Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હોમ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતા પોર્ટેબલ ઉપકરણો

લૅપટૉપ, કેમેરા, ટેલિવિઝન સેટ અને ઑડિયો મનોરંજન સિસ્ટમ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગરનું ઘર એ ખરેખર ઘર નથી. એક સામાન્ય ઘરમાં, આ સૌથી મોંઘી વસ્તુઓમાં ગણાય છે, જે ઘરના એકંદર કુલ મૂલ્યનો મોટો હિસ્સો ધરાવે છે.

કોઈપણ કુદરતી આપત્તિ અથવા આગને કારણે તમારા ઘરના તમામ આવશ્યક ઉપકરણો, જેમ કે રસોડાના ઉપકરણો, તેનું નુકસાન થઈ શકે છે. વ્યાપક હોમ ઇન્શ્યોરન્સ હેઠળ, ઇન્શ્યોરન્સ કંપની ઇન્શ્યોરન્સ ધરાવતા તમામ ઉપકરણો માટે તમને વળતર આપે છે, અને જો આવશ્યક હોય તો તેને બદલવા અથવા રિપેર કરવાનો ખર્ચ સમાવિષ્ટ છે.

વધુમાં, અતિરિક્ત પ્રીમિયમ ચૂકવ્યા બાદ તમે અન્ય શહેર અથવા દેશમાં મુસાફરી કરતી વખતે પણ તમારી પોર્ટેબલ વસ્તુઓનું ઇન્શ્યોરન્સ લઈ શકો છો.

 

પોર્ટેબલ ઉપકરણોનું કવરેજ શું ઑફર કરે છે? 

તે રિપેરીંગનો ખર્ચ આવરી લે છે:

જો તમારા લૅપટૉપ પર અજાણતા કૉફી ઢોળાઈ જાય, તો ઝડપી સર્વિસ માટે તમે તમારા ડીલરનો સંપર્ક કરવા રઘવાયા થશો. લૅપટૉપ માટે પ્રમાણિત એવા જરૂરી ભાગને વિદેશથી આયાત કરવાની જરૂર પડી શકે છે, જેના કારણે રિપેરનો ખર્ચ વધી શકે છે. પોર્ટેબલ ઉપકરણોના કવરેજ હેઠળ રિપેરિંગનો મોટો ખર્ચ તમારે ચૂકવવાનો રહેતો નથી, કારણ કે તેને આવરી લેવામાં આવે છે.

તેમાં રિપ્લેસમેન્ટનો ખર્ચ આવરી લેવામાં આવે છે:

કેટલીક વખત કોઈ ઉપકરણને રિપ્લેસ કરવામાં થતાં ખર્ચ કરતાં તેના રિપેરિંગનો ખર્ચ વધુ હોય છે. મોટાભાગના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પૂરમાં નુકસાન થયા બાદ તેમની સર્વિસ કરવી મુશ્કેલ હોય છે અને તેમને સંપૂર્ણપણે બદલવાની જરૂર પડે છે. જો કે, આમ કરવાનો ખર્ચ ઘણો મોટો હોઈ શકે છે. પોર્ટેબલ ઉપકરણોના કવરેજ વડે કાર્ય સંબંધિત તેમજ વ્યક્તિગત ઉપયોગના ઉપકરણો જેમ કે લૅપટૉપ, કેમેરા અને અન્ય ડિજિટલ ઉપકરણોને તમે કોઈ વધારાના ખર્ચ વગર બદલી શકો છો.

જો ઇન્શ્યોરન્સ ધરાવતું ઉપકરણ તૂટી જાય છે:

જો ઉપકરણ સંપૂર્ણપણે નાશ પામે છે, તો પોર્ટેબલ ઉપકરણોના કવરેજ દ્વારા તેના તત્કાલીન મૂલ્ય જેટલું વળતર આપવામાં આવે છે. ડેપ્રિશિયેશન અને કન્વેયન્સ શુલ્ક જેવા વેરિએબલને ધ્યાનમાં લેવામાં આવે છે.

વધુ જુઓ હોમ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે