Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હીરો વિડા ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો

Hero Vida Electric Bike Insurance

ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

વાહનનો નોંધણી નંબર દાખલ કરો
કૃપા કરીને પાન કાર્ડ અનુસાર નામ દાખલ કરો
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

હીરો વિડા ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો

ઇવી ટૂ-વ્હીલર માર્કેટમાં તાજેતરમાં સૌથી છેલ્લે લૉન્ચ થનાર, હીરો વિડા ને 2022 માં લૉન્ચ કરવામાં આવી હતી. હીરો એક એવી બ્રાન્ડ છે કે જેને કોઈ પરિચયની જરૂર નથી, તેમણે ઇવી ટૂ-વ્હીલર સેક્ટરને સંપૂર્ણપણે બદલવાના હેતુ સાથે વિડા લૉન્ચ કરી છે. આજે માર્કેટમાં તમને મળી શકે તેવા અત્યંત કાર્યક્ષમ ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી એક, હીરો વિડા આ પ્રકારની વિશેષતાઓ સાથે આવે છે જેમ કે:

  1. કૉમ્બી બ્રેક સિસ્ટમ
  2. એલઇડી હેડલાઇટ અને ટેઇલ લાઇટ
  3. પાર્કિંગ આસિસ્ટ
  4. ઇમરજન્સી ઍલર્ટ સર્વિસ
  5. રાઇડિંગ મોડ
  6. ઝડપી ચાર્જિંગ

આ સ્કૂટરની નાજુક બનાવટને કારણે, કોઈપણ નુકસાન અથવા હાનિ તમારા પર આર્થિક ભારણ વધારી શકે છે. આથી, તમારે તમારા હીરો વિડા માટે યોગ્ય નાણાંકીય કવરેજ મેળવવું આવશ્યક છે. તમે તમારું સ્કૂટર ખરીદો ત્યારે હીરો વિડા ઇલેક્ટ્રિક ઇન્શ્યોરન્સ ખરીદીને તમે નાણાંકીય કવરેજ મેળવી શકો છો. અકસ્માત, આફતો, આગ અથવા ચોરીને કારણે થતા નુકસાન અથવા હાનિ માટે તમને આર્થિક વળતર આપવામાં આવે છે.

હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે પ્લાનના પ્રકારો

તમારા હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે, તમે જે પ્લાન ખરીદી શકો છો, તે મુખ્ય બે કેટેગરીમાં આવે છે. તે અહીં આપેલ છે

થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ

વ્યાપક કવરેજ

Of these, third party liability insurance for hero vida electric scooters protects you from financial liability in the event of an accident and injury to another person or their vehicle. So, whether you have an electric vehicle or a conventional fuel vehicle, you should at least have third party liability Hero Vida insurance.

બીજી તરફ, હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ એ વધુ વ્યાપક પ્રકારનો ઇન્શ્યોરન્સ છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કે જે હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે છે, તે થર્ડ પાર્ટી લાયબિલિટી કવરેજ તેમજ પર્સનલ કોમ્પેન્સેશન કવરેજ, પર્સનલ એક્સિડેન્ટ કવરેજ વગેરે જેવા અન્ય કવરેજ પ્રદાન કરે છે. હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સનું કવર લેવા માટે તમે કાનૂની રીતે બાધ્ય નથી, પરંતુ તેમ કરવું ઉપયોગી હોઈ શકે છે. આનાથી તમે નાણાંકીય રીતે વધુ સુરક્ષિત થઈ શકશો.

હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ - સમાવિષ્ટ અને બાકાત બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

ચોરીને કારણે નુકસાન અથવા ખોટ.

કુદરતી આપત્તિઓ દ્વારા થયેલું નુકસાન.

તમારા પર આવેલી કોઈપણ થર્ડ-પાર્ટીની જવાબદારી.

સ્કૂટર અકસ્માત દરમિયાન પોતાને થયેલ ઈજા.

રોડ, હવા, રેલ અથવા સમુદ્ર માર્ગે થતા પરિવહનને કારણે સ્કૂટરને થતું નુકસાન.

પસંદ કરેલ ઍડ-ઑન દ્વારા પ્રદાન કરેલ અન્ય કવરેજ.

1 of 1

સામાન્ય ઘસારો.

ઝેરી પદાર્થની અસર હેઠળ ડ્રાઇવિંગ કરવાથી ડ્રાઇવરને થયેલ નુકસાન.

જો વાહનનો ઉપયોગ ઇચ્છિત હેતુ સિવાય કોઈ અન્ય વસ્તુ માટે કરવામાં આવે છે.

ભૌગોલિક મર્યાદાની બહાર સ્કૂટરનો ઉપયોગ કરીને થયેલ નુકસાન.

જો સ્કૂટરનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.

1 of 1

કૃપા કરીને નોંધ કરો કે કોમ્પ્રિહેન્સિવ હીરો વિડા સ્કૂટર ઇન્શ્યોરન્સ પ્લાનનો સમાવેશ ઇન્શ્યોરન્સ કંપની શું ઑફર કરે છે અને તમે, પૉલિસીધારક, પસંદ કરી શકો છો તેની વિગતો પર આધાર રાખે છે. જો તમારી પાસે હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર છે, તો તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો તપાસો. જેમ તમારી પૉલિસી શું કવર કરે છે તે વિશે તમારે સાવચેત રહેવાની જરૂર છે, તેમ તમારે પૉલિસીમાંથી શું બાકાત છે તે વિશે પણ સાવચેત રહેવાની જરૂર છે.

હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ માટે ઍડ-ઑન

ઍડ-ઑન હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે તમારા ઇન્શ્યોરન્સને વધારવાની એક રીત છે. સામાન્ય ઍડ-ઑન આ છે:

  • કી પ્રોટેક્ટર
  • કન્ઝ્યુમેબલ્સ
  • વ્યક્તિગત સંપત્તિની ચોરી અથવા નુકસાન

જો તમે માત્ર થર્ડ-પાર્ટી હીરો વિડા ઇન્શ્યોરન્સ ખરીદ્યું હોય તો આ ઍડ-ઑન તમારા પ્લાનમાં શામેલ કરી શકાતા નથી. જો તમે તમારી હીરો વિડા ઇ-બાઇક માટે આ અતિરિક્ત કવર ઈચ્છો છો, તો તમારે કોમ્પ્રિહેન્સિવ હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સ ખરીદવું આવશ્યક છે.

હીરો વિડા સ્કૂટર ઇન્શ્યોરન્સ માટે બજાજ આલિયાન્ઝ શા માટે પસંદ કરવું જોઈએ?

તમારે શા માટે આમાંથી કોઈ પસંદ કરવું જોઈએ તેના કારણો નીચે આપેલ છે: બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, હીરો વિડા ઇન્શ્યોરન્સ અથવા અન્ય કોઈ ઇ-બાઇક અથવા ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ.

  • વાજબી પ્લાન
  • ઍડ-ઑનની મોટી લિસ્ટ
  • ઝડપી અને ઝંઝટ મુક્ત ક્લેઇમ પ્રક્રિયા
  • ત્વરિત ક્લેઇમ સેટલમેન્ટ

તમારા હીરો વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ક્લેઇમ કેવી રીતે કરવો?

તમે તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રદાન કરવામાં આવતી વિવિધ પદ્ધતિઓ પસંદ કરીને ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

ક્લેઇમ ફાઇલ કરવાની સૌથી સામાન્ય રીતો આ મુજબ છે:

  • તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રદાન ટોલ-ફ્રી નંબર ડાયલ કરો.
  • અધિકૃત સપોર્ટ ઇમેઇલ આઇડી પર ઇમેઇલ મોકલો.
  • વેબસાઇટ દ્વારા ક્લેઇમ કરો.
  • એપ દ્વારા ક્લેઇમ કરો.

હીરો વિડા ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી ક્લેઇમને થર્ડ-પાર્ટી લાયબિલિટી ક્લેઇમને સમર્પિત ઇમેઇલ ચૅનલ દ્વારા હેન્ડલ કરી શકાય છે.

ઇ-બાઇક ઇન્શ્યોરન્સ કેસ ફાઇલ કરવાની પ્રક્રિયા ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવાની જેમ જ છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ઇલેક્ટ્રિક બાઇક માટે ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે?

હા, 1988ના મોટર વ્હીકલ ઍક્ટ મુજબ, તમારી ઇલેક્ટ્રિક બાઇક માટે ઓછામાં ઓછો એક થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. આ ઇન્શ્યોરન્સ તમારી બાઇક દ્વારા થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થયેલા નુકસાન અથવા ઈજાઓને કવર કરે છે.

ઇલેક્ટ્રિક બાઇક માટે કયા પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે?

મુખ્યત્વે ઇલેક્ટ્રિક બાઇક માટે બે પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે: થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ. થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થયેલા નુકસાન અથવા ઈજાઓને કવર કરે છે, જ્યારે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ તમારા પોતાના વાહનને નુકસાન, ચોરી અને પર્સનલ એક્સિડન્ટ કવર સહિત કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરે છે.

હું મારી ઇલેક્ટ્રિક બાઇક માટે ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદી શકું?

તમે તમારી ઇલેક્ટ્રિક બાઇક માટે ઑનલાઇન અથવા ઑફલાઇન ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. ઘણા ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ પાસે ઑનલાઇન પોર્ટલ છે જ્યાં તમે તમારા વાહનની વિગતો, વ્યક્તિગત માહિતી અને ઑનલાઇન ચુકવણી કરીને પૉલિસી ખરીદી શકો છો અને રિન્યુ કરી શકો છો. વૈકલ્પિક રીતે, તમે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે સ્થાનિક ઇન્શ્યોરન્સ પ્રદાતાની ઑફિસની મુલાકાત લઈ શકો છો.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે