રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જયારે મુસાફરી તમને વિશ્વના સૌથી આકર્ષક ખૂણાઓમાં લઈ જઈ શકે છે, તે તમને દુસ્વપ્ન પણ આપી શકે છે. જ્યારે તમે ટ્રિપ પર હોવ ત્યારે ઘણી વસ્તુઓ ખોટી થઈ શકે છે. આ તે જગ્યા છે જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હાથવગે હોય છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ઉદ્દેશ તમને ટ્રાવેલના જોખમો સાથે સંકળાયેલા ફાઇનાન્શિયલ તણાવ અને નુકસાનથી સુરક્ષિત કરવાનો છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન મુસાફરી સંબંધિત પ્રતિકૂળતાઓની વિશાળ શ્રેણીને આવરી લે છે. પૉલિસીના નિયમો, શરતો અને ઍડ-ઑનના આધારે, તમે ટ્રિપ કૅન્સલેશન, ફ્લાઇટમાં વિલંબ, મેડિકલ ઇમરજન્સી, સામાન અને પાસપોર્ટનું ગુમ થવું, ઇમરજન્સી ઇવેક્યુએશન વગેરે સહિતની મુસાફરી દરમિયાન થઈ શકે તેવી મોટાભાગની આકસ્મિકતાઓ માટે કવરેજ મેળવી શકો છો.
સામાન ગુમ થવા પર કવરેજ
આના જેવી પરિસ્થિતિની કલ્પના કરો - તમે તમારા સપનાના વેકેશન પર જવા માટે તૈયાર છો. તમારી ફ્લાઇટ સમયસર છે, અને હવામાનનો રિપોર્ટ એકદમ સરસ છે. જો કે, લેન્ડિંગ પછી, અચાનક તમને લાગે છે કે એરલાઇન દ્વારા તમારો સામાન ખોવાઈ ગયો છે અને તમને અસહાયની લાગણી સાથે છોડી દીધા છે.
આવી પરિસ્થિતિ દરમિયાન, તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા બચાવમાં આવી શકે છે. તમારે માત્ર તમારા ટ્રાવેલ ઇન્શ્યોરરને હૉટ-લાઇન પર કૉલ કરવાની જરૂર છે અને તેમને તમારા સામાનના ગુમ થવા વિશે જાણ કરવાની જરૂર છે. ત્યારબાદ ટ્રાવેલ ઇન્શ્યોરર તમારા સામાનને ટ્રૅક કરશે, શોધશે અને પુનઃપ્રાપ્ત કરશે.
જો ઇન્શ્યોરર તમારા સામાનને રિકવર કરવામાં નિષ્ફળ રહે; તો તમને ખોવાયેલ સામાન અને તમારે ટ્રિપ ચાલુ રાખવા માટે જરૂરી ખરીદી કરવા માટે વળતર આપવામાં આવશે.
પાસપોર્ટ ગુમ થવા પર કવરેજ
જ્યારે તમે વિદેશી ધરતી પર હોવ ત્યારે તમારો પાસપોર્ટ ગુમ થવા કરતાં વધુ ખરાબ કંઈ ન હોઈ શકે. તમારો પાસપોર્ટ એ સૌથી મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે, જે તમે જ્યારે પણ તમારા દેશમાંથી બહાર નીકળો છો, ત્યારે મુખ્યત્વે તમારી ઓળખ અને રાષ્ટ્રીયતા સ્થાપિત કરવા માટે તમારે સાથે રાખવાની જરૂર છે. વાસ્તવમાં, ઘણા સ્થળોએ, માન્ય પાસપોર્ટ અને વિઝા વગર મુસાફરી કરવી ગેરકાયદેસર છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સના પીઠબળ સાથે, તમારે ટ્રિપ દરમિયાન તમારો પાસપોર્ટ ગુમ થવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારો પાસપોર્ટ ગુમ થાય અથવા ખોવાઈ જાય તો તમને તેની કૉપી પ્રદાન કરવા માટે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાતા આવશ્યક વ્યવસ્થાઓ કરશે. વધુમાં, તે તમને પાસપોર્ટની ડુપ્લિકેટ કૉપી પ્રાપ્ત કરવા માટે ફાઇનાન્શિયલ સહાય પણ પ્રદાન કરશે અને પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરશે.
વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.
તમારી વિગતો શેર કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો