Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કૉન્વલેસન્સ લાભ

કૉન્વલેસન્સ લાભ શું છે?

બીમારી અથવા ઈજામાંથી સાજા થવા લાગતા સમયગાળાને કૉન્વલેસન્સ કહેવાય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા તમારા સ્વસ્થ થવાના સમયગાળા માટે જોગવાઈઓ કરેલ હોય છે, પરંતુ તે વિશે માહિતીના અભાવને કારણે ઘણી વખત આ કૉન્વલેસન્સ લાભ માટે ક્લેઇમ કરવામાં આવતો નથી.

સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ

ઘણીવાર લાંબા સમય સુધી હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડી શકે છે. હૉસ્પિટલમાં તમારી રિકવરી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ એકસામટી રકમ પ્રદાન કરે છે. આ સમયગાળાને સામાન્ય રીતે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા અથવા તમે જેમાં નોંધાયેલ છો તે હેલ્થ પ્લાનના આધારે 7-10 દિવસની મુદત તરીકે ગણવામાં આવે છે.

ઇન્શ્યોરર શા માટે એકસામટી રકમ ચૂકવે છે?

મોટાભાગના લોકો જેઓ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસી ધરાવે છે, તેઓ કૉન્વલેસન્સ સુવિધા વિશે અજાણ છે. તમારા રિકવરી સમયગાળા દરમિયાન કામ કરવાની અસમર્થતાને કારણે તમને થતું આવકનું નુકસાનનું વળતર તમને આ જોગવાઈ દ્વારા પ્રાપ્ત થાય છે.

હું કૉન્વલેસન્સ લાભનો ક્લેઇમ ક્યારે કરી શકું?

તમારું હૉસ્પિટલાઇઝેશન પછી તબક્કાને, તમારી પૉલિસીના નિયમો અને શરતોના આધારે, તમારા કૉન્વલેસન્સ સમયગાળા તરીકે માની શકાય છે. તેથી, તમારે તમારી હેલ્થ પૉલિસીનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ કે જેથી તમે આવા લાભો લઈ શકો. વધુમાં, જો તમે પૉલિસી વાંચો, તો જરૂરિયાતના સમયે તમને કૉન્વલેસન્સ લાભ તરીકે કેટલી રકમ આપવામાં આવશે તે પણ તમે જાણી શકો છો, કારણ કે તેમાં હંમેશા કોઈ ઉપરી મર્યાદા હોય છે. તદુપરાંત, તમારે આ લાભ કેટલા સમયગાળા માટે આપવામાં આવે છે તે વિશે પણ માહિતગાર રહેવું જરૂરી છે, કારણ કે તે પ્રત્યેક પૉલિસી માટે અલગ હોય છે.

પરિવારની મુલાકાતો

ઇન્શ્યોરર દ્વારા કૉન્વલેસન્સ લાભ હેઠળ પરિવારના સભ્યો દ્વારા 'કમ્પેશનેટ વિઝિટ' ને પણ આવરી લેવામાં આવી શકે છે. આમ, તમારાથી દૂર રહેતા પરિવારના સભ્યો તમારી મુલાકાત લેવા માંગે છે, તો તેમના વાહનવ્યવહારનો ખર્ચ ઇન્શ્યોરર દ્વારા ઉપાડવામાં આવશે.

કૉન્વલેસન્સ લાભને એક છુપાયેલ લાભ કહી શકાય છે જેને તમારે તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટ ની ફાઇન પ્રિન્ટમાંથી માપવા પડશે, અને શોધ યોગ્ય હશે.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 25thએપ્રિલ 2024

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે