Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ થર્ડ-પાર્ટીની જવાબદારી

થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ શું છે?

તમારી નવી બાઇકને શહેરના રસ્તાઓ પર આડેધડ દોડાવવી આકર્ષક હોઈ શકે છે. જો કે, ભારતીય મોટર વાહન અધિનિયમ, 1988 અનુસાર, તમારા વાહનનો સૌ પ્રથમ વાર ઉપયોગ કરતાં પહેલા ઓછામાં ઓછી એક થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે.

થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ: તે શું છે?

થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી, જેને લાયેબિલિટી ઓનલી ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે, તે થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે. સાદા શબ્દોમાં, તે એક રિસ્ક કવર છે, જે તમારા ટૂ-વ્હીલરને કારણે થયેલ કોઈપણ નુકસાન (થર્ડ-પાર્ટીના જીવને અથવા સંપત્તિને) અને ઊભી થતી કાનૂની જવાબદારીઓ માટે ચુકવણી કરશે.

થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના મુખ્ય લાભો

આ પ્રકારની પૉલિસીના ફાયદાઓ નીચે જણાવેલ છે:

    ✓    નાણાંકીય સહાય પ્રદાન કરે છે

તે મૃત્યુ અથવા ઈજાના પરિણામે થર્ડ-પાર્ટીને થયેલી જવાબદારીઓ તેમજ થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે.

    ✓    વાજબી

તે વ્યાજબી છે, જો સરખામણીમાં જોઈએ અન્ય વ્યાપક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી.

    ✓    ઓછામાં ઓછા પેપરવર્કની જરૂર પડે છે

તમે કોઈપણ ઝંઝટ વગર પોતાના માટે આ પૉલિસી મેળવી શકો છો, તેમાં વધુ પડતા પેપરવર્કની જરૂર પડતી નથી.

    ✓    મનની શાંતિ પ્રદાન કરે છે

એવી પરિસ્થિતિઓ, કે જે આર્થિક બોજામાં પરિણમી શકી હોત, તેમાં તમને મનની સંપૂર્ણ શાંતિ પ્રદાન કરે છે.

શું કવર કરવામાં આવે છે?

એવી પરિસ્થિતિઓ કે જેમાં ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી પૉલિસી અમલમાં આવશે, તે નીચે જણાવવામાં આવેલ છે:

-    થર્ડ-પાર્ટીનું મૃત્યુ અથવા થયેલ શારીરિક ઈજા

-    થર્ડ-પાર્ટી સંપત્તિને થયેલા નુકસાન

તે વ્યાપક પૉલિસીથી કેવી રીતે અલગ છે?

માપદંડો થર્ડ-પાર્ટી લાયબિલિટી ઓન્લી પૉલિસી કોમ્પ્રિહેન્સિવ પૉલિસી
તે શું છે? આ ફરજિયાત છે અને થર્ડ-પાર્ટીને શારીરિક ઈજા, મૃત્યુ અને સંપત્તિના નુકસાનના પરિણામે તમને થયેલા આર્થિક નુકસાનને આવરી લે છે ઓનડેમેજ કવરનો ઉમેરો. તે તમારા ટૂ-વ્હીલર તેમજ થર્ડ-પાર્ટીના મૃત્યુ, ઈજાઓ અને સંપત્તિના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે
શું આવરી લેવામાં આવતું નથી? તમારા પોતાના (ઇન્શ્યોર્ડ) વાહનને થયેલા નુકસાન, હેલમેટ વગર વાહન ચલાવવાના પરિણામે અથવા નશાની સ્થિતિમાં વાહન ચલાવવાના કારણે નુકસાન સામાન્ય સ્થિતિમાં ઘસારાના પરિણામે થતું નુકસાન, વિદ્યુત/યાંત્રિક ખામીને પરિણામે થતું નુકસાન
શેમાં વધુ ખર્ચ થાય છે? તુલનાત્મક રીતે ઓછું ખર્ચાળ વધુ ખર્ચાળ કારણ કે તેમાં થર્ડ-પાર્ટી અને પોતાને થતા નુકસાન, એ બંને પ્રીમિયમનો સમાવેશ થાય છે
કયું વધુ સારું છે? કવરેજ મર્યાદિત છે કવરેજ વ્યાપક છે


વધુ જુઓ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે