રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દેશની એક અગ્રણી હેલ્થ ઇન્શ્યોરન્સ સર્વિસ પ્રોવાઇડર છે. અમે અમારા ગ્રાહકોને મહત્વ આપીએ છીએ અને તેમની કાળજી લેવી એ અમારી પ્રાથમિકતા છે. આ ફિલોસોફી સાથે, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ 'કેરિંગલી યોર્સ' ના નવા બ્રાન્ડ સૂત્ર સાથે આવેલ છે, જેના કેન્દ્રમાં ગ્રાહક સંભાળ છે. બજાજ આલિયાન્ઝ ખાતે, અમે ગ્રાહકોને થોડું વધારે પ્રદાન કરવામાં અને તેમને અતિરિક્ત સર્વિસ અને સંભાળ પ્રદાન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ.
હેલ્થ ઇન્શ્યોરન્સની એક મુખ્ય વિશેષતા જે આ વચનની પૂર્તિ કરે છે, તે છે ‘ડોર સ્ટેપ મેડિકલ સહાય’ સુવિધા. આ સુવિધા દ્વારા, કોઈપણ વ્યક્તિ પોતાના ઘરબેઠાં આરામથી ફિઝિયોથેરેપી/ડૉક્ટરની સલાહ બુક કરી શકે છે. જ્યારે તમે ઈજાગ્રસ્ત હોવ અથવા જ્યારે તમે ડૉક્ટર/ફિઝિયોની મુલાકાત લેવા માટે સક્ષમ ન હોવ અથવા તમારું ઘર છોડવાની સ્થિતિમાં ન હોવ ત્યારે આ ખરેખર ઉપયોગી થઈ શકે છે.
આ એક અલાયદા પ્રકારની સુવિધા છે, જે ખાસ કરીને બજાજ આલિયાન્ઝના ગ્રાહકો માટે પ્રદાન કરવામાં આવે છે. તેથી, આ યુનિક સર્વિસ સાથે, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ પોતાના ગ્રાહકો પ્રતિ પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે અને 'કેરિંગલી યોર્સ' ની ફિલોસોફીને સાકાર કરે છે.
વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સ વિડિયો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો