રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
મુસાફરી તમને તમારા જીવનના સૌથી આકર્ષક અનુભવો પ્રદાન કરી શકે છે, સાથે જ તેમાં ઘણા પ્રકારના જોખમો અને ખતરાઓ પણ હોય છે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં. આમાં મુખ્યત્વે ઉંમરને સંબંધિત બીમારીઓ શામેલ છે, પરંતુ મુસાફરીને લગતી સાધારણ ઇમરજન્સી પણ કવર થાય છે.
અહીં કેટલીક નોંધપાત્ર સમાવિષ્ટ બાબતો પ્રસ્તુત છે, જે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા સિનીયર સિટીઝન પ્લાનને વિશિષ્ટ બનાવે છે:
વિદેશમાં કોઈ ઇમરજન્સીની સ્થિતિ દરમિયાન એવા સંજોગો ઊભા થાય કે તમને સ્થળાંતર કરાવવું પડે. ઉદાહરણ તરીકે, કુદરતી આફત અથવા પહેલાંથી હાજર મેડિકલ સમસ્યા નો ઉથલો મારવો, એનો અર્થ એ છે કે તમારે તમારી ટ્રિપને અધૂરી મૂકી દેવી પડે અને તરત જ ઘરે પરત ફરવું પડે.
વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન આવી પરિસ્થિતિઓ દરમિયાન ઉપયોગી બની શકે છે કારણ કે તે માત્ર તમારા ઇમરજન્સી ઇવેક્યુએશન માટે જરૂરી ખર્ચને કવર કરશે નહીં પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વ્યવસ્થા પણ કરશે.
આ પૉલિસીઓ વૃદ્ધ મુસાફરના પહેલાંથી હાજર રોગો માટે પણ કવરેજ પ્રદાન કરે છે. ટ્રિપ દરમિયાન કોઈપણ પહેલાંથી હાજર બીમારીના અચાનક ફરીથી ઉથલો મારવાના કિસ્સામાં, તમારા ટ્રાવેલ ઇન્શ્યોરર તમને પૈસાની ચિંતા કર્યા વિના શ્રેષ્ઠ હેલ્થ કેર સુવિધાઓ મેળવવામાં મદદ કરશે.
ટ્રિપ દરમિયાન અકસ્માતના પરિણામે કોઈ વ્યક્તિનું મૃત્યુ અથવા તેઓ વિકલાંગ થઈ શકે છે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પૉલિસીધારક અથવા તેમના નૉમિનીને પૂર્વ-નિર્ધારિત રકમ ચૂકવશે. તે પ્રવાસ દરમિયાન તેમના અકાળે મૃત્યુના કિસ્સામાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના મૃત અવશેષોને પરિવહન કરતી વખતે થયેલા ખર્ચને પણ કવર કરી શકે છે.
ઉપરોક્ત લાભો સિવાય, સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સામાન અથવા પાસપોર્ટનું ગુમ થવું, ટ્રિપ કૅન્સલેશન વગેરે જેવી સાધારણ પ્રતિકૂળતાઓને પણ કવર કરે છે. જો કે, સામાન્ય પૉલિસીથી વિપરીત, વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર 60 વર્ષથી વધુ વયના લોકો દ્વારા જ ખરીદી શકાય છે. જોકે, તે દરેક ઇન્શ્યોરર માટે અલગ હોય છે.
વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.
તમારી વિગતો શેર કરો
સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેડિકલ ઇમરજન્સી, ઇમરજન્સી ઇવેક્યુએશન, આકસ્મિક મૃત્યુ અથવા ઈજા, સામાનનું નુકસાન અને ટ્રિપ કૅન્સલેશન સહિતના વિવિધ જોખમો અને ઇમરજન્સીઓને કવર કરે છે. તે મુસાફરી કરતી વખતે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાપક સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
હા, પહેલાંથી હાજર તબીબી સમસ્યાઓ સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. જો કોઈ વૃદ્ધ પ્રવાસીને મુસાફરી દરમિયાન પહેલેથી હોય તેવી બીમારીનો અચાનક ફરીથી અનુભવ થાય, તો ઇન્શ્યોરન્સ જરૂરી હેલ્થ કેર ખર્ચને કવર કરશે.
સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે ટ્રિપનો મહત્તમ સમયગાળો દરેક ઇન્શ્યોરર દીઠ અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે, ઇન્શ્યોરર પૉલિસી હેઠળ કવર કરેલા દિવસોની સંખ્યાને મર્યાદિત કરે છે, જે સમગ્ર મુસાફરી દરમિયાન પર્યાપ્ત કવરેજ સુનિશ્ચિત કરે છે.
હા, આંતરરાષ્ટ્રીય પ્રવાસો માટે સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકાય છે. તે વૃદ્ધ મુસાફરોને પોતાના દેશની બહારના ગંતવ્ય સ્થળોમાં ફરતી વખતે સુરક્ષા અને મનની શાંતિ પ્રદાન કરે છે.
બાકાત બાબતો અને મર્યાદાઓ સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પર લાગુ પડી શકે છે, જેમ કે ચોક્કસ તબીબી સ્થિતિઓ અથવા પ્રવૃત્તિઓ માટે કવરેજ મર્યાદા. શું બાકાત છે તે સમજવા માટે પૉલિસીની વિગતોની સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે.
સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે ઉપલબ્ધ મહત્તમ કવરેજ રકમ ઇન્શ્યોરર અને પસંદ કરેલ પ્લાન પર આધારિત હોય છે. કવરેજની રકમ અલગ-અલગ હોઈ શકે છે, જે મુસાફરની જરૂરિયાતોને અનુરૂપ આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો