Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હીરો બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો

Hero Bike Insurance

બાઇક ઇન્શ્યોરન્સના ક્વોટ માટે વિગતો શેર કરો

વાહનનો નોંધણી નંબર દાખલ કરો
કૃપા કરીને પાન કાર્ડ અનુસાર નામ દાખલ કરો
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

તમે કાર્યક્ષમ સ્કૂટર અથવા હાઇ-પરફોર્મન્સ બાઇક શોધી રહ્યા હોવ, હીરો મોટોકોર્પ પાસે તમારી પસંદગી માટે વિવિધ પ્રૉડક્ટ ઉપલબ્ધ છે. તેઓ વિવિધ જરૂરિયાતો, જેમ કે પરફોર્મન્સ, વાજબી કિંમત અથવા સ્ટાઇલ મુજબ વિવિધ પ્રૉડક્ટની વિશાળ પસંદગી પ્રદાન કરે છે. સ્પ્લેન્ડર, માઇસ્ટ્રો, ઝૂમ, અને એક્સ્ટ્રીમ જેવા વિકલ્પો સાથે, તમે તમારી વ્યક્તિગત પસંદગીઓ અને પ્રાથમિકતાઓના આધારે પસંદ કરી શકો છો.

જો તમારી પાસે પહેલેથી જ હીરો મોટોકોર્પનું ટૂ-વ્હીલર હોય, તો યાદ રાખો કે તેનું મેઇન્ટેનન્સ અને સાચવણી એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. તેને બને તેટલી શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટે એ સુનિશ્ચિત કરો કે દુર્ઘટનાઓના પરિણામે તેમાં થનાર કોઈપણ ભાવિ ખર્ચ કવર કરેલ હોય. આ માટે, ઇન્શ્યોરન્સ મદદ કરી શકે છે. જો તમે તમારી બાઇકના નુકસાન સામે નાણાંકીય સુરક્ષા મેળવવા માંગતા હોવ, તો તમારે એક હીરો ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ.

બજાજ આલિયાન્ઝ હીરો બાઇક ઇન્શ્યોરન્સ વડે, તમે વર્ચસ્વ ધરાવો છો. તમારો રસ્તા અને જીવન, બંને પરની સવારી સરળ બનવા જઈ રહી છે. એક કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અકસ્માત સંબંધિત જોખમો અને થર્ડ-પાર્ટી જવાબદારીને સરળતાથી મેનેજ કરવાની સુવિધા આપશે.

હીરો મોટોકોર્પ ની બાઇક માટે ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો

આકર્ષક સુવિધાઓ ધરાવતી આ બાઇક આર્થિક રીતે એક વાજબી ખરીદી સાબિત થઈ શકે છે. શીખવામાં સરળ અને ઇંધણની બચતની સુવિધા સાથે, તે તમારા માટે પરિવહન માટેનું એક સરસ માધ્યમ છે. જ્યારે તમે હીરો મોટોકોર્પની બાઇક ખરીદી રહ્યા હોવ, ત્યારે તમારે તેના માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન પણ ખરીદવો જોઈએ.

જ્યારે તમારી બાઇકને ઇન્શ્યોર કરવાની વાત હોય, ત્યારે તમે બે પ્રકારની પૉલિસીઓ પસંદ કરી શકો છો: થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ. હીરો મોટોકોર્પ ના તમારા ટૂ-વ્હીલર માટે, થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સમોટર વાહન અધિનિયમ 1988. આ ઇન્શ્યોરન્સ પૉલિસી થર્ડ-પાર્ટી વાહન અથવા વ્યક્તિને થયેલા આથિક નુકસાન અને ઈજાઓને કવર કરે છે, પરંતુ તે પોતાના નુકસાન માટે કોઈ કવરેજ પ્રદાન કરતી નથી.

તેનાથી વિપરીત, કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ એક જ પૉલિસી હેઠળ પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટીના નુકસાન માટે સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે. તે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ, આગ, ચોરી અને અન્ય આપત્તિઓ દ્વારા થતા નુકસાન અથવા હાનિને કવર કરે છે. વધુમાં, તમે વૈકલ્પિક રીતે ઉપલબ્ધ અતિરિક્ત વિકલ્પો ઉમેરીને તમારા હીરો ઇન્શ્યોરન્સના કવરેજને વધારી શકો છો. કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કિંમત એકલા થર્ડ-પાર્ટી કવરેજ કરતાં થોડી વધુ છે અને પસંદ કરેલા ઍડ-ઑનના આધારે તેમાં વધારો થઈ શકે છે.

Features of Hero Bike Insurance

When it comes to Hero bike insurance, the features are designed to offer holistic coverage and peace of mind. Here’s what you can expect:

 

વ્યાપક કવરેજ

Protects against third-party liabilities and own damages, covering accidents, theft, and natural or manmade disasters.

નેટવર્ક ગેરેજ

Enjoy cashless claim settlement at over 4000 network garages across India, ensuring minimal out-of-pocket expenses.

Add-On Options

Enhance your policy with add-ons like Zero Depreciation Cover, Roadside Assistance, and Personal Accident Cover for pillion riders.

લાંબા ગાળાની પૉલિસીઓ

Opt for multi-year policies to reduce the hassle of yearly renewals and enjoy a consistent No Claim Bonus (NCB).

Quick Renewals

Renewing your Hero bike insurance online is fast and convenient, saving time and effort.

 

A well-rounded insurance policy ensures your Hero bike remains protected from unforeseen events, keeping you worry-free.

*ક્લેઇમ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.

હીરો બાઇક ઇન્શ્યોરન્સના લાભો

તમારી હીરો બાઇક માટેની લોન્ગ ટર્મ બજાજ આલિયાન્ઝ હીરો બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમને સળંગ 3 વર્ષ માટે માનસિક શાંતિ આપે છે. શા માટે? કારણ કે, તમારે યાદ રાખવાના કાર્યોમાંથી આ એક કાર્ય ઓછું થયું.

  • બજાજ આલિયાન્ઝ હીરો બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવાનું અને રિન્યુ કરવાનું ઝડપી છે, જેથી તમારો સમય અને મહેનત બચે છે.
  • ખાસ તમારા માટે જ, ભારતભરમાં 4000 થી વધુ નેટવર્ક ગેરેજ પર કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટની સુવિધા.
  • જો તમે તમારા લાંબા ગાળાની ટૂ-વ્હીલર પૉલિસી, તમારું એનસીબી ઘટે છે, પરંતુ શૂન્ય થતું નથી.

 

વધારાના કવરની જરૂર છે? અમારી પાસે બધા માટે કસ્ટમાઇઝ કરેલા સોલ્યુશન છે. આમાંના કેટલાક ઍડ-ઑનમાં શામેલ છે:

  • ઝીરો ડેપ્રિશિયેશન પ્રોટેક્શન
  • પર્સનલ એક્સિડન્ટ કવર કે જે ઉપલબ્ધ છે પિલિયન રાઇડર માટે
  • લોસ ઑફ ઍક્સેસરીઝ પ્રોટેક્શન

અમે તમારે માટે રાત્રે પણ ઉપલબ્ધ છીએ. વાસ્તવમાં, તમારી સેવામાં અમે દિવસ-રાત હાજર હોઈએ છીએ.

તમારા પાછલા ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેના તમારા એનસીબીના 50% જેટલું બજાજ આલિયાન્ઝમાં ટ્રાન્સફર કરો. તે તમારી કમાણી છે!

Reasons to Buy Hero Bike Insurance

Here are some compelling reasons why every Hero bike owner should invest in insurance:

  • Mandatory under the Motor Vehicles Act, 1988.
  • Covers damages to third-party property or injuries.
  • Protects your bike against theft, fire, and accidents.
  • Offers peace of mind through comprehensive coverage.
  • Enhances safety with optional add-ons.

Owning a Hero bike is a privilege, and an insurance policy ensures you meet legal requirements while protecting your ride.

હીરો ઇન્શ્યોરન્સમાં સમાવિષ્ટ અને બાકાત બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

થર્ડ-પાર્ટી વાહનો અને સંપત્તિને નુકસાન

અકસ્માતને કારણે થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ

 ભૂકંપ અને પૂર જેવી કુદરતી આપત્તિઓથી નુકસાન

પર્સનલ એક્સિડન્ટ કવર

રમખાણો જેવી માનવ-નિર્મિત આપત્તિઓથી નુકસાન

બાઇકને આગ અથવા ચોરીને કારણે નુકસાન.

1 of 1

સમાપ્ત થયેલ અથવા અમાન્ય લાઇસન્સ સાથે વાહન ચલાવવું

દારૂ અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે બાઇકનો ઉપયોગ

વપરાશને કારણે થતો સામાન્ય ઘસારો

ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉનને કારણે થતી સમસ્યાઓ

1 of 1

હીરો બાઇક માટે ઍડ-ઑન કવર

હીરો બાઇક માટે ઘણા ઍડ-ઑન ઉપલબ્ધ છે, જે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીના કવરેજને વધારી શકે છે. પ્રસ્તુત છે અહીં કેટલાક સૌથી સામાન્ય ઍડ-ઑન:

ઝીરો ડેપ્રિશિયેશન કવર

ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન સુનિશ્ચિત કરે છે કે ક્લેઇમ સેટલમેન્ટ સમયે ઇન્શ્યોરર બાઇકના ભાગો પર ડેપ્રિશિયેશનનો ખર્ચ વહન કરશે.

રોડસાઇડ આસિસ્ટન્સ

આ ઍડ-ઑન બ્રેકડાઉન અથવા ટાયરમાં પંક્ચર, ફ્યૂઅલ ખતમ થઈ જવું અને ટોઇંગ સર્વિસ જેવી અન્ય ઇમરજન્સીના કિસ્સામાં 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ પ્રદાન કરે છે.

પિલિયન રાઇડર માટે પર્સનલ એક્સિડેન્ટ કવર

આ ઍડ-ઑન અકસ્માતના પરિણામે મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં પિલિયન રાઇડરને કવરેજ પ્રદાન કરે છે.

એન્જિન પ્રોટેક્શન કવર

આ ઍડ-ઑન અકસ્માત અથવા કુદરતી આપત્તિઓને કારણે બાઇક એન્જિનને થયેલા નુકસાનને કવર કરે છે.

કન્ઝ્યુમેબલ કવર

આ ઍડ-ઑન એન્જિન ઑઇલ, નટ, બોલ્ટ વગેરે જેવા અને નિયમિત ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં ના આવતા કન્ઝ્યુમેબલ્સના રિપ્લેસમેન્ટ માટે કવરેજ પ્રદાન કરે છે.

રિટર્ન ટુ ઇનવૉઇસ કવર

આ ઍડ-ઑન સુનિશ્ચિત કરે છે કે વાહનના સંપૂર્ણ નુકસાન અથવા ચોરીના કિસ્સામાં તમને બાઇકની બિલ મુજબ સંપૂર્ણ વેલ્યૂ પ્રાપ્ત થાય.

ઇન્શ્યોરન્સ પ્રદાતા અને પૉલિસીના પ્રકારના આધારે આ વિવિધ ઍડ-ઑનની ઉપલબ્ધતા અલગ હોઈ શકે છે. પૉલિસીની વિગતોને રિવ્યૂ કરવાની અને તમારી જરૂરિયાતોને અનુરૂપ ઍડ-ઑન પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે.

How to Buy Hero Bike Insurance Online?

Purchasing Hero bike insurance online is a straightforward process. Follow these simple steps:

 

  1. Visit the official website of બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની
  2. Enter your Hero bike’s details, including registration number, make, and model.
  3. Choose between third-party and comprehensive Hero insurance policy options.
  4. Customise your policy with suitable add-ons like Zero Depreciation or Engine Protection Cover.
  5. Review the premium quote generated and proceed to payment.
  6. Instantly receive your policy document via email.

 

With digital convenience, buying insurance is just a few clicks away, ensuring instant coverage for your prized Hero bike.

હીરો ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે રિન્યુ કરવો?

તમારી હીરો ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવા માટે, તમે આ પગલાંને અનુસરી શકો છો:

  • ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો.
  • તમારી બાઇકની વિગતો દાખલ કરો.
  • તમારી હાલની પૉલિસીની વિગતો અને પાછલી પૉલિસીના સમયગાળા દરમિયાન કરેલ કોઈપણ ક્લેઇમની વિગતો પ્રદાન કરો.
  • પ્રદાન કરેલી માહિતીના આધારે ક્વોટેશન તૈયાર કરવામાં આવશે.
  • જો તમે તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરવા માંગતા હોવ, તો તમે આમ કરી શકો છો.
  • એકવાર તમને રિફ્રેશ કરેલ ક્વોટેશન પ્રાપ્ત થાય પછી, તમે વેબસાઇટ પર ઑનલાઇન ચુકવણી કરીને તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો.

રિન્યુઅલ દરમિયાન તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરતી વખતે, તમે હીરો ઇન્શ્યોરન્સની રિન્યુઅલ કિંમતમાં થયેલ ફેરફાર નોંધી શકો છો. આ ફેરફારનું કારણ ઍડ-ઑનની સમાવિષ્ટ અથવા બાકાત બાબતો હોઈ શકે છે.

How to Raise Hero Bike Insurance Claim Online?

Filing an insurance claim for your Hero bike has never been easier. Follow these steps to ensure a smooth claim process:

 

  1. Notify Bajaj Allianz General Insurance Company immediately after an accident or damage.
  2. File an FIR if required, especially in cases involving theft or third-party damages.
  3. Submit necessary documents like your Hero insurance policy, bike registration certificate, and driver’s license.
  4. Opt for cashless repairs at network garages or reimbursement for repairs at a non-network garage.
  5. Complete the inspection process conducted by the surveyor assigned by the insurer.

 

Ensure your bike is back on the road without financial stress by getting the Hero bike insurance policy with Bajaj Allianz General Insurance Company.

*ક્લેઇમ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.

હીરો બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે, તમારે નીચેના ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાની જરૂર પડશે:

  • તમારી હીરો બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની એક કૉપી.
  • તમારા ડ્રાઇવરના લાઇસન્સની એક કૉપી.
  • પ્રથમ માહિતી રિપોર્ટ (એફઆઇઆર) ની એક કૉપી, જો લાગુ હોય.
  • તમારા હીરો બાઇકના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની એક કૉપી.
  • ગેરેજ તરફથી જરૂરી રિપેર કાર્ય માટે અંદાજિત બિલ.

વારંવાર પૂછાતા પ્રશ્નો

બાઇક માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વચ્ચેનો તફાવત શું છે?

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ તમારી બાઇક સાથે સંકળાયેલા અકસ્માતમાં થર્ડ પાર્ટીને થયેલા નુકસાન અથવા ઈજાઓને કવર કરે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી અને તમારી પોતાની બાઇક બંનેના નુકસાનને કવર કરે છે તેમજ ચોરી, આગ અને કુદરતી આપત્તિઓ જેવા અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે.

શું હું મારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઍડ-ઑન ખરીદી શકું?

હા, મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ ઝીરો ડેપ્રિશિયેશન, એન્જિન પ્રોટેક્ટ, રોડસાઇડ આસિસ્ટન્સ અને પિલિયન રાઇડર કવર જેવા વિવિધ ઍડ-ઑન કવર ઑફર કરે છે.

બાઇક ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

બાઇક ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમની ગણતરી બાઇકનું મેક અને મોડેલ, બાઇક કેટલી જૂની છે, સ્થાન અને તમે પસંદ કરેલ કવરેજના પ્રકાર જેવા કેટલાક પરિબળોના આધારે કરવામાં આવે છે.

મારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવાની પ્રક્રિયા શું છે?

તમે ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લઈને, તમારી બાઇક અને પૉલિસીની વિગતો દાખલ કરીને અને ઑનલાઇન ચુકવણી કરીને તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરી શકો છો.

હું મારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ક્લેઇમ કેવી રીતે કરી શકું?

તમે અકસ્માત પછી તમારા ઇન્શ્યોરરને તેમની વેબસાઇટ, એપ અથવા હેલ્પલાઇન નંબર દ્વારા જાણ કરીને, જરૂરી ડૉક્યૂમેન્ટ અને પ્રમાણ સબમિટ કરીને, ઇન્શ્યોરર દ્વારા મોકલવામાં આવેલ સર્વેક્ષક દ્વારા તમારી બાઇકનું સર્વેક્ષણ કરાવીને અને નેટવર્ક ગેરેજ અથવા તમારી પસંદગીના ગેરેજ પર તેને રિપેર કરાવીને તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ક્લેઇમ ફાઇલ કરી શકો છો.

How soon should I complete my Hero insurance renewal to avail of the NCB?

Complete your renewal before the policy expiry date to retain your NCB. Renewing on time ensures continued benefits and avoids policy lapses.

How long does it take to insure my Hero bike online?

Purchasing insurance online is instant. With minimal details, you can secure coverage within minutes.

How does the Zero Depreciation cover help my Hero bike insurance policy?

This add-on ensures full reimbursement for repairs without considering depreciation on bike parts, maximising your claim benefits.

Is it essential to insure my Hero bike?

Yes, insurance is mandatory as per law and protects against financial risks arising from accidents, theft, or third-party liabilities.

How much time will it take to buy bike insurance online for my Hero bike?

It takes 5-10 minutes to purchase Hero bike insurance online, depending on your internet speed and document readiness.

Can I cancel my Hero bike insurance in the middle of the policy period?

Yes, you can cancel the policy mid-term. However, ensure you have alternative coverage in place and adhere to the provider’s cancellation terms.

What are the details I need to provide for renewing my Hero bike insurance policy?

You’ll need your existing policy number, bike registration details, and any claim history to complete the renewal process.

How long does it take to purchase Hero Two Wheeler Insurance online?

Completing the purchase process takes a few minutes, making it quick and hassle-free.

Should I buy insurance for my Hero two-wheeler?

Yes, it is essential for legal compliance and to ensure protection against financial liabilities due to unforeseen events.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે