Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

સાઇબર ઇન્શ્યોરન્સ હેઠળ સાઇબર એક્સટોર્શન

સાઇબર એક્સટોર્શન શું છે?

જ્યારે હૅકર્સ તમારા ગ્રાહકો, વ્યવસાયિક રહસ્યો વગેરે વિશેની માહિતી સહિત તમારા ગોપનીય ડેટાને ઍક્સેસ કરી શકે ત્યારે સાઇબર એક્સટોર્શનની ઘટના બને છે. હૅકર્સ જાણે છે કે આ ડેટા ખૂબ જ મૂલ્યવાન છે અને તેથી ડેટાને 'બંધક' બનાવીને અને પરત કરવા માટે અમુક રકમની માંગણી કરે છે. જો તમે તેમની માંગને પૂર્ણ કરતા નથી તો તેઓએ ચોરાઈ ગયેલી માહિતીને જાહેર કરવાની પણ ધમકી આપે છે. 

સાઇબર એક્સટોર્શનના અન્ય પ્રકારમાં તમારા લૅપટૉપ અથવા મોબાઇલ ઉપકરણમાં વાયરસ મોકલવા માટે સામાન્ય ઇમેઇલ અટૅચમેન્ટ દ્વારા મોકલવામાં આવેલ અનિષ્ટ હેતુવાળા સૉફ્ટવેર અથવા માલવેરનો ઉપયોગ શામેલ છે. આ માલવેર તમને સંપૂર્ણપણે લૉક કરવામાં સક્ષમ છે. તમારા કોમ્પ્યુટરનું ફરીથી નિયંત્રિત મેળવવા અથવા માલવેરને કાઢી નાંખવા માટે, હૅકર્સને તેમની માંગ મુજબ તમને રકમ ચૂકવવા પર મજબૂર કરવામાં આવે છે. 

સાઇબર એક્સટોર્શનનું જોખમ કેવી રીતે ઓછું કરવું? 

પસંદગીનું ઍક્સેસ નિયંત્રણ- એક બિઝનેસ તરીકે, તમારા અસ્તિત્વનો આધાર તમે એકત્રિત કરેલા માર્કેટ ડેટા પર હોઈ શકે છે. ગોપનીય માહિતી જેમ કે ઉત્પાદન સંબંધિત સંશોધનનો ડેટા, વેચાણની આવક કે પછી ગ્રાહકની વિગતો પણ, તમારા કર્મચારીઓને તેનાથી માહિતગાર રહે તે માટે, સુલભ હોવી જોઈએ.

મહત્વપૂર્ણ ડેટાના બૅક-અપ બનાવો અને તેને એન્ક્રિપ્ટ કરો- તમારા ડેટાના બૅક-અપ હોવું મહત્વપૂર્ણ છે. જો ડેટા કોઈ અયોગ્ય રીતે અન્ય કોઈને ઉપલબ્ધ થઈ જાય, તો પણ તમે હૅકર્સને ચુકવણી કર્યા વિના તમારા બધા મહત્વપૂર્ણ ડેટાને પુનઃપ્રાપ્ત કરી શકો છો. વધુમાં, તમારે તમારી બૅકઅપ ફાઇલોને પણ એન્ક્રિપ્ટ કરવી જોઈએ. 

તમારું સૉફ્ટવેર નિયમિતપણે અપડેટ કરો- તમારે હંમેશા તમારા ઇલેક્ટ્રોનિક ડિવાઇસને અપડેટ કરવું જોઈએ. દર મહિને એક સુરક્ષા પૅચ અપડેટ ઉપલબ્ધ થતું હોય છે, જે તમારા ડિવાઇસ માટે એક વધુ સુરક્ષા લેયર ઉમેરે છે. 

નિયમિત સાઇબર ઑડિટ: ડેટાના સંભવિત નુકસાન અંગે માહિતગાર રહેવા માટે, તમારી વાર્ષિક વ્યવસાયિક સમીક્ષાઓમાં વ્યવસાયિક સાઇબર સુરક્ષા નિષ્ણાતો દ્વારા આઇટી ઑડિટ કરાવવું જોઈએ.

વધુમાં, આઇડેન્ટિટી થેફ્ટ, સાઇબર એક્સટોર્શન વગેરે જેવા, ઇન્ટરનેટને સંલગ્ન તમામ પ્રકારના જોખમોથી સુરક્ષિત માટે, તમને ભલામણ કરવામાં આવે છે, કે તમે ખરીદો સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસી. 

વધુ જુઓ સાઇબર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

 

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે