Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ વિશેષતાઓનું લિસ્ટ

List of Two Wheeler insurance features

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળની વિશેષતાઓ

નવી બાઇકને અનુરૂપ ઇન્શ્યોરન્સ અને એક ક્લાસી હેલમેટ જરૂરી છે! તમારી બાઈકના વપરાશની સાથે, બજાજ આલિયાન્ઝ તમને ઉત્તમ કક્ષાની સેવાઓ પ્રદાન કરે છે જેમાં તમારી ઇન્શ્યોરન્સને લગતી તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે!

તમારામાં રહેલી સાહસિક વૃત્તિને કારણે તમે કોઈ અનન્ય સાહસ ખેડવા માંગો છો. સ્પષ્ટ છે કે આને કારણે તમારા પ્રિય એવા ટૂ-વ્હીલરને ઘણા જોખમોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ, બજાજ આલિયાન્ઝ તમને અને તમારા પિલિયન રાઇડર બંનેને સુરક્ષિત રાઇડની ખાતરી આપે છે.

Scroll

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

અમને ખાતરી છે કે તમે તમારી બાઇકની કાળજી લેવામાં નોંધપાત્ર સમય આપતા હશો. દરેક અઠવાડિયે તેની સંપૂર્ણપણે સફાઈથી લઈને વારંવાર ટાયર બદલવા સુધી. બજાજ આલિયાન્ઝ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તેને દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત જેવા અણધાર્યા જોખમો સામે સુરક્ષા પ્રદાન કરી શકે છે.

વધતા ટ્રાફિકને કારણે રહેલા જોખમને ધ્યાનમાં લેતા, વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવો એ એક ડહાપણભર્યું રોકાણ છે અને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ એ તમારી બાઇકના વર્ચ્યુઅલ બોડીગાર્ડ તરીકે કાર્ય કરી શકે છે.

અમારી ઑનલાઇન અને મોબાઇલના માધ્યમો પર હાજરી સાથે, તમે ઝંઝટ-મુક્ત રિન્યુઅલ સાથે નોંધપાત્ર રીતે ઝડપી ક્લેઇમ સેટલમેન્ટનો આનંદ માણી શકો છો. બજાજ આલિયાન્ઝમાં સર્વિસ ઝડપી છે અને રાત્રીના સમયે પણ પ્રસન્નતા સાથે સર્વિસ આપવામાં આવે છે! તમે જાહેર રજાઓના દિવસોમાં પણ 24x7 ઑન-કૉલ સહાય મેળવી શકો છો.

કુદરતી આફતો, માનવસર્જિત આફતો, વ્યક્તિગત અકસ્માતો અથવા તૃતીય પક્ષને સંડોવતી કાયદાકીય ગૂંચ સામે તમારું રક્ષણ કરીને, અમે દેશભરમાં લાખો ગ્રાહકોને સેવા આપીને મોટી માત્રામાં વિશ્વસનીયતા મેળવી છે.

તેથી જો તમે Honda અથવા Suzuki અથવા Enfield ધરાવો છો, તો તમારું કિંમતી ટૂ-વ્હીલર યોગ્ય હાથમાં છે. લાંબા ગાળાના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન તેમજ કેટલીક ટોચની સુવિધાઓ સાથે, બજાજ આલિયાન્ઝ તમારી બાઇકની રાઇડ સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

બજારમાં ઉપલબ્ધ અમારા અગ્રણી ઇન્શ્યોરન્સ પ્લાન વડે, અમે તમારા ટૂ-વ્હીલરને કેવી રીતે ડ્યુરેબિલિટી અને પરફોર્મન્સમાં વૃદ્ધિ પ્રદાન કરીએ છીએ તે વિશે વધુ માહિતી વાંચો!

  • પર્સનલ એક્સિડન્ટ કવર

    રસ્તા પરના અકસ્માતો ભારતમાં અપ્રમાણસર મૃત્યુ માટે જવાબદાર છે. ઈજા કેટલી ગંભીર છે તેના આધારે સાજા થવામાં લાગતો સમય લાંબો હોઈ શકે છે, જેના કારણે

    અહીં ક્લિક કરો
  • કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ

    કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ એ કાર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રદાન કરવામાં આવતી સુવિધા છે જેમાં ઇન્શ્યોરર અધિકૃત ગેરેજ સાથે સંકળાયેલ હોય છે, જેનો સંદર્ભ

    અહીં ક્લિક કરો
  • મોટર ઓટીએસ

    કલ્પના કરો કે તમે તમારા કાર્યસ્થળે જઇ રહ્યા છો અને રસ્તામાં અધવચ્ચે તમારું બાઇક બગડી જાય છે

    અહીં ક્લિક કરો
  • પેસેન્જર કવર

    વ્યાપક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઘણા ખર્ચાઓ માટે પર્યાપ્ત કવરેજ આપવામાં આવે છે. જો કે, કેટલાક અગ્રણી

    અહીં ક્લિક કરો
  • થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટેની માર્ગદર્શિકા

    તમારી નવી બાઇકને શહેરના રસ્તાઓ પર આડેધડ દોડાવવી આકર્ષક હોઈ શકે છે. જો કે, ભારતીય મોટર વાહન અધિનિયમ, 1988 અનુસાર, તમારા વાહનનો સૌ પ્રથમ

    અહીં ક્લિક કરો
  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ

    જો તમારું ટૂ-વ્હીલર બગડી જાય અથવા અધરસ્તે તેમાં કોઈ અણધારી તકલીફ ઊભી થાય, તો રોડસાઇડ આસિસ્ટન્સ કવર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે

    અહીં ક્લિક કરો

 

 

 

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે