રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જેમ એક પક્ષી દૂર દૂરથી સળેખડાં અને ડાળીઓ એકત્રિત કરે છે, તેમ તમારું ઘર તમારા વર્ષોના પરિશ્રમનું ફળ છે અને તેની ખરીદી, નિર્માણ અથવા જાળવણીમાં તમારી જીવનભરની બચત વપરાય છે. વર્ષો જતાં, તમારું ઘર તમારા મનપસંદ પેઇન્ટિંગથી તેમજ પંખા અને આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ગણગણાટને કારણે જીવંત થઈ ઉઠે છે.
તેમ છતાં, આ બધું કોઈ કમનસીબ ક્ષણે ગુમાવવું પડે તેમ બની શકે છે. ચોરી, આગ, ભૂકંપ, મકાન પડી જવું વગેરે કારણોથી તમારી પ્રિય વસ્તુઓનો નાશ થઈ શકે છે. અને આવા સમયે અનુભવાતો આઘાત કોઈ વળતરથી ઓછો થઈ શકતો નથી, પરંતુ બજાજ આલિયાન્ઝ પરિવાર તમારા આર્થિક નુકસાનમાં તમને મદદ કરી શકે છે.
અમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા ઘર તેમજ તેની સામગ્રી તથા ઘરના માળખાને સુરક્ષિત કરી શકે છે. પરિણામ: તમારો ઓછો થયેલો તણાવ અને આત્મવિશ્વાસનો અનુભવ.
બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ પ્લાનની સુગમતા તમને નુકસાનને ધ્યાનમાં લીધા વિના સશક્ત બનાવે છે. વર્ષોના અનુભવ અને ઉદ્યોગ કુશળતાને આધારે, અમે સંકટ પછી આશા અને ઉત્સાહ લાવીએ છીએ. તમારી પૉલિસીનું કવરેજ વધારવા માટે વિવિધ એડ-ઑનમાંથી એડ-ઑન પસંદ કરો.
બસ આટલું જ નથી! તમે તમારી બેઝ પૉલિસીમાં વધારાનું પ્રીમિયમ ચૂકવીને ઝવેરાત, મૂલ્યવાન ઉપકરણો અને પોર્ટેબલ ઉપકરણો જેવા કિંમતી સામાનનું ઇન્શ્યોરન્સ કવરેજ વધારી શકો છો. અમે તમારી પાછળ છીએ એ યાદ રાખીને, દુનિયાના કોઈપણ ખૂણે ચિંતા-મુક્ત મુસાફરી કરો.
એક વિશ્વસનીય ઇન્શ્યોરન્સ પાર્ટનર પસંદ કરો અને ચિંતામુક્ત રહો!
સહમત વેલ્યૂ બેઝિસ એ હોમ ઇન્શ્યોરન્સ સંબંધિત કલમ છે. ઇન્શ્યોરન્સ પૉલિસીનો હેતુ ઇન્શ્યોરન્સ લેનારને આર્થિક નુકસાન સામે વળતર પૂરું પાડવાનો છે. ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાથી, પૉલિસીધારક કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પહેલાં હતી તેવી જ આર્થિક સ્થિતિમાં રહી શકે છે.
અહીં ક્લિક કરોહોમ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ કુદરતી કારણે થયેલા નુકસાન અથવા હાનિ સામે તમારા ઘર અને/અથવા તેના સામાનને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે
અહીં ક્લિક કરોમોટાભાગના ભારતીયો માટે, ખાસ કરીને મોટા મહાનગરોમાં, રિયલ એસ્ટેટની ઊંચી કિંમતને કારણે પોતાનું ઘર ખરીદવું એ એક મુશ્કેલ કાર્ય છે. ઘર ભાડે લેવું એ તેમની પાસે એકમાત્ર વિકલ્પ હોય છે. જો કે રિયલ એસ્ટેટ રોકાણકારો માટે ભાડાની આવકના સંદર્ભમાં આ એક મોટું માર્કેટ છે.
અહીં ક્લિક કરોલૅપટૉપ, કેમેરા, ટેલિવિઝન સેટ અને ઑડિયો મનોરંજન સિસ્ટમ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગરનું ઘર એ ખરેખર ઘર નથી. એક સામાન્ય ઘરમાં, આ સૌથી મોંઘી વસ્તુઓમાં ગણાય છે, જે ઘરના એકંદર કુલ મૂલ્યનો મોટો હિસ્સો ધરાવે છે.
અહીં ક્લિક કરોએક બિનજરૂરી જોખમથી જરૂરી સુરક્ષા સુધીની હોમ ઇન્શ્યોરન્સની યાત્રા ઘણી લાંબી છે..
અહીં ક્લિક કરોકી અને લૉક રિપ્લેસમેન્ટ કવર એક એડ-ઑન છે જે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે લઈ શકાય છે. જો તમારે તમારા ઘરના તાળાં-ચાવી બદલવાની જરૂર હોય તો તે નાણાંકીય સહાય પ્રદાન કરે છે..
અહીં ક્લિક કરોઅણધારી આપત્તિઓને કારણે થતા વસ્તુઓના નુકસાન અને જવાબદારીના ક્લેઇમ સામે તમારા ઘર અને તેના સામાનને સુરક્ષિત કરવા માટે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી આવશ્યક છે. .
અહીં ક્લિક કરોકલાકૃતિઓના સંગ્રહકાર તરીકે, તમે અમૂલ્ય ક્યુરિયો અને ચિત્રો ખરીદીને સમાજની સેવા કરો છો...
અહીં ક્લિક કરોઇમરજન્સી ખર્ચ કવર એ ચોક્કસ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એક સુવિધા છે જે પૉલિસીધારકોને ક્યારેક ઇમરજન્સીમાં ...
અહીં ક્લિક કરોઆ કલ્પના કરો: સોમવારની સવાર છે અને મહત્વપૂર્ણ બિઝનેસ પ્રેઝન્ટેશન માટે તમારે મોડું થઈ રહ્યું છે. તમે ડેટાને યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો..
અહીં ક્લિક કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો