રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ટૂ-વ્હીલર મોટર ઑન-ધ-સ્પૉટ (ઓટીએસ), એક મોબાઇલ આધારિત મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ છે, જે ગ્રાહકોને ક્લેઇમ ફાઇલ કરવા, તેમના વાહનોનું સ્વ-નિરીક્ષણ કરવા અને કંપનીની મોબાઇલ એપ - ઇન્શ્યોરન્સ વૉલેટ દ્વારા તમામ જરૂરી વિગતો ભર્યા પછી 20 મિનિટમાં તેમના એકાઉન્ટમાં ક્લેઇમ સેટલમેન્ટની રકમ પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે.
આ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ પોતાના નુકસાનના ₹10,000 સુધીની રિપેર લાયબિલિટીના ક્લેઇમ માટે લાગુ.
ઇન્શ્યોરન્સ વૉલેટ એપ ડાઉનલોડ કરવા માટે:
1. શૉર્ટ યુઆરએલ ટાઇપ કરો અને ઇન્શ્યોરન્સ વૉલેટ એપ ડાઉનલોડ કરો
2. તમારા મોબાઇલનો ઉપયોગ કરીને ક્યૂઆર કોડ સ્કૅન કરો
સૌપ્રથમ 'ક્લેઇમ આઇકન' પર ક્લિક કરો, પછી 'મારા ક્લેઇમ' પર ક્લિક કરો.. તમારી ટૂ-વ્હીલર પૉલિસી પસંદ કરો અને 'ક્લેઇમ રજિસ્ટર કરો' બટન પર ક્લિક કરો. જરૂરી વિગતો દાખલ કરો અને 'રજિસ્ટર કરો' બટન પર ક્લિક કરો. આ તમામ પગલાંને અનુસર્યા પછી, તમારો ક્લેઇમ સફળતાપૂર્વક રજિસ્ટર કરવામાં આવે છે.
અકસ્માતની વિગતો, એનઇએફટી વિગતો દાખલ કરો અને 'ક્લેઇમ ફોર્મ સબમિટ કરો' બટન પર ક્લિક કરો. પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરો અને 'સબમિટ કરો' બટન પર ક્લિક કરો. એપ પર આપેલી સૂચનાઓને અનુસરો અને તમારા મોબાઇલમાં ફોટા પર ક્લિક કરો. ફોટા અપલોડ કરવા માટે 'સબમિટ કરો' બટન પર ક્લિક કરો. તમામ ફરજિયાત ડૉક્યૂમેન્ટ અપલોડ કરો અને 'સેવ કરો' બટન પર ક્લિક કરો.
ક્લેઇમની રકમ સ્વીકારવા માટે 'સ્વીકાર કરો' બટન પર ક્લિક કરો, અન્યથા 'અસ્વીકાર કરો' બટન પર ક્લિક કરો. તમારી પસંદગીના આધારે તમને તમારા મોબાઇલ પર એક એસએમએસ પ્રાપ્ત થશે.
અમારી મોટર ઑન ધ સ્પૉટ સર્વિસ સાથે, હવે તમે અમારી ઇન્શ્યોરન્સ વૉલેટ એપ દ્વારા માત્ર 20 મિનિટમાં તમારા 2 વ્હીલરના ક્લેઇમને સેટલ કરી શકો છો. ક્લેઇમ સેટલમેન્ટના ઝડપી અને કાળજીપૂર્વકના અનુભવ માટે અનુસરવાના સરળ પગલાંને સમજવા માટે આ વિડિયો જુઓ.
વધુ જુઓ મોટર ઇન્શ્યોરન્સ વિડિયો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો