રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
તમારા બિઝનેસની વૃદ્ધિ અને સફળતા સપાટ સીધી રહેશે નહીં અને તે બરાબર છે.. આ ગ્રાફમાં નીચેના વલણનો પણ યોગ્ય ભાગ રહેશે અને જ્યારે તમે તેને દૂર કરવા માટે કંઈ કરી શકતા નથી, ત્યારે તમે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ શકો છો કે તેઓ વધુ વારંવાર અથવા તીવ્ર થતા નથી.. અમે, બજાજ આલિયાન્ઝમાં, અમારી ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમને તે કરવામાં મદદ કરીએ છીએ.
આજની અત્યંત સ્પર્ધાત્મક માર્કેટ અને વધુ વિવાદો ભરી દુનિયામાં, ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સનું બૅકઅપ કરવું માત્ર તમારા બિઝનેસની સ્થિરતા માટે જ નહીં પરંતુ તેના ચાલતા રહેવા માટે પણ અગત્યનું છે.
તમે કર્મચારીઓથી માંડીને ગ્રાહકો અને વચ્ચેના દરેક વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યાં હોય અને તેના દ્વારા તમારી કંપની સામે કોઈ દાવો કરવામાં આવે તો તે તમારા બિઝનેસના પ્રદર્શન અને નફાકારકતા પર ભારે અસર કરી શકે છે.
કોઈ કંપની માટે ગેરકાયદેસર રીતે હટાવવા કારણસર કોઈ કુંઠિત કર્મચારી અથવા તેમના ગ્રાહક દ્વારા ગોપનીયતા ભંગ બદલ દાવો કરવામાં આવે તે અસામાન્ય નથી.. આવા દાવાઓની તમારી કંપની પર ભારે અસર હોઈ શકે છે.
અમારી ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ પૉલિસી, આવા વિવિધ દાવાઓની કાળજી લેવા માટે, ખાસ કરીને બધી ઇન્ડસ્ટ્રી અને પ્રોફેશનની બારીકીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે, અમારી સર્વિસેજ સૌથી મોટી ગ્લોબલ મલ્ટીનેશનલથી માંડીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સુધી તમામ કંપનીઓની જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે,.
અમે મોટાભાગના ઔદ્યોગિક ક્ષેત્રોને કવર કરીએ છીએ અને સામાન્ય વ્યવસાયિક ગ્રાહકો માટે ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ ઉકેલો પ્રદાન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવીએ છીએ.
અમે સમજીએ છીએ કે માર્કેટ ઝડપી ગતિશીલ છે અને તે માટે ઉભરતા જોખમો અને કાનૂની વિકાસની વિગતવાર સમજણના આધારે જવાબદાર અને અધતન અભિગમની જરૂર છે. અમારા લોકો અને પ્રક્રિયાઓ, તેથી, તમને તે ઑફર કરવા માટે ગોઠવવામાં આવ્યા છે.
અમારી ઇન્ડસ્ટ્રી અનુભવ ધરાવતી, નિષ્ણાત અધિકારીઓની ટીમો અને ડાયનામિક માર્કેટને અનુકૂળ કરવાની અમારી ક્ષમતા એ તમને ખાતરી આપવામાં મદદ કરે છે કે જ્યારે તમારે અમારી જરૂરિયાત હોય ત્યારે અમે તમારા માટે ત્યાં હાજર રહીશું.
કારણ કે તમારો બિઝનેસ (અને તેના વિવિધ પાસા) વિવિધ જોખમોથી અસુરક્ષિત છે, તેથી અમે જરૂરિયાત-વિશિષ્ટ ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ ઉકેલોની શ્રેણી ઑફર કરીએ છીએ.
ડાયરેક્ટર્સ અને ઑફિસર્સ ઇન્શ્યોરન્સ (D&O) એ ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સના સૌથી મહત્વપૂર્ણ કવરમાંથી એક છે જેથી તમારી કંપનીને સજ્જ કરવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે તમારી કંપનીના ડાયરેક્ટર્સ અને અધિકારીઓ તેની સફળતામાં ખૂબ જ અભિન્ન ભૂમિકા ભજવે છે અને તમામ સ્ટ્રેટેજિક નિર્ણયો તેઓ પર આધારિત છે.
અમે સમજીએ છીએ કે તેમને તમારી કંપનીના વિકાસ અને વૃદ્ધિ માટે દૈનિક ધોરણે મોટા નિર્ણયો લેવા પડે છે, જે ઘણીવાર જટિલ હોય છે.. જો તમારી કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહી છે, તો તમારા ડાયરેક્ટર્સને માત્ર ઘરેલું માર્કેટ અને રેગ્યુલેશનને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, પરંતુ વિશ્વભરની ઘણી માર્કેટની કોર્પોરેટ ગવર્નન્સ અને અનુપાલન નિયમોને પણમાં રાખવું પડશે.
આવી હાઇ અસર, હાઇ પ્રેશરની ભૂમિકાઓ ધરાવતા ડાયરેક્ટર અને મેનેજર્સ પણ ભૂલો કરી શકે છે અને સતત ધાર પર રહે છે. જો તેઓ પર વ્યક્તિગત રીતે જવાબદારી આવવાનો ભય હોય તો તેઓ જોખમો લેતા નથી અને જ્યારે તમે બિઝનેસ ચલાવી રહ્યા હોવ ત્યારે જોખમ લેવું જરૂરી છે. વધુમાં, તેઓ અન્ય કર્મચારીઓ અને હિસ્સેદારો સહિત થર્ડ પાર્ટીઓના ખોટા અભિપ્રાયો અને આક્ષેપો સામે અસુરક્ષિત હોય છે.
બજાજ આલિયાન્ઝ ડાયરેક્ટર્સ અને ઑફિસર્સ ઇન્શ્યોરન્સ (D&O) પૉલિસી તમારા ડાયરેક્ટર્સ, અધિકારીઓ અને સિનિયર મેનેજર સ્ટાફને તેમના અધિકૃત કર્તવ્યોના ક્ષેત્રમાં લેવામાં આવેલા નિર્ણયો અને પગલાઓથી ઉદ્ભવતા દાવાઓ સામે સુરક્ષિત કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે. જો તેઓ ક્રિમિનલ અથવા રેગ્યુલેટરી શુલ્કનો સામનો કરે તો પણ અમે ડિફેન્સ માટેના ખર્ચને પણ કવર કરીએ છીએ.
અમારી ડાયરેક્ટર્સ અને ઑફિસર્સ ઇન્શ્યોરન્સ (d&o) એન્ડ ઓ) પૉલિસીની મદદથી, તમે અને તમારી કંપની સુરક્ષાના વાતાવરણમાં કાર્ય કરી શકો છો, તમે જાણો જ છો કે અમે તમારી પાછળ ટેકો દઈ ઉભા છીએ.
જો તમારો બિઝનેસ આંતરરાષ્ટ્રીય છે, તો તમે પહેલેથી જ જાણો છો કે જે જોખમોનો સામનો કરે છે.. તમારે એવા પાર્ટનરની જરૂર છે જે તમને વૈશ્વિક ઉકેલો પ્રદાન કરે છે જે વિશ્વભરના વિકાસશીલ અને જટિલ બિઝનેસ જોખમોને ઉઠાવવા માટે કસ્ટમાઇઝ કરેલ છે. અમે, બજાજ આલિયાન્ઝમાં, વિશ્વવ્યાપી એક્સપોઝર અને ઇન્ડસ્ટ્રી કુશળતા માટે અમારા ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ (IIPs) ની મદદથી, માત્ર તે છે.
અમારા ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સના આ કવર હેઠળ, અમે તમારી કંપનીના બહુ-રાષ્ટ્રીય જોખમોને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે તૈયાર કરેલા ઉકેલોની રચના કરી છે, ભલે પછી ઇન્ડસ્ટ્રીની સાઇઝ કોઇપણ હોય.
અમે લોકલ પૉલિસીઓ ઑફર કરીએ છીએ જે જોખમ માટે પૂરતી હોય છે અને અન્ય અનુપાલનો સાથે સ્થાનિક રેગ્યુલેટરી અને ફિસ્કલ નિયમોને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે. આ સમન્વિત DIC સુરક્ષા સાથે સેન્ટ્રલી કોઓર્ડિનેટ કરેલ માસ્ટર પૉલિસી સાથે સુસજ્જ છે.
અમારી નિષ્ણાત ટીમો જોખમોને સંભાળવા અને નુકસાન નિયંત્રણના અભિગમોને અસરકારક રીતે લાગુ કરવા માટે સજ્જ છે, જેથી તમારી પાસે ચિંતા કરવા જેવી બાબત નથી અને તમારા કામગીરીને વિશ્વના કોઈપણ ભાગમાં વિસ્તૃત કરી શકો છો.
તાજેતરના સમયે વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતા સૌથી મોટા ચેલેન્જમાંથી એક છે તેમના કર્મચારીઓ દ્વારા ઘણા આધારે મુકદમો કરવો છે. આ જોખમનો સામનો મોટા કોર્પોરેશન જ નથી કરતા; પણ તમામ સાઇઝની સંસ્થાઓ આ જોખમ માટે અસુરક્ષિત છે.
સૌથી સામાન્ય આધારો કે જેના પર કર્મચારીઓ તેમના એમ્પ્લોયર ઉપર મુકદ્દમો કરવાનો પ્રયત્ન કરે છે; તે છે તેઓ ખોટી રીતે નોકરીથી કાઢવું, ભેદભાવ, રોજગાર અથવા પ્રોત્સાહન આપવામાં નિષ્ફળતા, જાતીય સતામણી, ખોટી શિસ્ત અને કર્મચારી લાભ યોજનાઓની મિસ-મેનેજમેન્ટ છે.
આવી પરિસ્થિતિમાં, એમ્પ્લોયમેન્ટ પ્રેક્ટિસ લાયબિલિટી (EPLI) એ, એક આવશ્યક લેવાં જેવી ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. તે તમારી કંપનીને એક પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે જે તમને અને તમારી મેનેજમેન્ટને મુકદ્દમાના સતત જોખમ વિના મનની શાંતિ સાથે કામ કરવા માટે જરૂરી છે.
જ્યારે તમે પબ્લિક પાસેથી મૂડી વધારવા માંગો છો અથવા કોઈ રેગ્યુલેટ કરેલી માર્કેટમાં તમારી સિક્યોરિટીઝનો ટ્રેડ કરવા માંગો છો, ત્યારે તમારે માહિતીપત્ર જારી કરવાની જરૂર પડે છે.. જારી કરવામાં આવેલ માહિતીપત્ર નિર્ણાયક હોય છે, કારણ કે તેમાં ઉલ્લેખિત કોઈપણ માહિતી જરાપણ અચોક્કસ સાબિત થાય, તો ઇન્વેસ્ટર્સ તમારી કંપની પાસેથી તેમના નુકસાનની સંપૂર્ણ વેલ્યૂ માટે ક્લેઇમ કરી શકે છે.
આવા દાવાઓ માત્ર માહિતીપત્ર જારી કરતી વખતે જ નહીં પરંતુ વર્ષો પછી પણ કરી શકાય છે.. તેથી, જ્યારે પણ તમે જાહેર ઑફર કરો છો અને માહિતીપત્ર જારી કરો છો, ત્યારે તમે તમારી કંપનીને સંભવિત જવાબદારીઓ સામે ખોલી રહ્યા હોવ છો.
વધુમાં, જો તે સાબિત થાય છે કે માહિતીપત્રમાં ખોટી અથવા ભ્રામક માહિતી શામેલ છે, તો તમને અને કંપનીના ડાયરેક્ટર્સને સિવિલ અને ક્રિમિનલ ચાર્જિસનો સામનો કરવો પડી શકે છે.
હા, આવા જોખમ માટે તમને તમારો માહિતીપત્ર તૈયાર કરવા માટે શ્રેષ્ઠ કાળજી લેવી જરૂરી છે, પરંતુ તે પ્રોસ્પેક્ટસ લાયબિલિટી ઇન્શ્યોરન્સની સુરક્ષા માટે પણ જરૂરત બતાવે છે જે એક મુખ્ય ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ પૉલિસી છે.
અમારી પ્રોસ્પેક્ટસ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી તમને જારી કરેલ માહિતીપત્રથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે કવર કરશે.
જો તમારી કંપની ગ્રાહકોને નિષ્ણાત સલાહ આપે છે, તો તમે પહેલેથી જ આવી બિઝનેસ સ્થિતિઓની પ્રકૃતિને જાણી શકો છો, તેથી તમારે વિલંબ વિના બજાજ આલિયાન્ઝ કમર્શિયલ પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી ઇન્શ્યોરન્સ સુરક્ષા સાથે તમારી કંપનીને સુરક્ષિત કરવાની જરૂર છે.
અમારા ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સનું આ કવર ખાસ કરીને નકલી અથવા ખોટી સલાહ અને સેવાઓના આધારે ગ્રાહકો દ્વારા કરેલા ક્લેઇમ સામે તમને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરેલ છે. પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા બિઝનેસ સામે કરેલા કોઈપણ શુલ્ક માટે ડિફેન્સની કિંમતને પણ આવરી લેશે.
અમે સમજીએ છીએ કે વિવિધ પ્રોફેશનલ અને ઇન્ડસ્ટ્રીને વિવિધ પ્રકારની સુરક્ષાની જરૂર છે અને તે અનુસાર અમે નીચેના માટે કવર ઑફર કરીએ છીએ:
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો