Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ (ઘરફોડ ચોરી) શું છે?

ઘરફોડ ચોરીનો અપરાધ ભારતમાં સામાન્ય છે. અને એક સામાન્ય માન્યતાથી વિપરીત, મોટી સંખ્યામાં ચોરીઓ ધોળા દિવસે થતી હોય છે. આ કારણથી લોકો લાંબી રજાઓ અને વેકેશનની યોજના બનાવતા નથી. એપાર્ટમેન્ટ, કે જેનો પોતાનો ઝાંપો હોય છે, તે સ્વતંત્ર ઘરોની સરખામણીમાં વધુ સુરક્ષિત હોય છે, પરંતુ તેથી તે ઘરફોડ ચોરી સામે સુરક્ષિત નથી.

મુસાફરી અને ઘરફોડ ચોરીનું જોખમ

રહેવાસીઓ સામે મુસાફરીએ જતાં સમયે ઘરફોડ ચોરી એ એક મોટું જોખમ હોય છે. મુસાફરી એ મજા કરવા માટે, યાદો ભેગી કરવા માટે અને અનુભવો લેવા માટે હોય છે. જ્યારે વ્યક્તિ પાછા આવે ત્યારે ઘરમાં ચોરી થાય તેમ કોઈ ના ઈચ્છે. ઘરફોડ અથવા ચોરીને કારણે તમને નોંધપાત્ર આર્થિક નુકસાન અથવા તમારા ઘરમાં હાનિ થઈ શકે છે.

ઘરફોડ ચોરીના કવરનો સમાવેશ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કરવાથી, લોકો તેમની સંપત્તિની સુરક્ષા વિશે ચિંતા કર્યા વિના લાંબા સમય સુધી મુસાફરી કરી શકે છે.

ટ્રાવેલ બર્ગલરી ઇન્શ્યોરન્સ હેઠળ કવરેજ

જો કે, ઘરફોડ ચોરી અને ચોરી વચ્ચે તફાવત જાણવો જોઈએ. જો પરિસરમાં બળપૂર્વક ઘૂસણખોરી કરવામાં આવી હોય અથવા ધમકી અને હિંસાનો ઉપયોગ કરીને ઘરમાં ઘૂસીને લૂંટ કરવામાં આવી હોય તો ઘરફોડ ચોરી માટે કવરેજનો ક્લેઇમ કરી શકાય છે. ચોરીના કિસ્સામાં, બળજબરીથી કે હિંસાના ઉપયોગથી પ્રવેશ કરવામાં આવતો નથી.

તમે જ્યારે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તમારા ઘરમાં ઘરફોડ ચોરી થાય છે, તો ઇન્શ્યોરન્સ ધરાવતા ઘરના પરિસરને થયેલા નુકસાન માટે આ કવર હેઠળ વળતર આપવામાં આપશે. પૉલિસી ડૉક્યૂમેન્ટમાં વીમાકૃત અને સૂચિબદ્ધ ઘરગથ્થું વસ્તુઓના નુકસાન અથવા હાનિ માટે પણ કવરેજ આપવામાં આવે છે. જો કે, વળતરની રકમ વીમાકૃત રકમની મર્યાદાને આધિન હોય છે.

ઘરફોડ ચોરી સામે કવરેજ પ્રદાન કરનાર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાથી તમે આ પ્રકારની ચોરીને કારણે થતા મોટા નુકસાન સામે તમારા ઘરને સુરક્ષિત કરી શકો છો.

વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે