈ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થવાથી ડરતા હોય છે, કારણ કે તમે અજાણી જગ્યાએ અજાણ્યા લોકોની વચ્ચે છો અને તબીબી સારવાર કેવી રીતે મેળવવી તે વિશે તમને જાણકારી નથી. તેથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી મહત્વપૂર્ણ છે કારણ કે તે પાસપોર્ટ ખોવાઈ જવો, સામાનને નુકસાન થવું/ખોવાઈ જવો, ટ્રિપ કૅન્સલેશન, ટ્રિપમાં વિલંબ અને સૌથી મહત્વની એવી તબીબી ખર્ચ જેવી પરિસ્થિતિઓમાં મદદરૂપ થાય છે. તમે જ્યારે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે કૅશલેસ સારવાર મેળવવા માટેની પ્રક્રિયા આ વિડિઓ દ્વારા સમજાવવામાં આવેલ છે.
વધુ જાણકારી મેળવવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો અને ખરીદો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન.
શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો
સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18
હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.
શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!
જવાબ આપો