રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં હંમેશા ટોલ-ફ્રી કસ્ટમર કેર નંબર આપેલ હોય છે જે પૉલિસીધારકોની સહાયમાં ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે.
અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટમાં પ્રદાન કરેલ ટોલ-ફ્રી નંબર અને કૅશલેસ કાર્ડ એ માહિતીનો એક ઉપયોગી ભાગ છે. સર્વિસ રિક્વેસ્ટથી લઇને પૉલિસી સંબંધી પ્રશ્નોની તમને તેના દ્વારા મદદ મળી શકે છે.
અહીં તમારી હેલ્થ પૉલિસીની એવી વસ્તુઓની સૂચિ આપવામાં આવેલ છે જે માટે 24x7 ઑન-કૉલ સપોર્ટ તમને મદદ કરી શકે છે -
1) મેમ્બર આઇડી કાર્ડ સંબંધિત પ્રશ્ન : તમારું હેલ્થ કાર્ડ, તેની વિશેષતાઓ, નિયમો અને શરતો વિશે સામાન્ય પૂછપરછ હોય તો તમે ગ્રાહક સહાય નંબર પર કૉલ કરી શકો છો.
2) ક્લેઇમની પ્રક્રિયા : તમે કૅશલેસ ક્લેઇમ કે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ મેળવવાની પ્રક્રિયા વિશે માહિતી અહીંથી મેળવી શકો છો.
3) ક્લેઇમ સ્ટેટસ : તમે તમારા ક્લેઇમની સ્થિતિ વિશે જાણવા માટે 24x7 ઑન-કૉલ ગ્રાહક સહાય નંબર પર કૉલ કરી શકો છો. ‘સ્થિતિ' નો અર્થ એ છે કે તમારી ક્લેઇમ વિનંતી કયા તબક્કામાં છે, અથવા, તેને મંજૂરી મળવાના કયા તબક્કે છે.
4) ડૉક્યૂમેન્ટ સબમિશન : જો તમે વળતર મેળવવાનું પસંદ કરેલું છે, તો ક્લેઇમની પ્રક્રિયાની સરળતા માટે તમારે કયા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે તે જાણવા માટે તમે આ નંબર પર કૉલ કરી શકો છો.
5) નેટવર્ક હૉસ્પિટલ : તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલોના નામ, ઍડ્રેસ અને ફોન નંબર જાણવા માટે ગ્રાહક સહાય નંબર પર કૉલ કરો.
6) સર્વિસ વિનંતી રજિસ્ટર કરો : જો તમે તમારી હેલ્થ પૉલિસીને ટૉપ અપ કરવા માંગો છો, અથવા અન્ય કોઈ પૉલિસી લેવા માંગો છો અથવા તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી કોઈપણ અન્ય સેવા લેવા માંગો છો, તો તમે આ 24x7 ઓન-કૉલ સપોર્ટ નંબર પર કૉલ કરીને સર્વિસ કૉલ નોંધાવી શકો છો.
આ ગ્રાહક સહાય સેન્ટર કોઈ પણ રજાના દિવસે પણ કાર્યરત રહે છે. ગ્રાહક સહાય સહયોગીઓ તમને દિવસના કોઈપણ સમયે માહિતી અને અન્ય સહાયતા પ્રદાન કરવા માટે અવિરત રીતે કામ કરી રહ્યા છે - જે એક આશીર્વાદ સમાન હોઈ શકે છે!
વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ
તમારી વિગતો શેર કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો