રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
હોમ ઇન્શ્યોરન્સ વિશેની મૂળભૂત માહિતી જાણો
મોટાભાગના ભારતીયો માટે, ખાસ કરીને મોટા મહાનગરોમાં, રિયલ એસ્ટેટની ઊંચી કિંમતને કારણે પોતાનું ઘર ખરીદવું એ એક મુશ્કેલ કાર્ય છે. ઘર ભાડે લેવું એ તેમની પાસે એકમાત્ર વિકલ્પ હોય છે. જો કે રિયલ એસ્ટેટ રોકાણકારો માટે ભાડાની આવકના સંદર્ભમાં આ એક મોટું માર્કેટ છે.
ભાડે આપવા મિલકત ખરીદવાથી તેમને સ્થાયી રીતે આવક થતી રહે છે, અને સાથે મિલકતનું મૂલ્ય સતત વધતું રહે છે. પરંતુ, જ્યારે આવી ભાડે આપેલ મિલકતને અણધાર્યું નુકસાન થાય, ત્યારે શું? આવી પરિસ્થિતિઓનો સામનો કરવા ભાડા નુકસાનીના કવર સાથે તૈયાર રહેવું હંમેશા વધુ સારું હોય છે.
ભાડા નુકસાનીનું કવર શું છે?
આકસ્મિક આગ હોય કે કોઈ કુદરતી આપત્તિ, તમારી ભાડે આપેલી મિલકત અને તેમાંથી મળી શકતી આવક, બંનેને સતત જોખમ રહેલ છે. જો તમારી ભાડે આપેલી મિલકતને કુદરતી અથવા માનવસર્જિત આપત્તિને કારણે નુકસાન થાય છે, તો ત્યાર બાદ તે રહેવા લાયક ન હોવાને કારણે તમારા ભાડૂઆતે તે ખાલી કરવી પડી શકે છે.
આની અસર તમારા ભાડાની આવક પર અચોક્કસ સમય માટે થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, ભાડા નુકસાનીના કવર દ્વારા, જ્યાં સુધી તમારી મિલકત ફરીથી વસવાટ યોગ્ય ન બને ત્યાં સુધી, તમને થયેલા ભાડાના નુકસાનનું વળતર આપવામાં આવશે.
ભાડા નુકસાનીનું કવર શા માટે જરૂરી છે તેના કારણો-
● ઇન્વેસ્ટમેન્ટ પરના વળતરને સુરક્ષિત કરે છે- ભાડે આપવામાં આવેલ રહેણાંક અથવા કમર્શિયલ મિલકતમાંથી અપેક્ષિત વળતરના થયેલા નુકસાનને ભાડા નુકસાનીનું કવર સુરક્ષિત કરે છે. આ મિલકતમાંથી ભાડાની નિયમિત આવક ન થવાની સ્થિતિમાં, માલિકને મેઇન્ટેનન્સ અને રિપેરિંગ કામ માટે થતા ખર્ચનું વળતર આપે છે.
અને આમ, મિલકતના માલિક ચિંતા વગર જરૂરી સમારકામ કરાવી, ફરીથી ભાડાની આવક મેળવવાનું શરૂ કરી શકે છે.
● બિઝનેસ સંબંધિત જોખમ ઓછું કરે છે- જો તમે એકથી વધુ કમર્શિયલ મિલકતોના પોર્ટફોલિયોનું સંચાલન કરતા એક પ્રોફેશનલ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર હોવ, તો ભાડૂઆત દ્વારા નુકસાન થવાની સંભાવના વધુ હોવાને લીધે તમને નોંધપાત્ર જોખમ રહેલું છે. ભાડા નુકસાનીનું કવરેજ તમને આવા નુકસાન સામે સુરક્ષિત કરે છે.
વધુ માહિતી માટે, જુઓ અમારું હોમ ઇન્શ્યોરન્સ પેજ.
વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ
તમારી વિગતો શેર કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો