રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
બજાજ આલિયાન્ઝ ખાતે, અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરીને તેમને કંઈક અલગ અનુભવ પ્રદાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મોટર ઓટીએસ આવો જ એક પ્રયત્ન છે, જે મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને સરળ બનાવે છે.
ટૂ-વ્હીલર માટે મોટર ઓટીએસ એ બજાજ આલિયાન્ઝની ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં ઉપલબ્ધ મોબાઇલ આધારિત મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ છે. આ સર્વિસ તમને 20 મિનિટમાં* ₹10,000 સુધીના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલ કરવાની સુવિધા આપે છે. તમે માત્ર એપનો ઉપયોગ કરીને ક્લેઇમ ફાઇલ કરો, તમારા વાહનને થયેલા નુકસાનના ફોટા ક્લિક કરો અને અપલોડ કરો અને તરત જ તમારા બેંક એકાઉન્ટમાં ક્લેઇમની રકમ પ્રાપ્ત કરો.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમને ગમે ત્યાંથી ઝડપથી સેટલ કરવામાં આવે છે, તેથી તેનું નામ: મોટર - ઓટીએસ (મોટર ઑન-ધ-સ્પૉટ) છે.
તમે ઇન્શ્યોરન્સ વૉલેટ એપની અનન્ય સુવિધાઓનો ઉપયોગ કરીને તમારી મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયાની સ્થિતિને પણ ટ્રૅક કરી શકો છો.
20 મિનિટમાં ₹10,000 સુધીનું ક્લેઇમ સેટલમેન્ટ*
ક્વોટેશન મેળવો
મોટર ઓટીએસ ક્લેઇમ સેટલમેન્ટ | નિયમિત કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ |
તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી 20 મિનિટ* ની અંદર ક્લેઇમ સેટલમેન્ટ |
ક્લેઇમ સેટલમેન્ટ વાહનના રિપેરિંગમાં અને બિલ સબમિશન માટે લેવામાં આવેલા દિવસોની સંખ્યા પર આધારિત હોય છે |
રિપેરના બિલ સબમિટ કર્યા વિના અને તમારા વાહનને રિપેર કરાવતા પહેલાં ક્લેઇમની રકમ (₹10,000 સુધી) પ્રાપ્ત કરો |
રિપેરના બિલ સબમિટ કર્યા પછી અને વાહનને રિપેર કરાવ્યા પછી, ક્લેઇમની રકમનું વિતરણ કરવામાં આવે છે |
ઇન્શ્યોરન્સ વૉલેટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા વાહનના અને ક્ષતિગ્રસ્ત ભાગોના ફોટા ક્લિક કરીને તમારા વાહનનું સ્વ-નિરીક્ષણ કરો |
તમામ ક્લેઇમ ડૉક્યૂમેન્ટ સબમિટ કર્યા પછી અને ખર્ચનો અંદાજ તૈયાર કર્યા પછી વાહનના નિરીક્ષણ માટે સર્વેક્ષકની નિમણૂક કરવામાં આવશે |
ઇન્શ્યોરન્સ વૉલેટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોબાઇલ ફોનમાંથી ક્લેઇમના ડૉક્યૂમેન્ટનું ત્વરિત સબમિશન |
વર્કશોપ પર અથવા અમારા શાખા કાર્યાલયમાં અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને તમામ ક્લેઇમ ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે |
ડૉક્યૂમેન્ટને સબમિટ કરવાની પ્રક્રિયા ડિજિટલ અને પેપરલેસ છે, જેમાં સમયની બચત થાય છે |
ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની મેન્યુઅલ પ્રક્રિયા, તમામ ડૉક્યૂમેન્ટ મેન્યુઅલી ભરવાના રહેશે અને ડૉક્યૂમેન્ટની હાર્ડ કૉપી સબમિટ કરવાની રહેશે |
કોઈપણ સમયે કોઈપણ સ્થળેથી તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને સરળ અને ત્વરિત ક્લેઇમ રજિસ્ટ્રેશન પ્રક્રિયા |
કૉલ સેન્ટર અથવા વેબસાઇટ પર કૉલ કરીને ક્લેઇમ રજિસ્ટર કરવાનો રહેશે |
અમારી ક્લેઇમ ટીમ પાસેથી તરત સહાયતા મેળવો |
સર્વેક્ષક વાહનનું નિરીક્ષણ કરે ત્યાં સુધી રાહ જોવાની રહેશે |
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
અજય તલેકર મુંબઈ
માત્ર થોડા ક્લિક પર જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવતું ખૂબ સરસ પોર્ટલ.
નિલેશ કુંટે
વેબસાઇટ સમજવામાં સરળ છે. મોટર વ્હીકલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, વેબસાઇટ ટ્રાન્ઝૅક્શનની પ્રક્રિયાઓ સાથે કોઈપણ અવરોધ વગર યોગ્ય રીતે કામ કરે છે.
ભૂષણ કાવતકર
મને બજાજ આલિયાન્ઝ તરફથી એક આકર્ષક ડિલ અને માર્ગદર્શન મળ્યું છે અને ઑનલાઇન કાર પૉલિસી ખરીદી છે.. આભાર
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો