Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કેવી રીતે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને કૅન્સલ કરવી/તેમાં ફેરફાર કરવો?

આ વિડિયો ગ્રાહકોના સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા માટે બનાવવામાં આવ્યો છે, જેનો વિષય છે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સંબંધિત સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે 'શું એકવાર જારી કર્યા પછી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને કૅન્સલ, ફરીથી જારી અથવા તેમાં ફેરફાર કરી શકાય છે??’.

આ પ્રશ્નનો જવાબ છે, હા ભાઈ હા! અને તેમ કરવાની ઘણી રીતો છે. તમે અમને travel@bajajallianz.co.in પર ઇમેઇલ મોકલી શકો છો. તમે પૉલિસીની કૉપીમાં ઉલ્લેખિત અમારા ટોલ ફ્રી નંબરો પર કૉલ પણ કરી શકો છો, કૃપા કરીને સુનિશ્ચિત કરો કે તમે તમારી પૉલિસીની કૉપી મુજબ જે તે દેશના વિશિષ્ટ ટોલ ફ્રી નંબરો પર જ કૉલ કરો. જો હજુ પણ તમારી સમસ્યાનું નિરાકરણ ના થાય, તો તમારી સ્થાનિક બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ શાખામાં અમારા પ્રતિનિધિનો સંપર્ક કરો.

તમારા પ્રશ્નો ગમે તે હોય, પણ અમારી ટીમ તમને મદદ કરવા માટે હંમેશા તત્પર છે. તમે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને કેવી રીતે કૅન્સલ, ફરીથી જારી અથવા તેમાં ફેરફાર કરી શકો છો તે જાણવા માટે વિડિયો જુઓ.

વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિડિયો.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે