રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
અમારા વિશે
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ એ વિશ્વના અગ્રણી ઇન્શ્યોરર આલિયાન્ઝ એસઇ અને બજાજ ફિનસર્વ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ કંપનીને ભારતમાં જનરલ ઇન્શ્યોરન્સ ક્ષેત્રે બિઝનેસ કરવા માટે 2 મે 2001 ના રોજ આઇઆરડીએ તરફથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, આજે, 1100 થી વધુ નગરો અને શહેરોમાં ઑફિસ સાથે ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા પ્રાઇવેટ ઇન્શ્યોરરમાંના એક છે. કંપની સતત તેના ગ્રાહકો સુધી પહોંચવા માટે તેની કામગીરીનો વિસ્તાર કરી રહી છે.
કંપનીએ તાજેતરમાં જ પોતાની બ્રાન્ડ ઓળખ બદલીને 'કેરિંગલી યોર્સ' કરી છે, જેથી પોતાને ભારતીય ગ્રાહકોના મનમાં એક એવી બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી શકાય જે ગ્રાહકોની સુરક્ષા કરે છે અને તેમની સૌથી કિંમતી સંપત્તિ - તેમના સ્વાસ્થ્ય, ઘર અને સામગ્રી, વાહનો, બિઝનેસ વગેરે અંગેની આર્થિક ચિંતાઓની કાળજી રાખે છે. આ સાથે, કંપની માત્ર તેની સર્વિસને આગલા લેવલ પર જ લઈ જવાનું લક્ષ્ય રાખતી નથી, પરંતુ દરેક ટચપૉઇન્ટ પર શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે અને ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટને કોઈના ઉપર થોપવાને બદલે તેઓ જાતે જ ખરીદે તેવી સ્થિતિ નિર્માણ કરે છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ એ દેશના સમગ્ર ડેમોગ્રાફિક અને કોર્પોરેટ સેક્ટરના વ્યક્તિઓને ઇન્શ્યોરન્સ સિવાયની પોતાની વિશાળ શ્રેણીના પ્રૉડક્ટ અને સર્વિસ પ્રદાન કરે છે. કંપની માત્ર ગ્રાહકોને ઘરબેઠાં ઇન્શ્યોરન્સ સોલ્યુશન જ પ્રદાન કરતી નથી, પરંતુ પોતાની ઍડવાન્સ ડિજિટલ અને મોબાઇલ એપ્લિકેશન સાથે ઇન્શ્યોરન્સની પહોંચમાં પણ સુધારો કરી રહી છે. આજે પોતાની ડિજિટલ ઑફિસના માધ્યમથી તે સમગ્ર ભારતમાં 1000 થી વધુ નવા ટાયર 2 અને 3 નગરો સુધી પહોંચ ધરાવે છે. કંપનીનું મુખ્ય ફોકસ ગ્રાહક પ્રાથમિકતા પર છે અને તેનો હેતુ ગ્રાહક માટે શ્રેષ્ઠ અને કેરિંગ અનુભવ સાથે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવાનો છે. આજે કંપની ગ્રાહકો સાથેના સંબંધોને, તેમને ઘણી બધી ડિજિટાઇઝ્ડ ગ્રાહક-કેન્દ્રિત પહેલ પ્રદાન કરીને, ઇન્શ્યોરન્સથી આગળ લઈ જઈ રહી છે.
નાણાંકીય વર્ષ 2024-25 ના Q2 માં ₹ 5,871 કરોડની આવક સાથે કંપનીએ મજબૂત નાણાંકીય પરિણામો નોંધાવ્યા છે. કંપનીએ ₹ 494 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સે આ સમયગાળા માટે 101.4% નો સ્વસ્થ સંયુક્ત રેશિયો અને 312% નો સોલ્વન્સી રેશિયો પણ રિપોર્ટ કર્યો છે.
અમારા ફાઇનાન્શિયલ સારાંશ વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો.
અમારા વાર્ષિક રિપોર્ટ માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો.
જનરલ ઇન્શ્યોરન્સમાં શ્રેષ્ઠતામાં વર્ષો સુધી અગ્રેસર રહેવા વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
અમારી એવૉર્ડ ગૅલેરીની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો .
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો