રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
તમારા સોનેરી વર્ષો, તમારા હૃદયને ખરેખર ખુશી આપે એ રીતે જીવવા માટે છે. તેનો અર્થ પછી ગ્રીનલૅન્ડ જઈને જાદુઈ નોર્ધન લાઇટ્સ જોવાનો હોય કે જાપાન જઈને પેટ ભરીને સુશીનો આનંદ માણવાનો હોય, આ સમય હવે તમારે તમારી ઈચ્છાઓ સામે પ્રશ્ન કરવાનો નથી. બસ તેમને પૂરી કરવાનું નક્કી જ કરી લો!
જો આંતરરાષ્ટ્રીય પ્રવાસ સાથે સંકળાયેલા જોખમો વિશે વિચારીને તમે જીવનનો સંપૂર્ણ આનંદ નથી લઈ રહ્યા, તો વરિષ્ઠ નાગરિકો માટેનું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને જીવનનો લખલૂટ આનંદ માણવામાં મદદ કરી શકે છે!
જો તમારી ઉંમર 61 વર્ષ અથવા તેનાથી વધુ હોય, તો વરિષ્ઠ નાગરિકો માટેનું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ ખાસ કરીને તમારા માટે ડિઝાઇન કરેલ એક વિશેષ પ્રકારનો આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન છે. એ ઉંમરમાં પ્રવાસ સાથે સંકળાયેલા જોખમને કારણે, સામાન્ય રીતે ઘણા લોકો તેમના પ્રવાસ લિસ્ટમાંથી દેશોને હટાવતા હોય છે. અમે નથી ઇચ્છતા કે આ કારણસર તમે દુબઈમાં ખરીદી નહીં કરી શકવાનો કે સ્વિસ આલ્પ્સને માણી નહીં શકવાનો વસવસો કરો.
અમે સમજીએ છીએ કે મેડિકલ ઇમરજન્સી એક જોખમ છે, અને હૉસ્પિટલનો ખર્ચ વિદેશી ચલણમાં મોંઘો પડી શકે છે. અમારી વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી, તમને તબીબી ઘટના સામે, તમે જે રકમ અન્યથા ખર્ચ કરત, તેના એક નાના ભાગ જેટલી રકમની ચુકવણી પર કવર કરે છે.
તે તમને વ્યક્તિગત અકસ્માત અને સામાન ખોવાઈ જવા જેવા અન્ય સામાન્ય રીતે ઉદ્ભવતા પ્રવાસના જોખમો સામે પણ કવર પ્રદાન કરે છે. તમે ચિંતામુક્ત થઈને પ્રવાસ કરી શકો એ માટે તમે ઘરથી દૂર હોવ ત્યારે અમે તમને સહાય કરીએ છીએ અને તમારી વ્યક્તિગત જવાબદારી ઘટાડવામાં મદદ કરીએ છીએ.
વધુમાં, આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હવે ધીમે-ધીમે વિશ્વભરના દેશોમાં અનિવાર્ય બની રહ્યો છે. ઉદાહરણ તરીકે, તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર વિના મોટાભાગના યુરોપિયન દેશોનો પ્રવાસ કરી શકતા નથી. જોકે મોટા ભાગની સ્ટાન્ડર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વરિષ્ઠ નાગરિકોને કવર કરતી નથી.
આમ, અમારા વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમારી ચોક્કસ જરૂરિયાતોને કવર કરીને તમને કાનૂની આવશ્યકતાઓ પૂરી કરવામાં મદદ કરે છે.
બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇલાઇટ એજ અને ટ્રાવેલ પ્રાઇમ એજ સહિતના ઘણા પ્લાન પ્રદાન કરે છે. આ પ્લાન વિવિધ વય જૂથ જેમ કે, 65 થી વધુ અને 75 થી વધુના વરિષ્ઠ નાગરિકો માટે ઉપયુક્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે. તે 1 થી 180 દિવસ સુધીની ટ્રિપ માટે સુવિધાજનક કવરેજ વિકલ્પો પ્રદાન કરે છે. આ પ્લાન સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમના રૂપમાં આવે છે, જે વિવિધ જરૂરિયાતોને અનુરૂપ વિવિધ કવરેજ રકમ પ્રદાન કરે છે.
હવે, તમારી રજાઓ માણવા તમે જ્યાં પણ જાઓ, ત્યાં જો તમે કોઈ તકલીફમાં હો, તો તમારે માત્ર અમારા ટોલ-ફ્રી નંબર +91-124-6174720 પર મિસ્ડ કૉલ આપવાનો રહેશે. અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિ પ્રાથમિકતાના ધોરણે તમારો સંપર્ક કરશે.
ક્લેઇમ સેટલમેન્ટની વાત કરીએ તો, તે તમારા માટે શક્ય તેટલું ઝડપી અને ઝંઝટ-મુક્ત હોય તે માટે, અમે અમારી પ્રક્રિયાઓ અને કર્મચારીઓને તૈયાર કર્યા છે.
તમને તમારી જરૂરિયાતોની જાણ પહેલાં જ તેનું ધ્યાન રાખવાનું અમારું લક્ષ્ય છે. ટ્રિપ ડીલે ડિલાઇટ, અમારી મોબાઇલ એપ પર ઉપલબ્ધ એડ-ઑન સુવિધા દ્વારા તમારા પ્રવાસના વિલંબને લગતા ક્લેઇમ તમે રજિસ્ટર કરો તે પહેલાં જ સેટલ કરવામાં આવશે. તમામ પ્રક્રિયાને ઑટોમેટિક કરીને અમે ક્લેઇમની ઘટનાઓનું ધ્યાન રાખીએ છીએ અને તદનુસાર ચુકવણીની પ્રક્રિયા શરૂ કરીએ છીએ.
અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વિદેશમાં હૉસ્પિટલમાં થયેલ તબીબી ખર્ચનું સીધું સેટલમેન્ટ કરે છે (પૉલિસીના નિયમો અને શરતો અને ઉપ-મર્યાદાને આધિન).
જ્યારે ઘર બંધ રહે ત્યારે ચોરીઓ થતી હોય છે. આવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાને અવગણીને ફરવા જવું ભયજનક છે, પણ તેને સરળતાપૂર્વક સંભાળી શકાય છે. અમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ ઑફર કરે છે, જેથી તમે ઈચ્છો ત્યારે ફરવા જઈ શકો છો.
અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા રમત-ગમત માટેના પ્રેમને પણ ટેકો આપે છે. જો તમે તમારા પ્રવાસ દરમિયાન ગોલ્ફ રમવા ઈચ્છો છો, તો અમે તમને પ્રોત્સાહિત કરીશું. ગોલ્ફર્સ હોલ-ઇન-વન એ યુનાઇટેડ સ્ટેટ્સ ગોલ્ફર્સ એસોસિએશન દ્વારા માન્યતા પ્રાપ્ત ગોલ્ફ કોર્સમાં વિશ્વમાં કોઈપણ સ્થળે (ભારત સિવાય), તમારા દ્વારા હોલ-ઇન-વન રમવાના ખર્ચની ભરપાઈ કરી આપે છે. આ કવર ટ્રાવેલ ઇલાઇટ એજ અને ટ્રાવેલ ઇલાઇટ સુપર એજમાં પ્રદાન કરવામાં આવે છે.
પ્રવાસ દરમિયાન તમારો પાસપોર્ટ ખોવાઈ જવો એ સૌથી ખરાબ ઘટના છે. પાસપોર્ટ ગુમ થવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે છે અને ઘણા પૈસા ખર્ચ થાય છે.
ભગવાન ન કરે ને તમારી સાથે આમ બને, તો અમે ખર્ચને કવર કરીએ છીએ. જો કે, આ કવરમાં કેટલાક અપવાદ છે. દાખલા તરીકે, જો તમારી બેદરકારીને કારણે પાસપોર્ટ ગુમ થયો હશે અથવા પોલીસ અથવા કોઈ સરકારી ઑથોરિટી દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યો હશે, તો પાસપોર્ટ ગુમ થવાનું કવર કરવામાં આવશે નહીં.
અમે આશા રાખીએ કે તમને આ કવરની જરૂર પડે નહીં. તેમ છતાં, જો તમે તમારા બધા કૅશ ગુમાવો અને પોતાને એકલતાભરી પરિસ્થિતિમાં જાણો, તો અમને અમારા ટોલ-ફ્રી નંબર +91-124-6174720 પર મિસ્ડ કૉલ આપો.
અમારા કોઈ પ્રતિનિધિ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે અને ભારતમાં તમારા સંબંધીનો સંપર્ક કરીને તમને પૈસા મોકલવાની વ્યવસ્થા કરશે. હવે તમારા કૅશ કે સામાન ખોવાઈ જાય તો પણ તમારા વેકેશનની મજા માણવાનું ચાલુ રાખી શકો છો.
તમારું માત્ર ભારતીય વરિષ્ઠ નાગરિક હોવું જ જરૂરી છે. પાત્રતા માટેનો આ એકમાત્ર માપદંડ છે.
વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ 61 થી 90+ વર્ષની વય જૂથના તમામ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે. તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વિવિધ પ્લાન અને કવર પ્રદાન કરવામાં આવે છે.
તમારી વાત સાચી છે કે ઇન્શ્યોરન્સના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. તમે તમારી ઈચ્છા મુજબ તેમાંથી કોઈપણ પસંદ કરી શકો છો! પરંતુ પસંદગી કરતા પહેલા અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના ભાગ રૂપે અમારા દ્વારા ઓફર કરવામાં આવેલી આ વિશેષ સુવિધાઓને ધ્યાનમાં લેશો:
● 24*7 ટોલ-ફ્રી સપોર્ટ
જ્યારે તમે કોઈ પણ તકલીફમાં હો ત્યારે તમારે અમારા ટોલ-ફ્રી નંબર +91-124-6174720 પર માત્ર એક મિસ્ડ કૉલ કરો. અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિ તમારી સમસ્યાઓના નિરાકરણ માટે તુરત જ તમારો સંપર્ક કરશે. આમ, તમારે તકલીફના સમયે આંતરરાષ્ટ્રીય કૉલ શુલ્ક વિશે ચિંતા કરવાની જરૂર નથી!
● ક્લેઇમનું ઝડપી સેટલમેન્ટ
તમારા ક્લેઇમ પર તરત જ પ્રક્રિયા કરવામાં આવે એ સુનિશ્ચિત કરવા અમે અમારી સિસ્ટમને ડિઝાઇન કરી છે. અમે આ ક્ષેત્રમાં સૌથી ઝડપથી પ્રક્રિયાઓ પૂર્ણ કરનારાઓમાંથી એક છીએ, અને અમારા ગ્રાહકો તેના સાક્ષી છે.
● ઑટોમેટિક ક્લેઇમ સેટલમેન્ટ માટે ટ્રિપ ડીલે ડિલાઇટ
હા, તમે બરાબર જોયું! અમે એક નવી સુવિધા (ટ્રિપ ડિલે ડિલાઇટ) પ્રસ્તુત કરી છે, જે ક્લેઇમની ઘટનાઓનું ધ્યાન રાખે છે અને તમે તે ફાઇલ કરો તે પહેલા ચુકવણીની પ્રક્રિયા પ્રારંભ કરે છે. આને અત્યાધુનિક બ્લૉક ચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરેલ છે, જે અમને પ્રવાસના વિલંબની જાણ કરે છે અને અમારા ગ્રાહકોને તેને કારણે મુશ્કેલી ન પડે તે માટે તુરત જ કાર્યવાહી કરવાની તક આપે છે.
● હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ
જ્યારે તમે તમારા વેકેશનનો વિદેશમાં આનંદ માણી રહ્યા છો, ત્યારે અમે તમારા પ્રિય ઘરને સુરક્ષિત રાખીએ છીએ. જ્યારે તમે ઘરથી દૂર છો ત્યારે ઘરમાં ચોરીના કિસ્સામાં અમે તમને થયેલ નુકસાન આવરી લઈએ છીએ.
● કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન
ભગવાન ન કરે ને તમે જો તમે વિદેશમાં બીમાર પડો અને તમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો અમે તમારા હૉસ્પિટલમાં થયેલ ખર્ચનું સીધું સેટલમેન્ટ કરીશું. જોકે, આ તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટની અંદર ઉલ્લેખિત મર્યાદાને આધિન છે.
આદર્શ પરિસ્થિતિમાં તમારે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે રાખવી જોઈએ, પણ ઉતાવળમાં તમે તે ભૂલી જાઓ તેમ બની શકે છે. જો આમ બને તો ચિંતા ન કરશો!
બજાજ આલિયાન્ઝ વેબસાઇટ પર લૉગ ઑન કરો, તમારી ગ્રાહક ID અને પૉલિસી નંબર દાખલ કરો.. બસ!! તમે તમારી પૉલિસી સંબંધિત તમામ માહિતી ઍક્સેસ કરી શકો છો. તમે માત્ર માહિતી જ ઍક્સેસ નથી કરી શકતા, પણ તમારા ક્રેડેન્શિયલ વડે વેબસાઇટ પર લૉગ-ઇન કરીને 24*7 ક્લેઇમ પણ ફાઇલ કરી શકો છો.
તમે અમારી સમર્પિત એપ દ્વારા પણ બધી માહિતી ઍક્સેસ કરી શકો છો અને ક્લેઇમ કરી શકો છો.
સારો ઑનલાઇન અનુભવ
ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી અને સુવિધાજનક. બજાજ આલિયાન્ઝ ટીમનો ઘણો આભાર.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વ્યાજબી પ્રીમિયમ સાથે ખૂબ જ સારી સર્વિસ
બજાજ આલિયાન્ઝ સાથે ચિંતા-મુક્ત થઈને દુનિયા ફરો
ક્વોટેશન મેળવોહા, તમે નીચે આપેલ અમારા કાળજીપૂર્વક તૈયાર કરેલા સિનીયર સિટીઝન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાંથી પસંદ કરી શકો છો, જે અમે વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે.
જ્યારે તમે બહાર ફરવા જાઓ છો ત્યારે તમારો આનંદપૂર્ણ અને આરામદાયક અનુભવ બગડે તેવો કોઈ પ્રસંગ નહીં ઈચ્છો. અમારો ટ્રાવેલ ઇલાઇટ એજ પ્લાન તમારા પ્રવાસ દરમિયાન તણાવ ઉત્પન્ન કરે તેવા પરિબળોને એક હાથ દૂર રાખશે.
જો તમારી ઉંમર 61 અને 70 વર્ષ વચ્ચે હોય, તો આ પૅકેજ ખાસ કરીને તમારા માટે તૈયાર કરવામાં આવેલ છે. 1 થી 180 દિવસ સુધીના વિદેશ પ્રવાસ માટે ફ્લેક્સિબલ કવર ઓફર કરી રહ્યા છીએ, તેને 3 સબ-પ્લાનમાં વહેંચવામાં આવ્યા છે - સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. આ દરેક સબ-પ્લાન્સ વિવિધ રકમના કવરેજ પ્રદાન કરે છે અને તમે તમારી જરૂરિયાતો અને પસંદગીઓના આધારે તેમાંથી કોઈપણ એકને પસંદ કરી શકો છો.
ટ્રાવેલ એજ ઇલાઇટ | મેડિકલ સાથે/ વગર ટ્રાવેલ સુપર એજ ઇલાઇટ | કપાતપાત્ર | |||
કવરેજ | સિલ્વર | ગોલ્ડ | પ્લેટિનમ | વીમાકૃત રકમ | |
---|---|---|---|---|---|
તબીબી ખર્ચ, નિકાસ અને રિપેટ્રિએશન (પ્રત્યાવર્તન) |
$50,000 | 2,00,000 | 5,00,000 | 50,000 | $100 |
પર્સનલ એક્સિડન્ટ | $15,000 | 25,000 | 25,000 | 10,000 | કંઈ નહીં |
AD & D સામાન્ય વાહક | 2,500 | 5,000 | 5000 | 1,500 | કંઈ નહીં |
સામાન ગુમ થવો (ચેક-ઇન કરેલ) | 500 | 1000 | 1000 | 500 | કંઈ નહીં |
સામાન આવવામાં વિલંબ | 100 | 100 | 100 | 100 | 12hrs |
પાસપોર્ટ ખોવાઈ જવો | 250 | 250 | 250 | 250 | 25 |
હાઇજેક | પ્રતિ દિવસ 50 થી મહત્તમ 300 | પ્રતિ દિવસ 60 થી મહત્તમ 360 | પ્રતિ દિવસ 60 થી મહત્તમ 360 | પ્રતિ દિવસ 50 થી મહત્તમ 300 | કંઈ નહીં |
ટ્રિપમાં વિલંબ | પ્રતિ 12 કલાક 20 થી મહત્તમ 120 | પ્રતિ 12 કલાક 30 થી મહત્તમ 180 | પ્રતિ 12 કલાક $ 30 થી મહત્તમ 180 | પ્રતિ 12 કલાક 20 થી મહત્તમ 120 | કંઈ નહીં |
વ્યક્તિગત જવાબદારી | 1,00,000 | 2,00 | 2,00,000 | 1,00,000 | 100 |
ઇમરજન્સી કૅશ ઍડવાન્સ | 500 | 1,000 | 1,000 | 500 | કંઈ નહીં |
ગોલ્ફર હોલ-ઇન-વન | 250 | 500 | 500 | 250 | કંઈ નહીં |
ટ્રિપ કૅન્સલેશન | 500 | 1,000 | 1,000 | 500 | કંઈ નહીં |
હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ | Rs.1,00,000 | Rs.2,00,000 | Rs.3,00,000 | ₹ 1,00,000 | કંઈ નહીં |
ટ્રિપ કર્ટેલમેન્ટ | 200 | 300 | 500 | 200 | કંઈ નહીં |
હૉસ્પિટલાઇઝેશન દૈનિક ભથ્થું | પ્રતિ દિવસ 25 થી મહત્તમ 100 | પ્રતિ દિવસ 25 થી મહત્તમ 125 | પ્રતિ દિવસ 25 થી મહત્તમ 250 | પ્રતિ દિવસ 25 થી મહત્તમ 100 | કંઈ નહીં |
કોઈપણ એક બીમારી | 12,500 | 15,000 | 17,500 | કૃપા કરીને ફ્લો ચાર્ટ જુઓ | કંઈ નહીં |
કોઈપણ એક અકસ્માત | 25,000 | 30,000 | 35,000 | કૃપા કરીને ફ્લો ચાર્ટ જુઓ | કંઈ નહીં |
જો તમારી ઉંમર 71 વર્ષ કે તેથી વધુ હોય, અને તમારી ફરવા જવાની ઝંખના હંમેશની માફક તીવ્ર હોય, તો તે ખરેખર સારી વાત છે, અને અમે તમને તે માટે સહાય કરવા ઈચ્છીએ છીએ. અમારો ટ્રાવેલ ઇલાઇટ સુપર એજ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
તેમાં 3 પ્રકારના પ્લાન છે, જે 71 થી 85 વચ્ચેની ઉંમરને કવર કરે છે કારણ કે અમે ખરેખર માનીએ છીએ કે જ્યારે જીવનની ખુશીઓનો અનુભવ કરવાની વાત આવે છે, ત્યારે ઉંમર એ ફક્ત એક સંખ્યા છે. વધુમાં, તમારી જરૂરિયાતોને ઉચિત રીતે સંતોષવા માટે અમે ત્રણ વિકલ્પો પ્રદાન કરીએ છીએ:
1. મેડિકલ સાથે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે અપ્લાઇ કરતી વખતે, તમારે પ્રી-પૉલિસી મેડિકલ ટેસ્ટ કરાવવાનો રહેશે.
2. મેડિકલ વગર આ વિકલ્પ હેઠળ, તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે અપ્લાઇ કરતી વખતે પ્રી-પૉલિસી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
3. મેડિકલ વગર અને 30 દિવસ અગાઉ જો તમે આ વિકલ્પ પસંદ કરો, તો તમારે પ્રી-પૉલિસી ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પરંતુ એ શરતે કે તમારી ભારતમાંથી પ્રસ્થાનની તારીખ, પૉલિસી જારી કરવાની તારીખથી ઓછામાં ઓછા 30 દિવસ પછીની હોય.
તમે ઘરથી દૂર હોવ ત્યારે, ઇમરજન્સી હૉસ્પિટલાઈઝેશન કે સામાન ખોવાઈ જવો વગેરે જેવી સંભવિત અનિચ્છનીય પરિસ્થિતિ સંભાળવા માટે ટ્રાવેલ ઇલાઇટ એજ અને ટ્રાવેલ ઇલાઇટ સુપર એજ નીચે પ્રમાણે કવરેજ આપે છે.
ટ્રાવેલ એજ ઇલાઇટ | મેડિકલ સાથે/ વગર ટ્રાવેલ સુપર એજ ઇલાઇટ | કપાતપાત્ર | |||
કવરેજ | સિલ્વર | ગોલ્ડ | પ્લેટિનમ | વીમાકૃત રકમ | |
---|---|---|---|---|---|
તબીબી ખર્ચ, નિકાસ અને રિપેટ્રિએશન (પ્રત્યાવર્તન) |
$50,000 | 2,00,000 | 5,00,000 | 50,000 | $100 |
પર્સનલ એક્સિડન્ટ | $15,000 | 25,000 | 25,000 | 10,000 | કંઈ નહીં |
AD & D સામાન્ય વાહક | 2,500 | 5,000 | 5000 | 1,500 | કંઈ નહીં |
સામાન ગુમ થવો (ચેક-ઇન કરેલ) | 500 | 1000 | 1000 | 500 | કંઈ નહીં |
સામાન આવવામાં વિલંબ | 100 | 100 | 100 | 100 | 12hrs |
પાસપોર્ટ ખોવાઈ જવો | 250 | 250 | 250 | 250 | 25 |
હાઇજેક | પ્રતિ દિવસ 50 થી મહત્તમ 300 | પ્રતિ દિવસ 60 થી મહત્તમ 360 | પ્રતિ દિવસ 60 થી મહત્તમ 360 | પ્રતિ દિવસ 50 થી મહત્તમ 300 | કંઈ નહીં |
ટ્રિપમાં વિલંબ | પ્રતિ 12 કલાક 20 થી મહત્તમ 120 | પ્રતિ 12 કલાક 30 થી મહત્તમ 180 | પ્રતિ 12 કલાક $ 30 થી મહત્તમ 180 | પ્રતિ 12 કલાક 20 થી મહત્તમ 120 | કંઈ નહીં |
વ્યક્તિગત જવાબદારી | 1,00,000 | 2,00 | 2,00,000 | 1,00,000 | 100 |
ઇમરજન્સી કૅશ ઍડવાન્સ | 500 | 1,000 | 1,000 | 500 | કંઈ નહીં |
ગોલ્ફર હોલ-ઇન-વન | 250 | 500 | 500 | 250 | કંઈ નહીં |
ટ્રિપ કૅન્સલેશન | 500 | 1,000 | 1,000 | 500 | કંઈ નહીં |
હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ | ₹ 1,00,000 | Rs.2,00,000 | Rs.3,00,000 | ₹ 1,00,000 | કંઈ નહીં |
ટ્રિપ કર્ટેલમેન્ટ | 200 | 300 | 500 | 200 | કંઈ નહીં |
હૉસ્પિટલાઇઝેશન દૈનિક ભથ્થું | પ્રતિ દિવસ 25 થી મહત્તમ 100 | પ્રતિ દિવસ 25 થી મહત્તમ 125 | પ્રતિ દિવસ 25 થી મહત્તમ 250 | પ્રતિ દિવસ 25 થી મહત્તમ 100 | કંઈ નહીં |
કોઈપણ એક બીમારી | 12,500 | 15,000 | 17,500 | કૃપા કરીને ફ્લો ચાર્ટ જુઓ | કંઈ નહીં |
કોઈપણ એક અકસ્માત | 25,000 | 30,000 | 35,000 | કૃપા કરીને ફ્લો ચાર્ટ જુઓ | કંઈ નહીં |
જો તમે 61 થી 70 વર્ષના હો અને અનુભવી પ્રવાસી હો, તો તમે અન્ય લોકો કરતાં પ્રવાસની આકસ્મિકતા વિશે વધુ માહિતગાર છો. પરંતુ તમે યાત્રા દરમ્યાન આવતી મુશ્કેલીઓ કે તમારી વધતી ઉંમરને તમારી ફરવાની ઝંખનાની આડે નથી આવવા દીધી. તે ભાવનાની પ્રશંસા અને આદર કરીને અમે ફક્ત તમારા માટે અમારું ટ્રાવેલ પ્રાઇમ એજ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૅકેજ તૈયાર કર્યું છે.
ચેક-ઇન કરેલ સામાનના આગમનમાં વિલંબથી લઈને તબીબી કટોકટી અને ઇવેક્યુએશન હોય, અમારી વ્યાપક ટ્રાવેલ પ્રાઇમ એજ પૉલિસી વડે અમે તમારી સાથે જ છીએ.
ટ્રાવેલ પ્રાઇમ એજ 61 થી 70 વર્ષ | ||||||
કવરેજ | પ્લાન | |||||
સિલ્વર યુએસડી 50000 | ગોલ્ડ યુએસડી 200,000 | પ્લેટિનમ યુએસડી 500,000 | સુપર પ્લેટિનમ યુએસડી 500,000 | મૅક્સિમમ યુએસડી 1,000,000 | કપાતપાત્ર | |
---|---|---|---|---|---|---|
પર્સનલ એક્સિડન્ટ | 15,000 યુએસડી | 25,000 યુએસડી | 25,000 યુએસડી | 30,000 યુએસડી | 30,000 યુએસડી | કંઈ નહીં |
તબીબી ખર્ચ, તબીબી નિકાસ | 50,000 યુએસડી | 2,00,000 યુએસડી | 5,00,000 યુએસડી | 750,000 | 1,000,000 યુએસડી | 100 યુએસડી |
ઇમર્જન્સી ડેન્ટલ પેઇન રાહત જેમાં તબીબી ખર્ચ અને ઇવેક્યુએશન વીમાકૃત રકમનો સમાવેશ થાય છે | 500 યુએસડી | 500 યુએસડી | 500 યુએસડી | 500 યુએસડી | 500 યુએસડી | 100 યુએસડી |
નીચે જણાવ્યા અનુસાર તબીબી ખર્ચ વીમાકૃત રકમ હેઠળ સબમિટ કરો | ||||||
હૉસ્પિટલ રૂમ, બોર્ડ અને હૉસ્પિટલના પરચુરણ ખર્ચ | 1,200 યુએસડી | 1,500 યુએસડી | 1,700 યુએસડી | 2,000 યુએસડી | 2,300 યુએસડી | અહીં જણાવેલ સબ-લિમિટથી ઉપરના ચાર્જ ગ્રાહકે ભરવાના રહેશે |
ઇન્ટેન્સિવ કેર યુનિટ | 2,000 યુએસડી | 2,500 યુએસડી | 2,500 યુએસડી | 3,000 યુએસડી | 3,200 યુએસડી | |
સર્જિકલ સારવાર | 8,000 યુએસડી | 9,000 યુએસડી | 11,500 યુએસડી | 15,000 યુએસડી | 20,000 યુએસડી | |
એનેસ્થેટિસ્ટની સેવાઓ | સર્જનના શુલ્કના 25% | સર્જનના શુલ્કના 25% | સર્જનના શુલ્કના 25% | સર્જનના શુલ્કના 25% | સર્જનના શુલ્કના 25% | |
ફિઝિશિયનની મુલાકાત | 50 યુએસડી | 75 યુએસડી | 75 યુએસડી | 100 યુએસડી | 150 યુએસડી | |
નિદાન અને પૂર્વ પ્રવેશ પરીક્ષણ | 400 યુએસડી | 500 યુએસડી | 600 યુએસડી | 1000 યુએસડી | 1500 યુએસડી | |
એમ્બ્યુલન્સ સર્વિસ | 300 યુએસડી | 400 યુએસડી | 500 યુએસડી | 600 યુએસડી | 1000 યુએસડી | |
રિપેટ્રિએશન | 5,000 યુએસડી | 5,000 યુએસડી | 5,000 યુએસડી | 5,500 યુએસડી | 6,000 યુએસડી | કંઈ નહીં |
સામાન ગુમ થવો (ચેક-ઇન કરેલ)** | 500 યુએસડી | 1000 યુએસડી | 1000 યુએસડી | 1000 યુએસડી | 1000 યુએસડી | કંઈ નહીં |
આકસ્મિક મૃત્યુ અને અપંગતા (સામાન્ય વાહક) | 2500 યુએસડી | 5000 યુએસડી | 5000 યુએસડી | 5000 યુએસડી | 5000 યુએસડી | કંઈ નહીં |
પાસપોર્ટ ખોવાઈ જવો | 250 યુએસડી | 250 યુએસડી | 250 યુએસડી | 300 યુએસડી | 300 યુએસડી | 25 યુએસડી |
વ્યક્તિગત જવાબદારી | 1,00,000 યુએસડી | 2,00,000 યુએસડી | 2,00,000 યુએસડી | 2,00,000 યુએસડી | 2,00,000 યુએસડી | 100 યુએસડી |
હાઇજેક | પ્રતિ દિવસ 50 યુએસડી મહત્તમ 300 યુએસડી સુધી | પ્રતિ દિવસ 60 યુએસડી મહત્તમ 360 યુએસડી સુધી | પ્રતિ દિવસ 60 યુએસડી મહત્તમ 360 યુએસડી સુધી | પ્રતિ દિવસ 60 યુએસડી મહત્તમ 360 યુએસડી સુધી | પ્રતિ દિવસ 60 યુએસડી મહત્તમ 360 યુએસડી સુધી | કંઈ નહીં |
ટ્રિપમાં વિલંબ | 20 યુએસડી પ્રતિ 12 કલાક મહત્તમ 120 યુએસડી સુધી | 30 યુએસડી પ્રતિ 12 કલાક મહત્તમ 180 યુએસડી સુધી | 30 યુએસડી પ્રતિ 12 કલાક મહત્તમ 180 યુએસડી સુધી | 30 યુએસડી પ્રતિ 12 કલાક મહત્તમ 180 યુએસડી સુધી | 30 યુએસડી પ્રતિ 12 કલાક મહત્તમ 180 યુએસડી સુધી | 12 કલાક |
હૉસ્પિટલાઇઝેશન દૈનિક ભથ્થું | પ્રતિ દિવસ 25 યુએસડી મહત્તમ 100 યુએસડી સુધી | પ્રતિ દિવસ 25 યુએસડી મહત્તમ 125 યુએસડી સુધી | પ્રતિ દિવસ 25 યુએસડી મહત્તમ 250 યુએસડી સુધી | પ્રતિ દિવસ 25 યુએસડી મહત્તમ 250 યુએસડી સુધી | પ્રતિ દિવસ 25 યુએસડી મહત્તમ 250 યુએસડી સુધી | કંઈ નહીં |
ગોલ્ફર હોલ-ઇન-વન | 250 યુએસડી | 500 યુએસડી | 500 યુએસડી | 500 યુએસડી | 500 યુએસડી | કંઈ નહીં |
ટ્રિપ કૅન્સલેશન | 500 યુએસડી | 1,000 યુએસડી | 1,000 યુએસડી | 1,000 યુએસડી | 1,000 યુએસડી | કંઈ નહીં |
ટ્રિપ કર્ટેલમેન્ટ | 200 યુએસડી | 300 યુએસડી | 500 યુએસડી | 500 યુએસડી | 500 યુએસડી | કંઈ નહીં |
સામાન આવવામાં વિલંબ | 100 યુએસડી | 100 યુએસડી | 100 યુએસડી | 100 યુએસડી | 100 યુએસડી | 12 કલાક |
હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ | ₹1, 00,000 | ₹2, 00,000 | ₹3, 00,000 | ₹3, 00,000 | ₹3, 00,000 | કંઈ નહીં |
ઇમરજન્સી કૅશ લાભ*** | 500 યુએસડી | 1000 યુએસડી | 1000 યુએસડી | 1000 યુએસડી | 1000 યુએસડી | કંઈ નહીં |
નોંધ: ₹ નું સિમ્બલ એ ભારતીય રૂપિયાનું સૂચન કરે છે સંક્ષેપ-ચિન્હ ** પ્રતિ સામાન મહત્તમ 50% અને સામાનની વસ્તુ દીઠ 10% સંક્ષેપ-ચિન્હ *** કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે.
મોટાભાગના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વરિષ્ઠ નાગરિકોને કવર કરતા નથી, અને જો કવર કરે તો, હંમેશા તેમાં ઉંમરની મહત્તમ મર્યાદા હોય છે. અમે તેને બદલવા માંગતા હતા અને ખૂબ જરૂરી એવા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન રૂપી સુરક્ષા દરેકને ઉપલબ્ધ કરાવવા માંગતા હતા.
તેથી, અમે તમને, 71 વર્ષથી વધુના લોકોને કવર કરતો, અમારો ટ્રાવેલ પ્રાઇમ સુપર એજ પ્લાન ઑફર કરીએ છીએ. તમારી ઉંમર 80 હોય કે 90, જો તમારું દિલ પ્રવાસ કરવા ઇચ્છતું હોય, તો અમે તમને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વડે ટેકો આપીશું.
ટ્રાવેલ પ્રાઇમ સુપર એજ (71 થી 75, 76 થી 80, 81 થી 85, 86 થી 90, 90 થી ઉપર વય જૂથ) યુએસડી 50,000 | |||
લાભ | કવરેજ | કપાતપાત્ર | |
પર્સનલ એક્સિડન્ટ |
10,000 યુએસડી | કંઈ નહીં | |
તબીબી ખર્ચ, ઇવેક્યુએશન | 50,000 યુએસડી | 100 યુએસડી | |
ઉપરોક્ત મર્યાદામાં ઇમર્જન્સી ડેન્ટલ પેન રાહત શામેલ છે | 500 યુએસડી | 100 યુએસડી | |
રિપેટ્રિએશન | 5,000 યુએસડી | કંઈ નહીં | |
સામાન ગુમ થવો**(ચેક-ઇન કરેલ) |
500 યુએસડી | કંઈ નહીં | |
સામાન આવવામાં વિલંબ | 100 યુએસડી | 12 કલાક | |
પાસપોર્ટ ખોવાઈ જવો | 250 યુએસડી | 25 યુએસડી | |
વ્યક્તિગત જવાબદારી | 100,000 યુએસડી | 100 યુએસડી | |
હાઇજેક | પ્રતિ દિવસ 50 યુએસડી મહત્તમ 300 યુએસડી સુધી | 12 કલાક | |
ટ્રિપમાં વિલંબ | 20 યુએસડી પ્રતિ 12 કલાક મહત્તમ 120 યુએસડી સુધી | 12 કલાક | |
હૉસ્પિટલાઇઝેશન દૈનિક ઍડવાન્સ | પ્રતિ દિવસ 25 યુએસડી મહત્તમ 100 યુએસડી સુધી | કંઈ નહીં | |
ગોલ્ફર્સ હોલ-ઇન-વન | 250 યુએસડી | કંઈ નહીં | |
ટ્રિપ કૅન્સલેશન | 500 યુએસડી | કંઈ નહીં | |
ટ્રિપ કર્ટેલમેન્ટ | 200 યુએસડી | કંઈ નહીં | |
આકસ્મિક મૃત્યુ અને અપંગતા (સામાન્ય વાહક) | 1,500 યુએસડી | કંઈ નહીં | |
હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ | ₹100,000 | કંઈ નહીં | |
ઇમરજન્સી કૅશ ઍડવાન્સ+ |
500 યુએસડી | કંઈ નહીં |
નોંધ
₹ નું સિમ્બલ એ ભારતીય રૂપિયાનું સૂચન કરે છે
સંક્ષેપ-ચિન્હ ** પ્રતિ સામાન મહત્તમ 50% અને સામાનની વસ્તુ દીઠ 10%
સંક્ષેપ-ચિન્હ *** કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે.
ટ્રાવેલ પ્રાઇમ સુપર એજ (71 થી 75, 76 થી 80, 81 થી 85, 86 થી 90, 90 થી વધુ માટે વય જૂથ હેઠળ સબ-લિમિટ) | |||
લાભ | કવરેજ | કપાતપાત્ર | |
હૉસ્પિટલ રૂમ, બોર્ડ અને હૉસ્પિટલના પરચુરણ ખર્ચ |
પ્રતિ દિવસ 1,200 યુએસડી | કંઈ નહીં | |
ઇન્ટેન્સિવ કેર યુનિટ | પ્રતિ દિવસ 2,000 યુએસડી | કંઈ નહીં | |
સર્જિકલ સારવાર | 8,000 યુએસડી | કંઈ નહીં | |
એનેસ્થેટિસ્ટની સેવાઓ | સર્જનના શુલ્કના 25% | કંઈ નહીં | |
ફિઝિશિયનની મુલાકાત |
પ્રતિ દિવસ 500 યુએસડી | કંઈ નહીં | |
નિદાન અને પૂર્વ પ્રવેશ પરીક્ષણ | 400 યુએસડી | કંઈ નહીં | |
એમ્બ્યુલન્સ સર્વિસ | 300 યુએસડી | કંઈ નહીં |
ઇમરજન્સીની સ્થિતિમાં, કૅશની તાત્કાલિક જરૂરિયાત હોવી એ તણાવપૂર્ણ બની શકે છે. વૃદ્ધ લોકો માટે બજાજ આલિયાન્ઝના ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં ઇમરજન્સી કૅશ ઍડવાન્સ સુવિધા શામેલ છે. આ સુનિશ્ચિત કરે છે કે જ્યારે તમારે સૌથી વધુ જરૂર હોય ત્યારે તમારા લોકેશનને ધ્યાનમાં લીધા વગર તમારી પાસે પૂરતું ફંડ હોય.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની પૉલિસી શરૂ થતા પહેલાં અને પછી બંને રીતે પૉલિસી કૅન્સલેશનની પરવાનગી આપે છે. જો તમે મુસાફરી કરી નથી, તો તમે નજીવા શુલ્ક સાથે પૉલિસી કૅન્સલ કરી શકો છો. જો તમે પહેલેથી જ મુસાફરી કરી દીધી છે, તો જો કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય તો ઉપયોગ ન કરેલ પૉલિસીના સમયગાળાના આધારે રિફંડ મળી શકે છે. આ બે કિસ્સાઓમાં તમારે ભિન્ન પ્રકારની કાર્યવાહી કરવી પડશે-
આ કિસ્સામાં પૉલિસી કૅન્સલ કરવાની તમારી ઈચ્છા વિશે અમને જાણ કરવાની રહેશે. તમે શેડ્યૂલ અથવા પૉલિસી નંબરનો ઉલ્લેખ કરીને પૉલિસી કૅન્સલ કરવાની તમારી ઈચ્છા વિશે અમને જાણ કરતો ઇ-મેઇલ મોકલી શકો છો. આવા કિસ્સાઓમાં, કૅન્સલેશન શુલ્ક વસૂલવામાં આવશે.
જો તમે પ્રવાસ ના કર્યો હોય તો પૉલિસીની મુદત શરૂ થયા બાદ, તમે તમારી પૉલિસી કૅન્સલ કરી શકો છો. આવા કિસ્સામાં તમારે નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ સાથે અમને કૅન્સલેશનનું કારણની જાણ કરવા એક ઑફિશિયલ કમ્યુનિકેશન મોકલવાનું રહેશે:
● તમે વિદેશમાં પ્રવાસ કર્યો નથી તેની સાબિતી આપતું કોઈ ડૉક્યૂમેન્ટ
● પાસપોર્ટના ખાલી પાના સહિત તમામ પાનાની ફોટોકૉપી અથવા સ્કૅન કરેલ નકલ
● જો તમારો વિઝા ગંતવ્ય દેશના દૂતાવાસ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો હોય, તો તે વિઝા નામંજૂરી પત્રની કૉપી
તમારા પત્ર સાથે ઉપરોક્ત ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયા પછી, તે અંડરરાઇટરને મંજૂરી માટે મોકલવામાં આવશે. અન્ડરરાઇટરની મંજૂરીના આધારે, પૉલિસીને એક કાર્યકારી દિવસમાં કૅન્સલ કરવામાં આવશે.
જો તમે પૉલિસીની નિર્ધારિત સમાપ્તિ પહેલાં પ્રવાસથી વહેલા પરત ફર્યા હો, તો તમે રિફંડ માટે પાત્ર છો. પૉલિસીના અમલ દરમિયાન, કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ના હોય, તો રિફંડ લાગુ પડશે. રિફંડના દર નીચેના ટેબલ પ્રમાણે રહેશે:
કંપની દ્વારા જાળવવામાં આવતા પ્રીમિયમ
જોખમનો સમયગાળો
|
પ્રીમિયમની ટકાવારી
|
પૉલિસી અવધિના 50% થી વધુ
|
100%
|
પૉલિસી અવધિના 40-50% વચ્ચે
|
80%
|
પૉલિસી અવધિના 30-40% વચ્ચે
|
75%
|
પૉલિસી અવધિના 20-30% વચ્ચે
|
60%
|
policy inception-20% of policy period
|
50%
|
(5,340 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
મદનમોહન ગોવિંદરાજુલુ
સ્ટ્રેટ ફૉર્વર્ડ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્વોટ અને કિંમત. ચુકવણી કરવામાં અને ખરીદવામાં સરળ
પાયલ નાયક
ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી અને સુવિધાજનક. બજાજ આલિયાન્ઝ ટીમનો ઘણો આભાર.
કિંજલ બોઘરા
ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વ્યાજબી પ્રીમિયમ સાથે ખૂબ જ સારી સર્વિસ
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો