રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ટીવીએસ જ્યુપિટર એ ટીવીએસ ના ઉપલબ્ધ લોકપ્રિય સ્કૂટરમાંથી એક છે. 2013 માં બજારમાં આવેલ ટીવીએસ જ્યુપિટર ના જ્યુપિટર 125cc અને જ્યુપિટર ક્લાસિક જેવા વિવિધ સંસ્કરણ ઉપલબ્ધ હતા. તેના પરફોર્મન્સ અને પ્રમાણસર કિંમત માટે જાણીતું ટીવીએસ જ્યુપિટર એ ઘણા ભારતીયોની, ખાસ કરીને જેઓ તેમનું પ્રથમ સ્કૂટર ખરીદવા માગે છે, તેમની પસંદગીમાં અગ્ર સ્થાને છે. ટીવીએસ સ્કૂટર નીચે જણાવ્યા અનુસારની સુવિધાઓ ધરાવે છે, જેમ કે:
સ્કૂટર શીખવું અને ચલાવવું સરળ છે, ત્યારે ઘણીવાર કોઈ વ્યક્તિ સરળતાથી નિયંત્રણ ગુમાવી શકે છે અને તેમના સ્કૂટરને નુકસાન પહોંચી શકે છે. તેઓ કોઈને ઈજા પણ પહોંચાડી શકે છે. આ તમારે માટે આર્થિક અને કાનૂની જવાબદારીમાં પરિણમી શકે છે. તમારા ટીવીએસ જ્યુપિટર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ, તમને આવી જવાબદારીઓ સામે આર્થિક રીતે સુરક્ષિત કરે છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ એક પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે સ્કૂટર અને મોટરસાઇકલ જેવા ટૂ-વ્હીલર માટે કવરેજ પ્રદાન કરે છે. ભારતમાં, મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ ટૂ-વ્હીલર માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે . ટીવીએસ જ્યુપિટર, ભારતમાં લોકપ્રિય સ્કૂટર, તેમાં કોઈ અપવાદ નથી અને માર્ગ પર તેને કાયદાનુસાર ચલાવવા માટે તેનો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે.
તમારા ટીવીએસ જ્યુપિટર માટે બે પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે, જે થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ કાયદા અનુસાર જરૂરી મૂળભૂત પ્રકારનો ઇન્શ્યોરન્સ છે અને થર્ડ-પાર્ટીના વાહનો અથવા સંપત્તિને થયેલા નુકસાનને કવર કરે છે. તે તમારા પોતાના સ્કૂટરને થયેલા નુકસાન માટે કવરેજ પ્રદાન કરતો નથી.
બીજી તરફ, કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અકસ્માત, ચોરી, આગ અથવા કુદરતી આપત્તિઓને કારણે થર્ડ-પાર્ટીની જવાબદારી તેમજ તમારા પોતાના સ્કૂટરને થયેલા નુકસાન બંને માટે કવરેજ પ્રદાન કરે છે. આ વધુ કોમ્પ્રિહેન્સિવ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી છે અને તમારા ટીવીએસ જ્યુપિટર ને વધુ સારી સુરક્ષા પ્રદાન કરે છે.
તમારા ટીવીએસ જ્યુપિટર માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સમાંથી પસંદગી કરતી વખતે તમારી વ્યક્તિગત જરૂરિયાતો, ડ્રાઇવિંગની આદતો અને બજેટને ધ્યાનમાં લેવું જરૂરી છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે, જ્યારે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ અણધારી ઘટનાઓના કિસ્સામાં વધુ સારું કવરેજ અને મનની શાંતિ પ્રદાન કરે છે.
જ્યારે તમે ટીવીએસ જ્યુપિટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો છો, ત્યારે તમારી કોમ્પ્રિહેન્સિવ પૉલિસીમાં આમાંથી કેટલાક ઍડ-ઑન ઉમેરી શકો છો:
એક ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન, વડે પૉલિસીધારકોને બાઇકના પાર્ટ્સના ડેપ્રિશિયેશન માટે કોઈપણ કપાત વિના ક્લેઇમની સંપૂર્ણ રકમ પ્રાપ્ત થાય છે.
આ એન્જિન પ્રોટેક્શન ઍડ-ઑન એ પાણી ભરાઇ જવું, ઓઇલ લીકેજ અથવા તેવા અન્ય કારણોસર થતા નુકસાનના કિસ્સામાં એન્જિનના રિપેર અથવા રિપ્લેસમેન્ટના ખર્ચને કવર કરે છે.
આ પર્સનલ એક્સિડન્ટ કવર ઍડ-ઑન એ ઇન્શ્યોર્ડ બાઇક ચલાવતી વખતે પૉલિસીધારકના આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.
આ ઍડ-ઑન દ્વારા, પૉલિસીધારકોને ચોરી અથવા અકસ્માતને કારણે સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં બાઇકના મૂળ બિલ જેટલું મૂલ્ય પ્રાપ્ત થાય છે.
આ 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ ઍડ-ઑન એ ટોઇંગ સેવા, ફ્યુઅલની ડિલિવરી અને અન્ય સગવડો સહિત રસ્તા પર બ્રેકડાઉન અથવા ઇમરજન્સીના કિસ્સામાં સહાયતા પ્રદાન કરે છે.
આ ઍડ-ઑન બાઇકના રિપેર દરમિયાન ઉપયોગમાં લેવાતા કન્ઝ્યુમેબલ જેમ કે એન્જિન ઑઇલ, નટ, બોલ્ટ અને સ્ક્રૂના ખર્ચને કવર કરે છે.
આ ઍડ-ઑન હોવાથી પૉલિસીધારકો પૉલિસીની મુદત દરમિયાન ક્લેઇમ કર્યા પછી પણ તેમનું એનસીબી જાળવી શકે છે.
ઍડ-ઑનની ઉપલબ્ધતા ઇન્શ્યોરન્સ પ્રદાતા અને પસંદ કરેલી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારના આધારે અલગ હોઈ શકે છે.
ટીવીએસ જ્યુપિટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના પગલાં અહીં જણાવેલ છે:
આ આસાન પગલાંઓ અનુસરીને તમે સરળતાથી પૉલિસી ખરીદી શકો છો. નોંધ કરો કે કોમ્પ્રિહેન્સિવ પૉલિસીનો ખર્ચ થર્ડ-પાર્ટી પૉલિસી કરતાં વધુ હોઈ શકે છે. જો તમે ટીવીએસ જ્યુપિટર ઇન્શ્યોરન્સ પૉલિસીની કિંમત જાણવા માંગતા હોવ, તો તમે તમારી પૉલિસી માટે અંદાજિત ક્વોટેશન મેળવવા માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ કરી શકો છો.
ટીવીએસ જ્યુપિટર ઇન્શ્યોરન્સના રિન્યુઅલની કિંમતમાં કવરેજનો પ્રકાર, પૉલિસીની મુદત, તમારા ટીવીએસ ના મોડેલ અને તેની ખરીદીને થયેલ સમય અને તેના રજિસ્ટ્રેશન લોકેશન જેવા અનેક પરિબળોને આધારે ફેરફાર થઈ શકે છે.. તમે ઇન્શ્યોરરના ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને રિન્યુઅલ કિંમતનો અંદાજ મેળવી શકો છો.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
પૉલિસીની શરતો અનુસાર, તમારો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કૅશલેસ અથવા રિઇમ્બર્સમેન્ટ પ્રકારનો હોઈ શકે છે. બંને કિસ્સાઓમાં ક્લેઇમ કેવી રીતે કરવો તે અહીં આપેલ છે:
ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટમાં શામેલ છે:
|
ટીવીએસ જ્યુપિટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાથી સુગમતા, સમયની બચત અને કૉસ્ટ-ઇફેક્ટિવ જેવા ઘણા લાભો મળી શકે છે. ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદીને, તમે વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરી શકો છો અને તમારી જરૂરિયાતો અને બજેટને અનુકૂળ હોય તે પૉલિસી પસંદ કરી શકો છો. વધુમાં, તમે પેપરવર્ક વિના અથવા લાંબી કતારોમાં પ્રતીક્ષા કર્યા વિના તરત જ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. તે સાથે, ઑનલાઇન ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ઘણીવાર આકર્ષક છૂટ આપવામાં આવે છે, જેને કારણે જે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર પૈસા બચાવવા માંગે છે તેમના માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
તમે તમારું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અનેક રીતે ઓછું કરી શકો છો, જેમ કે કપાતપાત્ર રકમમાં વૃદ્ધિ કરવી, તમારા વાહનમાં સુરક્ષા ઉપકરણો લગાવવા, સારો ડ્રાઇવિંગ રેકોર્ડ જાળવવો અને ઓછી કવરેજ રકમ પસંદ કરવી. વધુમાં, તમે કરેલા કોઈપણ ક્લેઇમ માટે ચુકવણી કરવા માટેની સંમતિરૂપે સ્વૈચ્છિક કપાતપાત્ર પસંદ કરી શકો છો. આ તમારું પ્રીમિયમ ઓછું કરવામાં મદદ કરી શકે છે, કારણ કે તે દર્શાવે છે કે અકસ્માતના કિસ્સામાં તમે ખર્ચનો વધુ હિસ્સો ચૂકવવા તૈયાર છો.
કન્ઝ્યુમેબલ કવર એક પ્રકારની ઍડ-ઑન ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે, તમારા વાહનના રિપેરીંગ દરમિયાન બદલવાની અથવા ફરી લગાવવી જરૂરી છે તેવી કન્ઝ્યુમેબલ વસ્તુઓના ખર્ચને કવર કરે છે. આ વસ્તુઓમાં એન્જિન ઑઇલ, બ્રેક ઑઇલ, કૂલન્ટ, એસી ગૅસ અને અન્ય ફ્લુઇડ્સનો સમાવેશ થાય છે. કન્ઝ્યુમેબલ કવર એક ઉપયોગી ઍડ-ઑન છે કારણ કે તે નિયમિત મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર ન કરવામાં આવતી આ વસ્તુઓના ખર્ચને કવર કરવામાં મદદ કરે છે.
બહુ-વર્ષીય પૉલિસી પસંદ કરવાથી સુગમતા, ખર્ચમાં બચત અને દરમાં થતા વધારા સામે સુરક્ષા જેવા અનેક ફાયદાઓ મળી શકે છે. બહુ-વર્ષીય પૉલિસી ખરીદીને તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર પૈસા બચાવી શકો છો, કારણ કે ઇન્શ્યોરર દ્વારા ઘણીવાર કુલ પ્રીમિયમ રકમ પર છૂટ આપવામાં આવતી હોય છે. વધુમાં, તમે પૉલિસીના સમયગાળા માટે સતત કવરેજનો આનંદ માણી શકો છો, તેથી દર વર્ષે તમારી પૉલિસીને રિન્યુ કરવાની ઝંઝટથી બચાવે છે. વધુમાં, પૉલિસીના સમયગાળા દરમિયાન દરમાં થતા કોઈપણ વધારા સામે તે તમને સુરક્ષિત કરે છે.
વ્યક્તિગત અકસ્માત કવર એક ઍડ-ઑન ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે પૉલિસીધારકના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં કવરેજ પ્રદાન કરે છે. અકસ્માતને કારણે કાયમી અપંગતા અથવા મૃત્યુ થવાની સ્થિતિમાં આ કવર પૉલિસીધારક અથવા તેમના પરિવારના સભ્યોને આર્થિક સહાય પ્રદાન કરે છે. કવરેજની રકમ પૉલિસીના આધારે અલગ-અલગ હોય છે અને તેનો ઉપયોગ તબીબી ખર્ચ, આવકનું નુકસાન અથવા અકસ્માતને કારણે થયેલા અન્ય ખર્ચને કવર કરવા માટે કરી શકાય છે. વ્યક્તિગત અકસ્માત કવર એક આવશ્યક ઍડ-ઑન છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ તેમના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો