ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
બજાજ આલિયાન્ઝ તરફથી એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી રજૂ કરી રહ્યા છીએ. ડેન્ગ્યુ ફીવર, મલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાઇરસ વગેરે જેવી મચ્છરોથી થતા રોગથી પોતાને સલામત રાખો.
જો તમે મચ્છરો અને માખીઓને દૂર રાખતા સાધનોનો નિયમિતપણે ઉપયોગ કરો છો, તો તેમનાથી ફેલાતા રોગો વિશે તો તમે માહિતગાર હશો જ. આપણા જેવા વાતાવરણવાળા દેશમાં રાત્રિની સરસ ઊંઘનો આધાર ઘરમાં રહેલા આ નાના જીવો પર આધારિત છે. તમે સુપરમાર્કેટમાંથી મચ્છર વિરોધી કોઈ નવી પ્રોડક્ટ તો તરત ખરીદી લો છો, પણ શું તેનાથી મળતું પરિણામ તેની પર પૈસા ખર્ચવા યોગ્ય હોય છે?.
આ બધા કામચલાઉ ઉપાયો છે અને તમને સંક્રમિત થવા સામે રક્ષણ આપતા નથી. જો તમને રોગવાહક દ્વારા કોઈ બીમારી થાય છે, તો તમારી પાસે સારવારના ખર્ચને કવર કરી લેવાની કોઈ જોગવાઈ ન હોય તેમ બની શકે છે. ઉપરાંત, હૉસ્પિટલનો સરેરાશ ખર્ચ પણ ખૂબ ઝડપથી લાખોમાં જઇ શકે છે!
હવે બજાજ આલિયાન્ઝનો એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ તમને સ્વાસ્થ્ય માટેના આ જોખમ સામે લડવામાં, અને કદાચ પહેલી વાર જીતવામાં, મદદ કરે છે. અમે એક એવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસી લાવી રહ્યા છીએ કે જે તમને રોગવાહક દ્વારા થતા રોગોની સારવાર પર થતા ખર્ચને કારણે ઉદ્ભવતી આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થાય છે. મચ્છર કરડવાથી થતી તકલીફ થોડા સમય માટે હોય છે, પણ તેને કારણે થતો ખર્ચ તબીબી રીતે અને માનસિક શાંતિ માટે ખૂબ મોટો હોઇ શકે છે. બજાજ આલિયાન્ઝના એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા તમે ચિંતામુક્ત થઈ શકો છો. તમે તમારા કુટુંબ માટે શોધી રહ્યા હતા તે આદર્શ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસી આ જ છે
જો તમને મલેરિયા અથવા ડેન્ગ્યુ હોવાનું નિદાન થાય તો, તે તમને આરામદાયક સંગીતની જેમ ફરીથી શાંતિની અનુભૂતિ કરાવી શકે છે. જો પૉલિસી સમયગાળા દરમિયાન નિદાન કરવામાં આવે છે, તો દરેક તબીબી ખર્ચ કવર કરી લેવામાં આવશે. એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ મૉસ્કીટો રિપેલન્ટથી વિપરીત રીતે કામ કરે છે!
અમારી કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી બિલની ચુકવણી સરળ બનાવે છે, જે તમને સારવાર દરમિયાન અને પછી બંનેને આનંદદાયક બનાવે છે. એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે, તમારા ચહેરા પર શાંતિ અને આત્મવિશ્વાસનું તેજ છલકશે, જે જોઈને તમારા મિત્રો અને પરિવારને આશ્ચર્ય થશે! અમને ખાતરી છે કે તમે ખુશીથી તેમને ગોપનીય કહી શકશો - પરિવાર માટે પ્રથમ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જે ખાસ કરીને રોગવાહક દ્વારા થતા રોગોને કવર કરે છે.
બજાજ આલિયાન્ઝ એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ તમને દરેક હવામાન માટે તૈયાર રાખે છે. રોગવાહક દ્વારા થતી બીમારીઓને લીધે તબીબી કટોકટીની સ્થિતિમાં પૉલિસી ઑનલાઇન ખરીદવા પર પ્રીમિયમ પર છૂટ આપવામાં આવે છે.! અંતે તો, ભાર વહેંચવાથી ભાર અડધો થાય છે.
બજાજ આલિયાન્ઝનું એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કવર હોવાનો તફાવત તમે નિદાનથી લઈને રિકવરી સુધી જોઈ શકશો! તમારા ડૉક્ટરની સાથે કામ કરતા, આ એક પ્રકારની મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને વ્યાપક લાભો આપીને તમને ફરીથી ઝડપી પગભર થવામાં મદદ કરે છે:
પ્રસ્તાવકર્તા/જીવનસાથી/આશ્રિત બાળકો/આશ્રિત માતાપિતા માટે ફ્લોટર પૉલિસી
કૅશલેસ સુવિધાનો ઍક્સેસ (કૅશલેસ અધિકૃતતા અને લાભોની મર્યાદાને આધિન)
અમારી વેબસાઇટ પરથી આ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા પર 20% ડિસ્કાઉન્ટ લાગુ
લાઇફટાઇમ રિન્યુઅલનો લાભ ઉપલબ્ધ છે
15 દિવસનો ફ્રી લુક પીરિયડ
ન્યૂનતમ ₹ 10,000 અને મહત્તમ ₹ 75,000ના વીમાકૃત વિકલ્પો
એમ-કેર પ્લાન હેઠળ ક્લેઇમ દાખલ કરવા સરળ અને સહેલા છે. ટર્નઅરાઉન્ડ સમયની દ્રષ્ટિએ નવા બેંચમાર્ક સેટ કરવા, તે જ તો તમારા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો મુખ્ય ભાગ છે!
ક્લેઇમ કૅશલેસ અથવા વળતર પદ્ધતિ દ્વારા કરી શકાય છે. તે કેવી રીતે કામ કરે છે તે અહીં જણાવેલ છે
સૌ પ્રથમ, કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ તમારી એમ-કેર પૉલિસીના નિયમો અને શરતો, જેમ કે કૅશલેસ અધિકૃતતા અને લાભોની મર્યાદાને આધિન, નેટવર્ક હૉસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે.
બરાબર! ચાલો તમને કૅશલેસ ક્લેઇમ દાખલ કરવાની પ્રક્રિયા સમજાવીએ. તમારે આટલું કરવાનું રહેશે:
તમે વળતર પસંદ કરી શકો છો, જો:
અમારી વળતર ક્લેઇમની પ્રક્રિયા આ રીતે કાર્ય કરે છે:
ક્લેઇમ કરવા માટે જમા કરાવવાના ડૉક્યૂમેન્ટ:
i) દાવેદાર દ્વારા સહી કરેલા NEFT ફોર્મ સાથે વીમાધારક દ્વારા યોગ્ય રીતે સહી ક્લેઇમ ફોર્મ.
ii) ડિસ્ચાર્જ સારાંશ / ડિસ્ચાર્જ સર્ટિફિકેટની કૉપી
iii) ઇન્ડોર કેસ પેપરની પ્રમાણિત કૉપી
iv) હૉસ્પિટલના અંતિમ બિલની કૉપી
v) બધા જરૂરી તપાસ અહેવાલો
vi) સ્પેશ્યાલિસ્ટ તરફથી મેડિકલ સર્ટિફિકેશન
vii) છેતરપિંડીની આશંકા હોય તેવા કિસ્સાઓમાં, અમે ઉપરોક્ત સૂચિબદ્ધ ડૉક્યૂમેન્ટ ઉપરાંત કોઈપણ અતિરિક્ત ડૉક્યૂમેન્ટ માટે કૉલ કરી શકીએ છીએ
viii) આધાર કાર્ડ અને પાન કાર્ડની કૉપી આઇઆરડીએઆઇની માર્ગદર્શિકા મુજબ છે.
એમ-કેર ઇન્શ્યોરન્સ પૉલિસી રોગવાહક દ્વારા થતા 7 રોગોને કવર કરે છે, જેમ કે:
✓ ડેન્ગ્યુ ફીવર
✓ મલેરિયા
✓ ફીલરાઇસીસ (આજીવન માટે માત્ર એક વાર ચૂકવવાપાત્ર)
✓ કલા આઝાર
✓ ચિકનગુનિયા
✓ જાપાનીઝ એન્સેફલાઇટિસ
✓ ઝિકા વાઇરસ
આ પૉલિસી 18 થી 65 વર્ષની વચ્ચે કોઈપણ વ્યક્તિ માટે ખરીદી શકાય છે. તમે આ પૉલિસીમાં તમારા 18 વર્ષથી નાની ઉંમરના આશ્રિત બાળકોને પણ કવર કરી શકો છો.
પૉલિસી શરૂ થવાની તારીખના પ્રથમ 15 દિવસની અંદર નિદાન થયેલ કોઈપણ રોગવાહક દ્વારા થતાં રોગને કવર કરવામાં આવશે નહીં. જો પાછલી પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવેલ ન હોય, અને જો તમારી પૉલિસીને કોઈ બ્રેક વગર રિન્યુ કરવામાં આવી હોય, તો આ નિયમ પછીના વર્ષો માટે લાગુ પડશે નહીં,.
નીચેની પરિસ્થિતિઓમાં પ્રતીક્ષા અવધિ છે:
✓ જો રોગવાહક દ્વારા થતાં સૂચિબદ્ધ રોગોમાંથી કોઈ રોગ થયા પછી પૉલિસી ખરીદવામાં આવી છે:
✓ રિન્યુઅલના કિસ્સામાં, જ્યાં પાછલી પૉલિસીના સમયગાળામાં લાભ ચૂકવવામાં આવ્યો હોય
બંને કિસ્સાઓમાં, નિદાન/સારવાર કરાયેલ ચોક્કસ બીમારી માટે 60 દિવસની પ્રતિક્ષા અવધિ (અગાઉના પ્રવેશની તારીખથી) લાગુ થશે.
જો તમે તમારી પૉલિસીનું છેલ્લા ચૂકવવામાં આવેલા ક્લેઇમની તારીખની પ્રવેશ તારીખથી 60 દિવસની અંદર રિન્યુ કરો છો, તો પસંદ કરેલ રિન્યુ થયેલ પૉલીસી પર તે જ બિમારી માટે 60 દિવસનો કૂલિંગ ઑફ પીરિયડ લાગુ પડશે. જો કે અન્ય સૂચિબદ્ધ રોગવાહક દ્વારા થતા રોગો માટે કોઈ પ્રતીક્ષા અવધિ નહીં રહે.
જો પૉલિસી અગાઉથી ચૂકવેલ દાવાના પ્રવેશની તારીખથી 60 દિવસ બાદ રિન્યુ કરવામાં આવે છે, તો પસંદ કરેલ રિન્યુ થયેલ પૉલિસી પર સૂચિબદ્ધ રોગવાહક દ્વારા થતી બિમારી માટે 15 દિવસનો કૂલિંગ ઑફ પીરિયડ લાગુ પડશે.
તમારી વેબસાઇટ પર ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ શ્રેષ્ઠ, વપરાશકર્તા માટે સુગમ અને સરળ છે.
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને બિરદાવવા માંગું છું. ધન્યવાદ.
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.
સાચું કહીએ તો કોઈને પણ રોગવાહક દ્વારા થતા રોગોનો ભોગ ન બનવું પડે. તમને અને તમારા પરિવારને આવા સ્વાસ્થયના જોખમો સામે આરક્ષિત કરવા માટે બજાજ આલિયાન્ઝ એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ આદર્શ છે. જન્મથી લઈને 65 વર્ષની ઉંમર સુધી, અમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને ફાઇનાન્શિયલ ઇમ્યુનિટી આપે છે જે તમારી ચિંતા હળવી કરે છે. જો તમે અપેક્ષા કરતાં ઝડપથી સાજા થઈ રહ્યા છો, તો તમારી એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો તેમાં કંઈક ફાળો છે!
આ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવરેજ માટે પાત્રતાના માપદંડ અહીં આપેલ છે.
● પ્રસ્તાવકર્તા/જીવનસાથી/આશ્રિત માતાપિતા માટે પ્રવેશની ન્યૂનતમ ઉંમર - 18 વર્ષ
● પ્રસ્તાવકર્તા/જીવનસાથી/આશ્રિત માતાપિતા માટે પ્રવેશની મહત્તમ ઉંમર - 65 વર્ષ
● આશ્રિત બાળકો માટે પ્રવેશની ન્યૂનતમ ઉંમર - 0 દિવસ
કુટુંબ માટેની અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને રોગવાહક દ્વારા થતા રોગને કારણે થતા ખર્ચના કિસ્સામાં, નાના હોય કે મોટા, તેમાં અજોડ માનસિક શાંતિ આપે છે.
કવર કરેલાં મેંબર્સ | વીમાકૃત રકમ | સ્વીકાર્ય ક્લેઇમની સંખ્યા | ||||
10,000 | 15,000 | 25,000 | 50,000 | 75,000 | ||
1 મેમ્બર | 160 | 240 | 400 | 800 | 1200 | 1 ક્લેઇમ |
2 મેમ્બર -ફ્લોટર | 240 | 360 | 600 | 1200 | 1200 | 1 ક્લેઇમ |
3 અથવા 4 મેમ્બર-ફ્લોટર | 320 | 480 | 800 | 1600 | 2400 | 2 ક્લેઇમ |
5 અથવા 6 મેમ્બર-ફ્લોટર | 400 | 600 | 1000 | 2000 | 3000 | 2 ક્લેઇમ |
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવી એ એક ઝડપી અને ઝંઝટ-મુક્ત પ્રક્રિયા છે. રોગવાહક દ્વારા થતા રોગો સામે તમારા કવરેજને સુરક્ષિત કરવા માટે આ સરળ પગલાંને અનુસરો:
આજે જ ઑનલાઇન પૉલિસી ખરીદીની સુવિધા અને ઝડપનો લાભ લો!
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની એમ-કેર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એક વિશ્વસનીય અને વ્યાપક પ્લાન તરીકે ઉપલબ્ધ છે, જે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગવાહક દ્વારા થતા રોગો સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. તે વ્યાજબીપણું, સુવિધા અને અસાધારણ સર્વિસને એકત્રિત કરે છે, જે તેને લાખો પૉલિસીધારકો માટે પસંદગીની પસંદગી બનાવે છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
રમા અનિલ માટે
તમારી વેબસાઇટ પર ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ શ્રેષ્ઠ, વપરાશકર્તા માટે સુગમ અને સરળ છે.
સુરેશ કાડૂ
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને બિરદાવવા માંગું છું. ધન્યવાદ.
અજય બિંદ્રા
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો