રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
એક કાર તમારા પરફેક્ટ લાઇફ પાર્ટનર જેવી હોય છે અને તે જીવનના દરેક ઉતાર-ચઢાવ દરમિયાન તમારી સાથે રહે છે. તમારા જીવનમાં ખુશીની અનેક પળો માટે કારણભૂત બને છે. પરંતુ જો આ ખુશી એક અકસ્માતથી નષ્ટ થઈ જાય અને અસહ્ય નુકસાન થાય તો? દેશમાં અકસ્માતની સંખ્યા વધી રહી છે, ત્યારે તમારું વાહન સંપૂર્ણપણે સુરક્ષિત નથી! ઘણી સંભવિત પરિસ્થિતિઓ હોઈ શકે છે. જો તમારી કારના ટાયરમાં પંક્ચર પડે, બ્રેક-ડાઉન થાય અથવા મધ્યરાત્રિએ બેટરી ડાઉન થઈ જાય, અને કોઈ સહાય ઉપલબ્ધ ના હોય ત્યારે શું? આ વિડિયોમાં આ બધું કેવી રીતે ઉકેલી શકાય અને તે કેવી રીતે માત્ર એક ક્લિક કરવા જેટલું સરળ છે તે વિશે જણાવવામાં આવ્યું છે.
બજાજ આલિયાન્ઝ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, અમે તમને ઓનલાઇન પૉલિસી જારી કરવી અને ઇન્શ્યોરન્સનું રિન્યુઅલ, 3000થી વધુ ગેરેજમાં કૅશલેસ ક્લેઇમ, થર્ડ પાર્ટીના નુકસાનના ખર્ચ અને રજાના દિવસે પણ 24x7 સપોર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરીએ છીએ! પરંતુ આટલું જ નહીં. અમે વાહનના પાર્ટ્સ પર ઝીરો ડેપ્રિશિયેશન, એક્સિડન્ટ શીલ્ડ કવર, તાળાં-ચાવી માટે રિપ્લેસમેન્ટ કવર, કન્વેયન્સ લાભ અને તેવા અનન્ય ઍડ-ઑન ઉકેલો પણ પ્રદાન કરીએ છીએ!
વધુ જુઓ મોટર ઇન્શ્યોરન્સ વિડિયો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો