Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

સાઇબર ઇન્શ્યોરન્સ હેઠળ ફિશિંગ કવર

 

સાઇબર ઇન્શ્યોરન્સ અને ફિશિંગ કવર

 

મોબાઇલ બેન્કિંગ, ઇ-કોમર્સ અને સોશિયલ નેટવર્કના રૂપમાં અસંખ્ય ડિજિટલ પ્લેટફોર્મ સાથે ગહન રીતે જોડાયેલ વિશ્વમાં આપણે રહીએ છીએ. તમે તમારા ડેબિટ કાર્ડની માહિતીને મોબાઇલ એપ અથવા શૉપિંગ વેબસાઇટમાં કેટલી વાર ભરો છો તેનો થોડો વિચાર કરો!

આવી વિગતોને ઑનલાઇન સબમિટ કરવાને કારણે સાઇબર ક્રાઇમનો ભોગ બનવાની શક્યતા રહેલી છે. ઑનલાઇન જોખમોને સંબોધિત કરવા માટે, ઇન્શ્યોરન્સ માર્કેટ રજૂ કરે છે સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન.

સાઇબર જોખમોની ઘટના

આપણે આપણી ઇચ્છાથી વ્યક્તિગત માહિતી ઓનલાઈન શેર કરીએ છીએ તે ખૂબ વધુ છે. આ ડેટાને સંગ્રહિત કરતી અને પ્રસારિત કરતી સિસ્ટમની જટિલતાને કારણે, સાઇબર એક્સટોર્શન, ફિશિંગ, સાયબર સ્ટોકિંગ જેવા વિવિધ સાયબર જોખમો સામે આવ્યા છે. ઘણી વેબસાઇટ્સની સુરક્ષાની નબળાઈને કારણે આવા જોખમોમાં વૃદ્ધિ થઈ છે.

ફિશિંગ, એક સાઇબર ક્રાઇમ

તમને કદાચ "તમારો રેકોર્ડ અપડેટ કરો અથવા તમારા રિવૉર્ડને મેળવવા માટે લિંક પર ક્લિક કરો" એવું જણાવતા અસંગત ઇમેઇલ મળ્યા હશે. આમાંથી મોટાભાગના ફિશિંગ ઇમેઇલ હોય છે. ફિશિંગમાં ગોપનીય એવી વ્યક્તિગત અથવા વ્યવસાયિક માહિતીની ચોરી કરવા માટે ખોટા ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ, પત્રો અથવા ફોન કૉલ કરવાનો સમાવેશ થાય છે.

ફિશિંગ ઇમેઇલ કોર્પોરેટ બેંક એકાઉન્ટ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યૂઝર નેમ, ઓળખ આપતા ડૉક્યૂમેન્ટ જેમ કે પાન કાર્ડ અને આધાર વગેરે માહિતીને પોતાનું લક્ષ્ય બનાવે છે. તેઓ એક લિંક પર ક્લિક કરવા માટેની સૂચનાઓ અથવા અટૅચમેન્ટ સાથે આવે છે, જેના દ્વારા પૈસા અથવા અન્ય મહત્વપૂર્ણ માહિતી અનધિકૃત રીતે ટ્રાન્સફર થઈ શકે છે.

ફિશિંગ માટે ઇન્શ્યોરન્સ કવર

ફિશિંગ કવર એ સાઇબર-ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ શામેલ ઘણાં ઇન્શ્યોરન્સ ક્લોઝમાંથી એક છે. જો કોઈ ઇન્શ્યોર્ડ વ્યક્તિ ફિશિંગના કૃત્યનો ભોગ બને છે જેમાં તેમને ચોખ્ખું નાણાકીય નુકસાન થાય છે, તો સાઇબર ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તેની ભરપાઈ કરવામાં આવશે.

બેંક એકાઉન્ટ અને પેમેન્ટ વૉલેટમાંથી પૈસાના ઑનલાઇન નુકસાન માટેના કવરેજ સિવાય, તે થર્ડ પાર્ટી સામે ફરિયાદ દાખલ કરવાનો ખર્ચ અને કાનૂની સલાહ લેવાની સલાહ ફીને પણ આવરી લે છે. વધુમાં, કાનૂની પ્રક્રિયામાંથી ઉદ્ભવતા કેટલાક પરચુરણ ખર્ચ, જેમ કે પરિવહન, ડૉક્યૂમેન્ટેશનને પણ આવરી લેવામાં આવે છે.

વધુ જુઓ સાઇબર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે