Loader
Loader

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરેલ મેડિકલ ચેક-અપ

શું અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ મેડિકલ ટેસ્ટ કવર કરવામાં આવે છે?

મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં વાર્ષિક અથવા દ્વિ-વાર્ષિક પ્રિવેન્ટિવ મેડિકલ ચેક-અપની જોગવાઈ કરેલ હોય છે, જેના માટે સામાન્ય રીતે એક ઉપલી મર્યાદા હોય છે, જે પ્રત્યેક હેલ્થ પ્લાન માટે અલગ હોય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, સામાન્ય રીતે, ડૉક્ટરની ફી અથવા નિદાન માટેના હેલ્થ ચેક-અપને કવર કરતા નથી, અને તે તમારે પોતાના ખર્ચે કરાવવાના રહે છે. જો કે, દર વર્ષે એકવાર અથવા દર 2 વર્ષે એકવાર હેલ્થ ચેક-અપ માટેની જોગવાઈ હોય છે.

સામાન્ય રીતે કયા મેડિકલ ચેક-અપ કવર કરવામાં આવે છે?

આ રહ્યું મેડિકલ ચેક-અપનું લિસ્ટ, જેને સામાન્ય રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા કવર કરેલ છે -

<n1>) Blood Sugar:

Measuring your blood sugar level while you have had no food intake in the last <n1> hours. It is usually done the morning after an overnight fast.

<n1>) Blood Count:

આ ટેસ્ટ એનીમિયા અને લ્યુકેમિયા સહિતના વિવિધ રક્ત સંબંધિત વિકારો અથવા સંક્રમણની તપાસમાં મદદ કરે છે.

<n1>) Urine Test:

જો મૂત્રમાર્ગમાં બેક્ટેરિયા અને સફેદ રક્ત કોષો મળે, તો તેમાં ઇન્ફેક્શનના નિદાનમાં યુરિન ટેસ્ટ મદદ કરી શકે છે. ઉપરાંત, સંભવિત ગંભીર કિડનીના રોગોના સૌથી વહેલા લક્ષણોને યુરિન ટેસ્ટ દ્વારા શોધી શકાય છે.

<n1>) Cholesterol Test:

આ પેઢીના લોકો, કે જેમનામાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે અને બેઠાડું જીવન ધરાવે છે, તેમના માટે સૌથી મહત્વપૂર્ણ પરીક્ષણોમાંથી એક છે. કોલેસ્ટ્રોલનું અસામાન્ય પ્રમાણ એ હૃદયરોગના લક્ષણ તરીકે લેવામાં આવી શકે છે.

જો કે, પર્યાપ્ત કાળજી સાથે, કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી શકાય છે અને ફરીથી સામાન્ય બનાવી શકાય છે.

5) ઇસીજી ટેસ્ટ:

ઇસીજી ટેસ્ટ તમારા હૃદયના સ્વાસ્થ્યને સૂચવતી વખતે કાગળ પર તમારા હૃદયના ધબકારાની નોંધ કરે છે.

પ્રિવેન્ટેટિવ મેડિકલ ચેક-અપ tell you about the condition your body is in, so if your health policy has such a provision, do utilize it wisely.

 

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 22th મે 2024

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો