Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

બજાજ આલિયાન્ઝ વ્યક્તિગત ઇન્શ્યોરન્સ કવર

આ વિડિયોમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય કવર રાખવાના મહત્વ વિશે વાત કરવામાં આવેલ છે. આપણી સાથે મની માઇલના શ્રી વિવેક લૉ છે, જે વ્યક્તિગત હેલ્થ પ્લાન વિશે વાત કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે આજના સમયમાં ઘણા બધા લોકો તેમના વર્તમાન એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતા ગ્રુપ મેડિક્લેમ અથવા કોર્પોરેટ કવર પર આધાર રાખે છે. જો કે, કોઈ પણ વ્યક્તિને તેમની વર્તમાન નોકરીમાં અનિશ્ચિતતા જેવી અચોક્કસ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે અથવા તેઓ નોકરી બદલે તો તેમના કોર્પોરેટ હેલ્થ પ્લાનમાં કંપનીની પૉલિસી મુજબ ફેરફારો થઈ શકે છે. તેથી, ગ્રુપ મેડિક્લેમ કવર પછી પણ વ્યક્તિગત હેલ્થ પ્લાન લેવાની સલાહ આપવામાં આવે છે.

વધુમાં, આજના સમયમાં જ્યારે સ્વાસ્થ્યને લગતો ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે માત્ર એક પૉલિસી પર આધાર રાખવો જોખમી છે. જોકે ગ્રુપ મેડિક્લેમ કવરની કિંમત એક વ્યક્તિગત હેલ્થ પ્લાન કરતાં ઘણી ઓછી હોય છે, છતાં પણ એક અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો જોઈએ અને માત્ર ગ્રુપ મેડિક્લેમ પર આધાર ના રાખવો જોઈએ. આદર્શ રીતે, એક ગ્રુપ મેડિક્લેમ સાથે એક વ્યક્તિગત હેલ્થ પૉલિસી હોવી જોઈએ 

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સ વિડિયો.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે