Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિડિયો

Travel Insurance Videos

અમે નથી ઈચ્છતા કે તમને મુસાફરીમાં ક્યારેય ખરાબ અનુભવ થાય. પરંતુ મુસાફરી દરમિયાન કોઈક વખત પરિસ્થિતિઓ અપેક્ષા મુજબ હોતી નથી. અને પ્રસ્તુત છે કેટલાક વિડિયો કે જે તમને સમજવામાં મદદ કરશે કે કેવી રીતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને કોઈપણ મુશ્કેલીઓને સરળતાથી પાર કરવામાં સહાયક બને છે.

Scroll
  • Cashless Claims

    કૅશલેસ ક્લેઇમ

    આ વિડિયોમાં, અમે ગ્રાહક દ્વારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના સંદર્ભમાં સૌથી સામાન્ય અને વારંવાર પૂછાતા પ્રશ્નોને સંબોધિત કરી રહ્યા છીએ…

    અહીં ક્લિક કરો
  • Travel Insurance Claim

    ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ

    અમારા ગ્રાહકોના સામાન્ય પ્રશ્નોને સંબંધિત વિડિયોની શ્રેણીમાં વધુ એક વિડિયો. આ વિડિયોમાં, અમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સંબંધિત પ્રશ્નોના...

    અહીં ક્લિક કરો
  • 24*7 Missed Call Facility

    24*7 મિસ્ડ કૉલ સુવિધા

    આ વિડિયો બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની 24*7 મિસ્ડ કૉલ સુવિધા રજૂ કરવા માટે બનાવવામાં આવ્યો છે. મિસ્ડ કૉલ સુવિધા નંબર...

    અહીં ક્લિક કરો
  • How to Cancel/Modify Your Travel Insurance Policy

    કેવી રીતે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને કૅન્સલ કરવી/તેમાં ફેરફાર કરવો

    ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સંબંધિત ગ્રાહકોના સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે. સૌથી સામાન્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ…

    અહીં ક્લિક કરો
  • Bajaj Allianz Travel Insurance

    બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

    તમે રજાઓ માણવા તમારા મનગમતા સ્થળે જતા પહેલાં, તમારે ઘણી વસ્તુઓ વિશે વિચારીને તેનું આયોજન કરવાનું હોય છે. તમારા કપડાંના પ્લાનિંગથી લઈને...

    અહીં ક્લિક કરો
  •  Filing a Travel Insurance Claim

    ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરવો

    તમે રજાઓ માણવા તમારા મનગમતા સ્થળે જતા પહેલાં, તમારે ઘણી વસ્તુઓ વિશે વિચારીને તેનું આયોજન કરવાનું હોય છે. તમારા કપડાંના પ્લાનિંગથી લઈને…

    અહીં ક્લિક કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે