Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હોમ ઇન્શ્યોરન્સ હેઠળ કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર

કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર એક એડ-ઑન છે જે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે લઈ શકાય છે. જો તમારે તમારા ઘરના તાળાં-ચાવી બદલવાની જરૂર હોય તો તે નાણાંકીય સહાય પ્રદાન કરે છે.

હોમ ઇન્શ્યોરન્સ

હોમ ઇન્શ્યોરન્સ વડે તમે તમારી માલિકીની સૌથી ઊંચું મૂલ્ય ધરાવતી સંપત્તિઓમાંની એક - તમારા ઘરને સુરક્ષિત કરી શકો છો. તમે તેમાં રોકાણ કરેલ નાના ભાગ્યને ધ્યાનમાં રાખતા વ્યાજબી છે, વ્યાપક હોમ ઇન્શ્યોરન્સ તમારા ઘરની સામગ્રીને પણ કવર કરે છે.

હોમ ઇન્શ્યોરન્સ ઍડ-ઑન

એવી અન્ય ઘટનાઓ પણ છે જેને કારણે તમારા ઘરની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે, જેમ કે ઘરફોડ-ચોરી અથવા તમારા ઘરના તાળાની ચાવી ખોવાઈ જવી. આ સમસ્યાઓ ભલે નાની જણાતી હોય, પરંતુ તેને કારણે આર્થિક તકલીફમાં વધારો થઈ શકે છે. આમ, તમને જરૂરિયાતના સમયે મદદરૂપ થાય તેવા ઍડ-ઑન હોમ ઇન્શ્યોરન્સ કંપનીઓ રજૂ કરે છે.

કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર

હોમ ઇન્શ્યોરન્સમાં આવું જ એક ઍડ-ઑન છે- કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર. તમારે ઘણાં કારણોસર તમારા ઘરના તાળાં-ચાવી બદલવાની જરૂર પડી શકે છે. તે ચોરી થઈ શકે છે, અથવા ખોવાઈ શકે છે. તમારા ઘરમાં ઘરફોડી થવાને કારણે તાળું તૂટી શકે છે. કેટલીક વખત અજાણતાં જ, આપણે ઘરની બહાર હોઈએ ત્યારે ઘર લૉક થઈ જતું હોય છે.

પરંતુ જો તમે આ ઍડ-ઑન પસંદ કરેલ છે અને તાળાનું કામ કરનાર વ્યક્તિની મદદ લેવાની જરૂર પડે છે, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમને તેની ભરપાઈ કરવામાં આવશે. આ રકમ, કારીગરને ચૂકવવામાં આવેલ રકમ અથવા તમારી વીમાકૃત રકમ, બેમાંથી જે ઓછી હશે, તે ચૂકવવામાં આવશે. 

શરતો લાગુ

જો ચોરી થઈ હોય, તો સૌ પ્રથમ તમારે પોલીસ રિપોર્ટ ફાઇલ કરવો પડશે અને ક્લેઇમ કરતી વખતે તે ઇન્શ્યોરન્સ કંપનીને આપવાનો રહેશે. ઉપરાંત, પ્રપોઝલ ફોર્મમાં તમારા પ્રાથમિક નિવાસ તરીકે જાહેર નહીં કરવામાં આવેલ ઘર માટે તમે લૉક અને કી રિપ્લેસમેન્ટ કવરનો ક્લેઇમ કરી શકતા નથી.

વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે