રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
વિવિધ કાર વેરિયન્ટના વિકલ્પો ઑફર કરવા સાથે, મારુતિ સુઝૂકી ભારતમાં ફોર-વ્હીલરની અગ્રણી ઉત્પાદક કંપની રહી છે. તેમની ઑફરમાં હૅચબૅક, સેડાન, એસયુવી અને એમયુવી તેમજ વાનનો સમાવેશ થાય છે. આ તેમને દેશભરમાં વિવિધ ગ્રાહકો માટે પ્રાથમિક પસંદગી બનાવે છે.
જો તમારી પાસે મારુતિ સુઝૂકી કાર હોય, અથવા તે ખરીદવાની યોજના હોય, તો સુનિશ્ચિત કરો કે તમે તેને ઇન્શ્યોરન્સ પ્લાન સાથે સુરક્ષિત કરો.
જો તમે તમારી મારુતિ સુઝૂકી માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદવાની યોજના બનાવતા હોવ, તો તમે નીચેના વિકલ્પો પસંદ કરી શકો છો:
થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ મૂળભૂત ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે તમે તમારી કાર માટે ખરીદી શકો છો. આ પૉલિસી મોટર વાહન અધિનિયમ હેઠળ ફરજિયાત છે અને તે થર્ડ-પાર્ટી વાહનો અથવા સંપત્તિને થયેલા નુકસાનને કવર કરવા માટે ડિઝાઇન કરેલ છે. તે થર્ડ-પાર્ટીની ઈજાઓ અને મૃત્યુ માટે પણ કવરેજ પ્રદાન કરે છે. આ પૉલિસી સાથે, તમારે ખરીદવાનું રહેશે એક પર્સનલ એક્સિડન્ટ કવર.
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ એક જ પૉલિસી હેઠળ પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટીના નુકસાન બંને માટે કવરેજ પ્રદાન કરે છે. પોતાના નુકસાનમાં અકસ્માત દ્વારા થયેલા નુકસાનનો સમાવેશ થઈ શકે છે, કુદરતી આપત્તિઓ, અને માનવ-નિર્મિત આફતો. આ પૉલિસીમાં આગ અથવા ચોરી દ્વારા થતા નુકસાન અથવા ક્ષતિને પણ કવર કરવામાં આવે છે. તમે તેના કવરેજને વધારવા માટે તમારી પૉલિસીમાં ઍડ-ઑન શામેલ કરવાનું પસંદ કરી શકો છો. જો કે, એ નોંધવું જરૂરી છે કે આ પૉલિસીનો ખર્ચ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી કરતાં તુલનાત્મક રીતે વધુ હોય છે.
મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાથી મુખ્ય સુવિધા મળે છે. તમે મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ક્યાંય પણ તમારી પૉલિસી ખરીદી અથવા રિન્યુ કરી શકો છો. ઑનલાઇન પ્રક્રિયા ઝડપી અને ઝંઝટ મુક્ત છે, સમય અને પૈસા બચાવે છે. વધુમાં, મારુતિ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાનો અર્થ ઘણીવાર ઓછી કિંમતોથી થાય છે કારણ કે તમે મધ્યસ્થીઓની જરૂરિયાતને દૂર કરો છો.
ચાલો, તમારી નવી મારુતિ સુઝૂકી કાર માટે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના લાભો વિશે જાણીએ -
તમારા માટે મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની સુવિધા અપ્રતિમ છે. તમે તેને કોઈપણ જગ્યાએ, તમારા મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને, ખરીદી શકો છો. બસ, ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો અથવા તેમની એપનો ઉપયોગ કરો, અને ખરીદી કરો.
તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન, ખરીદીને ખર્ચમાં બચતનો લાભ લઈ શકો છો. તમે કોઈપણ એજન્ટની દખલગીરી વિના સીધા ઇન્શ્યોરર પાસેથી પૉલિસી ખરીદી રહ્યા છો, તેથી ઑફલાઇન ખરીદીની તુલનામાં મારુતિ સુઝૂકી કાર ઇન્શ્યોરન્સની કિંમત નોંધપાત્ર રીતે ઓછી હોય છે.
જો તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિની તારીખ નજીક હોય, તો તેને ઑનલાઇન રિન્યુ કરવું ઝડપી અને સરળ છે. ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો અને માત્ર થોડા સરળ પગલાંઓ સાથે તમારી પૉલિસીને રિન્યુ કરો. વધુમાં, રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન તમારી Maruti Suzuki ઇન્શ્યોરન્સની કિંમત બદલાશે નહીં.
Maruti Suzuki offers a variety of bestselling models like Swift, Wagon R, Ertiga, and Brezza, catering to diverse needs. Whether you prefer a compact hatchback or a spacious SUV, the Maruti Suzuki ensures reliability and performance, making it a top choice for Indian car owners.
બેસિક કવરેજ ઉપરાંત, મારુતિ સુઝૂકી નો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ તમે પસંદ કરી શકો તેવા કેટલાક ઍડ-ઑન પ્રદાન કરે છે, જેમાં શામેલ છે:
આ ઍડ-ઑન સુનિશ્ચિત કરે છે કે તમને તમારી કારના ઘસારાના મૂલ્યને ધ્યાનમાં લીધા વિના તમારા ક્લેઇમનું સંપૂર્ણ મૂલ્ય પ્રાપ્ત થાય છે.
જો તમારી કાર અચાનક બ્રેકડાઉન થાય છે, તો આ ઍડ-ઑન તમને તમારા ઇન્શ્યોરર પાસેથી ઇમરજન્સી સર્વિસ પ્રદાન કરે છે.
જો તમારાથી તમારી ચાવી (કી) ખોવાઈ જાય છે, તો આ ઍડ-ઑન તમને જ્યાં સુધી તમને તમારા ડીલર પાસેથી નવી ચાવી મળે નહીં ત્યાં સુધી હંગામી ચાવી પ્રદાન કરે છે.
આ ઍડ-ઑન તમારી કારના એન્જિનના યોગ્ય કાર્યને અસર કરી શકે તેવી કોઈપણ સમસ્યાઓને કવર કરે છે.
તમે આ પગલાંઓને અનુસરીને તમારા મારુતિ સુઝૂકી કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન ખરીદી શકો છો:
આ સરળ પગલાંને અનુસરીને, તમે સરળતાથી તમારી પૉલિસી ખરીદી શકો છો. પૉલિસી ખરીદતા પહેલાં, તમે ખરીદવા માંગતા હોવ તે પૉલિસીની અંદાજિત કિંમત મેળવવા માટે, તમે કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.
તમે નીચેના પગલાંઓ વડે તમારા મારુતિ સુઝૂકી કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરી શકો છો:
સુધારેલ ક્વોટ પ્રાપ્ત કર્યા પછી, તમે વેબસાઇટ પર ઑનલાઇન ચુકવણી કરીને તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો.
બે પ્રકારના કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ છે, જેમ કે કૅશલેસ ક્લેઇમ અને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ.
કૅશલેસ ક્લેઇમ ફાઇલ કરવા માટે, તમારે આ પગલાંઓને અનુસરવાની જરૂર છે:
રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે, તમારે ઉપર ઉલ્લેખિત પ્રથમ ચાર પગલાંઓને અનુસરવાની જરૂર છે. તેનો એકમાત્ર તફાવત એ છે કે તમે તમારી પસંદગીના ગેરેજ પર તમારી કારને રિપેર કરાવી શકો છો. એકવાર રિપેર કાર્ય પૂર્ણ થઈ જાય અને તમારા દ્વારા ચુકવણી કરવામાં આવે પછી, તમારા ઇન્શ્યોરર દ્વારા ચૂકવેલ રકમ માટે તમને રિઇમ્બર્સમેન્ટ આપવામાં આવશે.
|
ભારતમાં, તમામ વાહનો માટે કાર ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, ભારતીય રસ્તાઓ પર ચાલતી દરેક કાર માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. જો તમારી પાસે કોઈ પૉલિસી ન હોય, તો તમને અધિકારીઓ દંડ કરી શકે છે.
ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસમાં ટાયર રિપ્લેસમેન્ટ/રિફિલિંગ, ફ્યૂઅલ રિફિલિંગ, બૅટરી ચાર્જિંગ અને નજીકના ગેરેજ પર મફત ટોઇંગ કરીને લઈ જવાનો સમાવેશ થાય છે.
બિનજરૂરી ઍડ-ઑન ઘટાડવા, તમારી કારમાં સુરક્ષા ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવું અને નજીવા નુકસાન માટે ક્લેઇમ ફાઇલ કરવાનું ટાળવું એ તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવાની કેટલીક રીતો છે.
તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમની કિંમત તમારી કારના ઇંધણનો પ્રકાર, ક્યુબિક ક્ષમતા, તમારા નિવાસ વિસ્તાર અને તમારા ડ્રાઇવિંગ રેકોર્ડ જેવા પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે.
થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિઓ અને સંપત્તિને થયેલા નુકસાન અને ઈજાઓ/મૃત્યુ માટે કવરેજ પ્રદાન કરે છે, અને તે તમારા વાહનને થયેલા નુકસાનને કવર કરતું નથી.
You can purchase Maruti Suzuki car insurance online by visiting the Bajaj Allianz General Insurance Company website. Enter your car details, select a plan, customise it as per your needs, and pay online for instant policy issuance.
Essential documents include your car registration certificate, driving license, previous policy details (if any), and proof of personal ID. These ensure smooth and quick processing of your insurance application.
Visit the Bajaj Allianz General Insurance Company website, provide your car and existing policy details, review the renewal options, and pay online. You can also customise your policy during renewal to enhance coverage.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો